logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બાજવા ફરી ચોર ના આતંક યથાવત, વેપારી માં ભય નો મોહોલ..બાજવા ગામ ગાંધી રોડ પર ફરી ચોર ની ઘટના બની રાત્રે ૫ દુકાનો તાળા તૂટીયા ૧૮ હજાર ની રોકડ રકમ નો હાથ ફેરો કરીયો દુકાન દારો કહેવું નછે કે વારંવાર આ રોડ ઉપર ચોરી બની ઘટના બને છે રાતે ચોર એ એક સાથે ૫ દુકાનો ના સ્ટર તોડી ને લૂંટ મચાવી હતી સમગ્ર ગટના ના પગલે વેપારી પોલીસ સ્ટેશન માં. ફરિયાદ નોંધાવી હતી

2 hrs ago
user_THE BEALERT NEWS
THE BEALERT NEWS
વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
2 hrs ago

બાજવા ફરી ચોર ના આતંક યથાવત, વેપારી માં ભય નો મોહોલ..બાજવા ગામ ગાંધી રોડ પર ફરી ચોર ની ઘટના બની રાત્રે ૫ દુકાનો તાળા તૂટીયા ૧૮ હજાર ની રોકડ રકમ નો હાથ ફેરો કરીયો દુકાન દારો કહેવું નછે કે વારંવાર આ રોડ ઉપર ચોરી બની ઘટના બને છે રાતે ચોર એ એક સાથે ૫ દુકાનો ના સ્ટર તોડી ને લૂંટ મચાવી હતી સમગ્ર ગટના ના પગલે વેપારી પોલીસ સ્ટેશન માં. ફરિયાદ નોંધાવી હતી

More news from ગુજરાત and nearby areas
  • Post by THE BEALERT NEWS
    1
    Post by THE BEALERT NEWS
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
  • Post by THE BEALERT
    1
    Post by THE BEALERT
    user_THE BEALERT
    THE BEALERT
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
  • બોડેલી નગરપાલિકા ચૂંટણી : વોર્ડ 6 માં ભાજપનો ઘરે ઘરે પ્રચાર, જીતનો વિશ્વાસ વ્યક્ત
    1
    બોડેલી નગરપાલિકા ચૂંટણી : વોર્ડ 6 માં ભાજપનો ઘરે ઘરે પ્રચાર, જીતનો વિશ્વાસ વ્યક્ત
    user_Janshe Gujarat
    Janshe Gujarat
    Vadodara South, Gujarat•
    4 hrs ago
  • Post by Yunis mahammad C Parmar
    1
    Post by Yunis mahammad C Parmar
    user_Yunis mahammad C Parmar
    Yunis mahammad C Parmar
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    5 hrs ago
  • વડોદરા બ્રેકિંગ ચૂંટણીના પ્રચાર વચ્ચે ભાજપના ઉમેદવાર અને કાર્યકરોનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ વોર્ડ-19 માં જનતાએ ‘કામ નથી તો વોટ નથી’ ના નારા સાથે ઉમેદવારનો ઘેરાવો કર્યો. પાયાની સુવિધાઓ અને વણઉકલ્યા પ્રશ્નોને લઈને સ્થાનિક રહીશોમાં જોવા મળ્યો ભારે આક્રોશ. ભાજપના ઉમેદવાર જ્યારે પ્રચાર માટે વિસ્તારમાં પહોંચ્યા ત્યારે મહિલાઓ અને યુવાનોએ તેમને અટકાવી ચલાવ્યો સવાલોનો મારો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે જ નેતાઓ દેખાય છે, બાકીના સમયે સમસ્યાઓ સાંભળવા કોઈ નથી આવતું. વોર્ડ 19ના મતદારો હવે વિકાસના કામોના અભાવે ઉમેદવારો પાસે હવે સીધો માંગી રહ્યા છે હિસાબ
    1
    વડોદરા બ્રેકિંગ 
ચૂંટણીના પ્રચાર વચ્ચે ભાજપના ઉમેદવાર અને કાર્યકરોનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ
વોર્ડ-19 માં જનતાએ ‘કામ નથી તો વોટ નથી’ ના નારા સાથે ઉમેદવારનો ઘેરાવો કર્યો.
પાયાની સુવિધાઓ અને વણઉકલ્યા પ્રશ્નોને લઈને સ્થાનિક રહીશોમાં જોવા મળ્યો ભારે આક્રોશ.
ભાજપના ઉમેદવાર જ્યારે પ્રચાર માટે વિસ્તારમાં પહોંચ્યા ત્યારે મહિલાઓ અને યુવાનોએ તેમને અટકાવી ચલાવ્યો સવાલોનો મારો.
સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે જ નેતાઓ દેખાય છે, બાકીના સમયે સમસ્યાઓ સાંભળવા કોઈ નથી આવતું.
વોર્ડ 19ના મતદારો હવે વિકાસના કામોના અભાવે ઉમેદવારો પાસે હવે સીધો માંગી રહ્યા છે હિસાબ
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    7 hrs ago
  • gundao na raaz
    1
    gundao  na raaz
    user_RAJENDRA SODI
    RAJENDRA SODI
    Local Politician વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    12 hrs ago
  • Post by Harish Parmar
    1
    Post by Harish Parmar
    user_Harish Parmar
    Harish Parmar
    કરજણ, વડોદરા, ગુજરાત•
    54 min ago
  • Post by THE BEALERT
    1
    Post by THE BEALERT
    user_THE BEALERT
    THE BEALERT
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.