Shuru
Apke Nagar Ki App…
વડોદરા મા ભાજપ નો ઉધડો લેતા સ્થાનિકો , મત લઈ જાઓ છો દેખાતા નથી વડોદરા બ્રેકિંગ ચૂંટણીના પ્રચાર વચ્ચે ભાજપના ઉમેદવાર અને કાર્યકરોનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ વોર્ડ-19 માં જનતાએ ‘કામ નથી તો વોટ નથી’ ના નારા સાથે ઉમેદવારનો ઘેરાવો કર્યો. પાયાની સુવિધાઓ અને વણઉકલ્યા પ્રશ્નોને લઈને સ્થાનિક રહીશોમાં જોવા મળ્યો ભારે આક્રોશ. ભાજપના ઉમેદવાર જ્યારે પ્રચાર માટે વિસ્તારમાં પહોંચ્યા ત્યારે મહિલાઓ અને યુવાનોએ તેમને અટકાવી ચલાવ્યો સવાલોનો મારો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે જ નેતાઓ દેખાય છે, બાકીના સમયે સમસ્યાઓ સાંભળવા કોઈ નથી આવતું. વોર્ડ 19ના મતદારો હવે વિકાસના કામોના અભાવે ઉમેદવારો પાસે હવે સીધો માંગી રહ્યા છે હિસાબ
Nationgujarat.com

More news from Gujarat and nearby areas
- બોડેલી નગરપાલિકા ચૂંટણી : વોર્ડ 6 માં ભાજપનો ઘરે ઘરે પ્રચાર, જીતનો વિશ્વાસ વ્યક્ત1
- Post by Yunis mahammad C Parmar1
- વડોદરા બ્રેકિંગ ચૂંટણીના પ્રચાર વચ્ચે ભાજપના ઉમેદવાર અને કાર્યકરોનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ વોર્ડ-19 માં જનતાએ ‘કામ નથી તો વોટ નથી’ ના નારા સાથે ઉમેદવારનો ઘેરાવો કર્યો. પાયાની સુવિધાઓ અને વણઉકલ્યા પ્રશ્નોને લઈને સ્થાનિક રહીશોમાં જોવા મળ્યો ભારે આક્રોશ. ભાજપના ઉમેદવાર જ્યારે પ્રચાર માટે વિસ્તારમાં પહોંચ્યા ત્યારે મહિલાઓ અને યુવાનોએ તેમને અટકાવી ચલાવ્યો સવાલોનો મારો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે જ નેતાઓ દેખાય છે, બાકીના સમયે સમસ્યાઓ સાંભળવા કોઈ નથી આવતું. વોર્ડ 19ના મતદારો હવે વિકાસના કામોના અભાવે ઉમેદવારો પાસે હવે સીધો માંગી રહ્યા છે હિસાબ1
- gundao na raaz1
- Post by THE BEALERT1
- Post by ADVANCED BULLETIN1
- હાલોલ-વડોદરા રોડ પર ખંડીવાળા નજીક, સરણેજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. તા.22 એપ્રિલ બુધવારના રોજ કેનાલમાં એક મહિલા અને એક પુરુષના મૃતદેહો એકબીજા સાથે ખેસ અને ઓઢણીથી બંધાયેલા હાલતમાં તરતા જોવા મળતા સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી હતી.માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલોલ ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી જેથી ફાયરની ટીમે ભારે જેહમત બાદ બંને મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ, બંનેએ એકબીજા સાથે બંધાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ બંને મૃતકોની ઓળખ થઇ શકી નથી. તેઓ કોણ છે અને ક્યાંના છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પોલીસે ઓળખ સ્થાપિત કરવા અને બનાવના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. આ બનાવને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે1
- સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં કોંગ્રેસ ના વડોદરા ના ઉમેદવાર પર આક્ષેપ થતા કરી સ્પષ્ટતા1