Shuru
Apke Nagar Ki App…
હાલોલ નજીક આવેલ નાવરિયા રોડ પર અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા સર્જાયો અક્સ્માત,યુવકને પગમા ફેક્ચર થતા વડોદરા રિફર કરાયો
Jasmin B Shah
હાલોલ નજીક આવેલ નાવરિયા રોડ પર અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા સર્જાયો અક્સ્માત,યુવકને પગમા ફેક્ચર થતા વડોદરા રિફર કરાયો
More news from Panch Mahals and nearby areas
- મારી હાલોલની જનતા આ ઉતરાયણને બેસ્ટ અને સ્વાદિષ્ટ બનાવવા માટે ઉતરાયણના દિવસે પહોંચી જાઓ અપના શેક હાલોલ ખાતે જ્યાં આપની માટે છે ટેસ્ટી બર્ગર,બોમ્બે સ્ટાઇલના સ્પેશ્યલ વડાપાઉ, ફ્રેન્ચ ફ્રાઈઝ,અલગ અલગ ફ્લેવરમાં શેક, વિવિધ ફ્લેવરમાં મોજીટો, ઘરે બનાવેલા ચીઝ કેક, તેમજ બ્રાન્ડેડ હોકકોના તમામ પ્રકારના આઈસ્ક્રીમ.. જૈનમાં પણ તમામ આઈટમ ઉપલબ્ધ છે. સ્થળ : વી.એમ.સ્કૂલની સામે, ગોધરા રોડ, હાલોલ. 👇ઓર્ડર માટે સંપર્ક કરો 👇 📱94268 393121
- હાલોલ તાલુકાના કંજરી ગામની પરિણીતાની હત્યા તેના પતિએ જ કરી હોવાનું સામે આવ્યુ પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી1
- રામદેવ ગારમેન્ટ કાન્હા સેન્ટ્રલ,તાલુકા પંચાયત સામે વડોદરા રોડ,હાલોલ. ઉતરાયણ ધમાકા ઓફર 499/- ₹. માં 12 શર્ટ M to XL આ ઓફર માત્ર 13/01/2026 1 દિવસ માટે જ છે 📱84878 40667 Insta 🆔 ramdev_garments_halol_ #halol #panchmhal #viralreels #1
- ગોધરા પોલન બજાર ઉર્દૂ કન્યા શાળા ની સામે ગોધરા નગર પાલિકા દ્વારા કાસ સફાઈ કરવામાં આવી1
- ખેડા: કઠલાલ તાલુકાના મિરઝાપુર ગામમાં ભૂમાફિયા મોર્ડન રબારી દ્વારા મોકાની જમીન હડપવા માટે ની જમીન માલિકોને મદદે આવી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના મિરઝાપુર ગામે ઠાકોર પરિવારની 43 વીઘા જમીન ગેરકાયદેસર પચાવી પાડવા ભુ માફિયા મોર્ડન કનુભાઈ રબારી 200થી વધુ ગુંડા નો કાફલો લઈ પોલીસ ની રેમ નજર હેઠળ આ ગરીબ પરિવાર ઉપર હુમલો કરી રાત્રિના સમયે જમીન ઉપર ગેરકાયદેસર ફેન્સીંગ કરી દીધેલ તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી કઠલાલ પોલીસે ખોટો લૂંટનો ગુન્હો દાખલ કરી પરિવારને બાન માં લઈ અને આ ગુંડા તત્વોને ખૂબ મોટી રકમ લઈ કઠલાલ ના પીઆઈ તથા પોલીસ સ્ટાફ આબુ માફિયાઓને મદદ કરી રહી છે ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેડા જીલ્લો મહીસાગર જીલ્લો આણંદ જીલ્લો સાથે સમસ્ત ગુજરાત આ પરિવાર સાથે છે અને આવા જે ઠાકોર સમાજની જમીનો ખોટી રીતે ઘસી રહ્યા છે એવા ભૂમાફિયા વિરુદ્ધ અભિયાન ચલાવી પીડિત સમાજના તમામ પરિવારોને મદદ માટે અડીખમ ઉભી છે. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- કવાંટ માં ચૈતરભાઈની તાબરતોર સભામાઆવી રહેલ જનતા નો સપોર્ટ1
- DAHOD पूर्व MLA वजू भाई पांदा ने मनरेगा को लेकर किया खुलासा एवं BJP पार्टी पर किया तीखा प्रहार। #politics #breaking #news #BJP #dahod #दाहोद1
- હાલોલ નજીક આવેલ નાવરિયા રોડ પર અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા સર્જાયો અક્સ્માત,યુવકને પગમા ફેક્ચર થતા વડોદરા રિફર કરાયો1