ખેડા: કઠલાલ તાલુકાના મિરઝાપુર ગામમાં ભૂમાફિયા મોર્ડન રબારી દ્વારા મોકાની જમીન હડપવા માટે ની જમીન માલિકોને મદદે આવી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના મિરઝાપુર ગામે ઠાકોર પરિવારની 43 વીઘા જમીન ગેરકાયદેસર પચાવી પાડવા ભુ માફિયા મોર્ડન કનુભાઈ રબારી 200થી વધુ ગુંડા નો કાફલો લઈ પોલીસ ની રેમ નજર હેઠળ આ ગરીબ પરિવાર ઉપર હુમલો કરી રાત્રિના સમયે જમીન ઉપર ગેરકાયદેસર ફેન્સીંગ કરી દીધેલ તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી કઠલાલ પોલીસે ખોટો લૂંટનો ગુન્હો દાખલ કરી પરિવારને બાન માં લઈ અને આ ગુંડા તત્વોને ખૂબ મોટી રકમ લઈ કઠલાલ ના પીઆઈ તથા પોલીસ સ્ટાફ આબુ માફિયાઓને મદદ કરી રહી છે ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેડા જીલ્લો મહીસાગર જીલ્લો આણંદ જીલ્લો સાથે સમસ્ત ગુજરાત આ પરિવાર સાથે છે અને આવા જે ઠાકોર સમાજની જમીનો ખોટી રીતે ઘસી રહ્યા છે એવા ભૂમાફિયા વિરુદ્ધ અભિયાન ચલાવી પીડિત સમાજના તમામ પરિવારોને મદદ માટે અડીખમ ઉભી છે. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
ખેડા: કઠલાલ તાલુકાના મિરઝાપુર ગામમાં ભૂમાફિયા મોર્ડન રબારી દ્વારા મોકાની જમીન હડપવા માટે ની જમીન માલિકોને મદદે આવી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના મિરઝાપુર ગામે ઠાકોર પરિવારની 43 વીઘા જમીન ગેરકાયદેસર પચાવી પાડવા ભુ માફિયા મોર્ડન
કનુભાઈ રબારી 200થી વધુ ગુંડા નો કાફલો લઈ પોલીસ ની રેમ નજર હેઠળ આ ગરીબ પરિવાર ઉપર હુમલો કરી રાત્રિના સમયે જમીન ઉપર ગેરકાયદેસર ફેન્સીંગ કરી દીધેલ તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી કઠલાલ પોલીસે ખોટો લૂંટનો
ગુન્હો દાખલ કરી પરિવારને બાન માં લઈ અને આ ગુંડા તત્વોને ખૂબ મોટી રકમ લઈ કઠલાલ ના પીઆઈ તથા પોલીસ સ્ટાફ આબુ માફિયાઓને મદદ કરી રહી છે ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેડા જીલ્લો મહીસાગર જીલ્લો આણંદ જીલ્લો
સાથે સમસ્ત ગુજરાત આ પરિવાર સાથે છે અને આવા જે ઠાકોર સમાજની જમીનો ખોટી રીતે ઘસી રહ્યા છે એવા ભૂમાફિયા વિરુદ્ધ અભિયાન ચલાવી પીડિત સમાજના તમામ પરિવારોને મદદ માટે અડીખમ ઉભી છે. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
- इलेक्ट्रो होम्योपैथी की जन्मदाता का सम्मान समारोह में आज अहमदाबाद के अंदर डॉक्टर B k रावत किसानिद में इलेक्ट्रो होम्योपैथी की सूक्ष्म जानकारी दी गई जय हिन्द जय भारत1
- *વાંકાનેર* શિવ મંદિર ખાતે પૂજા અર્ચનાનો કાર્યક્રમો યોજાયા જીતુભાઈ સોમાણી ની અધ્યક્ષતા માં કાર્યક્રમો યોજાયા https://youtube.com/watch?v=7hD0p4FHRtM&si=6fHD6tkIOEVPsMTh https://dhunt.in/1375k2 વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz1
- હાલોલ શિવરાજપુર રોડ પર બાઇક ચાલક સ્પીડ બ્રેકર કૂદી જતા સર્જાયો અક્સ્માત ચાલકની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા ખાતે રિફર કરાયો1
- અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મનરેગા બચાવો ગામ બચાવો અંતર્ગત મોડાસા ખાતે ધારણા કાર્યક્રમ યોજાયો.1
- મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા બચાવો આંદોલન બાબતે મહેસાણાના સર્કિટ હાઉસ ખાતે ગીતાબેન પી પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ મહેસાણા જિલ્લામાં પંચાયત,બ્લોક, જીલ્લા અને રાજ્ય સ્તરે લડત આપવા આપવામાં આવશે જેની ગીતાબેન પી પટેલે પ્રેસ મીડિયાના માધ્યમથી આપી માહિતી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ બળદેવજી ચંદુજી ઠાકોર ઉપર ના વિષય અનુસંધાને જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર તથા ગીતાબેન પી પટેલે જયદીપસિંહ ડાભી મીડિયા કોર્ડિનેટર...મહેસાણા જીલ્લા કોંગ્રેસ સમિતિ.. પ્રમુખ મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ... રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા3
- આમોદમાં આવેલી સ્વામિનાયણ સ્કૂલમાં બાળકો શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે પણ પ્રગતિ કરે તેવા ઉમદા હેતુ સાથે સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સ્કૂલમાં ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ખાસ ઉપસ્થિત રહી શાળાના રમતવીર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આમોદ સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ શાળાના આર્ચાય દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ બાળકોને શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્ર પણ નામના મેળવી શાળાનું તથા દેશનું નામ રોશન કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.અને બાળકોને રમતગમત ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવે તે માટે પ્રોત્સાહિત કરી પ્રેરણાત્મક ઉદબોધન કર્યું હતું.બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિત સ્કૂલના આચાર્ય અને વાલીઓએ રીબીન કાપી શાળાના વિશાળ પટાંગણને રમતગમત માટે ખુલ્લું મૂક્યું હતું.રમતવીર બાળકોના જોમ અને જુસ્સામાં વધારો કરવા માટે ડ્રમના તાલ સાથે મશાલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય ડી.કે.સ્વામીએ રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં છોડીને રમતોસવને ખુલ્લો મૂક્યો હતો. રમતોત્સવ નિમિત્તે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી આવેલા મહેમાનોને અભિભૂત કર્યા હતા.શાળામાં લીંબુ ચમચી કોથળા દોડ,૧૦૦ મીટર દોડ, ખોખો, કબડ્ડી, ક્રિકેટ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.વિજેતા બાળકોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શાળાના આચાર્યા સ્વાતિબેન આર્યએ જણાવ્યું હતું કે બાળકોનો શારીરિક,માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુસર રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું. રીપોર્ટર:યાસીન દિવાન આમોદ બાઈટ: સ્વાતિબેન આર્ય - આચાર્યા સ્વામિનારાયણ સ્કૂલ આમોદ1
- *ભાવનગર* પ્રથમ સમૂહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યુ ગારિયાધાર સમસ્ત મુસ્લિમ સમાજ યંગ કમિટી દ્રારા આયોજન કરાયું https://youtube.com/watch?v=xLDuCrRFs-g&si=yGgMIn-VLpHvUyfv https://dhunt.in/1374fr વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz1
- આમોદના તિલક મેદાન ખાતે સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી. પ્રતિમાનાં અનાવરણ સાથે તિલક મેદાનનું નામ બદલીને હવે ‘બિરસા મુંડા સર્કલ’ રાખવામાં આવ્યું, જેને લઈ સમગ્ર આમોદ નગરમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેથી સુપર ઝણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ-બહેનો અને નગરજનો શોભાયાત્રામાં જોડાયા હતા અને પરંપરાગત નૃત્ય સાથે ઉજવણી કરી હતી. શોભાયાત્રા દરમિયાન સમાજના આગેવાનોએ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખ વસાવાનું પુષ્પમાળા તથા તીર-કામઠા આપી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા મહેમાનોએ ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને અંગ્રેજો સામેની શહાદતને યાદ કરી આદિવાસી સમાજને શિક્ષણ, સામાજિક સુધારણા અને નશામુક્તિ તરફ આગળ વધવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓ, ભાજપના આગેવાનો તથા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને અંતે ભગવાન બિરસા મુંડાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.1
- કબૂતર ના ગાળામાં પતંગ ની દોરી આવતા કબૂતર રસ્તામાં પડતા દેખાત નજરે આવતાબચાવ કર્યો :મેં :રિપોર્ટર :મેંઘજી મિનામાં1