logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કબૂતર ના ગાળામાં પતંગ ની દોરી આવતા કબૂતર રસ્તામાં પડતા દેખાત નજરે આવતાબચાવ કર્યો :મેં :રિપોર્ટર :મેંઘજી મિનામાં

2 hrs ago
user_Meghji minama
Meghji minama
Journalist Garbada, Dohad•
2 hrs ago

કબૂતર ના ગાળામાં પતંગ ની દોરી આવતા કબૂતર રસ્તામાં પડતા દેખાત નજરે આવતાબચાવ કર્યો :મેં :રિપોર્ટર :મેંઘજી મિનામાં

More news from Dohad and nearby areas
  • કબૂતર ના ગાળામાં પતંગ ની દોરી આવતા કબૂતર રસ્તામાં પડતા દેખાત નજરે આવતાબચાવ કર્યો :મેં :રિપોર્ટર :મેંઘજી મિનામાં
    1
    કબૂતર ના ગાળામાં પતંગ ની દોરી આવતા કબૂતર રસ્તામાં પડતા દેખાત નજરે આવતાબચાવ કર્યો 
:મેં :રિપોર્ટર :મેંઘજી મિનામાં
    user_Meghji minama
    Meghji minama
    Journalist Garbada, Dohad•
    2 hrs ago
  • ઉતરાયણ પર્વને ધ્યાને લઇ શહેરામાં પોલીસ,નગરપાલિકા અને રેસ્ક્યુ ટીમ દ્વારા બાઈક ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. પંચમહાલ જીલ્લાના શહેરામાં મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાને લઇ ઉતરાયણ દરમિયાન પતંગની દોરી બાઈક ચાલકોના ગળા કે શરીરના ભાગે ફસાઈ જવાથી સર્જાતા ગંભીર અકસ્માતોને અટકાવવાના હેતુથી બાઈક ચાલકોની સુરક્ષા માટે બાઈક પર નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું,જે અંતર્ગત આજરોજ શહેરા પોલીસ મથકના પીઆઈ એ.બી.ચૌધરી અને પોલીસ ટીમ,મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત ફાયર એન્ડ સેફ્ટી રેસ્કયુ ટીમ શહેરા અને નગરપાલિકા શહેરાની ટીમ દ્વારા શહેરા નગરમાં આવેલ અણીયાદ ચોકડી વિસ્તારમાંથી પસાર થતાં બાઈક ચાલકોને ઉભા રાખી તેઓની બાઈક પર સેફ્ટી ગાર્ડ (સળીયા) લગાવવામાં આવ્યા હતા,સાથે જ ઉતરાયણ પર્વ દરમિયાન સર્જાતા અકસ્માતોથી બચવાની સમજ આપી હતી.
    3
    ઉતરાયણ પર્વને ધ્યાને લઇ શહેરામાં પોલીસ,નગરપાલિકા અને રેસ્ક્યુ ટીમ દ્વારા બાઈક ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા.
પંચમહાલ જીલ્લાના શહેરામાં મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાને લઇ ઉતરાયણ દરમિયાન પતંગની દોરી બાઈક ચાલકોના ગળા કે શરીરના ભાગે ફસાઈ જવાથી સર્જાતા ગંભીર અકસ્માતોને અટકાવવાના હેતુથી બાઈક ચાલકોની સુરક્ષા માટે બાઈક પર નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું,જે અંતર્ગત આજરોજ શહેરા પોલીસ મથકના પીઆઈ એ.બી.ચૌધરી અને પોલીસ ટીમ,મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત ફાયર એન્ડ સેફ્ટી રેસ્કયુ ટીમ શહેરા અને નગરપાલિકા શહેરાની ટીમ દ્વારા શહેરા નગરમાં આવેલ અણીયાદ ચોકડી વિસ્તારમાંથી પસાર થતાં બાઈક ચાલકોને ઉભા રાખી તેઓની બાઈક પર સેફ્ટી ગાર્ડ (સળીયા) લગાવવામાં આવ્યા હતા,સાથે જ ઉતરાયણ પર્વ દરમિયાન સર્જાતા અકસ્માતોથી બચવાની સમજ આપી હતી.
    user_Ganpat Makwana
    Ganpat Makwana
    શેહેરા, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • હાલોલ શિવરાજપુર રોડ પર બાઇક ચાલક સ્પીડ બ્રેકર કૂદી જતા સર્જાયો અક્સ્માત ચાલકની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા ખાતે રિફર કરાયો
    1
    હાલોલ શિવરાજપુર રોડ પર બાઇક ચાલક સ્પીડ બ્રેકર કૂદી જતા સર્જાયો અક્સ્માત ચાલકની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા ખાતે રિફર કરાયો
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    5 hrs ago
  • હીજામા કપિંગ વેટ થેરાપી કેમ્પ તારીખ : 25/01/2026 - રવિવાર સમય : બપોરે 12:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી ફ્રી હેલ્થ ઈવેલ્યુએશન કેમ્પ તારીખ : 25/01/2026 - રવિવાર સમય : બપોરે 12:00 થી બપોરે 3:00 વાગ્યા સુધી 👇સ્થળ 👇 ગ્રાઉન્ડ ફ્લોર કાન્હા સેન્ટ્રલ તાલુકા પંચાયત સામે વડોદરા રોડ હાલોલ બન્ને કેમ્પ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. નીચે આપેલ મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવો 📱90160 95047
    1
    હીજામા કપિંગ વેટ થેરાપી કેમ્પ 
તારીખ : 25/01/2026 - રવિવાર 
સમય : બપોરે 12:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી 
ફ્રી હેલ્થ ઈવેલ્યુએશન કેમ્પ 
તારીખ : 25/01/2026 - રવિવાર 
સમય : બપોરે 12:00 થી બપોરે 3:00 વાગ્યા સુધી 
👇સ્થળ 👇
ગ્રાઉન્ડ ફ્લોર કાન્હા સેન્ટ્રલ 
તાલુકા પંચાયત સામે વડોદરા રોડ હાલોલ 
બન્ને કેમ્પ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. 
નીચે આપેલ મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવો 
📱90160 95047
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    Reporter Halol, Panch Mahals•
    19 hrs ago
  • सोशल मीडिया पर एक बच्चे का मज़ेदार वीडियो वायरल हो रहा है, जिसमें उसके एक्सप्रेशन पर यूज़र्स ने लिखा, अब होगी पूरी फैमिली की फील्डिंग सेट।वीडियो को ह्यूमर और रिएक्शन मीम के तौर पर खूब शेयर किया जा रहा है। #Viral #TrendingReels #InternetBuzz #FunnyVideo #MemeCulture #Reels
    1
    सोशल मीडिया पर एक बच्चे का मज़ेदार वीडियो वायरल हो रहा है, जिसमें उसके एक्सप्रेशन पर यूज़र्स ने लिखा, अब होगी पूरी फैमिली की फील्डिंग सेट।वीडियो को ह्यूमर और रिएक्शन मीम के तौर पर खूब शेयर किया जा रहा है।
#Viral #TrendingReels #InternetBuzz #FunnyVideo #MemeCulture #Reels
    user_द संक्षेप
    द संक्षेप
    Media company Anand Rural, Gujarat•
    20 hrs ago
  • આજરોજ કઠલાલ કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા નો લોક દરબાર નો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો... કઠલાલના સર્કિટ હાઉસ ખાતે કપડવંજ કઠલાલ ના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ નક્કી કર્યા મુજબ દર રવિવારે સવારે 9 થી એક દરમિયાન લોકજાગૃતિ માટે અને લોકોના પ્રશ્નો નિવારણ માટે રૂબરૂ મુલાકાત થાય અને અમુક પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિવારણ થાય તે માટે ભવ્ય આયોજન કર્યું. આજરોજ કઠલાલ નગર તેમજ કઠલાલ તાલુકાના 110 થી વધારે લોકોના પ્રશ્નો ને ન્યાય આપવા ઘનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવ્યા જેમાં રોડ/ રસ્તા/ પાણી /જમીન/રેવન્યુ ને લગતા કાર્યો તેમજ વિદ્યુત બોર્ડ ને લગતા પ્રશ્નો ની રજૂઆત લોકો દ્વારા કરવામાં આવી આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ લાગતાવળતા અધિકારીઓને રૂબરૂ તેમ જ ફોન ઉપર ચર્ચા કરી આ પ્રશ્નો નિરાકરણ ત્વરિત કરી દેવામાં આવે તે માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું તેમજ વિવિધ પ્રશ્નો લઈ આવેલા દરેક વ્યક્તિઓને આશ્વાસન આપવામાં આવ્યું ખેડૂતોને લગતા પ્રશ્નોને અગ્રીમતા આપવામાં આવી તેમજ લોકોની વેદના જેના હૈયે વસેલી છે તેવા ધારાસભ્યશ્રીના આવા શનિષ્ટ કાર્ય બદલ લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી આ પ્રશ્નોનો ત્વરિત નિર્ણય આવી જશે તેવા તમામ પ્રયત્નો હું કરીશ તેવી હૈયાધારણા તેઓએ નગરજનોને આપી હતી આમ લગભગ છ કલાક જેટલો સમય લોકો જોડે પ્રશ્નોની ચર્ચા કરી તેને યોગ્ય નિર્ણય આપવા અને દર રવિવારે કઠલાલ કપડવંજ બંને તાલુકાના પ્રશ્નોને વાચા આપવા તેઓએ ખાતરી આપી હતી જેથી લોકોને પડતી અગવડ દૂર થાય તેમજ તેમની સુખાકારી જળવાઈ તે બાબતે પ્રત્યક્ષ રીતે ધ્યાન આપવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    1
    આજરોજ કઠલાલ કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા નો લોક દરબાર નો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો...
કઠલાલના સર્કિટ હાઉસ ખાતે કપડવંજ કઠલાલ ના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ નક્કી કર્યા મુજબ દર રવિવારે સવારે 9 થી એક દરમિયાન લોકજાગૃતિ માટે અને લોકોના પ્રશ્નો નિવારણ માટે રૂબરૂ મુલાકાત થાય અને અમુક પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિવારણ થાય તે માટે ભવ્ય આયોજન કર્યું. આજરોજ કઠલાલ નગર તેમજ કઠલાલ તાલુકાના 110 થી વધારે લોકોના પ્રશ્નો ને ન્યાય આપવા ઘનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવ્યા જેમાં રોડ/ રસ્તા/ પાણી /જમીન/રેવન્યુ ને લગતા કાર્યો તેમજ વિદ્યુત બોર્ડ ને લગતા પ્રશ્નો ની રજૂઆત લોકો દ્વારા કરવામાં આવી આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ લાગતાવળતા અધિકારીઓને રૂબરૂ તેમ જ ફોન ઉપર ચર્ચા કરી આ પ્રશ્નો નિરાકરણ ત્વરિત કરી દેવામાં આવે તે માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું તેમજ વિવિધ પ્રશ્નો લઈ આવેલા દરેક વ્યક્તિઓને આશ્વાસન આપવામાં આવ્યું ખેડૂતોને લગતા પ્રશ્નોને અગ્રીમતા આપવામાં આવી તેમજ લોકોની વેદના જેના હૈયે વસેલી છે તેવા ધારાસભ્યશ્રીના આવા શનિષ્ટ કાર્ય બદલ લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી આ પ્રશ્નોનો ત્વરિત નિર્ણય આવી જશે તેવા તમામ પ્રયત્નો હું કરીશ તેવી હૈયાધારણા તેઓએ નગરજનોને આપી હતી આમ લગભગ છ કલાક જેટલો સમય લોકો જોડે પ્રશ્નોની ચર્ચા કરી તેને યોગ્ય નિર્ણય આપવા અને દર રવિવારે કઠલાલ કપડવંજ બંને તાલુકાના પ્રશ્નોને વાચા આપવા તેઓએ ખાતરી આપી હતી જેથી લોકોને પડતી અગવડ દૂર થાય તેમજ તેમની સુખાકારી જળવાઈ તે બાબતે પ્રત્યક્ષ રીતે ધ્યાન આપવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Journalist Kathlal, Kheda•
    23 hrs ago
  • કઠલાલ: ઉતરાયણ પર્વ નિમિત્તે પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, ચાઈનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધની તાકીદ ​કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. જી.એન. પરમારની અધ્યક્ષતામાં ઉતરાયણ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ અને કોમી એખલાસ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ​બેઠકમાં ડીજેના અવાજ અને સમય મર્યાદા અંગે તેમજ જીવલેણ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસે નાગરિકોને કાયદાનું પાલન કરી સુરક્ષિત રીતે ઉતરાયણની ઉજવણી કરવા અપીલ કરી હતી.
    1
    કઠલાલ: ઉતરાયણ પર્વ નિમિત્તે પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, ચાઈનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધની તાકીદ
​કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. જી.એન. પરમારની અધ્યક્ષતામાં ઉતરાયણ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ અને કોમી એખલાસ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
​બેઠકમાં ડીજેના અવાજ અને સમય મર્યાદા અંગે તેમજ જીવલેણ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસે નાગરિકોને કાયદાનું પાલન કરી સુરક્ષિત રીતે ઉતરાયણની ઉજવણી કરવા અપીલ કરી હતી.
    user_MAKSUD KARIGAR
    MAKSUD KARIGAR
    Journalist કઠલાલ, ખેડા, ગુજરાત•
    23 hrs ago
  • હાલોલ–બોડેલી નેશનલ હાઇવેના પાવાગઢ બાયપાસ રોડ ઉપર દિવાળી અને વાંઝિયાઆંબા પાસે ગત મધ્યરાત્રીએ હાઈવા ટ્રક અને મોટરસાયકલ વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં મોટરસાયકલ પર સવાર એક યુવકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી માથામાં ગંભીર ઇજાઓ અને પગમાં ફ્રેક્ચર હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
    1
    હાલોલ–બોડેલી નેશનલ હાઇવેના પાવાગઢ બાયપાસ રોડ ઉપર દિવાળી અને વાંઝિયાઆંબા પાસે ગત મધ્યરાત્રીએ હાઈવા ટ્રક અને મોટરસાયકલ વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં મોટરસાયકલ પર સવાર એક યુવકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી માથામાં ગંભીર ઇજાઓ અને પગમાં ફ્રેક્ચર હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.