Shuru
Apke Nagar Ki App…
कड़ोदरा में ईद-ए-मिलाद का भव्य जुलूस, बड़ी संख्या में लोगों ने लिया हिस्सा #GujaratNews #BreakingNews #LocalNews कड़ोदरा में ईद-ए-मिलाद का भव्य जुलूस, बड़ी संख्या में लोगों ने लिया हिस्सा #GujaratNews #BreakingNews #LocalNews
INDIAnews24
कड़ोदरा में ईद-ए-मिलाद का भव्य जुलूस, बड़ी संख्या में लोगों ने लिया हिस्सा #GujaratNews #BreakingNews #LocalNews कड़ोदरा में ईद-ए-मिलाद का भव्य जुलूस, बड़ी संख्या में लोगों ने लिया हिस्सा #GujaratNews #BreakingNews #LocalNews
More news from ગુજરાત and nearby areas
- સુરત... સાયબર ક્રાઇમ દ્વારા 40.48 કરોડના સાયબર ફ્રોડ નો પર્દાફાશ સુરત... સાયબર ક્રાઇમ દ્વારા 40.48 કરોડના સાયબર ફ્રોડ નો પર્દાફાશ કરોડોના સાયબર ફ્રોડ કેસમાં બે આરોપીઓની ધરપકડ , રૂપિયા 9.98 લાખનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કર્યું હતું, આરોપી ઉદ્ધવ ઉર્ફે રવિ રામચંદ્ર ગોંધલી, ગોપેન્દ્ર ઉર્ફે ગોપુ દશરથ રાવ શિંદે ની ધરપકડ, બંને આરોપીઓને મહારાષ્ટ્ર થી ઝડપી પડાયા ઝડપાયેલા બે પૈકીનો એક આરોપી ભુપેન્દ્ર સિંધી BSC માં નર્સિંગ નો અભ્યાસ માટે છે, આરોપીઓએ Instagram માં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત મૂકી હતી, ફરિયાદીને ટેલિગ્રામ ગ્રુપમાં એડ કર્યા હતા જે ગ્રુપમાં બનાવટી વેબસાઈટ લીંક અપલોડ કરી હતી જેમાં રજીસ્ટ્રેશન કરાવી ડિમેટ એકાઉન્ટ ખોલાવડાવ્યું હતું શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં , રૂપિયા 9.98 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા ફરિયાદીના ડિમેટ એકાઉન્ટમાં પ્રોફિટ સાથે રૂપિયા જમા થયા હતા, જે બાદ રૂપિયા વીડ્રો કરવા દેવાયા નહોતા , આરોપી ઉદ્ધવ ગોંધલી એ પોતાના નામની ઉધમ ફર્મ બનાવી હતી, જે ફર્મના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યુ હતું, કરંટ બેન્ક એકાઉન્ટ ઓપન કરાવી ₹5,000 ના કમિશન ઉપર, આરોપી ગોપેન્દ્ર શિંદે ને આપ્યું હતું, જે ગોપેન્દ્ર એ બેન્ક એકાઉન્ટ ટ્રાન્જેક્શનના બે ટકા કમિશન ઉપર રાજકોટ ખાતેના ફરાર આરોપીઓને આપ્યું હતું, આરોપીઓના કરંટ બેન્ક એકાઉન્ટમાં છેલ્લા એક વર્ષ દરમિયાન, 1.47 કરોડના આર્થિક વ્યવહારો મળી આવ્યા જે બેંક એકાઉન્ટ સામે NCCRP પોર્ટલ પર 13 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો, તપાસમાં સાયબર ફ્રોડ ના અન્ય ગુના ઉકેલાવાની શક્યતા *બાઈટ :બીશાખા જૈન(ડીસીપી સુરત સાયબર ક્રાઈમ શેલ )*1
- बलयेव पर्व से पहले ब्रह्माकुमारीज की अनोखी पहल, पुलिस जवानों को बांधा रक्षाकवच#SuratNews #KadodaraNews #PoliceNews #BreakingNews बलयेव पर्व से पहले ब्रह्माकुमारीज की अनोखी पहल, पुलिस जवानों को बांधा रक्षाकवच#SuratNews #KadodaraNews #PoliceNews #BreakingNews1
- लसकाणा में ऑटो रिक्शा से विदेशी शराब की हेराफेरी पकड़ी गई। लसकाणा पुलिस ने तीन महिलाओं समेत चार आरोपियों को गिरफ्तार किया है। ऑटो रिक्शा से शराब का जत्था बरामद होने के बाद पुलिस ने रिक्शा समेत कुल ₹1.27 लाख का मुद्देमाल जब्त किया है। पुलिस ने गढ़पुर के पास से ऑटो रिक्शा को पकड़कर आगे की कार्रवाई शुरू कर दी है।1
- સુરત શહેર S.O.G. દ્વારા પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીઓના સંચાલનમાં નિયમોનું કડકપણે પાલન થાય તે માટે મહત્વપૂર્ણ બેઠકનુ કરાયુ આયોજન સુરત શહેર S.O.G. દ્વારા પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીઓના સંચાલનમાં નિયમોનું કડકપણે પાલન થાય તે માટે મહત્વપૂર્ણ બેઠકનુ કરાયુ આયોજન1
- Breaking News :સુરત: VNSGUનો ૫૯મો દીક્ષાંત સમારોહ સંપન્ન, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને પદવી એનાયત દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) નો ૫૯મો ભવ્ય પદવીદાન સમારોહ સુરતના અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સંપન્ન થયો હતો. ગુજરાતના માનનીય રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં હજારો તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પદવીઓ એનાયત કરવામાં આવી હતી.🎓 ૧૨ વિદ્યાશાખાના ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને પદવીસુરતના આ ગૌરવપૂર્ણ શૈક્ષણિક ઉત્સવમાં ૧૨ વિદ્યાશાખાઓના કુલ ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ સાથે જ, વિવિધ વિષયોમાં સર્વોચ્ચ પ્રદર્શન કરનારા ૮૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનારા કુલ ૯૩ સંશોધકોને Ph.D. ની પદવી આપવામાં આવી હતી. ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વેગ આપતા યુનિવર્સિટી પ્રશાસને સમારોહ પૂર્ણ થતાની સાથે જ તમામ વિદ્યાર્થીઓની ડિગ્રી ઓનલાઇન ડિજીલોકર (DigiLocker) પોર્ટલ પર લાઈવ કરી દીધી હતી.🗣️ "યુવાનો જ આત્મનિર્ભર ભારતનો પાયો છે" : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતદીક્ષિત વિદ્યાર્થીઓને સંબોધિત કરતા માનનીય રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, "વિકસિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ દેશના યુવાનોના જ્ઞાન, કૌશલ્ય અને સામર્થ્ય પર નિર્ભર છે". યુગદ્રષ્ટા કવિ નર્મદની ૧૯૩મી જન્મજયંતિના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં તેમણે ઉમેર્યું કે, જેમ કવિ નર્મદે સામાજિક કુરિવાજો, અંધશ્રદ્ધા અને અન્યાય સામે પોતાની કલમથી લડત આપી હતી, તેમ આજના શિક્ષિત યુવાનોએ પણ દેશના ઉજ્જવળ ભવિષ્ય અને સામાજિક કલ્યાણ માટે પોતાનું સર્વસ્વ યોગદાન આપવું જોઈએ.1
- 🚨 *‘तेरा तुझको अर्पण’* 🚨 सुरत शहर जोन-3 पुलिस की सराहनीय कामगिरी! DCP राघव जैन साहब के नेतृत्व में *₹ 2 करोड़ से ज्यादा* की कीमत के सोने-चांदी के दागीने, रोकड़ रकम, मोबाइल, हीरा और वाहन असली मालिकों को वापस सौंपे गए। चोरी और खोई हुई मिलकत वापस मिलते ही लाभार्थियों के चेहरे पर खुशी देखने लायक थी। सूरत पुलिस को दिल से सलाम! 🙏 #SuratPolice #SuratTodayNews #TeraTujhkoArpan #Zone3Police #DCP_RaghavJain #SuratNews1
- સુરત બ્રેકીંગ સુરત ડીંડોલી નજીક અકસ્માતની ઘટના નવાગામ પાસે કચરાનો ટેમ્પો પલટી ગયો બ્રીજ ચડતી વખતે ટેમ્પો પલટી ગયો ઓવરલોડ કચરો ભરેલો હોવાથી ટેમ્પો પલટવાની શક્યતા ટેમ્પો પલટી જતા બ્રીજ ઉપર કચરો ફેલાયો સ્થાનિકોએ તાત્કાલિક ટેમ્પો ચાલકને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહિ સુરત બ્રેકીંગ સુરત ડીંડોલી નજીક અકસ્માતની ઘટના નવાગામ પાસે કચરાનો ટેમ્પો પલટી ગયો બ્રીજ ચડતી વખતે ટેમ્પો પલટી ગયો ઓવરલોડ કચરો ભરેલો હોવાથી ટેમ્પો પલટવાની શક્યતા ટેમ્પો પલટી જતા બ્રીજ ઉપર કચરો ફેલાયો સ્થાનિકોએ તાત્કાલિક ટેમ્પો ચાલકને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહિ1
- ઉન પાટિયા સ્થિત તિરુપતિ નગરમાં આવેલ દારૂલ ઉલૂમ મેહમુદિયા મદ્રેસા સંચાલકોની બેદરકારી હતી કે માત્ર દુર્ઘટના? 13 વર્ષીય વિદ્યાર્થીના અકસ્માતે ઊભા કર્યા ગંભીર સવાલો” સુરત ઉન પાટિયાના તિરુપતિ નગરમાં એવી હચમચાવી દેતી ઘટના સામે આવી છે કે સાંભળીને જ રુંવાડા ઊભા થઈ જાય! મદ્રેસામાં અભ્યાસ કરતો માત્ર 13 વર્ષીય નાઝિશ મિત્રો સાથે મસ્જિદના ત્રીજા માળે રમવા ગયો હતો. અચાનક તે નીચે પટકાયો… અને નીચે પડતા જ લોખંડનો સળિયો તેની ગરદનમાંથી ઘૂસી મોઢામાંથી આરપાર નીકળી ગયો! ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ— શું આ માત્ર દુર્ઘટના હતી? કે પછી બાળકોની સુરક્ષામાં બેદરકારી થઈ હતી? મસ્જિદમાં સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં? જવાબદારી કોની? આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની જરૂર છે1