ભરૂચ: હાંસોટના ઇલાવની R.K.વકીલ હાઈસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ તેમજ બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર. કે. વકીલ હાઈસ્કૂલ તથા અલકાબેન શાંતિલાલ વૈદ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ અને ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા-વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નિવૃત્ત અગ્ર સચિવ ડી. એન. વસાવા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ડી.ડી. પંડ્યા-નિવૃત્ત, સી.એમ., બેંક ઑફ બરોડા, બી.આર. પટેલ નિવૃત્ત, જી.એમ., બેંક ઑફ બરોડા, ધનસુખ પટેલ-ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નિવૃત્ત જી.એમ., એલિકોન ઇન્ડસ્ટ્રીઝ, આણંદ,મંડળના સેક્રેટરી ભગવતી પટેલ, શાળાના આચાર્ય ધર્મેશ જોશી, પ્રાથમિક વિભાગના આચાર્ય જીગ્નેશ પટેલ,મંડળના સલાહકાર રાજેન્દ્ર કઠવાડીયા,રાજવી કઠવાડીયા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. મહાનુભાવો તથા શિક્ષકોના વરદહસ્તે શિશુ-૧ થી ધોરણ ૧૨ સુધીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરવામાં આવ્યા. ઇનામ વિતરણના પ્રાયોજક તરીકે મંડળના ટ્રસ્ટી વલ્લભભાઈ કે. પટેલ રહ્યા હતા.આ પ્રસંગે ડી.ડી. પંડ્યા દ્વારા છાત્રાલયને પ્રિન્ટરની ભેટ અર્પણ કરવામાં આવી હતી.

- અંકલેશ્વરમાં બાંગ્લાદેશી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી દેહવ્યાપારમાં ધકેલવાના કૌભાંડમાં નવા ખુલાસા થયા છે. વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે. તાજેતરમાં ભરૂચ પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.1
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની તૈયારી શરૂ1
- ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર. કે. વકીલ હાઈસ્કૂલ તથા અલકાબેન શાંતિલાલ વૈદ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ અને ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા-વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નિવૃત્ત અગ્ર સચિવ ડી. એન. વસાવા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ડી.ડી. પંડ્યા-નિવૃત્ત, સી.એમ., બેંક ઑફ બરોડા, બી.આર. પટેલ નિવૃત્ત, જી.એમ., બેંક ઑફ બરોડા, ધનસુખ પટેલ-ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નિવૃત્ત જી.એમ., એલિકોન ઇન્ડસ્ટ્રીઝ, આણંદ,મંડળના સેક્રેટરી ભગવતી પટેલ, શાળાના આચાર્ય ધર્મેશ જોશી, પ્રાથમિક વિભાગના આચાર્ય જીગ્નેશ પટેલ,મંડળના સલાહકાર રાજેન્દ્ર કઠવાડીયા,રાજવી કઠવાડીયા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. મહાનુભાવો તથા શિક્ષકોના વરદહસ્તે શિશુ-૧ થી ધોરણ ૧૨ સુધીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરવામાં આવ્યા. ઇનામ વિતરણના પ્રાયોજક તરીકે મંડળના ટ્રસ્ટી વલ્લભભાઈ કે. પટેલ રહ્યા હતા.આ પ્રસંગે ડી.ડી. પંડ્યા દ્વારા છાત્રાલયને પ્રિન્ટરની ભેટ અર્પણ કરવામાં આવી હતી.1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- આમોદ તાલુકામાં આવેલા આમોદ નજીક નાહિયેર ગામ પાસે આજે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. નાહિયેર પાસે પેટ્રોલ પંપ સામે પેસેન્જર રિક્ષા અને બાઈક વચ્ચે સામસામે થયેલી જોરદાર ટક્કરે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ દુર્ઘટનામાં ગંભીર ઇજાઓને કારણે એક વયોવૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 5 થી 6 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા–જંબુસર માર્ગ પર દોડતી મુસાફરો ભરેલી રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નવા વાડિયા ગામના વતની 70 વર્ષીય જયંતીભાઈ ગોવિંદભાઈ વસાવા તેમના પૌત્ર સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતી રિક્ષા સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવાર દાદા અને પૌત્ર રસ્તા પર ફંગોળાયા હતા. રિક્ષામાં બેઠેલા મુસાફરોને પણ માથા તથા હાથ-પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસાનત બાદ આસપાસના લોકો અને રાહદારીઓ તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ માનવતા દાખવી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી, જેના દ્વારા તમામ ઇજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કમનસીબે, ગંભીર રીતે ઘવાયેલા જયંતીભાઈએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. હાલમાં અન્ય ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને તબીબોની દેખરેખમાં છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને કોની બેદરકારી કારણભૂત હતી તે જાણવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.1
- सोने चांदी में तेजी जारी क्या होगा आम इंसान का1
- એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનના પડઘા ભરૂચ સુધી1