ખેડા: કઠલાલ તાલુકાની મોટી મુડેલ ગ્રામ પંચાયતની પ્રાંત અધિકારી એ મુલાકાત લીધી. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના મોટી મુડેલ ગ્રામ પંચાયતની ની આજરોજ સરપ્રાઈઝ ચેકિગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન ગામનાં યુવા સર્પચ દિપકભાઈ ડાભી અને અજીતભાઈ ડાભી તલાટી સાથે રતનપુર ગામના સર્પચ વિજયસિંહ ડાભી તેમજ સર્વ ગામજનો ઉપસ્થિત રહી, પ્રાંત અધિકારી એ ગામની આંગણવાડી, પ્રાથમિક સ્કૂલ તેમજ મધ્યાન ભોજન ની મુલાકાત લઇ ખૂબ સુંદર કામગીરી ના વખાણ કર્યા હતા સાથે સ્કૂલમાં તેમજ ઓગણવાડીમાં આપવામાં આવતા નાસ્તામાં મુઠીયા નો સ્વાદ પ્રાંત અધિકારી એ જાતે સ્વાદ ચાકહ્યોહતો અને ખુશ થયા હતા સાથે સરપંચ અને ગ્રામજનોને ખૂબ જ અભિનંદન આપ્યા હતા. અને રતનપુર ગામના અને મુડેલ ગામ જેવાકે પીવાના પાણીની જરૂરિયાત અને રોડ રસ્તા ની માગની લેખિત તેમજ મૌખિક પ્રાંત અધિકારી કપડવંજને જણાવી હતી. બંને સરપંચો દ્વારા માગણીને ધ્યાનમાં રાખી વહેલી તકે નિરાકરણ આવે તેવી પ્રાંત અધિકારીએ બોહોધરી આપી હતી. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
ખેડા: કઠલાલ તાલુકાની મોટી મુડેલ ગ્રામ પંચાયતની પ્રાંત અધિકારી એ મુલાકાત લીધી. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના મોટી મુડેલ ગ્રામ પંચાયતની ની આજરોજ સરપ્રાઈઝ ચેકિગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન ગામનાં યુવા સર્પચ દિપકભાઈ ડાભી અને અજીતભાઈ ડાભી
તલાટી સાથે રતનપુર ગામના સર્પચ વિજયસિંહ ડાભી તેમજ સર્વ ગામજનો ઉપસ્થિત રહી, પ્રાંત અધિકારી એ ગામની આંગણવાડી, પ્રાથમિક સ્કૂલ તેમજ મધ્યાન ભોજન ની મુલાકાત લઇ ખૂબ સુંદર કામગીરી ના વખાણ કર્યા હતા સાથે સ્કૂલમાં તેમજ ઓગણવાડીમાં
આપવામાં આવતા નાસ્તામાં મુઠીયા નો સ્વાદ પ્રાંત અધિકારી એ જાતે સ્વાદ ચાકહ્યોહતો અને ખુશ થયા હતા સાથે સરપંચ અને ગ્રામજનોને ખૂબ જ અભિનંદન આપ્યા હતા. અને રતનપુર ગામના અને મુડેલ ગામ જેવાકે પીવાના પાણીની જરૂરિયાત અને
રોડ રસ્તા ની માગની લેખિત તેમજ મૌખિક પ્રાંત અધિકારી કપડવંજને જણાવી હતી. બંને સરપંચો દ્વારા માગણીને ધ્યાનમાં રાખી વહેલી તકે નિરાકરણ આવે તેવી પ્રાંત અધિકારીએ બોહોધરી આપી હતી. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
- ખેડા: કઠલાલ તાલુકાની મોટી મુડેલ ગ્રામ પંચાયતની પ્રાંત અધિકારી એ મુલાકાત લીધી. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના મોટી મુડેલ ગ્રામ પંચાયતની ની આજરોજ સરપ્રાઈઝ ચેકિગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન ગામનાં યુવા સર્પચ દિપકભાઈ ડાભી અને અજીતભાઈ ડાભી તલાટી સાથે રતનપુર ગામના સર્પચ વિજયસિંહ ડાભી તેમજ સર્વ ગામજનો ઉપસ્થિત રહી, પ્રાંત અધિકારી એ ગામની આંગણવાડી, પ્રાથમિક સ્કૂલ તેમજ મધ્યાન ભોજન ની મુલાકાત લઇ ખૂબ સુંદર કામગીરી ના વખાણ કર્યા હતા સાથે સ્કૂલમાં તેમજ ઓગણવાડીમાં આપવામાં આવતા નાસ્તામાં મુઠીયા નો સ્વાદ પ્રાંત અધિકારી એ જાતે સ્વાદ ચાકહ્યોહતો અને ખુશ થયા હતા સાથે સરપંચ અને ગ્રામજનોને ખૂબ જ અભિનંદન આપ્યા હતા. અને રતનપુર ગામના અને મુડેલ ગામ જેવાકે પીવાના પાણીની જરૂરિયાત અને રોડ રસ્તા ની માગની લેખિત તેમજ મૌખિક પ્રાંત અધિકારી કપડવંજને જણાવી હતી. બંને સરપંચો દ્વારા માગણીને ધ્યાનમાં રાખી વહેલી તકે નિરાકરણ આવે તેવી પ્રાંત અધિકારીએ બોહોધરી આપી હતી. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- જય હિન્દ ઇસ ભારત દેશ કે અંદર ઇન્સાનિયત નામ કી માનવતા ખાતમુહ ચૂકી હૈ તમિલનાડુ કે મોહમ્મદ સિરાજ નામ કા લડકા ઉસકો ટ્રેન મે સે કિડનેપ કરકે કુછ ચંદ લડકે નિર્દોષ લડકે કો ના કર માર રહે હૈ ક્યા ભારત દેશમે ઇન્સાનિયત નામ કી હૈ ઓર પોલીસ પર શાસન કો ક્યાં ખબર નહીં હૈ કે દેશ કે પ્રધાનમંત્રી શ્રી જીસ દેશ કે સીએમ શ્રી કો ક્યાં ખબર નહીં હૈ ઇસ ઘટના કો કરને વાલે કો કડીસે કરી સજા દી જાની ચાહિયે ની તો ઇન્સાનિયત સાર હો રહી હૈ તો હિન્દુસ્તાન કે અંદર કોમી એકતા કો ખતમ કિયા જા રહા હૈ જય હિન્દ1
- Aison rundiyon ko jhagda karne ka jhoota bahana chahiye...1
- फेरीवाले अब्दुल चाचा ने बिना अपनी परवाह किए शालिनी अग्रवाल की मदद की, उस समय जब कोई भी उनकी सहायता के लिए आगे नहीं आया। इस पूरी घटना की जानकारी स्वयं शालिनी जी ने साझा की। उन्होंने बताया कि उस समय क्या हुआ था और किस तरह अब्दुल चाचा वहाँ पहुँचे और उनकी मदद की।1
- બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના ટીમ્બા મહોલ્લામાં પ્રતીબંધીત ચાઈનીજ દોરીનો રૂ.૩૬,૦૦૦/-નો કેસ શોધી કાઢતી બાલાસિનોર ટાઉન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ મહીસાગર જીલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કમલેશ વસાવા સાહેબ લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓએ મે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ મહીસાગર લુણાવાડા નાઓના નંબર ક્રમાંક એમ.એજી/ઉત્તરાયણ/જાહેરનામુ/વશી/૧૮૪૦/૨૦૨૫ તા.૨૨/૧૨/૨૦૨૫ ના જાહેરનામાના ભંગ બદલ પ્રતીબંધીત ચાઈનીજ દોરી ઉપર રેઇડ કરી અસરકારક પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ જે સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.એન.નિનામા નાઓએ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં કર્મચારીઓને પ્રતીબંધીત ચાઈનીજ દોરીની હેરાફેરી તથા વેચાણ કરતા ઈસમો ઉપર વોચ રાખી રેઇડો કરવા સૂચના કરેલ. જે સુચના અન્વયે તા.૦૧/૦૧/૨૦૨૫ ના રોજ બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશનના આ.પો.કો.રાજેન્દ્રસિહ હરૂભા બનં.૩૬૫ નાઓને પ્રતીબંધીત ચાઈનીજ દોરીની બાતમી હકીકત મળેલ કે બાલાસિનોર ટીમ્બા મહોલ્લામાં પ્રતીબંધીત ચાઈનીજ દોરીનુ વેચાણ થાય છે જે બાતમી આધારે પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા એક ઇસમ હાજર મળી આવેલ હોય તેનુ નામઠામ પુછતા પોતે પોતાનું નામ મહેમદ વાકીફ મેહબુબમીયા મલેક રહે.ટીમ્બા મહોલ્લા બાલાસીનોર તા.બાલાસીનોર જી.મહીસાગર નાનો હોવાનું જણાવતો હોય તેને સાથે રાખી તેના ઘરની આજુબાજુ ચાઇનીઝ દોરી અંગે તપાસ કરતા તેઓના ઘરની ઉપરના ભાગે આવેલ ઓરડીમાંથી એક ખાખી કલરનું પુઠાનું બોક્ષ મળી આવેલ હોય જે ખોલી જોતા જેમાં નંગ-૪૮ પ્રતીબંધીત ચાઈનીજ દોરીના ફુલ કિ.રૂ.૩૬,૦૦૦/- ના ફીરકા મળી આવેલ જેથી આરોપી વિરુધ્ધ બાલાશિનોર ટાઉન પોસ્ટે બી. પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૭૦૦૨૨૬૦૦૦૧/૨૦૨૫ BNS ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.1
- Post by Pooja patel1
- વધુ માહિતી માટે આ લિંક પર જાઓ 👉 https://geogujaratnews.com/24598/1
- Post by Pooja patel1