Shuru
Apke Nagar Ki App…
વઢવાણમા પાણીની પારાયણ વઢવાણ શહેરી વિસ્તારમાં આવેલ સાંકડી શેરી લોખંડનો દરવાજો ઘણી ફરી સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી ના મળતા લોકોનો હોબાળો સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં દર ચોથા દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ દૂરના વિસ્તારમાં પણ હાલ પાણીની તંગી ઓરતા રહી છે ક્યારે વઢવાણ વિસ્તારના સાંકડી શેરી સાંકડી શેરી લોખંડનો દરવાજો સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી ના મળતા મહિલાઓએ રોડ ઉપર આવી અને હોબાળો કર્યો હતો વઢવાણ શહેરી વિસ્તારમાં ચાર દિવસે પાણી આવે છે ત્યારે આજે પાણીના વાળાના દિવસે ફક્ત બે થી ત્રણ ડોલ પાણી આવતા મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો અને શહેરી વિસ્તારમાં પૂરતું પાણી આપવા માંગ કરી હતી પરંતુ તંત્રના અધિકારીઓને ફોન કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓએ રોડ ઉપર આવી અને વિરોધ દર્શાવ્યો હતો
Maheshbhai uteriya

More news from ગુજરાત and nearby areas
- વઢવાણ શહેરી વિસ્તારમાં આવેલ સાંકડી શેરી લોખંડનો દરવાજો ઘણી ફરી સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી ના મળતા લોકોનો હોબાળો સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં દર ચોથા દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ દૂરના વિસ્તારમાં પણ હાલ પાણીની તંગી ઓરતા રહી છે ક્યારે વઢવાણ વિસ્તારના સાંકડી શેરી સાંકડી શેરી લોખંડનો દરવાજો સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી ના મળતા મહિલાઓએ રોડ ઉપર આવી અને હોબાળો કર્યો હતો વઢવાણ શહેરી વિસ્તારમાં ચાર દિવસે પાણી આવે છે ત્યારે આજે પાણીના વાળાના દિવસે ફક્ત બે થી ત્રણ ડોલ પાણી આવતા મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો અને શહેરી વિસ્તારમાં પૂરતું પાણી આપવા માંગ કરી હતી પરંતુ તંત્રના અધિકારીઓને ફોન કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓએ રોડ ઉપર આવી અને વિરોધ દર્શાવ્યો હતો1
- 12 દિવસથી હજારો કામદારો બન્યા બેરોજગાર કામદારોએ વિશાળ રેલી યોજી આવેદનપત્ર આપ્યું સાયલા મામલતદાર નેં આવેદનપત્ર આપ્યું હતું1
- 🙏🙏સૌ પ્રથમ જીમ નિમિતે કૂતરા માટે રંગાડુ બનાવ્યું ➡️અયાંશ ની જીમ નિમિતે રંગાડુ બનાવ્યું 🙏🙏➡️રંગાડા નાં દાતા છે કાર્તિક ભાઈ મનસુખ ભાઈ પટેલ 🙏🙏➡️ખુબ ખુબ આભાર 9913757791 ગૂગલ પે માનવ ધર્મ સેવા ગ્રુપ🙏🙏1
- બોટાદ જિલ્લા અને બોટાદ શહેરના લોકો માટે ખુશ ખબર વિપક્ષ ના નેતા હોવા છતાં રજૂઆત સાંભળી તેને સફળતા આપી બોટાદ ફરતે રીંગરોડ બનવા જઈ રહ્યો છે બોટાદ માં વિકાસ થવાના કારણે છેલ્લા ૩ વર્ષ માં વસ્તી પણ ખૂબ વધી ગઈ છે વાહનો પણ ખૂબ વધી ગયા છે બોટાદ માં છેલ્લા ૩ વર્ષ માંખૂબ વિકાસ થયો હોવાથી આજુબાજુના ગામ ના લોકો, શહેર ના લોકો, જિલ્લાના લોકો રોજગારી મેળવવા માટે, હિરા બજારમાં રત્નકલાકારો, માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાનો પાક વેચવા માટે આવતા હોવાથી વાહનો વધવાને કારણે બોટાદ શહેરમાં ટ્રાફિક ની સમસ્યા ખૂબ વધી ગઈ છે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા ની અનેક રજૂઆત થી અને વિધાનસભા સત્ર દરમિયાન નંબર ૮ પર પ્રશ્ન પૂછવામાં આવેલ કે બોટાદ શહેર ફરતે રિંગરોડ બનાવવા માટેની સર્વેની કામગીરી હાલ કયા તબક્કે છે? અને કેટલા રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે અને રીંગરોડ કુલ કેટલા કિલોમીટર લંબાઈ અને કેટલી પહોળાઈ વાળો બનાવવામાં આવશે? તેના જવાબ માં માનનીય મંત્રી દ્વારા જવાબ આપવામાં આવેલ કે બોટાદ ફરતે રિંગરોડ ની સર્વેની કામગીરી હાલ પ્રાથમિક તબક્કે છે. ૫૫૬૦ લાખ કરતા વધારે રકમ આ સર્વે ની કામગીરીમાં ફાળવી દેવામાં આવી છે સાથોસાથ નજીક ના સમયમાં સર્વે ની કામગીરી પૂર્ણ કર્યા પછી એલાઇમેન્ટની પ્રક્રિયા ચાલુ છે ભવિષ્યમાં રિંગરોડ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને બોટાદમાં જે ટ્રાફિક નો પ્રશ્ન હતો તેનું નિવારણ માટે રિંગરોડ બનવા જઈ રહ્યો છે બોટાદ ફરતે રિંગરોડ રૂ! ૫૫૬૦ લાખ કરતા વધુના ખર્ચે બનાવવામાં આવશે રિંગરોડ લંબાઈ ૪૦ કિમી અને ફોર લેન બનાવવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by બાપા સીતારામ ન્યુઝ6
- વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર,1
- Post by સંતકુપા સ્ટુડિયો ગોરડકા1
- સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હાર્દિક ટમાલિયા નિમણૂક થતા કમાલમ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હાર્દિક ટમાલીયા હાલ ભાજપના મંત્રી તરીકે કાર્ય થતા ત્યારે હવે ફરી તેઓને જિલ્લા ભાજપ પ્રમુખ નો કાર્યભાર આપવામાં આવતા કાર્યકરો અને લોકોમાં હર્ષની લાગણી હાર્દિક ટપાલિયાની ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક થતા કમલમ ખાતે આવી પહોંચતા તેઓનું ફૂલહાર અને ફટાકડા ફોડી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય જીતની અને ભાજપની જીતની નવી નિયુક્ત ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલીયા આશા છે1