Shuru
Apke Nagar Ki App…
🙏🙏સૌ પ્રથમ જીમ નિમિતે કૂતરા માટે રંગાડુ બનાવ્યું ➡️અયાંશ ની જીમ નિમિતે રંગાડુ બનાવ્યું 🙏🙏➡️રંગાડા નાં દાતા છે કાર્તિક ભાઈ મનસુખ ભાઈ પટેલ 🙏🙏➡️ખુબ ખુબ આભાર 9913757791 ગૂગલ પે માનવ ધર્મ સેવા ગ્રુપ🙏🙏
Sundarlal dedaniya
🙏🙏સૌ પ્રથમ જીમ નિમિતે કૂતરા માટે રંગાડુ બનાવ્યું ➡️અયાંશ ની જીમ નિમિતે રંગાડુ બનાવ્યું 🙏🙏➡️રંગાડા નાં દાતા છે કાર્તિક ભાઈ મનસુખ ભાઈ પટેલ 🙏🙏➡️ખુબ ખુબ આભાર 9913757791 ગૂગલ પે માનવ ધર્મ સેવા ગ્રુપ🙏🙏
More news from Surendranagar and nearby areas
- 🙏🙏સૌ પ્રથમ જીમ નિમિતે કૂતરા માટે રંગાડુ બનાવ્યું ➡️અયાંશ ની જીમ નિમિતે રંગાડુ બનાવ્યું 🙏🙏➡️રંગાડા નાં દાતા છે કાર્તિક ભાઈ મનસુખ ભાઈ પટેલ 🙏🙏➡️ખુબ ખુબ આભાર 9913757791 ગૂગલ પે માનવ ધર્મ સેવા ગ્રુપ🙏🙏1
- વઢવાણ શહેરી વિસ્તારમાં આવેલ સાંકડી શેરી લોખંડનો દરવાજો ઘણી ફરી સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી ના મળતા લોકોનો હોબાળો સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં દર ચોથા દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ દૂરના વિસ્તારમાં પણ હાલ પાણીની તંગી ઓરતા રહી છે ક્યારે વઢવાણ વિસ્તારના સાંકડી શેરી સાંકડી શેરી લોખંડનો દરવાજો સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી ના મળતા મહિલાઓએ રોડ ઉપર આવી અને હોબાળો કર્યો હતો વઢવાણ શહેરી વિસ્તારમાં ચાર દિવસે પાણી આવે છે ત્યારે આજે પાણીના વાળાના દિવસે ફક્ત બે થી ત્રણ ડોલ પાણી આવતા મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો અને શહેરી વિસ્તારમાં પૂરતું પાણી આપવા માંગ કરી હતી પરંતુ તંત્રના અધિકારીઓને ફોન કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓએ રોડ ઉપર આવી અને વિરોધ દર્શાવ્યો હતો1
- 12 દિવસથી હજારો કામદારો બન્યા બેરોજગાર કામદારોએ વિશાળ રેલી યોજી આવેદનપત્ર આપ્યું સાયલા મામલતદાર નેં આવેદનપત્ર આપ્યું હતું1
- Post by બાપા સીતારામ ન્યુઝ6
- બોટાદ. બોટાદ જિલ્લા પંચાયત ની ૨૧ મી સામા1
- બોટાદ જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ કુલ 651 મતદાન મથકોમાં મળીને કુલ 5,21,977 મતદારો નોંધાયેલાં છે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–2026 અંતર્ગત બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ 106-ગઢડા (અ.જા.) અને 107-બોટાદ વિધાનસભા મતવિભાગોની મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. જિન્સી રોયના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ અને તેમને આખરી મતદારયાદીની નકલ સુપ્રત કરવામાં આવી ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા જાહેર કરાયેલ તા. 01/01/2026ની લાયકાત તારીખના આધારે યોજાયેલા સઘન સુધારણા કાર્યક્રમ મુજબ બોટાદ જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ કુલ 651 મતદાન મથકોમાં મળીને 01/01/2026ની સ્થિતિએ કુલ 5,21,977 મતદારો નોંધાયેલાં છે જેમાં ગઢડા વિધાનસભા મતવિભાગમાં 2,47,313 મતદારો તથા બોટાદ વિધાનસભા મતવિભાગમાં 2,74,664 મતદારોનો સમાવેશ થાય છે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કાર્યક્રમની તમામ પ્રક્રિયામાં સહકાર આપનાર જિલ્લાના નાગરિકો તથા માન્ય રાજકીય પક્ષોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સાથે જ જણાવાયું કે આખરી મતદારયાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ તમામ મતદાન મથકો ખાતે પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેથી જાહેર જનતા સરળતાથી તેનો અભ્યાસ કરી શકે આ પ્રસિદ્ધિ દ્વારા મતદાર નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા અને જનસહભાગિતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by સંતકુપા સ્ટુડિયો ગોરડકા1
- સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હાર્દિક ટમાલિયા નિમણૂક થતા કમાલમ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હાર્દિક ટમાલીયા હાલ ભાજપના મંત્રી તરીકે કાર્ય થતા ત્યારે હવે ફરી તેઓને જિલ્લા ભાજપ પ્રમુખ નો કાર્યભાર આપવામાં આવતા કાર્યકરો અને લોકોમાં હર્ષની લાગણી હાર્દિક ટપાલિયાની ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક થતા કમલમ ખાતે આવી પહોંચતા તેઓનું ફૂલહાર અને ફટાકડા ફોડી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય જીતની અને ભાજપની જીતની નવી નિયુક્ત ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલીયા આશા છે1