logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

2 hrs ago
user_Bkp News
Bkp News
ધોરાજી, રાજકોટ, ગુજરાત•
2 hrs ago
e2102cc6-9905-4889-8d9e-f941a8760c0f

More news from ગુજરાત and nearby areas
  • ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ રાજકોટ જિલ્લા ના ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ મોડી રાત્રે સતત વરસાદ ક્યારેય ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહયો હતો
    1
    ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ 
રાજકોટ જિલ્લા ના ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ 
મોડી રાત્રે સતત વરસાદ ક્યારેય ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહયો હતો
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    1 hr ago
  • ai vedyou sab kari lajo kdach avi musibat avai tyrai ai n.b kol kari lako
    1
    ai vedyou sab kari lajo kdach avi musibat avai tyrai ai n.b kol kari lako
    user_Ssk
    Ssk
    વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    5 hrs ago
  • શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ. શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.
    1
    શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા  હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.
શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા  હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.
    user_Gaurang sodha
    Gaurang sodha
    Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
    1 hr ago
  • ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ જુઓ પૂરો વિડિયો વરસાદની આગાહી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ
    1
    ગીર સોમનાથ  જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ જુઓ પૂરો વિડિયો વરસાદની આગાહી 

ગીર સોમનાથ  જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    17 hrs ago
  • અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... બેકિંગ, અમરેલી.... જાફરાબાદ..... અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... વરસાદી વાતાવરણને કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ...... જાફરાબાદનો દરિયો તોફાની બન્યો...... દરિયામાં કરંટ સાથે મોજાઓ ઉછળ્યા..... તંત્ર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ.... હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં.....
    1
    અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું......
બેકિંગ, અમરેલી....
જાફરાબાદ.....
અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું......
વરસાદી વાતાવરણને કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ......
જાફરાબાદનો દરિયો તોફાની બન્યો......
દરિયામાં કરંટ સાથે મોજાઓ ઉછળ્યા.....
તંત્ર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ....
હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં.....
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    17 hrs ago
  • ભાજપના કોર્પોરેટર જુગાર રમતા ઝડપાયા! વંથલીમાં કમલેશ દુબેના ઘરે ચાલતો 'અખાડો' પકડાયો વંથલીના બોરડી ચોરા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે! કમલેશ ગોપાલભાઈ દુબે પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હતો—જ્યાં ભાજપના કોર્પોરેટર પણ જુગારની રમતમાં મશગૂલ મળી આવ્યા! જનતાના પ્રતિનિધિ થઈને કાયદાના રક્ષક બનવાને બદલે નેતાજી પોતે જ જુગારના અખાડામાં હાર-જીતનો ખેલ ખેલતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત રૂ. ૭૪,૬૩૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો. ત્યારે સત્તાધારી પક્ષના નેતાઓ જ જો આવા અસામાજિક કામોમાં શામિલ હશે તો કાયદો અને વ્યવસ્થાનું શું? જુગાર ધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો તો નોંધાયો છે, પણ સવાલ એ છે કે શું પક્ષ આ કોર્પોરેટર સામે કોઈ નક્કર કાર્યવાહી કરશે કે પછી સત્તાના જોરે મામલો દબાવી દેવાશે?
    1
    ભાજપના કોર્પોરેટર જુગાર રમતા ઝડપાયા! વંથલીમાં કમલેશ દુબેના ઘરે ચાલતો 'અખાડો' પકડાયો

વંથલીના બોરડી ચોરા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે! કમલેશ ગોપાલભાઈ દુબે પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હતો—જ્યાં ભાજપના કોર્પોરેટર પણ જુગારની રમતમાં મશગૂલ મળી આવ્યા!

જનતાના પ્રતિનિધિ થઈને કાયદાના રક્ષક બનવાને બદલે નેતાજી પોતે જ જુગારના અખાડામાં હાર-જીતનો ખેલ ખેલતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.

પોલીસે સ્થળ પરથી રોકડ સહિત રૂ. ૭૪,૬૩૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો.

ત્યારે સત્તાધારી પક્ષના નેતાઓ જ જો આવા અસામાજિક કામોમાં શામિલ હશે તો કાયદો અને વ્યવસ્થાનું શું? જુગાર ધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો તો નોંધાયો છે, પણ સવાલ એ છે કે શું પક્ષ આ કોર્પોરેટર સામે કોઈ નક્કર કાર્યવાહી કરશે કે પછી સત્તાના જોરે મામલો દબાવી દેવાશે?
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.