Shuru
Apke Nagar Ki App…
રાજનેતા નહિ પણ લોકનેતા ગત બે દિવસ દરમિયાન વડોદરા જિલ્લામાં વધુ પડેલ વરસાદના કારણે ખૂબ ગંભીર પરિસ્થિતિ સર્જાઇ હતી. જેમાં આજવા સરોવરનું પાણી વિશ્વામિત્ર નદીમાં છોડાતા સાવલી ડેસર ના યુવા લોકપ્રિય ધારાસભ્ય મોટાભાઈ #શ્રી_કેતનભાઈ_ઇનામદારે સાવલી તાલુકાના પીલોલ, મોટાપુરા, ખોખર વિગેરે ગામો સહિત વડોદરા શહેરમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે પીલોલ, ખોખર, મોટાપુરા વિગેરે ગામો સંપર્ક વિહોણા થયા હતા. જેની આજરોજ જિલ્લા-તાલુકાના સભ્યો, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, માર્ગ મકાન વિભાગના પંચાયત અને સ્ટેટના કાર્યપાલક ઇજનેર સહિત ના અધિકારીઓ તથા આગેવાનો સાથે ભારે વરસાદથી સર્જાયેલ સ્થિતિની જાતમાહિતી મેળવવા રૂબરૂ નિરીક્ષણ કર્યું. તથા વહીવટીતંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું. Ketan Inamdar C R Paatil Bhupendra Patel
JJ
Jatt Jatt

More news from Desar and nearby areas
- રાજનેતા નહિ પણ લોકનેતા ગત બે દિવસ દરમિયાન વડોદરા જિલ્લામાં વધુ પડેલ વરસાદના કારણે ખૂબ ગંભીર પરિસ્થિતિ સર્જાઇ હતી. જેમાં આજવા સરોવરનું પાણી વિશ્વામિત્ર નદીમાં છોડાતા સાવલી ડેસર ના યુવા લોકપ્રિય ધારાસભ્ય મોટાભાઈ #શ્રી_કેતનભાઈ_ઇનામદારે સાવલી તાલુકાના પીલોલ, મોટાપુરા, ખોખર વિગેરે ગામો સહિત વડોદરા શહેરમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે પીલોલ, ખોખર, મોટાપુરા વિગેરે ગામો સંપર્ક વિહોણા થયા હતા. જેની આજરોજ જિલ્લા-તાલુકાના સભ્યો, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, માર્ગ મકાન વિભાગના પંચાયત અને સ્ટેટના કાર્યપાલક ઇજનેર સહિત ના અધિકારીઓ તથા આગેવાનો સાથે ભારે વરસાદથી સર્જાયેલ સ્થિતિની જાતમાહિતી મેળવવા રૂબરૂ નિરીક્ષણ કર્યું. તથા વહીવટીતંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું. Ketan Inamdar C R Paatil Bhupendra Patel1
- Post by Salmanmalik09785@gmail.com1
- ગલતેશ્વર મહાદેવ 🙏🏻(P.3)1
- વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પીલોલ ગામમાં પણ પાણી ફરી વળ્યા.1
- ભાથીજી આખ્યાન સાવલી ના મુવાડા || ભાથીજી આખ્યાન | ભાથીજી મહરાજ |bhathiji akhayan | bhathiji maharaj |1
- પરચાવાળી ચેહર મહોણી અને ઝોપડી માં નો અવસર // પરચાવાળી ચેહર મહોણી સાવલી // વીણા માં //1
- સાવલી ના પીલોલ ગામે વિશ્વામિત્રીના ધસમસતા પાણીમાં યુવક ફસાયો, ગામના જ 4 લોકોએ જીવ જોખમમાં મૂકી1
- સાવલી : કારગીલ વિજય દિવસે અંતર્ગત યોજાઈ મશાલ રેલી1