Shuru
Apke Nagar Ki App…
ભાથીજી આખ્યાન સાવલી ના મુવાડા || ભાથીજી આખ્યાન | ભાથીજી મહરાજ |bhathiji akhayan | bhathiji maharaj |
JT
Jagdish Thakor
ભાથીજી આખ્યાન સાવલી ના મુવાડા || ભાથીજી આખ્યાન | ભાથીજી મહરાજ |bhathiji akhayan | bhathiji maharaj |
More news from Vadodara and nearby areas
- Post by Salmanmalik09785@gmail.com1
- વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પીલોલ ગામમાં પણ પાણી ફરી વળ્યા.1
- ભાથીજી આખ્યાન સાવલી ના મુવાડા || ભાથીજી આખ્યાન | ભાથીજી મહરાજ |bhathiji akhayan | bhathiji maharaj |1
- પરચાવાળી ચેહર મહોણી અને ઝોપડી માં નો અવસર // પરચાવાળી ચેહર મહોણી સાવલી // વીણા માં //1
- સાવલી ના પીલોલ ગામે વિશ્વામિત્રીના ધસમસતા પાણીમાં યુવક ફસાયો, ગામના જ 4 લોકોએ જીવ જોખમમાં મૂકી1
- સાવલી : કારગીલ વિજય દિવસે અંતર્ગત યોજાઈ મશાલ રેલી1
- રાજનેતા નહિ પણ લોકનેતા ગત બે દિવસ દરમિયાન વડોદરા જિલ્લામાં વધુ પડેલ વરસાદના કારણે ખૂબ ગંભીર પરિસ્થિતિ સર્જાઇ હતી. જેમાં આજવા સરોવરનું પાણી વિશ્વામિત્ર નદીમાં છોડાતા સાવલી ડેસર ના યુવા લોકપ્રિય ધારાસભ્ય મોટાભાઈ #શ્રી_કેતનભાઈ_ઇનામદારે સાવલી તાલુકાના પીલોલ, મોટાપુરા, ખોખર વિગેરે ગામો સહિત વડોદરા શહેરમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે પીલોલ, ખોખર, મોટાપુરા વિગેરે ગામો સંપર્ક વિહોણા થયા હતા. જેની આજરોજ જિલ્લા-તાલુકાના સભ્યો, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, માર્ગ મકાન વિભાગના પંચાયત અને સ્ટેટના કાર્યપાલક ઇજનેર સહિત ના અધિકારીઓ તથા આગેવાનો સાથે ભારે વરસાદથી સર્જાયેલ સ્થિતિની જાતમાહિતી મેળવવા રૂબરૂ નિરીક્ષણ કર્યું. તથા વહીવટીતંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું. Ketan Inamdar C R Paatil Bhupendra Patel1
- તારીખ 26 - 7 - 2024, મોગરી અંધાર્યાં રોડ પર રોડ ના કામ મા આજુ બાજુના ઝાડ જે જરાય અડચણ રૂપ નથી તેવા મોટા અને જુના વ્રુક્ષો ને ખોટી રીતે કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી તે સમયે પર્યાવરણ પ્રેમી અને નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ, આણંદ ના પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ ત્યાં તુરંત પહોંચી ને વ્રુક્ષ છેદન રોકવા કહ્યું, જ્યાં થોડીક ક્ષણોમાં આણંદ તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ શ્રી કલ્પેશ પટેલ (ભગત) આવી ને અલ્પાબેન પટેલ સાથે તોછડું વર્તન કરી જે થાય તે કરીલે ઝાડ તો કપાસે તેવા ગેર શબ્દો નો ઉપયોગ કરી સમગ્ર સંઘર્ષ કરતી મહીલા ઓનું અપમાન કર્યું હતું.1