"શ્રી કચ્છ કડવા પાટીદાર કન્યા વિદ્યાલયમાં યોજાયેલ બાળમેળા – સ્વાદ, મોજ અને ઉત્સાહનું સંમિશ્રણ." ખેડબ્રહ્મા ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર કન્યા વિદ્યાલયમાં રંગબેરંગી બાળમેળા વિદ્યાર્થીનીઓએ સ્વાદિષ્ટ અને મોજભર્યા સ્ટોલ સાથે મેળાને સફળ બનાવ્યું શ્રી કચ્છ કડવા પાટીદાર કન્યા વિદ્યાલય ખાતે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા અને સર્જનાત્મકતા દર્શાવી આ કાર્યક્રમને વિશેષ બનાવ્યું. આ મેળામાં ચણાચોર ગરમ, દાબેલી, પકોડી, સમોસા , આઇસ્ક્રીમ, છાશ અને પાણીની બોટલ જેવા વિવિધ સ્વાદિષ્ટ સ્ટોલ વિધાર્થીનીઓ દ્વારા સ્ટોલ સંચાલિત કરવામાં આવ્યા હતા. દરેક સ્ટોલ પર વિદ્યાર્થીઓએ પોતાની રીતે વ્યવસ્થાપન અને સેવા કૌશલ દર્શાવી મુલાકાતીઓના માહોલને રમણીય બનાવ્યું હતું મેળાની મુલાકાત માટે વિદ્યાર્થીનીઓના વાલીઓ અને આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડી ઉત્સાહ વધાર્યો હતો શાળાના શિક્ષક અને સંચાલકોએ જણાવ્યું કે, આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક, સામાજિક અને વ્યવસાયિક કુશળતા વિકસાવવામાં મહત્વપૂર્ણ છે.

- ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે GRD ભરતી પ્રક્રિયાનો પ્રારંભ1
- રાજ્યમાં ગરમી વધવાની આગાહી ની વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ માવઠાની આગાહી વચ્ચે પોશીના તાલુકામાં વહેલી સવારે આકાશમાં ઉભા થયેલા વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોમાં ચિંતા નુ મોજુ ફરી વળ્યું છે હાલમાં ઘઉં વરીયાળી જીરુ સમેતના પાકો તૈયારી પર હોય ત્યારે હવામાનમાં આવેલ બદલાવને તેમજ માવઠાની આગાહી વચ્ચે ખેતી પાકોને નુકસાનની ભીતી સેવાઈ રહી છે પોશીના તાલુકામાં આવેલ હવામાનમાં બદલાવને લઈ વરસાદી સંકેત પણ તોલાઈ રહ્યો છે.1
- कारमेल इंग्लिश स्कूल अंबाजी/कुंभरिया में स्टैंडर्ड 10th के छात्रों और छात्राओं के लिए दिनांक 16.02.2026 को दीक्षांत समारोह का आयोजन किया गया। उनकी एग्जाम्स और रिजल्ट्स एवम तद पश्चात के जीवन हेतु शुभकामनाएं....!1
- પોશીના તાલુકામાં વહેલી સવારે વાતાવરણમાં આવેલ પલટા ને લઇ વાદળછાયુ વાતાવરણ ઊભુ થતા ખેડૂતોમાં ચિંતા ના વાદળો1
- વિજાપુરમાં મધ્યાહન ભોજન યોજનામાં આંકડામાં તફાવત : ૧૨ આચાર્યો પાસે ખુલાસો માંગાયો, તપાસ નો ધમધમાટ મામલતદાર કચેરીએ સ્પષ્ટતા : "નોટિસ નહીં, માત્ર પત્ર દ્વારા માહિતી માંગી; ગેરરીતિના આરોપ હજુ આશંકા જ છે" વિજાપુર તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના (પી.એમ. પોષણ) હેઠળ બાળકોની હાજરી અને લાભાર્થીઓના આંકડામાં તફાવત જોવા મળતાં મામલતદાર કચેરીએ ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે. આ મુદ્દો તાજેતરમાં સોશિયલ મીડિયા અને લોકલ ન્યૂઝ ચેનલોમાં ચર્ચામાં આવ્યો છે, જેમાં લોકોમાં આ યોજના પર સવાલો ઉભા થવા પામ્યા છે લાડોલ, પિલવાઈ, સુંદરપુર સહિત ૧૨ પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રીઓને મામલતદાર કચેરી તરફથી પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં ઓનલાઈન પોર્ટલ પર દર્શાવાયેલી હાજરી અને શાળાના રિપોર્ટ બુકમાં નોંધાયેલી વાસ્તવિક સંખ્યા વચ્ચેના તફાવત અંગે વિગતવાર ખુલાસો માંગવામાં આવ્યો છે. આ તફાવતને કારણે સરકારી નાણાંના દુરુપયોગની આશંકા વ્યક્ત થઈ રહી છે વિજાપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કનૈયાલાલ બી. પટેલએ જણાવ્યું કે, "આ મુદ્દો ગંભીર છે પણ હજુ તપાસના તબક્કામાં છે. કેટલીક શાળાઓમાં ઇન્ટરનેટની સમસ્યા, ઓનલાઈન અપલોડમાં વિલંબ અથવા શિક્ષકોને પોર્ટલની પૂર્ણ માહિતી ન મળવાથી આવી ગેરસમજ થઈ શકે છે. આપણા નાના ભૂલકાઓના પોષણ સાથે જોડાયેલી આ યોજનામાં કોઈ અનિયમિતતા ન હોવી જોઈએ." મામલતદાર સાહેબે આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું, "મેં કોઈને નોટિસ આપી નથી. માત્ર પત્ર લખીને ખુલાસો માંગ્યો છે. નોટિસ આપવાનો અધિકાર મને નથી – જો જરૂર પડશે તો એમપીઓ (મધ્યાહન ભોજન પ્રોજેક્ટ અધિકારી)ને જાણ કરીશ અને તેઓ જ યોગ્ય કાર્યવાહી કરશે. હાલમાં આ બધું તપાસનો વિષય છે અને તપાસ પૂર્ણ થયા પછી જ આગળના પગલાં અંગે નિર્ણય લેવાશે." આ તપાસમાં કેટલાક આચાર્યોએ પ્રારંભિક ખુલાસો કર્યો છે કે ઓનલાઈન સિસ્ટમમાં તકનીકી મુશ્કેલીઓને કારણે આંકડામાં અસમાનતા આવી હોઈ શકે છે. મામલતદાર કચેરી દર મહિને ઓનલાઈન અને રિપોર્ટ બુકની ચકાસણી કરવાની વાત કરી રહી છે, જેથી આવા મુદ્દાઓ ભવિષ્યમાં ન ઉઠે. મધ્યાહન ભોજન યોજના હજારો બાળકોના પેટ ભરે છે અને તેમની શાળા હાજરી વધારે છે. આવા મુદ્દાઓની ત્વરિત તપાસથી યોજનાની વિશ્વસનીયતા વધુ મજબૂત બને છે. તાલુકા શિક્ષણ વિભાગ અને સંઘ તરફથી પણ સહયોગ આપવાની વાત થઈ રહી છે જેથી દરેક લાભાર્થી બાળકોને પૂરો લાભ મેળવી શકે.1
- Post by Pooja patel1
- Post by Ramesh rana10
- ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે GRD ભરતી પ્રક્રિયાનો કરાયો પ્રારંભ, મોટી સંખ્યામાં ઉમેદવારો રહ્યા ઉપસ્થિત1