logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પોશીના તાલુકામાં વહેલી સવારે વાતાવરણમાં આવેલ પલટા ને લઇ વાદળછાયુ વાતાવરણ ઊભું થતાં ખેડૂતોમાં ચિંતા ના વાદળો રાજ્યમાં ગરમી વધવાની આગાહી ની વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ માવઠાની આગાહી વચ્ચે પોશીના તાલુકામાં વહેલી સવારે આકાશમાં ઉભા થયેલા વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોમાં ચિંતા નુ મોજુ ફરી વળ્યું છે હાલમાં ઘઉં વરીયાળી જીરુ સમેતના પાકો તૈયારી પર હોય ત્યારે હવામાનમાં આવેલ બદલાવને તેમજ માવઠાની આગાહી વચ્ચે ખેતી પાકોને નુકસાનની ભીતી સેવાઈ રહી છે પોશીના તાલુકામાં આવેલ હવામાનમાં બદલાવને લઈ વરસાદી સંકેત પણ તોલાઈ રહ્યો છે.

2 hrs ago
user_Press reporter
Press reporter
पत्रकार Sabarkantha, Gujarat•
2 hrs ago

પોશીના તાલુકામાં વહેલી સવારે વાતાવરણમાં આવેલ પલટા ને લઇ વાદળછાયુ વાતાવરણ ઊભું થતાં ખેડૂતોમાં ચિંતા ના વાદળો રાજ્યમાં ગરમી વધવાની આગાહી ની વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ માવઠાની આગાહી વચ્ચે પોશીના તાલુકામાં વહેલી સવારે આકાશમાં ઉભા થયેલા વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોમાં ચિંતા નુ મોજુ ફરી વળ્યું છે હાલમાં ઘઉં વરીયાળી જીરુ સમેતના પાકો તૈયારી પર હોય ત્યારે હવામાનમાં આવેલ બદલાવને તેમજ માવઠાની આગાહી વચ્ચે ખેતી પાકોને નુકસાનની ભીતી સેવાઈ રહી છે પોશીના તાલુકામાં આવેલ હવામાનમાં બદલાવને લઈ વરસાદી સંકેત પણ તોલાઈ રહ્યો છે.

More news from Gujarat and nearby areas
  • રાજ્યમાં ગરમી વધવાની આગાહી ની વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ માવઠાની આગાહી વચ્ચે પોશીના તાલુકામાં વહેલી સવારે આકાશમાં ઉભા થયેલા વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોમાં ચિંતા નુ મોજુ ફરી વળ્યું છે હાલમાં ઘઉં વરીયાળી જીરુ સમેતના પાકો તૈયારી પર હોય ત્યારે હવામાનમાં આવેલ બદલાવને તેમજ માવઠાની આગાહી વચ્ચે ખેતી પાકોને નુકસાનની ભીતી સેવાઈ રહી છે પોશીના તાલુકામાં આવેલ હવામાનમાં બદલાવને લઈ વરસાદી સંકેત પણ તોલાઈ રહ્યો છે.
    1
    રાજ્યમાં ગરમી વધવાની આગાહી ની વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ માવઠાની આગાહી વચ્ચે પોશીના તાલુકામાં વહેલી સવારે આકાશમાં ઉભા થયેલા વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોમાં ચિંતા નુ મોજુ ફરી વળ્યું છે હાલમાં ઘઉં વરીયાળી જીરુ સમેતના પાકો તૈયારી પર હોય ત્યારે હવામાનમાં આવેલ બદલાવને તેમજ માવઠાની આગાહી વચ્ચે ખેતી પાકોને નુકસાનની ભીતી સેવાઈ રહી છે પોશીના તાલુકામાં આવેલ હવામાનમાં બદલાવને લઈ વરસાદી સંકેત પણ તોલાઈ રહ્યો છે.
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    2 hrs ago
  • ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે GRD ભરતી પ્રક્રિયાનો કરાયો પ્રારંભ, મોટી સંખ્યામાં ઉમેદવારો રહ્યા ઉપસ્થિત
    1
    ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે GRD ભરતી પ્રક્રિયાનો કરાયો પ્રારંભ, મોટી સંખ્યામાં ઉમેદવારો રહ્યા ઉપસ્થિત
    user_ચંદ્રકાંત પ્રજાપતિ
    ચંદ્રકાંત પ્રજાપતિ
    Khedbrahma, Sabar Kantha•
    53 min ago
  • વિજાપુરમાં મધ્યાહન ભોજન યોજનામાં આંકડામાં તફાવત : ૧૨ આચાર્યો પાસે ખુલાસો માંગાયો, તપાસ નો ધમધમાટ મામલતદાર કચેરીએ સ્પષ્ટતા : "નોટિસ નહીં, માત્ર પત્ર દ્વારા માહિતી માંગી; ગેરરીતિના આરોપ હજુ આશંકા જ છે" વિજાપુર તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના (પી.એમ. પોષણ) હેઠળ બાળકોની હાજરી અને લાભાર્થીઓના આંકડામાં તફાવત જોવા મળતાં મામલતદાર કચેરીએ ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે. આ મુદ્દો તાજેતરમાં સોશિયલ મીડિયા અને લોકલ ન્યૂઝ ચેનલોમાં ચર્ચામાં આવ્યો છે, જેમાં લોકોમાં આ યોજના પર સવાલો ઉભા થવા પામ્યા છે લાડોલ, પિલવાઈ, સુંદરપુર સહિત ૧૨ પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રીઓને મામલતદાર કચેરી તરફથી પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં ઓનલાઈન પોર્ટલ પર દર્શાવાયેલી હાજરી અને શાળાના રિપોર્ટ બુકમાં નોંધાયેલી વાસ્તવિક સંખ્યા વચ્ચેના તફાવત અંગે વિગતવાર ખુલાસો માંગવામાં આવ્યો છે. આ તફાવતને કારણે સરકારી નાણાંના દુરુપયોગની આશંકા વ્યક્ત થઈ રહી છે વિજાપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કનૈયાલાલ બી. પટેલએ જણાવ્યું કે, "આ મુદ્દો ગંભીર છે પણ હજુ તપાસના તબક્કામાં છે. કેટલીક શાળાઓમાં ઇન્ટરનેટની સમસ્યા, ઓનલાઈન અપલોડમાં વિલંબ અથવા શિક્ષકોને પોર્ટલની પૂર્ણ માહિતી ન મળવાથી આવી ગેરસમજ થઈ શકે છે. આપણા નાના ભૂલકાઓના પોષણ સાથે જોડાયેલી આ યોજનામાં કોઈ અનિયમિતતા ન હોવી જોઈએ." મામલતદાર સાહેબે આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું, "મેં કોઈને નોટિસ આપી નથી. માત્ર પત્ર લખીને ખુલાસો માંગ્યો છે. નોટિસ આપવાનો અધિકાર મને નથી – જો જરૂર પડશે તો એમપીઓ (મધ્યાહન ભોજન પ્રોજેક્ટ અધિકારી)ને જાણ કરીશ અને તેઓ જ યોગ્ય કાર્યવાહી કરશે. હાલમાં આ બધું તપાસનો વિષય છે અને તપાસ પૂર્ણ થયા પછી જ આગળના પગલાં અંગે નિર્ણય લેવાશે." આ તપાસમાં કેટલાક આચાર્યોએ પ્રારંભિક ખુલાસો કર્યો છે કે ઓનલાઈન સિસ્ટમમાં તકનીકી મુશ્કેલીઓને કારણે આંકડામાં અસમાનતા આવી હોઈ શકે છે. મામલતદાર કચેરી દર મહિને ઓનલાઈન અને રિપોર્ટ બુકની ચકાસણી કરવાની વાત કરી રહી છે, જેથી આવા મુદ્દાઓ ભવિષ્યમાં ન ઉઠે. મધ્યાહન ભોજન યોજના હજારો બાળકોના પેટ ભરે છે અને તેમની શાળા હાજરી વધારે છે. આવા મુદ્દાઓની ત્વરિત તપાસથી યોજનાની વિશ્વસનીયતા વધુ મજબૂત બને છે. તાલુકા શિક્ષણ વિભાગ અને સંઘ તરફથી પણ સહયોગ આપવાની વાત થઈ રહી છે જેથી દરેક લાભાર્થી બાળકોને પૂરો લાભ મેળવી શકે.
    1
    વિજાપુરમાં મધ્યાહન ભોજન યોજનામાં આંકડામાં તફાવત : ૧૨ આચાર્યો પાસે ખુલાસો માંગાયો, તપાસ નો ધમધમાટ
મામલતદાર કચેરીએ સ્પષ્ટતા : "નોટિસ નહીં, માત્ર પત્ર દ્વારા માહિતી માંગી; ગેરરીતિના આરોપ હજુ આશંકા જ છે"
વિજાપુર તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના (પી.એમ. પોષણ) હેઠળ બાળકોની હાજરી અને લાભાર્થીઓના આંકડામાં તફાવત જોવા મળતાં મામલતદાર કચેરીએ ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે. આ મુદ્દો તાજેતરમાં સોશિયલ મીડિયા અને લોકલ ન્યૂઝ ચેનલોમાં ચર્ચામાં આવ્યો છે, જેમાં લોકોમાં આ યોજના પર સવાલો ઉભા થવા પામ્યા છે
લાડોલ, પિલવાઈ, સુંદરપુર સહિત ૧૨ પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રીઓને મામલતદાર કચેરી તરફથી પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં ઓનલાઈન પોર્ટલ પર દર્શાવાયેલી હાજરી અને શાળાના રિપોર્ટ બુકમાં નોંધાયેલી વાસ્તવિક સંખ્યા વચ્ચેના તફાવત અંગે વિગતવાર ખુલાસો માંગવામાં આવ્યો છે. આ તફાવતને કારણે સરકારી નાણાંના દુરુપયોગની આશંકા વ્યક્ત થઈ રહી છે
વિજાપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કનૈયાલાલ બી. પટેલએ જણાવ્યું કે, "આ મુદ્દો ગંભીર છે પણ હજુ તપાસના તબક્કામાં છે. કેટલીક શાળાઓમાં ઇન્ટરનેટની સમસ્યા, ઓનલાઈન અપલોડમાં વિલંબ અથવા શિક્ષકોને પોર્ટલની પૂર્ણ માહિતી ન મળવાથી આવી ગેરસમજ થઈ શકે છે. આપણા નાના ભૂલકાઓના પોષણ સાથે જોડાયેલી આ યોજનામાં કોઈ અનિયમિતતા ન હોવી જોઈએ."
મામલતદાર સાહેબે આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું, "મેં કોઈને નોટિસ આપી નથી. માત્ર પત્ર લખીને ખુલાસો માંગ્યો છે. નોટિસ આપવાનો અધિકાર મને નથી – જો જરૂર પડશે તો એમપીઓ (મધ્યાહન ભોજન પ્રોજેક્ટ અધિકારી)ને જાણ કરીશ અને તેઓ જ યોગ્ય કાર્યવાહી કરશે. હાલમાં આ બધું તપાસનો વિષય છે અને તપાસ પૂર્ણ થયા પછી જ આગળના પગલાં અંગે નિર્ણય લેવાશે."
આ તપાસમાં કેટલાક આચાર્યોએ પ્રારંભિક ખુલાસો કર્યો છે કે ઓનલાઈન સિસ્ટમમાં તકનીકી મુશ્કેલીઓને કારણે આંકડામાં અસમાનતા આવી હોઈ શકે છે. મામલતદાર કચેરી દર મહિને ઓનલાઈન અને રિપોર્ટ બુકની ચકાસણી કરવાની વાત કરી રહી છે, જેથી આવા મુદ્દાઓ ભવિષ્યમાં ન ઉઠે.
મધ્યાહન ભોજન યોજના હજારો બાળકોના પેટ ભરે છે અને તેમની શાળા હાજરી વધારે છે. આવા મુદ્દાઓની ત્વરિત તપાસથી યોજનાની વિશ્વસનીયતા વધુ મજબૂત બને છે. તાલુકા શિક્ષણ વિભાગ અને સંઘ તરફથી પણ સહયોગ આપવાની વાત થઈ રહી છે જેથી દરેક લાભાર્થી બાળકોને પૂરો લાભ મેળવી શકે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    9 hrs ago
  • પોશીના તાલુકામાં વહેલી સવારે વાતાવરણમાં આવેલ પલટા ને લઇ વાદળછાયુ વાતાવરણ ઊભુ થતા ખેડૂતોમાં ચિંતા ના વાદળો
    1
    પોશીના તાલુકામાં વહેલી સવારે વાતાવરણમાં આવેલ પલટા ને લઇ વાદળછાયુ વાતાવરણ ઊભુ થતા ખેડૂતોમાં ચિંતા ના વાદળો
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    2 hrs ago
  • .અરવલ્લી જિલ્લા માહિતી કચેરી 16 ફેબ્રુઆરી 2026 *અરવલ્લીના મોડાસા તાલુકાના હફસાબાદના ખેડૂત નટુભાઈએ 2013થી પ્રાકૃતિક ખેતી અપનાવી બતાવ્યો ટકાઉ ખેતીનો માર્ગ* *ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના સહયોગથી નટુભાઈની અદ્ભુત સફર...ખર્ચ ઘટ્યો, નફો વધ્યો* *ઝેરમુક્ત શાકભાજી અને સ્વસ્થ જમીન અરવલ્લીના મોડાસા તાલુકાના હફસાબાદના નટુભાઈની પ્રાકૃતિક ખેતીની સફળતા* *************** અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના હફસાબાદ ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત શ્રી ચમાર નટુભાઈએ ૨૦૧૩થી પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવીને ખેતીના ક્ષેત્રે એક અદ્ભુત અને પ્રેરણાદાયી સફળતાની વાર્તા રચી છે. આજે તેઓ માત્ર પોતાના પરિવાર માટે જ નહીં, પરંતુ આજુબાજુના અનેક ગામોના ખેડૂતો માટે જીવંત પ્રેરણાસ્તંભ બની ગયા છે.પહેલાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ભારે ઉપયોગથી થતા ખર્ચ અને જમીનની બગડતી ફળદ્રુપતાથી પરેશાન નટુભાઈએ ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના માર્ગદર્શન અને સહયોગથી સંપૂર્ણપણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. તેમણે રાસાયણિક દવાઓને બાજુએ મૂકી દીધી અને જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, નીમાસ્ત્ર, અગ્ન્યાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જેવા પ્રાકૃતિક તૈયારીઓ અપનાવી. દેશી ગાયના છાણ મૂત્રનો ઉપયોગ કરીને તેમણે જમીનને પુનઃજીવિત કરી અને તેની કુદરતી શક્તિને પાછી મેળવી. આજે તેમના ખેતરમાં અનાજના પાક જેવા કે ઘઉં, મકાઈ, જુવાર, બાજરી તથા વિવિધ શાકભાજી ટામેટાં, ભીંડા, રીંગણ, તુરિયા, કારેલા, શક્કરિયા,ફ્લાવર વગેરે ઉગાડવામાં આવે છે. આ બધું ઝેરમુક્ત, તાજું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવાને કારણે બજારમાં તેને સારી કિંમત મળે છે અને ગ્રાહકોમાં વિશ્વાસ પણ વધ્યો છે. ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાથી તેમની નફો પણ અનેકગણો વધ્યો છે.નટુભાઈની સફળતાની વાત ફેલાતાં જ આજુબાજુના ખેડૂતો તેમના ખેતરની મુલાકાત લેવા આવે છે. તેઓ પોતાના અનુભવો, પ્રાકૃતિક ખાતર બનાવવાની રીતો, જંતુ રોગ નિયંત્રણના કુદરતી ઉપાયો અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની ટિપ્સ વહેંચે છે. આજે અનેક યુવા ખેડૂતો તેમની પાસેથી પ્રેરણા લઈને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે, જેનાથી આ વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિનો ઝડપથી વ્યાપ વધી રહ્યો છે. ગુજરાત સરકાર અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમ કે દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય, તાલીમ કાર્યક્રમો, નિદર્શન ખેતરો અને બજાર સુવિધા. આ યોજનાઓનો લાભ લઈને રાજ્યભરમાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે અને આર્થિક સ્વાવલંબન તરફ આગળ વધી રહ્યા છે
    2
    .અરવલ્લી જિલ્લા માહિતી કચેરી 
16 ફેબ્રુઆરી 2026
*અરવલ્લીના મોડાસા તાલુકાના હફસાબાદના ખેડૂત નટુભાઈએ 2013થી પ્રાકૃતિક ખેતી અપનાવી બતાવ્યો ટકાઉ ખેતીનો માર્ગ*
*ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના સહયોગથી નટુભાઈની અદ્ભુત સફર...ખર્ચ ઘટ્યો, નફો વધ્યો*
*ઝેરમુક્ત શાકભાજી અને સ્વસ્થ જમીન અરવલ્લીના મોડાસા તાલુકાના હફસાબાદના નટુભાઈની પ્રાકૃતિક ખેતીની સફળતા*
***************
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના હફસાબાદ ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત શ્રી ચમાર નટુભાઈએ ૨૦૧૩થી પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવીને ખેતીના ક્ષેત્રે એક અદ્ભુત અને પ્રેરણાદાયી સફળતાની વાર્તા રચી છે. આજે તેઓ માત્ર પોતાના પરિવાર માટે જ નહીં, પરંતુ આજુબાજુના અનેક ગામોના ખેડૂતો માટે જીવંત પ્રેરણાસ્તંભ બની ગયા છે.પહેલાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ભારે ઉપયોગથી થતા ખર્ચ અને જમીનની બગડતી ફળદ્રુપતાથી પરેશાન નટુભાઈએ ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના માર્ગદર્શન અને સહયોગથી સંપૂર્ણપણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. તેમણે રાસાયણિક દવાઓને બાજુએ મૂકી દીધી અને જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, નીમાસ્ત્ર, અગ્ન્યાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જેવા પ્રાકૃતિક તૈયારીઓ અપનાવી. દેશી ગાયના છાણ મૂત્રનો ઉપયોગ કરીને તેમણે જમીનને પુનઃજીવિત કરી અને તેની કુદરતી શક્તિને પાછી મેળવી.
આજે તેમના ખેતરમાં અનાજના પાક જેવા કે ઘઉં, મકાઈ, જુવાર, બાજરી તથા વિવિધ શાકભાજી ટામેટાં, ભીંડા, રીંગણ, તુરિયા, કારેલા, શક્કરિયા,ફ્લાવર વગેરે  ઉગાડવામાં આવે છે. આ બધું ઝેરમુક્ત, તાજું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવાને કારણે બજારમાં તેને સારી કિંમત મળે છે અને ગ્રાહકોમાં વિશ્વાસ પણ વધ્યો છે. ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાથી તેમની નફો પણ અનેકગણો વધ્યો છે.નટુભાઈની સફળતાની વાત ફેલાતાં જ આજુબાજુના ખેડૂતો તેમના ખેતરની મુલાકાત લેવા આવે છે. તેઓ પોતાના અનુભવો, પ્રાકૃતિક ખાતર બનાવવાની રીતો, જંતુ રોગ નિયંત્રણના કુદરતી ઉપાયો અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની ટિપ્સ વહેંચે છે. આજે અનેક યુવા ખેડૂતો તેમની પાસેથી પ્રેરણા લઈને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે, જેનાથી આ વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિનો ઝડપથી વ્યાપ વધી રહ્યો છે.
ગુજરાત સરકાર અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમ કે દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય, તાલીમ કાર્યક્રમો, નિદર્શન ખેતરો અને બજાર સુવિધા. આ યોજનાઓનો લાભ લઈને રાજ્યભરમાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે અને આર્થિક સ્વાવલંબન તરફ આગળ વધી રહ્યા છે
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    22 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    3 hrs ago
  • *गोविंद डोटासरा ने हमशक्ल को विधानसभा में बुलाकर की मुलाकात...*
    1
    *गोविंद डोटासरा ने हमशक्ल को विधानसभा में बुलाकर की मुलाकात...*
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • ખેડબ્રહ્માના દેરોલ ગામે ઘેટાં ચરાવવા બાબતે ફરિયાદીની પત્નીને માથાના ભાગે કુહાડીથી તથા બંનેને લાકડીઓથી માર મારતા નોધાઇ ફરિયાદ
    1
    ખેડબ્રહ્માના દેરોલ ગામે ઘેટાં ચરાવવા બાબતે ફરિયાદીની પત્નીને માથાના ભાગે કુહાડીથી તથા બંનેને લાકડીઓથી માર મારતા નોધાઇ ફરિયાદ
    user_ચંદ્રકાંત પ્રજાપતિ
    ચંદ્રકાંત પ્રજાપતિ
    Khedbrahma, Sabar Kantha•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.