logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

.અરવલ્લી જિલ્લા માહિતી કચેરી 16 ફેબ્રુઆરી 2026 *અરવલ્લીના મોડાસા તાલુકાના હફસાબાદના ખેડૂત નટુભાઈએ 2013થી પ્રાકૃતિક ખેતી અપનાવી બતાવ્યો ટકાઉ ખેતીનો માર્ગ* *ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના સહયોગથી નટુભાઈની અદ્ભુત સફર...ખર્ચ ઘટ્યો, નફો વધ્યો* *ઝેરમુક્ત શાકભાજી અને સ્વસ્થ જમીન અરવલ્લીના મોડાસા તાલુકાના હફસાબાદના નટુભાઈની પ્રાકૃતિક ખેતીની સફળતા* .અરવલ્લી જિલ્લા માહિતી કચેરી 16 ફેબ્રુઆરી 2026 *અરવલ્લીના મોડાસા તાલુકાના હફસાબાદના ખેડૂત નટુભાઈએ 2013થી પ્રાકૃતિક ખેતી અપનાવી બતાવ્યો ટકાઉ ખેતીનો માર્ગ* *ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના સહયોગથી નટુભાઈની અદ્ભુત સફર...ખર્ચ ઘટ્યો, નફો વધ્યો* *ઝેરમુક્ત શાકભાજી અને સ્વસ્થ જમીન અરવલ્લીના મોડાસા તાલુકાના હફસાબાદના નટુભાઈની પ્રાકૃતિક ખેતીની સફળતા* *************** અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના હફસાબાદ ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત શ્રી ચમાર નટુભાઈએ ૨૦૧૩થી પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવીને ખેતીના ક્ષેત્રે એક અદ્ભુત અને પ્રેરણાદાયી સફળતાની વાર્તા રચી છે. આજે તેઓ માત્ર પોતાના પરિવાર માટે જ નહીં, પરંતુ આજુબાજુના અનેક ગામોના ખેડૂતો માટે જીવંત પ્રેરણાસ્તંભ બની ગયા છે.પહેલાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ભારે ઉપયોગથી થતા ખર્ચ અને જમીનની બગડતી ફળદ્રુપતાથી પરેશાન નટુભાઈએ ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના માર્ગદર્શન અને સહયોગથી સંપૂર્ણપણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. તેમણે રાસાયણિક દવાઓને બાજુએ મૂકી દીધી અને જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, નીમાસ્ત્ર, અગ્ન્યાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જેવા પ્રાકૃતિક તૈયારીઓ અપનાવી. દેશી ગાયના છાણ મૂત્રનો ઉપયોગ કરીને તેમણે જમીનને પુનઃજીવિત કરી અને તેની કુદરતી શક્તિને પાછી મેળવી. આજે તેમના ખેતરમાં અનાજના પાક જેવા કે ઘઉં, મકાઈ, જુવાર, બાજરી તથા વિવિધ શાકભાજી ટામેટાં, ભીંડા, રીંગણ, તુરિયા, કારેલા, શક્કરિયા,ફ્લાવર વગેરે ઉગાડવામાં આવે છે. આ બધું ઝેરમુક્ત, તાજું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવાને કારણે બજારમાં તેને સારી કિંમત મળે છે અને ગ્રાહકોમાં વિશ્વાસ પણ વધ્યો છે. ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાથી તેમની નફો પણ અનેકગણો વધ્યો છે.નટુભાઈની સફળતાની વાત ફેલાતાં જ આજુબાજુના ખેડૂતો તેમના ખેતરની મુલાકાત લેવા આવે છે. તેઓ પોતાના અનુભવો, પ્રાકૃતિક ખાતર બનાવવાની રીતો, જંતુ રોગ નિયંત્રણના કુદરતી ઉપાયો અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની ટિપ્સ વહેંચે છે. આજે અનેક યુવા ખેડૂતો તેમની પાસેથી પ્રેરણા લઈને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે, જેનાથી આ વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિનો ઝડપથી વ્યાપ વધી રહ્યો છે. ગુજરાત સરકાર અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમ કે દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય, તાલીમ કાર્યક્રમો, નિદર્શન ખેતરો અને બજાર સુવિધા. આ યોજનાઓનો લાભ લઈને રાજ્યભરમાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે અને આર્થિક સ્વાવલંબન તરફ આગળ વધી રહ્યા છે

1 day ago
user_Jawansingh thakor@108 ખબરદાર ન
Jawansingh thakor@108 ખબરદાર ન
Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
1 day ago

.અરવલ્લી જિલ્લા માહિતી કચેરી 16 ફેબ્રુઆરી 2026 *અરવલ્લીના મોડાસા તાલુકાના હફસાબાદના ખેડૂત નટુભાઈએ 2013થી પ્રાકૃતિક ખેતી અપનાવી બતાવ્યો ટકાઉ ખેતીનો માર્ગ* *ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના સહયોગથી નટુભાઈની અદ્ભુત સફર...ખર્ચ ઘટ્યો, નફો વધ્યો* *ઝેરમુક્ત શાકભાજી અને સ્વસ્થ જમીન અરવલ્લીના મોડાસા તાલુકાના હફસાબાદના નટુભાઈની પ્રાકૃતિક ખેતીની સફળતા* .અરવલ્લી જિલ્લા માહિતી કચેરી 16 ફેબ્રુઆરી 2026 *અરવલ્લીના મોડાસા તાલુકાના હફસાબાદના ખેડૂત નટુભાઈએ 2013થી પ્રાકૃતિક ખેતી અપનાવી બતાવ્યો ટકાઉ ખેતીનો માર્ગ* *ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના સહયોગથી નટુભાઈની અદ્ભુત સફર...ખર્ચ ઘટ્યો, નફો વધ્યો* *ઝેરમુક્ત શાકભાજી અને સ્વસ્થ જમીન અરવલ્લીના મોડાસા તાલુકાના હફસાબાદના નટુભાઈની પ્રાકૃતિક ખેતીની સફળતા* *************** અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના હફસાબાદ ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત શ્રી ચમાર નટુભાઈએ ૨૦૧૩થી પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવીને ખેતીના ક્ષેત્રે એક અદ્ભુત અને પ્રેરણાદાયી સફળતાની વાર્તા રચી છે. આજે તેઓ માત્ર પોતાના પરિવાર માટે જ નહીં, પરંતુ આજુબાજુના અનેક ગામોના ખેડૂતો માટે જીવંત પ્રેરણાસ્તંભ બની ગયા છે.પહેલાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ભારે ઉપયોગથી થતા ખર્ચ અને જમીનની બગડતી ફળદ્રુપતાથી પરેશાન નટુભાઈએ ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના માર્ગદર્શન અને સહયોગથી સંપૂર્ણપણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. તેમણે રાસાયણિક દવાઓને બાજુએ મૂકી દીધી અને જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, નીમાસ્ત્ર, અગ્ન્યાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જેવા પ્રાકૃતિક તૈયારીઓ અપનાવી. દેશી ગાયના છાણ મૂત્રનો

ઉપયોગ કરીને તેમણે જમીનને પુનઃજીવિત કરી અને તેની કુદરતી શક્તિને પાછી મેળવી. આજે તેમના ખેતરમાં અનાજના પાક જેવા કે ઘઉં, મકાઈ, જુવાર, બાજરી તથા વિવિધ શાકભાજી ટામેટાં, ભીંડા, રીંગણ, તુરિયા, કારેલા, શક્કરિયા,ફ્લાવર વગેરે ઉગાડવામાં આવે છે. આ બધું ઝેરમુક્ત, તાજું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવાને કારણે બજારમાં તેને સારી કિંમત મળે છે અને ગ્રાહકોમાં વિશ્વાસ પણ વધ્યો છે. ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાથી તેમની નફો પણ અનેકગણો વધ્યો છે.નટુભાઈની સફળતાની વાત ફેલાતાં જ આજુબાજુના ખેડૂતો તેમના ખેતરની મુલાકાત લેવા આવે છે. તેઓ પોતાના અનુભવો, પ્રાકૃતિક ખાતર બનાવવાની રીતો, જંતુ રોગ નિયંત્રણના કુદરતી ઉપાયો અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની ટિપ્સ વહેંચે છે. આજે અનેક યુવા ખેડૂતો તેમની પાસેથી પ્રેરણા લઈને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે, જેનાથી આ વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિનો ઝડપથી વ્યાપ વધી રહ્યો છે. ગુજરાત સરકાર અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમ કે દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય, તાલીમ કાર્યક્રમો, નિદર્શન ખેતરો અને બજાર સુવિધા. આ યોજનાઓનો લાભ લઈને રાજ્યભરમાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે અને આર્થિક સ્વાવલંબન તરફ આગળ વધી રહ્યા છે

  • user_Shuru User
    Shuru User
    Meghraj, Arvalli
    💣
    1 day ago
More news from Gujarat and nearby areas
  • રાજ્યમાં ગરમી વધવાની આગાહી ની વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ માવઠાની આગાહી વચ્ચે પોશીના તાલુકામાં વહેલી સવારે આકાશમાં ઉભા થયેલા વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોમાં ચિંતા નુ મોજુ ફરી વળ્યું છે હાલમાં ઘઉં વરીયાળી જીરુ સમેતના પાકો તૈયારી પર હોય ત્યારે હવામાનમાં આવેલ બદલાવને તેમજ માવઠાની આગાહી વચ્ચે ખેતી પાકોને નુકસાનની ભીતી સેવાઈ રહી છે પોશીના તાલુકામાં આવેલ હવામાનમાં બદલાવને લઈ વરસાદી સંકેત પણ તોલાઈ રહ્યો છે.
    1
    રાજ્યમાં ગરમી વધવાની આગાહી ની વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ માવઠાની આગાહી વચ્ચે પોશીના તાલુકામાં વહેલી સવારે આકાશમાં ઉભા થયેલા વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોમાં ચિંતા નુ મોજુ ફરી વળ્યું છે હાલમાં ઘઉં વરીયાળી જીરુ સમેતના પાકો તૈયારી પર હોય ત્યારે હવામાનમાં આવેલ બદલાવને તેમજ માવઠાની આગાહી વચ્ચે ખેતી પાકોને નુકસાનની ભીતી સેવાઈ રહી છે પોશીના તાલુકામાં આવેલ હવામાનમાં બદલાવને લઈ વરસાદી સંકેત પણ તોલાઈ રહ્યો છે.
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    11 hrs ago
  • વિજાપુરમાં મધ્યાહન ભોજન યોજનામાં આંકડામાં તફાવત : ૧૨ આચાર્યો પાસે ખુલાસો માંગાયો, તપાસ નો ધમધમાટ મામલતદાર કચેરીએ સ્પષ્ટતા : "નોટિસ નહીં, માત્ર પત્ર દ્વારા માહિતી માંગી; ગેરરીતિના આરોપ હજુ આશંકા જ છે" વિજાપુર તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના (પી.એમ. પોષણ) હેઠળ બાળકોની હાજરી અને લાભાર્થીઓના આંકડામાં તફાવત જોવા મળતાં મામલતદાર કચેરીએ ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે. આ મુદ્દો તાજેતરમાં સોશિયલ મીડિયા અને લોકલ ન્યૂઝ ચેનલોમાં ચર્ચામાં આવ્યો છે, જેમાં લોકોમાં આ યોજના પર સવાલો ઉભા થવા પામ્યા છે લાડોલ, પિલવાઈ, સુંદરપુર સહિત ૧૨ પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રીઓને મામલતદાર કચેરી તરફથી પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં ઓનલાઈન પોર્ટલ પર દર્શાવાયેલી હાજરી અને શાળાના રિપોર્ટ બુકમાં નોંધાયેલી વાસ્તવિક સંખ્યા વચ્ચેના તફાવત અંગે વિગતવાર ખુલાસો માંગવામાં આવ્યો છે. આ તફાવતને કારણે સરકારી નાણાંના દુરુપયોગની આશંકા વ્યક્ત થઈ રહી છે વિજાપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કનૈયાલાલ બી. પટેલએ જણાવ્યું કે, "આ મુદ્દો ગંભીર છે પણ હજુ તપાસના તબક્કામાં છે. કેટલીક શાળાઓમાં ઇન્ટરનેટની સમસ્યા, ઓનલાઈન અપલોડમાં વિલંબ અથવા શિક્ષકોને પોર્ટલની પૂર્ણ માહિતી ન મળવાથી આવી ગેરસમજ થઈ શકે છે. આપણા નાના ભૂલકાઓના પોષણ સાથે જોડાયેલી આ યોજનામાં કોઈ અનિયમિતતા ન હોવી જોઈએ." મામલતદાર સાહેબે આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું, "મેં કોઈને નોટિસ આપી નથી. માત્ર પત્ર લખીને ખુલાસો માંગ્યો છે. નોટિસ આપવાનો અધિકાર મને નથી – જો જરૂર પડશે તો એમપીઓ (મધ્યાહન ભોજન પ્રોજેક્ટ અધિકારી)ને જાણ કરીશ અને તેઓ જ યોગ્ય કાર્યવાહી કરશે. હાલમાં આ બધું તપાસનો વિષય છે અને તપાસ પૂર્ણ થયા પછી જ આગળના પગલાં અંગે નિર્ણય લેવાશે." આ તપાસમાં કેટલાક આચાર્યોએ પ્રારંભિક ખુલાસો કર્યો છે કે ઓનલાઈન સિસ્ટમમાં તકનીકી મુશ્કેલીઓને કારણે આંકડામાં અસમાનતા આવી હોઈ શકે છે. મામલતદાર કચેરી દર મહિને ઓનલાઈન અને રિપોર્ટ બુકની ચકાસણી કરવાની વાત કરી રહી છે, જેથી આવા મુદ્દાઓ ભવિષ્યમાં ન ઉઠે. મધ્યાહન ભોજન યોજના હજારો બાળકોના પેટ ભરે છે અને તેમની શાળા હાજરી વધારે છે. આવા મુદ્દાઓની ત્વરિત તપાસથી યોજનાની વિશ્વસનીયતા વધુ મજબૂત બને છે. તાલુકા શિક્ષણ વિભાગ અને સંઘ તરફથી પણ સહયોગ આપવાની વાત થઈ રહી છે જેથી દરેક લાભાર્થી બાળકોને પૂરો લાભ મેળવી શકે.
    1
    વિજાપુરમાં મધ્યાહન ભોજન યોજનામાં આંકડામાં તફાવત : ૧૨ આચાર્યો પાસે ખુલાસો માંગાયો, તપાસ નો ધમધમાટ
મામલતદાર કચેરીએ સ્પષ્ટતા : "નોટિસ નહીં, માત્ર પત્ર દ્વારા માહિતી માંગી; ગેરરીતિના આરોપ હજુ આશંકા જ છે"
વિજાપુર તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના (પી.એમ. પોષણ) હેઠળ બાળકોની હાજરી અને લાભાર્થીઓના આંકડામાં તફાવત જોવા મળતાં મામલતદાર કચેરીએ ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે. આ મુદ્દો તાજેતરમાં સોશિયલ મીડિયા અને લોકલ ન્યૂઝ ચેનલોમાં ચર્ચામાં આવ્યો છે, જેમાં લોકોમાં આ યોજના પર સવાલો ઉભા થવા પામ્યા છે
લાડોલ, પિલવાઈ, સુંદરપુર સહિત ૧૨ પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રીઓને મામલતદાર કચેરી તરફથી પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં ઓનલાઈન પોર્ટલ પર દર્શાવાયેલી હાજરી અને શાળાના રિપોર્ટ બુકમાં નોંધાયેલી વાસ્તવિક સંખ્યા વચ્ચેના તફાવત અંગે વિગતવાર ખુલાસો માંગવામાં આવ્યો છે. આ તફાવતને કારણે સરકારી નાણાંના દુરુપયોગની આશંકા વ્યક્ત થઈ રહી છે
વિજાપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કનૈયાલાલ બી. પટેલએ જણાવ્યું કે, "આ મુદ્દો ગંભીર છે પણ હજુ તપાસના તબક્કામાં છે. કેટલીક શાળાઓમાં ઇન્ટરનેટની સમસ્યા, ઓનલાઈન અપલોડમાં વિલંબ અથવા શિક્ષકોને પોર્ટલની પૂર્ણ માહિતી ન મળવાથી આવી ગેરસમજ થઈ શકે છે. આપણા નાના ભૂલકાઓના પોષણ સાથે જોડાયેલી આ યોજનામાં કોઈ અનિયમિતતા ન હોવી જોઈએ."
મામલતદાર સાહેબે આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું, "મેં કોઈને નોટિસ આપી નથી. માત્ર પત્ર લખીને ખુલાસો માંગ્યો છે. નોટિસ આપવાનો અધિકાર મને નથી – જો જરૂર પડશે તો એમપીઓ (મધ્યાહન ભોજન પ્રોજેક્ટ અધિકારી)ને જાણ કરીશ અને તેઓ જ યોગ્ય કાર્યવાહી કરશે. હાલમાં આ બધું તપાસનો વિષય છે અને તપાસ પૂર્ણ થયા પછી જ આગળના પગલાં અંગે નિર્ણય લેવાશે."
આ તપાસમાં કેટલાક આચાર્યોએ પ્રારંભિક ખુલાસો કર્યો છે કે ઓનલાઈન સિસ્ટમમાં તકનીકી મુશ્કેલીઓને કારણે આંકડામાં અસમાનતા આવી હોઈ શકે છે. મામલતદાર કચેરી દર મહિને ઓનલાઈન અને રિપોર્ટ બુકની ચકાસણી કરવાની વાત કરી રહી છે, જેથી આવા મુદ્દાઓ ભવિષ્યમાં ન ઉઠે.
મધ્યાહન ભોજન યોજના હજારો બાળકોના પેટ ભરે છે અને તેમની શાળા હાજરી વધારે છે. આવા મુદ્દાઓની ત્વરિત તપાસથી યોજનાની વિશ્વસનીયતા વધુ મજબૂત બને છે. તાલુકા શિક્ષણ વિભાગ અને સંઘ તરફથી પણ સહયોગ આપવાની વાત થઈ રહી છે જેથી દરેક લાભાર્થી બાળકોને પૂરો લાભ મેળવી શકે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    17 hrs ago
  • ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે GRD ભરતી પ્રક્રિયાનો પ્રારંભ
    1
    ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે GRD ભરતી પ્રક્રિયાનો પ્રારંભ
    user_ચંદ્રકાંત પ્રજાપતિ
    ચંદ્રકાંત પ્રજાપતિ
    Khedbrahma, Sabar Kantha•
    8 hrs ago
  • राहुल गांधी ने हाल ही में लोकसभा (Lok Sabha) में बजट सत्र के दौरान **Jeffrey Epstein files** का मुद्दा उठाया था। उन्होंने आरोप लगाया कि अमेरिकी न्याय विभाग (US Department of Justice) की जारी Epstein से जुड़ी फाइलों में केंद्रीय मंत्री **हरदीप सिंह पुरी** और उद्योगपति **अनिल अंबानी** के नाम हैं। राहुल गांधी ने यह भी दावा किया कि इन फाइलों और **गौतम अडानी** के खिलाफ अमेरिका में चल रहे केस के दबाव में प्रधानमंत्री नरेंद्र मोदी ने भारत-अमेरिका ट्रेड डील (India-US Trade Deal) कर ली, जिसमें देश के हितों (जैसे किसानों, युवाओं की नौकरियों, ऊर्जा सुरक्षा और रक्षा) का सौदा हो गया। उन्होंने इसे "chokehold" या "जुजुत्सु चोक" की तरह बताया, मतलब जबरदस्ती या दबाव में समझौता। ### मुख्य बिंदु राहुल गांधी के बयान से: - उन्होंने कहा कि हरदीप पुरी ने अनिल अंबानी का परिचय Epstein से कराया था। - पूछा कि अनिल अंबानी जेल में क्यों नहीं हैं, क्योंकि उनका नाम फाइलों में है। - अडानी केस में अमेरिका से समन जारी होने के बावजूद भारत सरकार ने 18 महीने में कोई जवाब नहीं दिया। - ट्रेड डील के जरिए अमेरिका को तेल खरीद, किसानों की फसलें आदि पर नियंत्रण देने जैसी बातें कहीं। ### सरकार और हरदीप पुरी की प्रतिक्रिया: - हरदीप सिंह पुरी ने प्रेस कॉन्फ्रेंस कर सफाई दी कि उन्होंने Epstein से सिर्फ **3-4 बार** मुलाकात की थी, वो भी प्रोफेशनल तरीके से (International Peace Institute और Independent Commission on Multilateralism के तहत, जब वो UN में भारत के राजदूत थे)। ये 2017 से पहले की बात है, जब वो मंत्री नहीं बने थे। उन्होंने कहा कि ये मुलाकातें अपराध से जुड़ी नहीं थीं और तथ्य सार्वजनिक हैं। - पुरी ने राहुल गांधी पर "innuendo" (इशारेबाजी) और "buffoonery" (मूर्खता) का आरोप लगाया। उन्होंने दावा किया कि उन्होंने राहुल को पहले ही एक **नोट** भेजा था (26 नवंबर को संविधान दिवस पर मुलाकात के बाद), जिसमें पूरी पृष्ठभूमि बताई थी, लेकिन शायद राहुल ने पढ़ा नहीं। - अमेरिकी अधिकारियों ने स्पष्ट किया कि **नरेंद्र मोदी** या हरदीप पुरी का नाम नई जारी दस्तावेजों में नहीं है; ये दावे बेबुनियाद हैं। - MEA (विदेश मंत्रालय) ने भी मोदी के नाम की किसी भी कड़ी को खारिज किया था। ### संसद में क्या हुआ: - राहुल के बयान पर हंगामा हुआ, स्पीकर ने कुछ हिस्सों को अनुमति नहीं दी या एक्सपंज (हटाया) कर दिया क्योंकि ये बजट डिबेट से असंबंधित थे। - बीजेपी सांसदों (जैसे निशिकांत दुबे) ने राहुल के खिलाफ मोशन लाया, उनकी सदस्यता रद्द करने की मांग की। - कांग्रेस ने इसे मुद्दा बनाया, प्रेस कॉन्फ्रेंस कीं (जैसे पवन खेड़ा ने)। ये पूरा मामला राजनीतिक विवाद बन गया है, जहां कांग्रेस इसे मोदी सरकार पर दबाव और समझौते का सबूत बताती है, जबकि बीजेपी इसे कांग्रेस की "smear campaign" और बेबुनियाद आरोप कहती है। Epstein files में लाखों ईमेल/दस्तावेज जारी हुए हैं, लेकिन मोदी या पुरी पर कोई गंभीर आरोप साबित नहीं हुआ है—बल्कि नाम सिर्फ कुछ ईमेल में प्रोफेशनल संदर्भ में आए हैं। अगर आपके पास कोई विशिष्ट हिस्सा (जैसे प्रेस नोट का टेक्स्ट या वीडियो) है या और डिटेल चाहिए, तो बताएं!
    1
    राहुल गांधी ने हाल ही में लोकसभा (Lok Sabha) में बजट सत्र के दौरान **Jeffrey Epstein files** का मुद्दा उठाया था। उन्होंने आरोप लगाया कि अमेरिकी न्याय विभाग (US Department of Justice) की जारी Epstein से जुड़ी फाइलों में केंद्रीय मंत्री **हरदीप सिंह पुरी** और उद्योगपति **अनिल अंबानी** के नाम हैं। राहुल गांधी ने यह भी दावा किया कि इन फाइलों और **गौतम अडानी** के खिलाफ अमेरिका में चल रहे केस के दबाव में प्रधानमंत्री नरेंद्र मोदी ने भारत-अमेरिका ट्रेड डील (India-US Trade Deal) कर ली, जिसमें देश के हितों (जैसे किसानों, युवाओं की नौकरियों, ऊर्जा सुरक्षा और रक्षा) का सौदा हो गया। उन्होंने इसे "chokehold" या "जुजुत्सु चोक" की तरह बताया, मतलब जबरदस्ती या दबाव में समझौता।
### मुख्य बिंदु राहुल गांधी के बयान से:
- उन्होंने कहा कि हरदीप पुरी ने अनिल अंबानी का परिचय Epstein से कराया था।
- पूछा कि अनिल अंबानी जेल में क्यों नहीं हैं, क्योंकि उनका नाम फाइलों में है।
- अडानी केस में अमेरिका से समन जारी होने के बावजूद भारत सरकार ने 18 महीने में कोई जवाब नहीं दिया।
- ट्रेड डील के जरिए अमेरिका को तेल खरीद, किसानों की फसलें आदि पर नियंत्रण देने जैसी बातें कहीं।
### सरकार और हरदीप पुरी की प्रतिक्रिया:
- हरदीप सिंह पुरी ने प्रेस कॉन्फ्रेंस कर सफाई दी कि उन्होंने Epstein से सिर्फ **3-4 बार** मुलाकात की थी, वो भी प्रोफेशनल तरीके से (International Peace Institute और Independent Commission on Multilateralism के तहत, जब वो UN में भारत के राजदूत थे)। ये 2017 से पहले की बात है, जब वो मंत्री नहीं बने थे। उन्होंने कहा कि ये मुलाकातें अपराध से जुड़ी नहीं थीं और तथ्य सार्वजनिक हैं।
- पुरी ने राहुल गांधी पर "innuendo" (इशारेबाजी) और "buffoonery" (मूर्खता) का आरोप लगाया। उन्होंने दावा किया कि उन्होंने राहुल को पहले ही एक **नोट** भेजा था (26 नवंबर को संविधान दिवस पर मुलाकात के बाद), जिसमें पूरी पृष्ठभूमि बताई थी, लेकिन शायद राहुल ने पढ़ा नहीं।
- अमेरिकी अधिकारियों ने स्पष्ट किया कि **नरेंद्र मोदी** या हरदीप पुरी का नाम नई जारी दस्तावेजों में नहीं है; ये दावे बेबुनियाद हैं।
- MEA (विदेश मंत्रालय) ने भी मोदी के नाम की किसी भी कड़ी को खारिज किया था।
### संसद में क्या हुआ:
- राहुल के बयान पर हंगामा हुआ, स्पीकर ने कुछ हिस्सों को अनुमति नहीं दी या एक्सपंज (हटाया) कर दिया क्योंकि ये बजट डिबेट से असंबंधित थे।
- बीजेपी सांसदों (जैसे निशिकांत दुबे) ने राहुल के खिलाफ मोशन लाया, उनकी सदस्यता रद्द करने की मांग की।
- कांग्रेस ने इसे मुद्दा बनाया, प्रेस कॉन्फ्रेंस कीं (जैसे पवन खेड़ा ने)।
ये पूरा मामला राजनीतिक विवाद बन गया है, जहां कांग्रेस इसे मोदी सरकार पर दबाव और समझौते का सबूत बताती है, जबकि बीजेपी इसे कांग्रेस की "smear campaign" और बेबुनियाद आरोप कहती है। Epstein files में लाखों ईमेल/दस्तावेज जारी हुए हैं, लेकिन मोदी या पुरी पर कोई गंभीर आरोप साबित नहीं हुआ है—बल्कि नाम सिर्फ कुछ ईमेल में प्रोफेशनल संदर्भ में आए हैं।
अगर आपके पास कोई विशिष्ट हिस्सा (जैसे प्रेस नोट का टेक्स्ट या वीडियो) है या और डिटेल चाहिए, तो बताएं!
    user_Faisal Ali Siddiki Siddiki
    Faisal Ali Siddiki Siddiki
    Local Politician Maninagar, Ahmadabad•
    2 hrs ago
  • નસવાડી તાલુકામાં દારૂની હેરાફેરીનો મોટો ભંડાફોડ સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલો રિપોર્ટર દ્વારા નસવાડી તાલુકાના ચોરામલ ચોકડી 00 21 000 નજીક છોટાઉદેપુર જિલ્લા એલસીબી દ્વારા બાતમીના આધારે વહેલી સવારે આશરે ૩થી ૪ વાગ્યાના સમયગાળા દરમિયાન કરાયેલી રેડમાં લાખો રૂપિયાના દારૂ સાથે અનેક ફોરવ્હીલ વાહનો કબજે કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. + ૪ માહિતી અનુસાર, એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે આયોજનબદ્ધ રીતે દરોડો પાડયો હતો. સ્થળ પરથી મળેલા દારૂના જથ્થા અને વાહનોના આધારે ગેરકાયદેસર હેરાફેરીનું જાળું લાંબા સમયથી સક્રિય હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. બહારની એજન્સી દ્વારા
    2
    નસવાડી તાલુકામાં દારૂની હેરાફેરીનો
મોટો ભંડાફોડ
સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠ્યા
ગંભીર સવાલો
રિપોર્ટર દ્વારા
નસવાડી તાલુકાના ચોરામલ ચોકડી
00
21
000
નજીક છોટાઉદેપુર જિલ્લા એલસીબી દ્વારા બાતમીના આધારે વહેલી સવારે આશરે ૩થી ૪ વાગ્યાના સમયગાળા દરમિયાન કરાયેલી રેડમાં લાખો રૂપિયાના દારૂ સાથે અનેક ફોરવ્હીલ વાહનો કબજે કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
+
૪
માહિતી અનુસાર, એલસીબીની
ટીમે ચોક્કસ બાતમીના આધારે આયોજનબદ્ધ રીતે દરોડો પાડયો હતો.
સ્થળ પરથી મળેલા દારૂના જથ્થા અને
વાહનોના આધારે ગેરકાયદેસર હેરાફેરીનું જાળું લાંબા સમયથી સક્રિય હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. બહારની એજન્સી દ્વારા
    user_Shaikh rustam
    Shaikh rustam
    Local News Reporter અસારવા, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • ભારતીય જનતા પાટી ગુજરાત અમદાવાદ કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય, ખાનપુર ખાતે નવનિયુક્ત મહામંત્રીશ્રીઓએ પદભાર ગ્રહણ કર્યો. રિપોર્ટ :પટેલ નીલ ભાઈ
    1
    ભારતીય જનતા  પાટી ગુજરાત 
અમદાવાદ  
કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય, ખાનપુર ખાતે નવનિયુક્ત મહામંત્રીશ્રીઓએ પદભાર ગ્રહણ કર્યો.
રિપોર્ટ :પટેલ નીલ ભાઈ
    user_Patel nil bhai
    Patel nil bhai
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    6 hrs ago
  • રાયણુવાળા મેલડી માતા જવાના રસ્તે આવેલ બાલા હનુમાન ખાતે ગઈ કાલે બે વિધાર્થીઓ સ્કૂલ પતાવ્યા બાદ નહવા ગયા હતા. જેમાં બંને યુવકો ડુબાવા લાગ્યા તેમાં એક વિધાર્થી ભાવેશ નાયક બચીને બહાર નીકળવામાં સફળ થયો હતો જયારે બીજો વિદ્યાર્થી સુજલ પરમાર ગરકાવ થઇ ગયો હતો. જેની ગઈ કાલથી ધંધુકા પોલીસ તથા ફાયર બ્રિગેડની ટિમ શોધ ખોળ કરી હતી પરંતુ વિધાર્થી મળ્યો નતો. જે આજ સવારથી ફરી શોધ ખોળ કરતા હાલ થોડી વાર પહેલ જ વિધાર્થી સુજલ પરમારની લાશ મળી હતી. બંને વિધાર્થીઓ બિરલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. ઘટનાની જાણ થતા મામલતદાર તથા પીઆઇ, પીએસઆઈ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પરિવારજનો દીકરાના મૃત્યુને લઈને શોકની લાગણી અનુભવી રહ્યા છે. માહિતી પ્રમાણે વિધાર્થી ભણવામાં ખુબ હોશિયાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તથા ફાયર બ્રિગેડની ટિમની સતત કામગીરીના સફર પ્રયતનોથી આજ થોડી વાર પહેલા લાશ મળી આવી.
    1
    રાયણુવાળા મેલડી માતા જવાના  રસ્તે આવેલ બાલા હનુમાન ખાતે ગઈ કાલે બે વિધાર્થીઓ સ્કૂલ પતાવ્યા બાદ નહવા ગયા હતા.
જેમાં બંને યુવકો ડુબાવા લાગ્યા તેમાં એક વિધાર્થી ભાવેશ નાયક બચીને બહાર નીકળવામાં સફળ થયો હતો જયારે બીજો વિદ્યાર્થી   સુજલ પરમાર ગરકાવ થઇ ગયો હતો.
જેની ગઈ કાલથી ધંધુકા પોલીસ તથા ફાયર બ્રિગેડની ટિમ શોધ ખોળ કરી હતી પરંતુ વિધાર્થી મળ્યો નતો.
જે આજ સવારથી ફરી શોધ ખોળ કરતા હાલ થોડી વાર પહેલ જ વિધાર્થી સુજલ પરમારની લાશ મળી હતી.
બંને વિધાર્થીઓ બિરલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા.
ઘટનાની જાણ થતા મામલતદાર તથા પીઆઇ, પીએસઆઈ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
પરિવારજનો દીકરાના મૃત્યુને લઈને શોકની લાગણી અનુભવી રહ્યા છે.
માહિતી પ્રમાણે વિધાર્થી ભણવામાં ખુબ હોશિયાર હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ તથા ફાયર બ્રિગેડની ટિમની સતત કામગીરીના સફર પ્રયતનોથી આજ થોડી વાર પહેલા લાશ મળી આવી.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    6 hrs ago
  • વિજાપુરમાં ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ: ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીથી મોટી ત્રાસદી ટળી લાડોલ રોડ પર પાંચ પીર બાવા દરગાહ નજીક ભભૂકી આગ, કોઈ જાનહાનિ નહીં વિજાપુરમાં લાડોલ રોડ પર આવેલી પાંચ પીર બાવા દરગાહની સામે વીજ વિતરણ કંપનીના એક ટ્રાન્સફોર્મરમાં સાંજના સમયે અચાનક આગ લાગી હતી. ઘટના ઢલતી સાંજે બની હોવાથી આસપાસના વિસ્તારમાં થોડી દોડધામ મચી મચી જવા પામી હતી પરંતુ બિલકુલ સામે જ, આવેલા ફાયર સ્ટેશનની તાત્કાલિક કાર્યવાહીને કારણે આગને ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી. સ્થાનિક સૂત્રો અનુસાર, આગ લાગતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પહેલાં જ તેને ઠંડી પાડી દેવામાં આવી હતી. યુ જી વી સી એલ વિજાપુર વિભાગના વાયરમેનોએ પણ તરત જ વીજ પુરવઠાની લાઈનો બંધ કરી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તેમ છતાં, શોર્ટ સર્કિટ અથવા ટેક્નિકલ ખામીને કારણે આવી ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તેમજ મોટા પાયે મિલકતી નુકસાન પણ ટળી ગયું છે – માત્ર ટ્રાન્સફોર્મરને અસર થઈ છે. વીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે ટ્રાન્સફોર્મરની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી સમારકામની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે વધુ સઘન જાળવણી અને તપાસની જરૂર છે એમ અધિકારીઓએ ઉમેર્યું હતું.
    1
    વિજાપુરમાં ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ: ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીથી મોટી ત્રાસદી ટળી
લાડોલ રોડ પર પાંચ પીર બાવા દરગાહ નજીક ભભૂકી આગ, કોઈ જાનહાનિ નહીં
વિજાપુરમાં લાડોલ રોડ પર આવેલી પાંચ પીર બાવા દરગાહની સામે વીજ વિતરણ કંપનીના એક ટ્રાન્સફોર્મરમાં સાંજના સમયે અચાનક આગ લાગી હતી. ઘટના ઢલતી સાંજે બની હોવાથી આસપાસના વિસ્તારમાં થોડી દોડધામ મચી મચી જવા પામી હતી પરંતુ બિલકુલ સામે જ, આવેલા ફાયર સ્ટેશનની તાત્કાલિક કાર્યવાહીને કારણે આગને ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી.
સ્થાનિક સૂત્રો અનુસાર, આગ લાગતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પહેલાં જ તેને ઠંડી પાડી દેવામાં આવી હતી.  યુ જી વી સી એલ વિજાપુર વિભાગના વાયરમેનોએ પણ તરત જ વીજ પુરવઠાની લાઈનો બંધ કરી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તેમ છતાં, શોર્ટ સર્કિટ અથવા ટેક્નિકલ ખામીને કારણે આવી ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તેમજ મોટા પાયે મિલકતી નુકસાન પણ ટળી ગયું છે – માત્ર ટ્રાન્સફોર્મરને અસર થઈ છે.
વીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે ટ્રાન્સફોર્મરની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી સમારકામની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે વધુ સઘન જાળવણી અને તપાસની જરૂર છે એમ અધિકારીઓએ ઉમેર્યું હતું.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.