Shuru
Apke Nagar Ki App…
વધુ માહિતી માટે આ લિંક પર જાઓ 👉 https://geogujaratnews.com/24631/
Daily amod news
વધુ માહિતી માટે આ લિંક પર જાઓ 👉 https://geogujaratnews.com/24631/
More news from ગુજરાત and nearby areas
- દોરાથી વાહનચાલકોને સુરક્ષા મળે તે હેતુથી તંત્ર દ્વારા તાર લગાવવામાં આવ્યા1
- सूरत की वेसु वीआईपी रोड रेसिंग ट्रैक बन गई है... लोगों की जान खतरे में है!1
- સુરત બ્રેકિંગ....🚨🚨🚨 સુરત શહેરના અમરોલીમાં ચાલુ સીટી બસમાં આગ લાગી ....આગ લાગતા અફરા તફરી નો માહોલ ... બસમાં 15 થી 20 મુસાફર સવાર તમામ લોકો જીવ બચાવી નીચે ઉતરી ગયા ... આગ લાગવાનુ કારણ અકબંધ કોઈ જાનહાની નહિ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો ...ઘટનામાં બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ ..1
- ખેડા: કઠલાલ તાલુકાની મોટી મુડેલ ગ્રામ પંચાયતની પ્રાંત અધિકારી એ મુલાકાત લીધી. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના મોટી મુડેલ ગ્રામ પંચાયતની ની આજરોજ સરપ્રાઈઝ ચેકિગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન ગામનાં યુવા સર્પચ દિપકભાઈ ડાભી અને અજીતભાઈ ડાભી તલાટી સાથે રતનપુર ગામના સર્પચ વિજયસિંહ ડાભી તેમજ સર્વ ગામજનો ઉપસ્થિત રહી, પ્રાંત અધિકારી એ ગામની આંગણવાડી, પ્રાથમિક સ્કૂલ તેમજ મધ્યાન ભોજન ની મુલાકાત લઇ ખૂબ સુંદર કામગીરી ના વખાણ કર્યા હતા સાથે સ્કૂલમાં તેમજ ઓગણવાડીમાં આપવામાં આવતા નાસ્તામાં મુઠીયા નો સ્વાદ પ્રાંત અધિકારી એ જાતે સ્વાદ ચાકહ્યોહતો અને ખુશ થયા હતા સાથે સરપંચ અને ગ્રામજનોને ખૂબ જ અભિનંદન આપ્યા હતા. અને રતનપુર ગામના અને મુડેલ ગામ જેવાકે પીવાના પાણીની જરૂરિયાત અને રોડ રસ્તા ની માગની લેખિત તેમજ મૌખિક પ્રાંત અધિકારી કપડવંજને જણાવી હતી. બંને સરપંચો દ્વારા માગણીને ધ્યાનમાં રાખી વહેલી તકે નિરાકરણ આવે તેવી પ્રાંત અધિકારીએ બોહોધરી આપી હતી. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- Post by Prasar sandesh news1
- Health Tips1
- જિલ્લામાં 108 સેવા દ્વારા નવા વર્ષની ઉજવણી નો કાર્યક્રમ સાથે સોનેરી સંકલ્પો1
- ख़्वाजा का उर्सः जायरीन के 25 लाख के मोबाइल चुराने वाली महाराष्ट्र की गैंग पकड़ी1
- સુરતના વેસુ પોલીસ મથકના પાછળના ભાગે આ જ્યોત બપોરના સમયે ત્રણ થી ચાર ફૂટ જેટલો એક ઝેરીલો કોબ્રા સાપ મળી આવ્યો હતો. જોકે ઘટનાની જાન વેસુ પોલીસ મથકના પીઆઈ જીગ્નેશ પટેલને થતા પીઆઇ દ્વારા ખુદ બહાદુરીથી કોબ્રા સાપ નું રેસ્ક્યુ કરી અને તેને જંગલ અર્થે સુરક્ષિત છોડવામાં આવ્યો હતો.1