Shuru
Apke Nagar Ki App…
બાપુ શ્રી મહિપતસિંહ ચૌહાણ લવાલ 101 મા બાપ વિહોની દીકરી ના સમૂહ લગ્ન યોજાયું
Chhota udepur view
બાપુ શ્રી મહિપતસિંહ ચૌહાણ લવાલ 101 મા બાપ વિહોની દીકરી ના સમૂહ લગ્ન યોજાયું
More news from Chhotaudepur and nearby areas
- એકલબારામાં ૨૨ એકરમાં નિર્માણ પામશે અત્યાધુનિક રહેણાંક આવાસો અને જેલ સંકુલ1
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- હાલોલ તાલુકાના પાનેલાવ ગામની નવીનગરી વિસ્તારમાં રહેતા એક યુવકે તા.22 માર્ચ રવિવારના રોજ ઉંદર મારવાની દવા પીતા ચકચાર મચી ગઈ હતી, પ્રાપ્ત માહિતી મુજબ યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની વિગતો અનુસાર, પાનેલાવ ની નવીનગરી માં રહેતા અસ્થિર મગજ ના યુવક પૂનમ ગણપતભાઈ રાવલે પડિકી ખાવા માટે પોતાની માતા પાસે પૈસાની માંગણી કરી હતી. માતાએ પૈસા ન આપતા તેણે આઘાતમાં આવી આકસ્મિક રીતે ઉંદર મારવાની દવા પી લીધી હતી.ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે ગોધરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.1
- છોટાઉદેપુર બ્રેકીંગ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસીંગપુરા ગામના કોતર માંથી 55 વર્ષીય આધેડ નો મૃતદેહ મળ્યો રાયસીંગપુરા ગામનાં 55 વર્ષીય અમરસિંગ કેવજીભાઈ રાઠવા ને જંગલી જાનવર ઘસળી ને મોત નીપજાવ્યું ગઈ કાલ થી ગુમ થયેલા અમરસિંગ રાઠવા ની શોધખોળ ના અંતે કોતર માંથી જંગલી જાનવરે ફાડી ખાધેલો મૃતદેહ મળી આવ્યો કવાંટ પોલીસ સ્ટેશનમાં નાગરિક સુરક્ષા સંહિતા કલમ મુજબ ફરિયાદ નોંધાઈ છોટાઉદેપુર વન વિભાગ જંગલી જાનવર ને પાંજરે પુરવા ના ચક્રો ગતિમાન કર્યા ક્યાં જાનવરે હુમલો કરી મોત નીપજાવવ્યુ તે દિશામાં તપાસ કરાઈ રહી છે1
- કાલોલના કનેટિયા ગામે 36 પરગણા રૂખી વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નવા હોદ્દેદારોની વરણી પંચમહાલ જિલ્લા 36 પરગણા રૂખી વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નવા હોદ્દેદારોની વરણી અને 1998 માં નોંધાયેલ આ સેવા ટ્રસ્ટ છેલ્લા 28 વર્ષથી કાર્યરત છે આ સેવા ટ્રસ્ટ સમાજના ઉદ્ધાર અને વિકાસ માટે કામ કરી રહ્યું છે કાલોલના કનેટિયા ગામ ખાતે આ 36 પરગણા ની એક બેઠક યોજાઇ હતી રામેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સોમાભાઈ સોલંકી ના અધ્યક્ષપના હેઠળ આ સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાં ટ્રસ્ટના પ્રમુખ સોમાભાઈ સોલંકી ની વરણી કરવામાં આવી હતી અને હાઈ પાવર કમિટીના અધ્યક્ષ તરીકે કિરણકુમાર કેશવભાઈ કોન્ટ્રાક્ટરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ વરણી બે વર્ષ માટે કરવામાં આવી છે જેમાં સંગઠન મંત્રી તરીકે રમેશભાઈ પરમાર તલાટી મહામંત્રી તરીકે ભરતભાઈ સોલંકી કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે મનોજભાઈ જાદવ ઉપપ્રમુખ તરીકે નવીનભાઈ જાદવ, બાબુભાઈ અરવિંદભાઈ સોલંકી, નટુરામ મહારાજ, નારણભાઈ પ્રણામી હાલોલ સહમંત્રી તરીકે રામભાઈ અરવિંદભાઈ સોલંકી ખજાનચી તરીકે જતીનભાઈ સોલંકી, અક્ષય મહેશભાઈ સોલંકી મહેલોલ અને ગજેન્દ્રભાઈની નિમણૂકો સમગ્ર સંતો મહંતોની ઉપસ્થિતિમાં અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ચર્ચા અને બહાલી આપી સર્વાનુમતે સર્વની વરણી કરવામાં આવી છે આ તમામ સૌ આગેવાનો નો આભાર કમિટીએ માન્યો હતો સમાજના સર્વાંગી વિકાસ માટે સહભાગી થવા આગેવાનોએ ખાતરી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુભાષભાઈ જાદવ અને અશોકભાઈ જાદવ એ કર્યું હતું. પધારેલ સૌ આગેવાનો અને સંતો મહંતોનો આ ટ્રસ્ટે આભાર માન્યો હતો. બેઠકના અંતમાં રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું.છેલ્લે કનેટિયા પરિવાર તરફથી મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું2
- मध्य पूर्व में बढ़ते तनाव और Strait of Hormuz पर संकट के बीच Narendra Modi ने संसद में बड़ा बयान दिया है। उन्होंने Israel-Iran conflict और अमेरिका-ईरान टकराव को भारत के लिए नई चुनौती बताया। प्रधानमंत्री ने कहा कि सरकार ऊर्जा सुरक्षा, तेल सप्लाई और भारतीय नागरिकों की सुरक्षा को लेकर पूरी तरह सतर्क है। उन्होंने भरोसा दिलाया कि पेट्रोल, डीजल और LPG की सप्लाई को स्थिर बनाए रखने के लिए हर जरूरी कदम उठाए जा रहे हैं। साथ ही भारत कूटनीतिक स्तर पर भी सक्रिय है और सभी देशों से बातचीत कर हालात को शांत करने की कोशिश कर रहा है। यह संकट वैश्विक स्तर पर असर डाल सकता है, लेकिन सरकार आम जनता पर इसका प्रभाव कम करने के लिए पूरी तरह तैयार है।#PMModi #NarendraModi #MiddleEastCrisis #HormuzStrait #OilCrisis #IndiaEnergy #IsraelIranConflict #GlobalTension #BreakingNews #IndiaNews #OilPrices #WorldNews #Geopolitics #EnergySecurity #IndiaAlert PM Modi statement, Narendra Modi parliament speech, Strait of Hormuz crisis, Middle East tension news, Israel Iran conflict India impact, oil supply India, energy security India, global oil crisis, India foreign policy, US Iran tension, petrol diesel price news, India economy impact, breaking news India1
- Post by THE BEALERT NEWS1
- મહિપતસિંહ ફાઉન્ડેશન લવાલ ખાતે ચોથા સમૂહ લગ્નમાં એક દીકરીએ પોતાના મંતવ્ય રજૂ કર્યા1