logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

છોટાઉદેપુર બ્રેકીંગ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસીંગપુરા ગામના કોતર માંથી 55 વર્ષીય આધેડ નો મૃતદેહ મળ્યો રાયસીંગપુરા ગામનાં 55 વર્ષીય અમરસિંગ કેવજીભાઈ રાઠવા ને જંગલી જાનવર ઘસળી ને મોત નીપજાવ્યું ગઈ કાલ થી ગુમ થયેલા અમરસિંગ રાઠવા ની શોધખોળ ના અંતે કોતર માંથી જંગલી જાનવરે ફાડી ખાધેલો મૃતદેહ મળી આવ્યો કવાંટ પોલીસ સ્ટેશનમાં નાગરિક સુરક્ષા સંહિતા કલમ મુજબ ફરિયાદ નોંધાઈ છોટાઉદેપુર વન વિભાગ જંગલી જાનવર ને પાંજરે પુરવા ના ચક્રો ગતિમાન કર્યા ક્યાં જાનવરે હુમલો કરી મોત નીપજાવવ્યુ તે દિશામાં તપાસ કરાઈ રહી છે

18 hrs ago
user_Reporter MIRZA IMRAN.973789415
Reporter MIRZA IMRAN.973789415
છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • છોટાઉદેપુર બ્રેકીંગ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસીંગપુરા ગામના કોતર માંથી 55 વર્ષીય આધેડ નો મૃતદેહ મળ્યો રાયસીંગપુરા ગામનાં 55 વર્ષીય અમરસિંગ કેવજીભાઈ રાઠવા ને જંગલી જાનવર ઘસળી ને મોત નીપજાવ્યું ગઈ કાલ થી ગુમ થયેલા અમરસિંગ રાઠવા ની શોધખોળ ના અંતે કોતર માંથી જંગલી જાનવરે ફાડી ખાધેલો મૃતદેહ મળી આવ્યો કવાંટ પોલીસ સ્ટેશનમાં નાગરિક સુરક્ષા સંહિતા કલમ મુજબ ફરિયાદ નોંધાઈ છોટાઉદેપુર વન વિભાગ જંગલી જાનવર ને પાંજરે પુરવા ના ચક્રો ગતિમાન કર્યા ક્યાં જાનવરે હુમલો કરી મોત નીપજાવવ્યુ તે દિશામાં તપાસ કરાઈ રહી છે
    1
    છોટાઉદેપુર બ્રેકીંગ 
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસીંગપુરા ગામના કોતર માંથી 55 વર્ષીય આધેડ નો મૃતદેહ મળ્યો 
રાયસીંગપુરા ગામનાં 55 વર્ષીય અમરસિંગ કેવજીભાઈ રાઠવા ને જંગલી જાનવર ઘસળી ને મોત નીપજાવ્યું 
ગઈ કાલ થી ગુમ થયેલા અમરસિંગ રાઠવા ની શોધખોળ ના અંતે કોતર માંથી જંગલી જાનવરે ફાડી ખાધેલો મૃતદેહ મળી આવ્યો 
કવાંટ પોલીસ સ્ટેશનમાં નાગરિક સુરક્ષા સંહિતા કલમ મુજબ ફરિયાદ નોંધાઈ 
છોટાઉદેપુર વન વિભાગ જંગલી જાનવર ને પાંજરે પુરવા ના ચક્રો ગતિમાન કર્યા 
ક્યાં જાનવરે હુમલો કરી મોત નીપજાવવ્યુ તે દિશામાં તપાસ કરાઈ રહી છે
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    18 hrs ago
  • એકલબારામાં ૨૨ એકરમાં નિર્માણ પામશે અત્યાધુનિક રહેણાંક આવાસો અને જેલ સંકુલ
    1
    એકલબારામાં ૨૨ એકરમાં નિર્માણ પામશે અત્યાધુનિક રહેણાંક આવાસો અને જેલ સંકુલ
    user_Chhota udepur view
    Chhota udepur view
    પત્રકાર Bodeli, Chhotaudepur•
    4 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Networking Company Bhatpur•
    19 hrs ago
  • હાલોલ તાલુકાના પાનેલાવ ગામની નવીનગરી વિસ્તારમાં રહેતા એક યુવકે તા.22 માર્ચ રવિવારના રોજ ઉંદર મારવાની દવા પીતા ચકચાર મચી ગઈ હતી, પ્રાપ્ત માહિતી મુજબ યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની વિગતો અનુસાર, પાનેલાવ ની નવીનગરી માં રહેતા અસ્થિર મગજ ના યુવક પૂનમ ગણપતભાઈ રાવલે પડિકી ખાવા માટે પોતાની માતા પાસે પૈસાની માંગણી કરી હતી. માતાએ પૈસા ન આપતા તેણે આઘાતમાં આવી આકસ્મિક રીતે ઉંદર મારવાની દવા પી લીધી હતી.ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે ગોધરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
    1
    હાલોલ તાલુકાના પાનેલાવ ગામની નવીનગરી વિસ્તારમાં રહેતા એક યુવકે તા.22 માર્ચ રવિવારના રોજ ઉંદર મારવાની દવા પીતા ચકચાર મચી ગઈ હતી, પ્રાપ્ત માહિતી મુજબ યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની વિગતો અનુસાર, પાનેલાવ ની નવીનગરી માં રહેતા અસ્થિર મગજ ના યુવક પૂનમ ગણપતભાઈ રાવલે પડિકી ખાવા માટે પોતાની માતા પાસે પૈસાની માંગણી કરી હતી. માતાએ પૈસા ન આપતા તેણે આઘાતમાં આવી આકસ્મિક રીતે ઉંદર મારવાની દવા પી લીધી હતી.ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે ગોધરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં
    1
    પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં..
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    23 hrs ago
  • પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં
    1
    પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં..
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    1 day ago
  • Breaking_दाहोद,डोकी निवासी 35 वर्षीय ने की आत्म हत्या। #news #breaking #latestnews #dahod #hindinews
    1
    Breaking_दाहोद,डोकी निवासी 35 वर्षीय ने की आत्म हत्या। #news #breaking #latestnews #dahod #hindinews
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    6 hrs ago
  • મહિપતસિંહ ફાઉન્ડેશન લવાલ ખાતે ચોથા સમૂહ લગ્નમાં એક દીકરીએ પોતાના મંતવ્ય રજૂ કર્યા
    1
    મહિપતસિંહ ફાઉન્ડેશન લવાલ ખાતે ચોથા સમૂહ લગ્નમાં એક દીકરીએ પોતાના મંતવ્ય રજૂ કર્યા
    user_Chhota udepur view
    Chhota udepur view
    પત્રકાર Bodeli, Chhotaudepur•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.