Shuru
Apke Nagar Ki App…
હાલોલ દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાનેલાવ ગામે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો, ૧૫ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં
Kanak Marwadi journalist
હાલોલ દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાનેલાવ ગામે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો, ૧૫ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં
More news from ગુજરાત and nearby areas
- દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલોલ તાલુકાના પાનેલાવ ગામે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ અવસરે 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને અનેક રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. ટ્રસ્ટ અને દાતાઓએ નવદંપતીઓને કરિયાવર અને ભેટસોગાદો અર્પણ કરી આશીર્વાદ પાઠવ્યા.1
- હાલોલના સરસ્વતી વિદ્યા મંદિરમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના નવા વર્ગો શરૂ થયા છે. અહીં ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અને અનુભવી શિક્ષકમંડળ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિજ્ઞાન ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.1
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તરત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.1
- ગુજરાતના કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે જતી કારનું ટાયર ફાટતા તે ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ, જેમાં એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.2
- વડોદરા શહેર ના લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેડામા છુટાં હાથ ની મારામારી ના દ્રશ્ય1
- બંગાળ ચૂંટણી નો ઉત્સાહ ગુજરાત સહિત દેશભર માં છે બંગાળ ની જીત નો ઉત્સાહ ગુજરાત માં પણ છે1
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે વડોદરા શહેરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ માટે સમગ્ર શહેરને શણગારવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના આગમનને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.1
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બલેટીયા પાસેથી પસાર થતા દિલ્હી-બોમ્બે હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.1