Shuru
Apke Nagar Ki App…
વડોદરા શહેર ના લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેડામા છુટાં હાથ ની મારામારી ના દ્રશ્ય
THE BEALERT
વડોદરા શહેર ના લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેડામા છુટાં હાથ ની મારામારી ના દ્રશ્ય
More news from Gujarat and nearby areas
- જામનગર માં પ્રધાનમંત્રી મોદીએ જાહેર સભા સંબોધી ગુજરાતી માં વાત કરી બંગાળ ની જીત મુદે કરી વાત1
- હાલોલના સરસ્વતી વિદ્યા મંદિરમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના નવા વર્ગો શરૂ થયા છે. અહીં ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અને અનુભવી શિક્ષકમંડળ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિજ્ઞાન ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.1
- જામનગર: જી.જી. હોસ્પિટલ બે યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો#1
- ગુજરાતના કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે જતી કારનું ટાયર ફાટતા તે ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ, જેમાં એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.2
- જંબુસર તાલુકાના કહાનવા ગામમાં RO વોટર ATMનો પ્રારંભ થયો છે. આનાથી ગ્રામજનોને હવે સરળતાથી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ બનશે. આ સુવિધાથી સ્વચ્છ પાણી માટેની તેમની લાંબા સમયની મુશ્કેલી દૂર થશે.1
- ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામે નવો RO પ્લાન્ટ ATM શરૂ થયો છે. હવે ગ્રામજનોને માત્ર ૫ રૂપિયામાં ૧૦ લિટર શુદ્ધ પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ થશે, જેનાથી પાણીની સમસ્યામાં રાહત મળશે.1
- બાજવા ગામ પંચાયત ના સામાન્ય સભા માં સદસ્યો તથા તલાટી ક્રમ મંત્રી ની રજુવાત ના આધારે જે કામ ના થવા જોઈ તેવા કામ ચાલુ થતા પંચાયત ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ નો વિરોધ.બાજવા ગામ પંચાયત ના સદસ્યો દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી અરજી આપી હોવા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિ ના જનતા કામ થતા નથી પણ જે જગ્યા કામ નથી કરવા ના ત્યાં કામ કરે છૅ પંચાયત ની સામાન્ય સભા માં સદસ્યો અને તલાટી ક્રમ તલાટી ક્રમમંત્રી દ્વારા બરોડા સેન્ટ્રલ શોપિંગ સેન્ટર માં જ્યાં પંચાયત ના ઠરાવ હોય તૉ કામ કેમ ચાલુ કર્યું પંચાયત ના સદસ્યો ના કામ થતા નથી તૉ આ કોણ ઇસારે કામ થાય છૅ બાજવા ગામ ની જનતા કામ કેમ નથી થતા બાજવા ગામ ના તલાટી ને રજુવાત કરી છતાં કામ બંધ કરવામાં આવ્યું નથી આવનારા દિવસે જો જનતા કામ કરવામાં નય આવે તૉ પંચાયત ને તાળા બધી કરવામાં આવશે ચૂંટાયેલા સભ્યો બના કામ કેમ નથી થતા તેના અનુંસંધાન માં TDO અને DDO ને લેખિત માં અરજી કરી રજુવાત કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આદોલન કરવામાં આવશે અને જનતા સાથે રાખી ને વિરોધ કરવા માં આવશે.1
- વડાપ્રધાન મોદીએ જામનગરમાં કહ્યું કે લોકસભા ચૂંટણીનો થાક ઉતરી ગયો છે. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.1
- ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના નેતરિયા ગામેથી ક્ષત્રિય સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી જતા દીકરીના ભાઈએ મારી બહેનને પાછી અપાવો તેવી ક્ષત્રિય સમાજ પાસે મદદ માગી ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના નેતરિયા ગામેથી ક્ષત્રિય સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી જતા દીકરીના ભાઈએ મારી બહેનને પાછી અપાવો તેવી ક્ષત્રિય સમાજ પાસે મદદ માગી1