Shuru
Apke Nagar Ki App…
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના નેતરિયા ગામેથી ક્ષત્રિય સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી જતા દીકરીના ભાઈએ મારી બહેનને પાછી અપાવો તેવી ક્ષત્રિય સમાજ પાસે મદદ માગી ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના નેતરિયા ગામેથી ક્ષત્રિય સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી જતા દીકરીના ભાઈએ મારી બહેનને પાછી અપાવો તેવી ક્ષત્રિય સમાજ પાસે મદદ માગી
Rathod Sandip sinh
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના નેતરિયા ગામેથી ક્ષત્રિય સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી જતા દીકરીના ભાઈએ મારી બહેનને પાછી અપાવો તેવી ક્ષત્રિય સમાજ પાસે મદદ માગી ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના નેતરિયા ગામેથી ક્ષત્રિય સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી જતા દીકરીના ભાઈએ મારી બહેનને પાછી અપાવો તેવી ક્ષત્રિય સમાજ પાસે મદદ માગી
More news from Panch Mahals and nearby areas
- જામનગર: જી.જી. હોસ્પિટલ બે યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો#1
- ગુજરાતના કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે જતી કારનું ટાયર ફાટતા તે ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ, જેમાં એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.2
- દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલોલ તાલુકાના પાનેલાવ ગામે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ અવસરે 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને અનેક રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. ટ્રસ્ટ અને દાતાઓએ નવદંપતીઓને કરિયાવર અને ભેટસોગાદો અર્પણ કરી આશીર્વાદ પાઠવ્યા.1
- હાલોલના સરસ્વતી વિદ્યા મંદિરમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના નવા વર્ગો શરૂ થયા છે. અહીં ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અને અનુભવી શિક્ષકમંડળ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિજ્ઞાન ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.1
- વડોદરાના Royal મેળામાં યુવકો વચ્ચે બોલાચાલી બાદ છુટા હાથની મારામારી સર્જાઈ હતી. ઘટનાને પગલે મેળામાં હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. વીડિયો થયો વાયરલ...1
- વડોદરામાં VMCની બેદરકારીને કારણે એક મોટો અકસ્માત સર્જાયો, જેમાં પિતા-પુત્રી રોડ રોલરની અડફેટે આવી ગયા. આ ઘટનાને પગલે શહેરમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને VMC સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.1
- વડોદરા શહેર ના લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેડામા છુટાં હાથ ની મારામારી ના દ્રશ્ય1
- ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના નેતરિયા ગામેથી ક્ષત્રિય સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી જતા દીકરીના ભાઈએ મારી બહેનને પાછી અપાવો તેવી ક્ષત્રિય સમાજ પાસે મદદ માગી ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના નેતરિયા ગામેથી ક્ષત્રિય સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી જતા દીકરીના ભાઈએ મારી બહેનને પાછી અપાવો તેવી ક્ષત્રિય સમાજ પાસે મદદ માગી1