logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જામનગર: જી.જી. હોસ્પિટલ બે યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો#

1 hr ago
user_Rathod Sandip sinh
Rathod Sandip sinh
Local News Reporter Kalol, Panch Mahals•
1 hr ago

જામનગર: જી.જી. હોસ્પિટલ બે યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો#

More news from Panch Mahals and nearby areas
  • જામનગર: જી.જી. હોસ્પિટલ બે યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો#
    1
    જામનગર: જી.જી. હોસ્પિટલ બે યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો#
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter Kalol, Panch Mahals•
    1 hr ago
  • ગુજરાતના કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે જતી કારનું ટાયર ફાટતા તે ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ, જેમાં એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.
    2
    ગુજરાતના કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે જતી કારનું ટાયર ફાટતા તે ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ, જેમાં એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    18 hrs ago
  • દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલોલ તાલુકાના પાનેલાવ ગામે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ અવસરે 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને અનેક રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. ટ્રસ્ટ અને દાતાઓએ નવદંપતીઓને કરિયાવર અને ભેટસોગાદો અર્પણ કરી આશીર્વાદ પાઠવ્યા.
    1
    દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલોલ તાલુકાના પાનેલાવ ગામે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ અવસરે 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને અનેક રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. ટ્રસ્ટ અને દાતાઓએ નવદંપતીઓને કરિયાવર અને ભેટસોગાદો અર્પણ કરી આશીર્વાદ પાઠવ્યા.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    22 hrs ago
  • જંબુસર ડાભા ચોકડી પાસેઆવેલ સ્મિત્તલ પેટ્રોલ-પંપ પર ડીઝલ હોવા છતા
    1
    જંબુસર ડાભા ચોકડી 
પાસેઆવેલ સ્મિત્તલ પેટ્રોલ-પંપ પર ડીઝલ હોવા છતા
    user_CRIME ATTACK NEWS
    CRIME ATTACK NEWS
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    40 min ago
  • વડોદરામાં VMCની બેદરકારીને કારણે એક મોટો અકસ્માત સર્જાયો, જેમાં પિતા-પુત્રી રોડ રોલરની અડફેટે આવી ગયા. આ ઘટનાને પગલે શહેરમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને VMC સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
    1
    વડોદરામાં VMCની બેદરકારીને કારણે એક મોટો અકસ્માત સર્જાયો, જેમાં પિતા-પુત્રી રોડ રોલરની અડફેટે આવી ગયા. આ ઘટનાને પગલે શહેરમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને VMC સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • વડોદરા શહેર ના લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેડામા છુટાં હાથ ની મારામારી ના દ્રશ્ય
    1
    વડોદરા શહેર ના લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેડામા છુટાં હાથ ની મારામારી ના દ્રશ્ય
    user_THE BEALERT
    THE BEALERT
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • એક તરફ ગેરેન્ટેડ રિટર્ન… બીજી તરફ મોટું વળતર ! હવે સમજદારીથી રોકાણ કરો… નહીં તો પછી પસ્તાવો થશે 😯👇 #SIP #PPF #Investment #GujaratiFinance #MoneyTips MutualFunds FinancialFreedom SmartInvestment PassiveIncome WealthCreation GujaratiReels FinanceTips SavingMoney Crorepati InvestSmart StockMarketIndia PersonalFinance GujaratiContent ViralReels એક તરફ ગેરેન્ટેડ રિટર્ન… બીજી તરફ મોટું વળતર ! હવે સમજદારીથી રોકાણ કરો… નહીં તો પછી પસ્તાવો થશે 😯👇 #SIP #PPF #Investment #GujaratiFinance #MoneyTips MutualFunds FinancialFreedom SmartInvestment PassiveIncome WealthCreation GujaratiReels FinanceTips SavingMoney Crorepati InvestSmart StockMarketIndia PersonalFinance GujaratiContent ViralReels
    1
    એક તરફ ગેરેન્ટેડ રિટર્ન… બીજી તરફ મોટું વળતર !
હવે સમજદારીથી રોકાણ કરો… નહીં તો પછી પસ્તાવો થશે 😯👇
#SIP #PPF #Investment #GujaratiFinance #MoneyTips MutualFunds FinancialFreedom SmartInvestment PassiveIncome WealthCreation GujaratiReels FinanceTips SavingMoney Crorepati InvestSmart StockMarketIndia PersonalFinance GujaratiContent ViralReels
એક તરફ ગેરેન્ટેડ રિટર્ન… બીજી તરફ મોટું વળતર !
હવે સમજદારીથી રોકાણ કરો… નહીં તો પછી પસ્તાવો થશે 😯👇
#SIP #PPF #Investment #GujaratiFinance #MoneyTips MutualFunds FinancialFreedom SmartInvestment PassiveIncome WealthCreation GujaratiReels FinanceTips SavingMoney Crorepati InvestSmart StockMarketIndia PersonalFinance GujaratiContent ViralReels
    user_Nayan valand
    Nayan valand
    બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    4 hrs ago
  • ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના નેતરિયા ગામેથી ક્ષત્રિય સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી જતા દીકરીના ભાઈએ મારી બહેનને પાછી અપાવો તેવી ક્ષત્રિય સમાજ પાસે મદદ માગી ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના નેતરિયા ગામેથી ક્ષત્રિય સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી જતા દીકરીના ભાઈએ મારી બહેનને પાછી અપાવો તેવી ક્ષત્રિય સમાજ પાસે મદદ માગી
    1
    ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના નેતરિયા ગામેથી ક્ષત્રિય સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી જતા દીકરીના  ભાઈએ  મારી બહેનને પાછી અપાવો તેવી  ક્ષત્રિય સમાજ પાસે મદદ માગી
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના નેતરિયા ગામેથી ક્ષત્રિય સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી જતા દીકરીના  ભાઈએ  મારી બહેનને પાછી અપાવો તેવી  ક્ષત્રિય સમાજ પાસે મદદ માગી
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter Kalol, Panch Mahals•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.