Shuru
Apke Nagar Ki App…
એક તરફ ગેરેન્ટેડ રિટર્ન… બીજી તરફ મોટું વળતર ! હવે સમજદારીથી રોકાણ કરો… નહીં તો પછી પસ્તાવો થશે 😯👇 #SIP #PPF #Investment #GujaratiFinance #MoneyTips MutualFunds FinancialFreedom SmartInvestment PassiveIncome WealthCreation GujaratiReels FinanceTips SavingMoney Crorepati InvestSmart StockMarketIndia PersonalFinance GujaratiContent ViralReels એક તરફ ગેરેન્ટેડ રિટર્ન… બીજી તરફ મોટું વળતર ! હવે સમજદારીથી રોકાણ કરો… નહીં તો પછી પસ્તાવો થશે 😯👇 #SIP #PPF #Investment #GujaratiFinance #MoneyTips MutualFunds FinancialFreedom SmartInvestment PassiveIncome WealthCreation GujaratiReels FinanceTips SavingMoney Crorepati InvestSmart StockMarketIndia PersonalFinance GujaratiContent ViralReels
Nayan valand
એક તરફ ગેરેન્ટેડ રિટર્ન… બીજી તરફ મોટું વળતર ! હવે સમજદારીથી રોકાણ કરો… નહીં તો પછી પસ્તાવો થશે 😯👇 #SIP #PPF #Investment #GujaratiFinance #MoneyTips MutualFunds FinancialFreedom SmartInvestment PassiveIncome WealthCreation GujaratiReels FinanceTips SavingMoney Crorepati InvestSmart StockMarketIndia PersonalFinance GujaratiContent ViralReels એક તરફ ગેરેન્ટેડ રિટર્ન… બીજી તરફ મોટું વળતર ! હવે સમજદારીથી રોકાણ કરો… નહીં તો પછી પસ્તાવો થશે 😯👇 #SIP #PPF #Investment #GujaratiFinance #MoneyTips MutualFunds FinancialFreedom SmartInvestment PassiveIncome WealthCreation GujaratiReels FinanceTips SavingMoney Crorepati InvestSmart StockMarketIndia PersonalFinance GujaratiContent ViralReels
More news from ગુજરાત and nearby areas
- એક તરફ ગેરેન્ટેડ રિટર્ન… બીજી તરફ મોટું વળતર ! હવે સમજદારીથી રોકાણ કરો… નહીં તો પછી પસ્તાવો થશે 😯👇 #SIP #PPF #Investment #GujaratiFinance #MoneyTips MutualFunds FinancialFreedom SmartInvestment PassiveIncome WealthCreation GujaratiReels FinanceTips SavingMoney Crorepati InvestSmart StockMarketIndia PersonalFinance GujaratiContent ViralReels એક તરફ ગેરેન્ટેડ રિટર્ન… બીજી તરફ મોટું વળતર ! હવે સમજદારીથી રોકાણ કરો… નહીં તો પછી પસ્તાવો થશે 😯👇 #SIP #PPF #Investment #GujaratiFinance #MoneyTips MutualFunds FinancialFreedom SmartInvestment PassiveIncome WealthCreation GujaratiReels FinanceTips SavingMoney Crorepati InvestSmart StockMarketIndia PersonalFinance GujaratiContent ViralReels1
- ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના નેતરિયા ગામેથી ક્ષત્રિય સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી જતા દીકરીના ભાઈએ મારી બહેનને પાછી અપાવો તેવી ક્ષત્રિય સમાજ પાસે મદદ માગી ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના નેતરિયા ગામેથી ક્ષત્રિય સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી જતા દીકરીના ભાઈએ મારી બહેનને પાછી અપાવો તેવી ક્ષત્રિય સમાજ પાસે મદદ માગી1
- ગુજરાતના કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે જતી કારનું ટાયર ફાટતા તે ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ, જેમાં એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.2
- ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી ગામમાં વર્ષ 1999થી એક અખંડ જ્યોત સતત પ્રજ્વલિત છે. 24 વર્ષથી અવિરત ઝળહળતી આ જ્યોત માં અર્બુદાની શક્તિ અને ભક્તોની અતુટ શ્રદ્ધાનું પ્રતિક બની છે.1
- દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલોલ તાલુકાના પાનેલાવ ગામે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ અવસરે 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને અનેક રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. ટ્રસ્ટ અને દાતાઓએ નવદંપતીઓને કરિયાવર અને ભેટસોગાદો અર્પણ કરી આશીર્વાદ પાઠવ્યા.1
- હાલોલના સરસ્વતી વિદ્યા મંદિરમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના નવા વર્ગો શરૂ થયા છે. અહીં ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અને અનુભવી શિક્ષકમંડળ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિજ્ઞાન ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.1
- બ્રેકિંગ...... અમરેલી:બાબરાના કરિયાણા ગામે જીવાપર રોડ પર હત્યાનો મામલોભરત ઉગરેજીયા નામના યુવકની 10 શખ્સોએ કરી હતી હત્યા. બ્રેકિંગ...... અમરેલી:બાબરાના કરિયાણા ગામે જીવાપર રોડ પર હત્યાનો મામલોભરત ઉગરેજીયા નામના યુવકની 10 શખ્સોએ કરી હતી હત્યા. સુરાપુરાની ખાંભી કાઢી નાખવા બાબતે સમાધાન કરવા બોલાવી કરી હતી ક્રૂર હત્યા.... બાબરા પોલીસે 10 આરોપીનો કરી ધરપકડ.... 10 આરોપીઓને લઈ પોલીસ કર્યુ રિ-કન્સટ્રક્શન..... બાબરા પોલીસના pi આર.આર. પરમારે 10 આરોપીના રિ-કન્સટ્રક્શન દરમ્યાન મહત્વની શીખ લોકોને આપી... પોલીસ પ્રજાનો મિત્ર હોવાની સાચી વાસ્તવિકતા પી.આઇ.પરમારે જાહેર જનતાને જણાવી.... તમારા લોકોને સમજ થાય કે આ દિવસો આપણા ન આવે... દોરડે બંધાઈને ગામના રોડ પર નીકળીએ તો સારું લાગે ...... આપણો જગાડો ક્યાં થાય ગામમાં કે આડોશી પડોશી સાથે કોઈને ટ્રમ્પ જોડે જગડો થાય, ન થાય પડોશી જોડે જ થાય સગાંસંબંધીઓ સાથે જ થાય..... આ દિવસ ના આવે તમારા મા બાપ ને આવી પરિસ્થિતિ ન થાય ખાલી જોવાનું ભારે મજા આવી.. મોદી સાહેબ કહે ને આપણને કે આપણો દેશ યુવાનોનો બનેલો છે પણ યુવાન કઈક કામ કરે તો થાય ને યુવાનો નકરા વજન જ વધારે છે... એટલે આમાંથી શીખવાનું તમને ને આ છોકરાઓને જોવ ને મને બધા એક સરખા લાગો છો.... આમાંથી એકેય ક્રિમીનલ નથી આ જે 10 છોકરા છે એમાંથી કોઈ મોટો ક્રિમીનલ નથી લગભગ બધાનો પહેલો ગુન્હો છે... પહેલા ગુન્હામાં જ લગભગ 20 વર્ષની સજા પડશે, ઓછામાં ઓછી કહું છું આજીવન તો પડશે.... એના ઘરે 1-1 વર્ષના છોકરા છે તે મોટા થાય ને તે 21 વર્ષના થશે ત્યારે આ બહાર આવશે.. એટલે આ બધું થોડું મગજમાં લેજો... આપણા મા બાપ માટે તમે હશો સાવ નાલાયક પણ તમારા મા બાપ માટે ઘરેણા જ છો -pi R.R. પરમાર.. એટલે આ દિવસો ન આવે કે તમારી પાછળ રખડતા થઈ જાય...... રિ-કન્સટ્રક્શન દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર આર.આર.પરમારે કરી હૃદયસ્પર્શી વાત.... સોશિયલ મીડિયામાં પી.આઇ.પરમારનો વીડિયો વાયરલ... અશોક મણવર અમરેલી1
- અમરેલી:જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં SMC ત્રાટકી....... #amrelicity #zafrabad #marinedrive #police #SMC અમરેલી:જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં SMC ત્રાટકી....... #amrelicity #zafrabad #marinedrive #police #SMC1