Shuru
Apke Nagar Ki App…
અમરેલી:જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં SMC ત્રાટકી....... #amrelicity #zafrabad #marinedrive #police #SMC અમરેલી:જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં SMC ત્રાટકી....... #amrelicity #zafrabad #marinedrive #police #SMC
Nayan valand
અમરેલી:જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં SMC ત્રાટકી....... #amrelicity #zafrabad #marinedrive #police #SMC અમરેલી:જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં SMC ત્રાટકી....... #amrelicity #zafrabad #marinedrive #police #SMC
More news from ગુજરાત and nearby areas
- એક તરફ ગેરેન્ટેડ રિટર્ન… બીજી તરફ મોટું વળતર ! હવે સમજદારીથી રોકાણ કરો… નહીં તો પછી પસ્તાવો થશે 😯👇 #SIP #PPF #Investment #GujaratiFinance #MoneyTips MutualFunds FinancialFreedom SmartInvestment PassiveIncome WealthCreation GujaratiReels FinanceTips SavingMoney Crorepati InvestSmart StockMarketIndia PersonalFinance GujaratiContent ViralReels એક તરફ ગેરેન્ટેડ રિટર્ન… બીજી તરફ મોટું વળતર ! હવે સમજદારીથી રોકાણ કરો… નહીં તો પછી પસ્તાવો થશે 😯👇 #SIP #PPF #Investment #GujaratiFinance #MoneyTips MutualFunds FinancialFreedom SmartInvestment PassiveIncome WealthCreation GujaratiReels FinanceTips SavingMoney Crorepati InvestSmart StockMarketIndia PersonalFinance GujaratiContent ViralReels1
- નડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર તડબૂચની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવતા વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ખેડા એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી તડબૂચ ભરેલા વાહનમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વડોદરા તરફથી એક અશોક લેલન બડાદોસ્ત વાહન નં GJ-27-TD-8306 માં તડબૂચની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે હાઈવે પર નડિયાદ-ડાકોર બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ વાહન આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે વાહન ઉભું રાખવાને બદલે અમદાવાદ તરફ હંકારી મૂક્યું હતું. પોલીસે તુરંત ખાનગી વાહનમાં ફિલ્મી ઢબે પીછો કરીને શેઢી નદીના પુલ પાસે આ વાહનને કોર્ડન કરીને આંતરી લીધું હતું. પોલીસને જોઈને વાહનનો ચાલક અને બાજુમાં બેસેલ શખ્સ નાસી જવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. પોલીસે સતર્કતા દાખવી ડ્રાઈવર સરીફખાન સિકંદરખાન પઠાણને સ્થળ પર જ દબોચી લીધો હતો, જ્યારે કંડક્ટર સીટ પર બેસેલો ભરતભાઈ સમાભાઈ ખરાડી અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ઝડપાયેલા વાહનની તપાસ કરતા પાછળના ટ્રોલીના ભાગે છુટા તડબૂચ ભરેલા જોવા મળ્યા હતા. પોલીસે આ તડબૂચ હટાવીને તપાસ કરતા નીચે પુઠ્ઠાના બોક્સમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. રાત્રીનો સમય હોવાથી અને હાઈવે પર ટ્રાફિકની અવરજવર વધુ હોવાથી પોલીસ વાહન અને આરોપીને સુરક્ષિત રીતે એલસીબી કચેરી ખાતે લઈ આવી હતી. જ્યાં વિગતવાર ગણતરી કરતા દારૂની કુલ 101 પેટીઓ મળી આવી હતી. આ પેટીઓમાંથી વિદેશી દારૂની કુલ 3684 નંગ બોટલો અને ક્વાર્ટર મળી આવ્યા હતા, જેની કુલ કિંમત 7,17,276 રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે 4,00,000 રૂપિયાની કિંમતનું વાહન, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ 11,18,276 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના ઈન્દોર પાસે આવેલા રવ ગામથી ભરવામાં આવ્યો હતો અને તે અમદાવાદના સરખેજ ખાતે રહેતા આરીફ નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. પોલીસે આ મામલે સરીફખાન પઠાણ, ભરતભાઈ ખરાડી, આરીફ અને મુદ્દામાલ ભરી આપનાર શખ્સો વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.4
- જામનગર: જી.જી. હોસ્પિટલ બે યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો#1
- ગુજરાતના કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે જતી કારનું ટાયર ફાટતા તે ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ, જેમાં એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.2
- Post by Gautam Patel1
- દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલોલ તાલુકાના પાનેલાવ ગામે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ અવસરે 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને અનેક રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. ટ્રસ્ટ અને દાતાઓએ નવદંપતીઓને કરિયાવર અને ભેટસોગાદો અર્પણ કરી આશીર્વાદ પાઠવ્યા.1
- જંબુસર ડાભા ચોકડી પાસેઆવેલ સ્મિત્તલ પેટ્રોલ-પંપ પર ડીઝલ હોવા છતા1
- અમરેલી:જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં SMC ત્રાટકી....... #amrelicity #zafrabad #marinedrive #police #SMC અમરેલી:જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં SMC ત્રાટકી....... #amrelicity #zafrabad #marinedrive #police #SMC1