Shuru
Apke Nagar Ki App…
આખી જિંદગી બધાને હસાવીને અંતે રડાવીને ચાલ્યા ગયા આખી જિંદગી બધાને હસાવીને અંતે રડાવીને ચાલ્યા ગયા આખી જિંદગી બધાને હસાવીને અંતે રડાવીને ચાલ્યા ગયા
દશરથ માળી
આખી જિંદગી બધાને હસાવીને અંતે રડાવીને ચાલ્યા ગયા આખી જિંદગી બધાને હસાવીને અંતે રડાવીને ચાલ્યા ગયા આખી જિંદગી બધાને હસાવીને અંતે રડાવીને ચાલ્યા ગયા
More news from ગુજરાત and nearby areas
- આખી જિંદગી બધાને હસાવીને અંતે રડાવીને ચાલ્યા ગયા આખી જિંદગી બધાને હસાવીને અંતે રડાવીને ચાલ્યા ગયા આખી જિંદગી બધાને હસાવીને અંતે રડાવીને ચાલ્યા ગયા1
- પીપળી ગામમાં અંબાજી જતા પદયાત્રિકોને 15 વર્ષથી સેવા કેમ્પ1
- ભાભર-સુઈગામ હાઈવે પર કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડના અકસ્માત મોત મામલે FIR નોંધાઈ ભાભર-સુઈગામ હાઈવે પર કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડના અકસ્માત મોત મામલે FIR નોંધાઈ અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ ભાભર પોલીસ મથકે ગુનો નોંધાયો : ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરાઈ ભાભર : ગુજરાતના લોકપ્રિય કોમેડિયન ‘ગુજ્જુ લવગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડના ભાભર-સુઈગામ હાઈવે પર થયેલા અકસ્માતમાં મોત બાદ આખરે ભાભર પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. મૃતકના નાના ભાઈ પરેશભાઈ ધેંગાભાઈ રાઠોડની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત 17 સપ્ટેમ્બરના રોજ ભાભર-સુઈગામ નેશનલ હાઈવે પર આવેલા હરિધામ ગૌશાળા નજીક અકસ્માતની ઘટના બની હતી. ચંદન રાઠોડ પોતાનું બાઈક નંબર GJ 18 DG 7815 લઈને તેરવાડાથી સુઈગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતા અજાણ્યા બાઈક નંબર GJ 08 CL 4210ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાની વિગત જાણવા મળી હતી. ઘટનાને પગલે ભાભર પોલીસે મૃતકના નાના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા બાઈકચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ4
- વાવ થરાદ જિલ્લા ના રાહ તાલુકાના કેશર ગામમાં એક જ જુથ વચ્ચે ધિગાણુ એક મહીલાને ગડદાપાટુનો માર માર્યો અને ભુડી ગાળો બોલી પાંચ હજાર ની લુટ કર્યા નો આક્ષેપ અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- ‘ગુજ્જુ લવગુરુ’ના બેસણામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ભાવુક હાજરી સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડના આકસ્મિક અવસાનથી વાવ-થરાદ સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી છે. ચંદન રાઠોડના બેસણાના પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ચંદન રાઠોડની લોકપ્રિયતા, તેમની આગવી ઓળખ અને લોકો સાથેના જોડાણને યાદ કરતાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. નાની ઉંમરે થયેલા તેમના અવસાનને સમાજ અને તેમના ચાહકો માટે મોટી ખોટ ગણાવી હતી. ‘ગુજ્જુ લવગુરુ’ તરીકે ચંદન રાઠોડ સોશિયલ મીડિયા પર લાખો લોકો સુધી પહોંચ્યા હતા. તેમના હાસ્ય અને આગવી રજૂઆતના કારણે તેઓ યુવાનોમાં ખાસ લોકપ્રિય બન્યા હતા. તેમના અવસાન બાદ અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અકાળે વિદાયથી પરિવાર પર દુઃખનો પહાડ ચંદન રાઠોડ પોતાના પરિવાર પાછળ પત્ની અને બે બાળકો સહિત પરિવારજનોને મૂકી ગયા છે. બેસણાના પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને સમાજના લોકોએ પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત રાખવા સાંત્વના પાઠવી હતી.1
- ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,1
- થરાદ તાલુકાના રાણપુર શાળાના વિદ્યાર્થીઓને મોહનથાળ, શાક-પૂરી, દાળ-ભાત સહિતનું ભોજન પીરસાયું1
- પીપળી ગામે અંબાજી જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ પીપળી ગામે અંબાજી જતા પદયાત્રિકો માટે 15 વર્ષથી સેવા કેમ્પ1