logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સમી ખાતે દલિત મહોલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મજયંતિની ઉજવણી દીપોત્સવ, મહાઆરતી સાથે શ્રમજીવી વિસ્તારના બાળકોને નાસ્તો-ચોકલેટ, વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી તથા વિધવા બહેનોને સાડીનું વિતરણ કરાયું સમી: પાટણ જિલ્લાના સમી ખાતે દલિત મહોલ્લામાં આવેલ સદગુરુ બાલક સાહેબ મંદિર ખાતે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની 76મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્મજયંતિ નિમિત્તે મંદિર ખાતે ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં વિશેષ દીપોત્સવ અને મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે શ્રમજીવી વિસ્તારના બાળકોને નાસ્તો તથા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા અને બોલપેન જેવી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી. વિધવા બહેનોને સાડીનું વિતરણ કરી સેવાભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંદિર ખાતે દીપ પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી હતી અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી હતી. દીપોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મહોલ્લામાં રાત્રિના સમયે દિવડા પ્રગટાવી અને રંગોળી બનાવી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અપંગ માનવ વિકાસ મંડળના પ્રમુખ શ્રી ભીખાલાલ એમ. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમી પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય શ્રી માવજીભાઈ પરમાર, સત્યમ સખી મંડળના લીડર સાધુ જયાબેન સહિત ગામના ગણમાન્ય નાગરિકો અને દેશપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

23 hrs ago
user_ઠાકોર દશરથભાઈ
ઠાકોર દશરથભાઈ
સામી, પાટણ, ગુજરાત•
23 hrs ago

સમી ખાતે દલિત મહોલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મજયંતિની ઉજવણી દીપોત્સવ, મહાઆરતી સાથે શ્રમજીવી વિસ્તારના બાળકોને નાસ્તો-ચોકલેટ, વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી તથા વિધવા બહેનોને સાડીનું વિતરણ કરાયું સમી: પાટણ જિલ્લાના સમી ખાતે દલિત મહોલ્લામાં આવેલ સદગુરુ બાલક સાહેબ મંદિર ખાતે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની 76મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્મજયંતિ નિમિત્તે મંદિર ખાતે ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં વિશેષ

દીપોત્સવ અને મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે શ્રમજીવી વિસ્તારના બાળકોને નાસ્તો તથા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા અને બોલપેન જેવી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી. વિધવા બહેનોને સાડીનું વિતરણ કરી સેવાભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંદિર ખાતે દીપ પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી હતી અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી હતી. દીપોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો

ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મહોલ્લામાં રાત્રિના સમયે દિવડા પ્રગટાવી અને રંગોળી બનાવી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અપંગ માનવ વિકાસ મંડળના પ્રમુખ શ્રી ભીખાલાલ એમ. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમી પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય શ્રી માવજીભાઈ પરમાર, સત્યમ સખી મંડળના લીડર સાધુ જયાબેન સહિત ગામના ગણમાન્ય નાગરિકો અને દેશપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • મેમદાવાદ ગામે 1100 દીવડાઓથી રામજી મંદિર ઝળહળી ઉઠ્યું. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રામજી મંદિર ખાતે ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
    1
    મેમદાવાદ ગામે 1100 દીવડાઓથી રામજી મંદિર ઝળહળી ઉઠ્યું.             પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રામજી મંદિર ખાતે ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    22 hrs ago
  • મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલા IVF સેન્ટરમાં મહિલાના મોતથી ચકચાર.. મહેસાણામાં રાધનપુર રોડ પરના વાણી IVF માં  સારવાર દરમિયાન મહિલાના મોતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો.. મળતી માહિતી મુજબ,  કડી તાલુકાના મેડાઆદરજ ગામના ૩૨ વર્ષીય  રમીલાબેન દીપકભાઈ ચાવડા પાંચેક દિવસ અગાઉ મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા વાણી IVF સેન્ટરમાં IVF પ્રક્રિયા દરમિયાન કોમામાં સરી પડ્યા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, ત્યારબાદ રમીલાબેનની સ્થિતિ ગંભીર બની હતી અને ગઈકાલે રમીલાબેનનું મોત નીપજ્યું હતું.. મહિલાના મોત બાદ પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો... પરિવારજનો દ્વારા IVF પ્રક્રિયા દરમિયાન તબીબી બેદરકારી થઈ હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સાથે જ પરિવાર દ્વારા ડોક્ટર કામિની પટેલ સામે પણ બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે  વાણી IVF સેન્ટર ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો. પરિવારજનોએ IVF સેન્ટર સામે જ મરસિયા લઈને આક્રોશ દર્શાવ્યો હતો.. પરિવારજનોના જણાવ્યા મુજબ ઘટના બાદ ડોકટર કામિની પટેલ ગાયબ થઈ ગયા હતા. કલાકો બાદ ડોકટર કામિની પટેલનો સંપર્ક કરવામાં આવતાં કામિની પટેલના કહેવા મુજબ  IVF ને લગતી પોતે જે કરવાની હતી એ ટ્રીટમેન્ટ શરૂ થઈ જ નોહતી પરંતુ એનેસ્થેસિયા અપાયા બાદ રમીલાબેન ની સ્થિતિ વણસી હતી. ત્યારબાદ રમીલાબેન કોમામાં ચાલ્યા ગયેલા.. ત્યારબાદ તેઓનું મોત નીપજ્યું હતું. ડોકટર કામિની પટેલે આડકતરી રીતે રમીલાબેનના મોત માટે એનેસ્થેસિયા આપવા બોલાવેલા ત્રણ ડોકટરો ડોકટર સુનિલ દરજી, ડોકટર દશરથભાઈ અને ડોકટર પૂર્વેશભાઈને જવાબદાર ઠેરવ્યા હતા. મોતના આશરે ત્રીસેક કલાક સુધી મૃતકના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ થયા બાદ પણ મૃતદેહ સ્વીકારેલ નોહતો.. ત્યારબાદ ડોક્ટરો અને પરિવારજનો વચ્ચે યેનકેન પ્રકારે સમાધાન થઈ જતા પરિવારજનોએ મૃતકનો મૃતદેહ સ્વીકાર્યો હતો. સમગ્ર ઘટનામાં સૌથી મોટા સવાલ એ ઉભા થયેલા કે... IVF પ્રક્રિયા દરમિયાન એવું શું બન્યું કે મહિલા કોમામાં સરી પડી..? શુ એનેસ્થેસિયા માટે બોલાવેલા ત્રણ ડોક્ટરોની બેદરકારીથી મૃતક મહિલા કોમા માં સરી પડી હતી..? વાણી IVF ના માલિક ડૉકટર કામિની પટેલ આ ઘટના માટે કેટલા જવાબદાર.. ? આ તમામ સવાલોના જવાબ  પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
    1
    મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલા IVF સેન્ટરમાં મહિલાના મોતથી ચકચાર..

મહેસાણામાં રાધનપુર રોડ પરના વાણી IVF માં  સારવાર દરમિયાન મહિલાના મોતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો..
મળતી માહિતી મુજબ, 
કડી તાલુકાના મેડાઆદરજ ગામના ૩૨ વર્ષીય  રમીલાબેન દીપકભાઈ ચાવડા પાંચેક દિવસ અગાઉ
મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા વાણી IVF સેન્ટરમાં IVF પ્રક્રિયા દરમિયાન કોમામાં સરી પડ્યા હતા.
પરિવારજનોના જણાવ્યા અનુસાર,
ત્યારબાદ રમીલાબેનની સ્થિતિ ગંભીર બની હતી અને ગઈકાલે રમીલાબેનનું મોત નીપજ્યું હતું..
મહિલાના મોત બાદ પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો...
પરિવારજનો દ્વારા IVF પ્રક્રિયા દરમિયાન તબીબી બેદરકારી થઈ હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ સાથે જ પરિવાર દ્વારા ડોક્ટર કામિની પટેલ સામે પણ બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે 
વાણી IVF સેન્ટર ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો.
પરિવારજનોએ IVF સેન્ટર સામે જ મરસિયા લઈને આક્રોશ દર્શાવ્યો હતો..
પરિવારજનોના જણાવ્યા મુજબ ઘટના બાદ ડોકટર કામિની પટેલ ગાયબ થઈ ગયા હતા.
કલાકો બાદ ડોકટર કામિની પટેલનો સંપર્ક કરવામાં આવતાં કામિની પટેલના કહેવા મુજબ 
IVF ને લગતી પોતે જે કરવાની હતી એ ટ્રીટમેન્ટ શરૂ થઈ જ નોહતી પરંતુ એનેસ્થેસિયા અપાયા બાદ રમીલાબેન ની સ્થિતિ વણસી હતી.
ત્યારબાદ રમીલાબેન કોમામાં ચાલ્યા ગયેલા..
ત્યારબાદ તેઓનું મોત નીપજ્યું હતું.
ડોકટર કામિની પટેલે આડકતરી રીતે રમીલાબેનના મોત માટે એનેસ્થેસિયા આપવા બોલાવેલા ત્રણ ડોકટરો ડોકટર સુનિલ દરજી, ડોકટર દશરથભાઈ અને ડોકટર પૂર્વેશભાઈને જવાબદાર ઠેરવ્યા હતા.
મોતના આશરે ત્રીસેક કલાક સુધી મૃતકના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ થયા બાદ પણ મૃતદેહ સ્વીકારેલ નોહતો..
ત્યારબાદ ડોક્ટરો અને પરિવારજનો વચ્ચે યેનકેન પ્રકારે સમાધાન થઈ જતા પરિવારજનોએ મૃતકનો મૃતદેહ સ્વીકાર્યો હતો.
સમગ્ર ઘટનામાં સૌથી મોટા સવાલ એ ઉભા થયેલા કે...
IVF પ્રક્રિયા દરમિયાન એવું શું બન્યું કે મહિલા કોમામાં સરી પડી..?
શુ એનેસ્થેસિયા માટે બોલાવેલા ત્રણ ડોક્ટરોની બેદરકારીથી મૃતક મહિલા કોમા માં સરી પડી હતી..?
વાણી IVF ના માલિક ડૉકટર કામિની પટેલ આ ઘટના માટે કેટલા જવાબદાર.. ?
આ તમામ સવાલોના જવાબ  પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
    user_WORLD24
    WORLD24
    મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    19 hrs ago
  • સાંતલપુરમાં પાણી ભરાતા મુખ્ય માર્ગ બ્લોક: જવાબદાર કોણ? સમસ્યાનો ઉકેલ ક્યારે? સાંતલપુર, પાટણ: સાંતલપુરમાં વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગામમાં પ્રવેશવા-જવાનો મુખ્ય માર્ગ પણ પાણી ભરાવાના કારણે અવરોધિત થતાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. હાલમાં તૈયાર થયેલી ગટર માં પાણી ગરકાવ થઈ ગઈ જ્યારે આ કામ ચાલુ હતુ ત્યારે સાંતલપુર ની દરેક પ્રજા ને કહ્યું હતું કે આ કામ રોકો નકા ગામ ની હાલત ખરાબ થઈ જછે પણ રાજકારણ નબડુ અને આગેવાનો ને ગામની કાય પડી નથી એટલે હજુ પણ કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો હાલત એજ છે જનતા ટેક્સ ના રુપિયા ખાલી બગડીયા સાંતલપુર ની પરીથિતિ એજ છે જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી ગામ ની બરબાદી છે
    4
    સાંતલપુરમાં પાણી ભરાતા મુખ્ય માર્ગ બ્લોક: જવાબદાર કોણ? સમસ્યાનો ઉકેલ ક્યારે?
સાંતલપુર, પાટણ: સાંતલપુરમાં વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગામમાં પ્રવેશવા-જવાનો મુખ્ય માર્ગ પણ પાણી ભરાવાના કારણે અવરોધિત થતાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.
હાલમાં તૈયાર થયેલી ગટર માં પાણી ગરકાવ થઈ ગઈ જ્યારે આ કામ ચાલુ હતુ ત્યારે સાંતલપુર ની દરેક પ્રજા ને કહ્યું હતું કે આ કામ રોકો નકા ગામ ની હાલત ખરાબ થઈ જછે પણ રાજકારણ નબડુ અને આગેવાનો ને ગામની કાય પડી નથી એટલે હજુ પણ કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો હાલત એજ છે જનતા ટેક્સ ના રુપિયા ખાલી બગડીયા સાંતલપુર ની પરીથિતિ એજ છે જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી ગામ ની બરબાદી છે
    user_Santalpur
    Santalpur
    Singer સાંતલપુર, પાટણ, ગુજરાત•
    22 hrs ago
  • હે્પી બર્થડે મોદીજી,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    1
    હે્પી બર્થડે મોદીજી,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • લગ્નના 10 વર્ષ બાદ IVF માટે આવેલી મહિલાનું મહેસાણામાં મોત, ગત 10 તારીખે વાણી હોસ્પિટલમાં થઈ હતી દાખલ - પરિવારમાં શોક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં મહેસાણાની વાણી હોસ્પિટલમાં IVF કરાવવા આવેલી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે, મૃતક મહિલા મૂળ કડી તાલુકાના મેડા આદ10 વર્ષ બાદ IVF કરાવવા આવેલી મહિલાનું મોત
    1
    લગ્નના 10 વર્ષ બાદ IVF માટે આવેલી મહિલાનું મહેસાણામાં મોત, ગત 10 તારીખે વાણી હોસ્પિટલમાં થઈ હતી દાખલ - પરિવારમાં શોક
હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં મહેસાણાની વાણી હોસ્પિટલમાં IVF કરાવવા આવેલી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે, મૃતક મહિલા મૂળ કડી તાલુકાના મેડા આદ10 વર્ષ બાદ IVF કરાવવા આવેલી મહિલાનું મોત
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    22 hrs ago
  • ગુજ્જુ લવ ઞુરુ ને નાના નાના બે સંતાનો છે તેમને મદદરૂપ થવા વહતાભાઈ ની નમ્ર વિનંતી વાવ થરાદ જિલ્લા ના સુઈગામ પંથક નું એક અનમોલ રતન આપણી સૌ ની વચ્ચે થી વિદાય લીધી છે અને લવ ઞુરુ ને નાના નાના બે સંતાનો છે તેમને મદદરૂપ થવા વહતાભાઈ ની નમ્ર વિનંતી
    1
    ગુજ્જુ લવ ઞુરુ ને નાના નાના બે સંતાનો છે તેમને મદદરૂપ થવા વહતાભાઈ ની નમ્ર વિનંતી 
વાવ થરાદ જિલ્લા ના સુઈગામ પંથક નું એક અનમોલ રતન આપણી સૌ ની વચ્ચે થી વિદાય લીધી છે અને લવ ઞુરુ ને નાના નાના બે સંતાનો છે તેમને મદદરૂપ થવા વહતાભાઈ ની નમ્ર વિનંતી
    user_Virmabhai Suthar
    Virmabhai Suthar
    Carpenter Tharad, Banas Kantha•
    9 hrs ago
  • दिग्रस में गोवंश की तस्करी पर पुलिस की बड़ी कार्रवाई, 9 मवेशियों समेत 6.83 लाख का माल जब्त आरोपी वाहन चालक गिरफ्तार; अशोक लेलैंड वाहन से गोवंश को निर्दयतापूर्वक ले जाते समय पकड़ा यवतमाल: ब्यूरो चीफ शेख महेबूब दिग्रस | प्रतिनिधि यवतमाल स्थानीय अपराध शाखा की टीम ने दिग्रस थाना क्षेत्र में गोवंश की अवैध तस्करी के खिलाफ कार्रवाई करते हुए 9 गोवंशीय पशुओं समेत कुल 6 लाख 83 हजार रुपये का मुद्देमाल जब्त किया है। कार्रवाई के दौरान पुलिस ने एक आरोपी को गिरफ्तार किया है। पुलिस के अनुसार, 17 सितंबर 2026 को गणपति उत्सव के मद्देनजर पुलिस अधीक्षक यवतमाल के मार्गदर्शन में स्थानीय अपराध शाखा की टीम गश्त पर थी। इसी दौरान गुप्त सूचना मिली कि अशोक लेलैंड वाहन क्रमांक MH-40-CD-6923 में गोवंशीय पशुओं को अवैध रूप से और निर्दयतापूर्वक भरकर दिग्रस की ओर ले जाया जा रहा है। सूचना के आधार पर स्थानीय अपराध शाखा की टीम ने तुपटाकली टोलनाका से सावंगा (बु.) रोड पर नाकाबंदी कर संदिग्ध वाहन को रोककर उसकी तलाशी ली। वाहन में कुल 9 गोवंशीय जानवर पाए गए। पशुओं को वाहन में अत्यधिक संख्या में ठूंसकर रखा गया था तथा उनके लिए पर्याप्त जगह और चारे-पानी की व्यवस्था नहीं थी। पूछताछ में वाहन चालक ने अपना नाम असलम इसाक मिरावले (उम्र 40 वर्ष), निवासी गवलीपुरा, दिग्रस, जिला यवतमाल बताया। पुलिस ने आरोपी को हिरासत में लेकर वाहन और गोवंश को जब्त कर लिया। 6.83 लाख रुपये का मुद्देमाल जब्त पुलिस ने कार्रवाई में— 9 गोवंशीय पशु — अनुमानित कीमत 2 लाख 33 हजार रुपये अशोक लेलैंड वाहन क्रमांक MH-40-CD-6923 — कीमत 4 लाख 50 हजार रुपये कुल जब्त मुद्देमाल — 6 लाख 83 हजार रुपये बताया गया है। इस मामले में महाराष्ट्र पशु संरक्षण अधिनियम, 1976 तथा पशुओं के प्रति क्रूरता निवारण अधिनियम, 1960 की संबंधित धाराओं के तहत दिग्रस पुलिस थाने में मामला दर्ज किया गया है। पुलिस टीम ने की कार्रवाई यह कार्रवाई यवतमाल के पुलिस अधीक्षक कुमार चिंथा, अपर पुलिस अधीक्षक अशोक थोरात तथा स्थानीय अपराध शाखा के पुलिस निरीक्षक सतीश चावरे के मार्गदर्शन में की गई। कार्रवाई में पुलिस उपनिरीक्षक शिवशंकर कायंदे, पुलिस अंमलदार सोहेल मिर्जा, मयूर जाधव, कुणाल मुंडोकार, सचिन , चालक जितेंद्र चौधरी सहित अन्य पुलिस कर्मचारियों ने सहभाग लिया। दिग्रस पुलिस के अधिकारी व कर्मचारियों ने भी कार्रवाई में सहयोग किया।
    1
    दिग्रस में गोवंश की तस्करी पर पुलिस की बड़ी कार्रवाई, 9 मवेशियों समेत 6.83 लाख का माल जब्त

आरोपी वाहन चालक गिरफ्तार; अशोक लेलैंड वाहन से गोवंश को निर्दयतापूर्वक ले जाते समय पकड़ा
यवतमाल: ब्यूरो चीफ शेख महेबूब 

दिग्रस | प्रतिनिधि
यवतमाल स्थानीय अपराध शाखा की टीम ने दिग्रस थाना क्षेत्र में गोवंश की अवैध तस्करी के खिलाफ कार्रवाई करते हुए 9 गोवंशीय पशुओं समेत कुल 6 लाख 83 हजार रुपये का मुद्देमाल जब्त किया है। कार्रवाई के दौरान पुलिस ने एक आरोपी को गिरफ्तार किया है।
पुलिस के अनुसार, 17 सितंबर 2026 को गणपति उत्सव के मद्देनजर पुलिस अधीक्षक यवतमाल के मार्गदर्शन में स्थानीय अपराध शाखा की टीम गश्त पर थी। इसी दौरान गुप्त सूचना मिली कि अशोक लेलैंड वाहन क्रमांक MH-40-CD-6923 में गोवंशीय पशुओं को अवैध रूप से और निर्दयतापूर्वक भरकर दिग्रस की ओर ले जाया जा रहा है।
सूचना के आधार पर स्थानीय अपराध शाखा की टीम ने तुपटाकली टोलनाका से सावंगा (बु.) रोड पर नाकाबंदी कर संदिग्ध वाहन को रोककर उसकी तलाशी ली। वाहन में कुल 9 गोवंशीय जानवर पाए गए। पशुओं को वाहन में अत्यधिक संख्या में ठूंसकर रखा गया था तथा उनके लिए पर्याप्त जगह और चारे-पानी की व्यवस्था नहीं थी।
पूछताछ में वाहन चालक ने अपना नाम असलम इसाक मिरावले (उम्र 40 वर्ष), निवासी गवलीपुरा, दिग्रस, जिला यवतमाल बताया। पुलिस ने आरोपी को हिरासत में लेकर वाहन और गोवंश को जब्त कर लिया।
6.83 लाख रुपये का मुद्देमाल जब्त
पुलिस ने कार्रवाई में—
9 गोवंशीय पशु — अनुमानित कीमत 2 लाख 33 हजार रुपये
अशोक लेलैंड वाहन क्रमांक MH-40-CD-6923 — कीमत 4 लाख 50 हजार रुपये
कुल जब्त मुद्देमाल — 6 लाख 83 हजार रुपये
बताया गया है।
इस मामले में महाराष्ट्र पशु संरक्षण अधिनियम, 1976 तथा पशुओं के प्रति क्रूरता निवारण अधिनियम, 1960 की संबंधित धाराओं के तहत दिग्रस पुलिस थाने में मामला दर्ज किया गया है।
पुलिस टीम ने की कार्रवाई
यह कार्रवाई यवतमाल के पुलिस अधीक्षक कुमार चिंथा, अपर पुलिस अधीक्षक अशोक थोरात तथा स्थानीय अपराध शाखा के पुलिस निरीक्षक सतीश चावरे के मार्गदर्शन में की गई। कार्रवाई में पुलिस उपनिरीक्षक शिवशंकर कायंदे, पुलिस अंमलदार सोहेल मिर्जा, मयूर जाधव, कुणाल मुंडोकार, सचिन , चालक जितेंद्र चौधरी सहित अन्य पुलिस कर्मचारियों ने सहभाग लिया। दिग्रस पुलिस के अधिकारी व कर्मचारियों ने भी कार्रवाई में सहयोग किया।
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • 105 દિવસ બાદ મોરીખા મર્ડર કેસમાં નવો વળાંક 302 ની કલમ ઉમેરો થતાં દલિત સમાજના આગેવાન નુ જાણવા જોગ નિવેદન. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    1
    105 દિવસ બાદ મોરીખા મર્ડર કેસમાં નવો વળાંક 302 ની કલમ ઉમેરો થતાં દલિત સમાજના આગેવાન નુ જાણવા જોગ નિવેદન. 
અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • 17 સપ્ટેમ્બર વિશ્વકર્મા પરીવાર એક્તા મંચ દ્વારા વિશ્વકર્મા પૂજા દિવસ તેમાંજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો વાવ થરાદ જિલ્લા ના ધાનેરા તાલુકામાં 17 સપ્ટેમ્બર વિશ્વકર્મા પરીવાર એક્તા મંચ દ્વારા વિશ્વકર્મા પૂજા દિવસ તેમાંજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો KV news vav tharad
    1
    17 સપ્ટેમ્બર વિશ્વકર્મા પરીવાર એક્તા મંચ દ્વારા વિશ્વકર્મા પૂજા દિવસ તેમાંજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો 

વાવ થરાદ જિલ્લા ના ધાનેરા તાલુકામાં 17 સપ્ટેમ્બર વિશ્વકર્મા પરીવાર એક્તા મંચ દ્વારા વિશ્વકર્મા પૂજા દિવસ તેમાંજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો 
KV news vav tharad
    user_Virmabhai Suthar
    Virmabhai Suthar
    Carpenter Tharad, Banas Kantha•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.