Shuru
Apke Nagar Ki App…
સાંતલપુરમાં પાણી ભરાતા મુખ્ય માર્ગ બ્લોક: જવાબદાર કોણ? સમસ્યાનો ઉકેલ ક્યારે? સાંતલપુર, પાટણ: સાંતલપુરમાં વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગામમાં પ્રવેશવા-જવાનો મુખ્ય માર્ગ પણ પાણી ભરાવાના કારણે અવરોધિત થતાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. હાલમાં તૈયાર થયેલી ગટર માં પાણી ગરકાવ થઈ ગઈ જ્યારે આ કામ ચાલુ હતુ ત્યારે સાંતલપુર ની દરેક પ્રજા ને કહ્યું હતું કે આ કામ રોકો નકા ગામ ની હાલત ખરાબ થઈ જછે પણ રાજકારણ નબડુ અને આગેવાનો ને ગામની કાય પડી નથી એટલે હજુ પણ કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો હાલત એજ છે જનતા ટેક્સ ના રુપિયા ખાલી બગડીયા સાંતલપુર ની પરીથિતિ એજ છે જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી ગામ ની બરબાદી છે
Santalpur
સાંતલપુરમાં પાણી ભરાતા મુખ્ય માર્ગ બ્લોક: જવાબદાર કોણ? સમસ્યાનો ઉકેલ ક્યારે? સાંતલપુર, પાટણ: સાંતલપુરમાં વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગામમાં પ્રવેશવા-જવાનો મુખ્ય માર્ગ પણ પાણી ભરાવાના કારણે અવરોધિત થતાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. હાલમાં તૈયાર થયેલી ગટર માં પાણી ગરકાવ થઈ ગઈ જ્યારે આ કામ ચાલુ હતુ ત્યારે સાંતલપુર ની દરેક પ્રજા ને કહ્યું હતું કે આ કામ રોકો નકા ગામ ની હાલત ખરાબ થઈ જછે પણ રાજકારણ નબડુ અને આગેવાનો ને ગામની કાય પડી નથી એટલે હજુ પણ કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો હાલત એજ છે જનતા ટેક્સ ના રુપિયા ખાલી બગડીયા સાંતલપુર ની પરીથિતિ એજ છે જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી ગામ ની બરબાદી છે
More news from ગુજરાત and nearby areas
- સાંતલપુરમાં પાણી ભરાતા મુખ્ય માર્ગ બ્લોક: જવાબદાર કોણ? સમસ્યાનો ઉકેલ ક્યારે? સાંતલપુર, પાટણ: સાંતલપુરમાં વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગામમાં પ્રવેશવા-જવાનો મુખ્ય માર્ગ પણ પાણી ભરાવાના કારણે અવરોધિત થતાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. હાલમાં તૈયાર થયેલી ગટર માં પાણી ગરકાવ થઈ ગઈ જ્યારે આ કામ ચાલુ હતુ ત્યારે સાંતલપુર ની દરેક પ્રજા ને કહ્યું હતું કે આ કામ રોકો નકા ગામ ની હાલત ખરાબ થઈ જછે પણ રાજકારણ નબડુ અને આગેવાનો ને ગામની કાય પડી નથી એટલે હજુ પણ કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો હાલત એજ છે જનતા ટેક્સ ના રુપિયા ખાલી બગડીયા સાંતલપુર ની પરીથિતિ એજ છે જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી ગામ ની બરબાદી છે4
- કામલપુર ગામે વડનગરથી વારાણસી બાઈક રેલીનું ભવ્ય સ્વાગત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વડનગરથી વારાણસી સુધીની બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.1
- પાટણમાં પોષણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી, ૬૬ આંગણવાડી બહેનોએ બનાવી પૌષ્ટિક વાનગીઓ પાટણ - પાટણમાં પોષણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી, ૬૬ આંગણવાડી બહેનોએ બનાવી પૌષ્ટિક વાનગીઓ પાટણમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આઈસીડીએસના ઉપક્રમે જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ટેક હોમ રાશન અને મિલેટ એટલે કે ‘શ્રી અન્ન’માંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા યોજાઈ હતી. પોષણ ઉત્સવમાં જિલ્લાના ૬૬ આંગણવાડી કાર્યકર્તા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કઠોળ, મિલેટ અને ટેક હોમ રાશન જેવી પૌષ્ટિક સામગ્રીમાંથી સ્વાદિષ્ટ અને પોષણસભર વાનગીઓ તૈયાર કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વાનગીઓના પોષણમૂલ્ય, ગુણવત્તા, સ્વચ્છતા અને રજૂઆતના આધારે મૂલ્યાંકન કરી વિજેતા બહેનોને પ્રમાણપત્ર અને ઇનામથી સન્માનિત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાએ જણાવ્યું કે બાળકના માનસિક અને શારીરિક વિકાસનો પાયો આંગણવાડીથી જ નંખાય છે. તેમણે કુપોષણના લક્ષણોની વહેલી ઓળખ અને સમયસર સારવાર પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં પોષણ આરતી, બાળગીત અને પોષણ શપથ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. રિપોર્ટર:અનિલ રામાનુજ, પાટણ4
- સમી ખાતે દલિત મહોલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મજયંતિની ઉજવણી દીપોત્સવ, મહાઆરતી સાથે શ્રમજીવી વિસ્તારના બાળકોને નાસ્તો-ચોકલેટ, વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી તથા વિધવા બહેનોને સાડીનું વિતરણ કરાયું સમી: પાટણ જિલ્લાના સમી ખાતે દલિત મહોલ્લામાં આવેલ સદગુરુ બાલક સાહેબ મંદિર ખાતે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની 76મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્મજયંતિ નિમિત્તે મંદિર ખાતે ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં વિશેષ દીપોત્સવ અને મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે શ્રમજીવી વિસ્તારના બાળકોને નાસ્તો તથા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા અને બોલપેન જેવી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી. વિધવા બહેનોને સાડીનું વિતરણ કરી સેવાભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંદિર ખાતે દીપ પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી હતી અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી હતી. દીપોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મહોલ્લામાં રાત્રિના સમયે દિવડા પ્રગટાવી અને રંગોળી બનાવી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અપંગ માનવ વિકાસ મંડળના પ્રમુખ શ્રી ભીખાલાલ એમ. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમી પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય શ્રી માવજીભાઈ પરમાર, સત્યમ સખી મંડળના લીડર સાધુ જયાબેન સહિત ગામના ગણમાન્ય નાગરિકો અને દેશપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.3
- વડનગર થી વારાણસી સેવા સંકલ્પ બાઇક યાત્રા નું દિયોદરમાં ભવ્ય સ્વાગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે અને તેમના જન્મદિવસ નિમિતે વડનગર થી વારાણસી સેવા સંકલ્પ યાત્રાનો વડનગર થી વિશેષ સેવા સંકલ્પ બાઇક યાત્રા આજે વાવ થરાદ જિલ્લાના દિયોદર રેસ્ટ હાઉસ ખાતે પહોંચી હતી. જ્યાં દિયોદર વિધાનસભા ભાજપ સંગઠન દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દિયોદર આરામ ગૃહ ખાતે પહોંચેલ સેવા સંકલ્પ બાઇક યાત્રા નું ઢોલ નગારા સાથે દિયોદર ભાજપ સંગઠન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેની સાથે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, વાવ થરાદ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ આચાર્ય સહિત અધિકારીઓ લોકો દ્વારા સ્વછતા અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી. દિયોદર ખાતે સંકલ્પ યાત્રા નું અને બાઇક રેલી નું ભવ્ય સ્વાગત બાદ યાત્રા થરાદ તરફ પ્રયાણ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ જોડાઈ હતી2
- હે્પી બર્થડે મોદીજી,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,1
- ગુજ્જુ લવ ઞુરુ ને નાના નાના બે સંતાનો છે તેમને મદદરૂપ થવા વહતાભાઈ ની નમ્ર વિનંતી વાવ થરાદ જિલ્લા ના સુઈગામ પંથક નું એક અનમોલ રતન આપણી સૌ ની વચ્ચે થી વિદાય લીધી છે અને લવ ઞુરુ ને નાના નાના બે સંતાનો છે તેમને મદદરૂપ થવા વહતાભાઈ ની નમ્ર વિનંતી1
- મેમદાવાદ ગામે 1100 દીવડાઓથી રામજી મંદિર ઝળહળી ઉઠ્યું. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રામજી મંદિર ખાતે ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.1