Shuru
Apke Nagar Ki App…
કામલપુર ગામે વડનગરથી વારાણસી બાઈક રેલીનું ભવ્ય સ્વાગત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વડનગરથી વારાણસી સુધીની બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
કામલપુર ગામે વડનગરથી વારાણસી બાઈક રેલીનું ભવ્ય સ્વાગત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વડનગરથી વારાણસી સુધીની બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
More news from ગુજરાત and nearby areas
- સમીના ગાજદિનપુરામાં 1101 દીવડાઓ સાથે ભવ્ય મહાઆરતીવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમ. પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદિનપુરા ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. ભીમનાથ મહાદેવ મંદિરે 1101 દીવડાઓ સાથે મહાઆરતી યોજાતા મંદિર પરિસર દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ પ્રસંગે સમી તાલુકા વિકાસ અધિકારી ધવલભાઈ લીમ્બચિયા સહિત આગેવાનો, મહાનુભાવો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન ભીમનાથ મહાદેવની મહાઆરતી અને દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો. 1101 દીવડાઓના પ્રકાશ સાથે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય અને શ્રદ્ધાભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.3
- 105 દિવસ બાદ મોરીખા મર્ડર કેસમાં નવો વળાંક 302 ની કલમ ઉમેરો થતાં દલિત સમાજના આગેવાન નુ જાણવા જોગ નિવેદન. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- હે્પી બર્થડે મોદીજી,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,1
- 17 સપ્ટેમ્બર વિશ્વકર્મા પરીવાર એક્તા મંચ દ્વારા વિશ્વકર્મા પૂજા દિવસ તેમાંજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો વાવ થરાદ જિલ્લા ના ધાનેરા તાલુકામાં 17 સપ્ટેમ્બર વિશ્વકર્મા પરીવાર એક્તા મંચ દ્વારા વિશ્વકર્મા પૂજા દિવસ તેમાંજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો KV news vav tharad1
- મોરીખા મર્ડર કેસમાં 107 દિવસ બાદ ન્યાયનો પડઘો: દલિત સમાજના સંઘર્ષથી 302ની જગ્યાએ નવી કલમ 103 હેઠળ કાર્યવાહી, ન્યાય માટે સાથ આપનાર સ્પોર્ટર સમાજનો આભાર1
- ખુબજ સરસ ભજન દરેક શબ્દ સમજવા અને માણવા જેવા. જય શ્રી કૃષ્ણ1
- મોરીખા મર્ડર કેસમાં નવો વળાંક ત્રણ મહિના અને સતર દિવસ બાદ 302 ની કલમ ઉમેરાતાં પયુભાઇ રાઠોડ નુ જાણવા જોગ નિવેદન1
- दिग्रस में गोवंश की तस्करी पर पुलिस की बड़ी कार्रवाई, 9 मवेशियों समेत 6.83 लाख का माल जब्त आरोपी वाहन चालक गिरफ्तार; अशोक लेलैंड वाहन से गोवंश को निर्दयतापूर्वक ले जाते समय पकड़ा यवतमाल: ब्यूरो चीफ शेख महेबूब दिग्रस | प्रतिनिधि यवतमाल स्थानीय अपराध शाखा की टीम ने दिग्रस थाना क्षेत्र में गोवंश की अवैध तस्करी के खिलाफ कार्रवाई करते हुए 9 गोवंशीय पशुओं समेत कुल 6 लाख 83 हजार रुपये का मुद्देमाल जब्त किया है। कार्रवाई के दौरान पुलिस ने एक आरोपी को गिरफ्तार किया है। पुलिस के अनुसार, 17 सितंबर 2026 को गणपति उत्सव के मद्देनजर पुलिस अधीक्षक यवतमाल के मार्गदर्शन में स्थानीय अपराध शाखा की टीम गश्त पर थी। इसी दौरान गुप्त सूचना मिली कि अशोक लेलैंड वाहन क्रमांक MH-40-CD-6923 में गोवंशीय पशुओं को अवैध रूप से और निर्दयतापूर्वक भरकर दिग्रस की ओर ले जाया जा रहा है। सूचना के आधार पर स्थानीय अपराध शाखा की टीम ने तुपटाकली टोलनाका से सावंगा (बु.) रोड पर नाकाबंदी कर संदिग्ध वाहन को रोककर उसकी तलाशी ली। वाहन में कुल 9 गोवंशीय जानवर पाए गए। पशुओं को वाहन में अत्यधिक संख्या में ठूंसकर रखा गया था तथा उनके लिए पर्याप्त जगह और चारे-पानी की व्यवस्था नहीं थी। पूछताछ में वाहन चालक ने अपना नाम असलम इसाक मिरावले (उम्र 40 वर्ष), निवासी गवलीपुरा, दिग्रस, जिला यवतमाल बताया। पुलिस ने आरोपी को हिरासत में लेकर वाहन और गोवंश को जब्त कर लिया। 6.83 लाख रुपये का मुद्देमाल जब्त पुलिस ने कार्रवाई में— 9 गोवंशीय पशु — अनुमानित कीमत 2 लाख 33 हजार रुपये अशोक लेलैंड वाहन क्रमांक MH-40-CD-6923 — कीमत 4 लाख 50 हजार रुपये कुल जब्त मुद्देमाल — 6 लाख 83 हजार रुपये बताया गया है। इस मामले में महाराष्ट्र पशु संरक्षण अधिनियम, 1976 तथा पशुओं के प्रति क्रूरता निवारण अधिनियम, 1960 की संबंधित धाराओं के तहत दिग्रस पुलिस थाने में मामला दर्ज किया गया है। पुलिस टीम ने की कार्रवाई यह कार्रवाई यवतमाल के पुलिस अधीक्षक कुमार चिंथा, अपर पुलिस अधीक्षक अशोक थोरात तथा स्थानीय अपराध शाखा के पुलिस निरीक्षक सतीश चावरे के मार्गदर्शन में की गई। कार्रवाई में पुलिस उपनिरीक्षक शिवशंकर कायंदे, पुलिस अंमलदार सोहेल मिर्जा, मयूर जाधव, कुणाल मुंडोकार, सचिन , चालक जितेंद्र चौधरी सहित अन्य पुलिस कर्मचारियों ने सहभाग लिया। दिग्रस पुलिस के अधिकारी व कर्मचारियों ने भी कार्रवाई में सहयोग किया।1
- ભારતમાલા રોડ પર ટ્રકોમાં ચોરીના બે ગુનામાં ત્રણ માસથી ફરાર બે આરોપી ઝડપાયા.... સુઈગામ-વાવ પોલીસ સ્ટેશન હદના ચોરીના ગુનાઓમાં એલ.સી.બી વાવ-થરાદની કાર્યવાહી: હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા....1