Shuru
Apke Nagar Ki App…
17 સપ્ટેમ્બર વિશ્વકર્મા પરીવાર એક્તા મંચ દ્વારા વિશ્વકર્મા પૂજા દિવસ તેમાંજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો વાવ થરાદ જિલ્લા ના ધાનેરા તાલુકામાં 17 સપ્ટેમ્બર વિશ્વકર્મા પરીવાર એક્તા મંચ દ્વારા વિશ્વકર્મા પૂજા દિવસ તેમાંજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો KV news vav tharad
Virmabhai Suthar
17 સપ્ટેમ્બર વિશ્વકર્મા પરીવાર એક્તા મંચ દ્વારા વિશ્વકર્મા પૂજા દિવસ તેમાંજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો વાવ થરાદ જિલ્લા ના ધાનેરા તાલુકામાં 17 સપ્ટેમ્બર વિશ્વકર્મા પરીવાર એક્તા મંચ દ્વારા વિશ્વકર્મા પૂજા દિવસ તેમાંજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો KV news vav tharad
More news from Banas Kantha and nearby areas
- ગુજ્જુ લવ ઞુરુ ને નાના નાના બે સંતાનો છે તેમને મદદરૂપ થવા વહતાભાઈ ની નમ્ર વિનંતી વાવ થરાદ જિલ્લા ના સુઈગામ પંથક નું એક અનમોલ રતન આપણી સૌ ની વચ્ચે થી વિદાય લીધી છે અને લવ ઞુરુ ને નાના નાના બે સંતાનો છે તેમને મદદરૂપ થવા વહતાભાઈ ની નમ્ર વિનંતી1
- 105 દિવસ બાદ મોરીખા મર્ડર કેસમાં નવો વળાંક 302 ની કલમ ઉમેરો થતાં દલિત સમાજના આગેવાન નુ જાણવા જોગ નિવેદન. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- મોરીખા મર્ડર કેસમાં 107 દિવસ બાદ ન્યાયનો પડઘો: દલિત સમાજના સંઘર્ષથી 302ની જગ્યાએ નવી કલમ 103 હેઠળ કાર્યવાહી, ન્યાય માટે સાથ આપનાર સ્પોર્ટર સમાજનો આભાર1
- ખુબજ સરસ ભજન દરેક શબ્દ સમજવા અને માણવા જેવા. જય શ્રી કૃષ્ણ1
- ભારતમાલા રોડ પર ટ્રકોમાં ચોરીના બે ગુનામાં ત્રણ માસથી ફરાર બે આરોપી ઝડપાયા.... સુઈગામ-વાવ પોલીસ સ્ટેશન હદના ચોરીના ગુનાઓમાં એલ.સી.બી વાવ-થરાદની કાર્યવાહી: હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા....1
- હે્પી બર્થડે મોદીજી,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,1
- વડનગર થી વારાણસી સેવા સંકલ્પ બાઇક યાત્રા નું દિયોદરમાં ભવ્ય સ્વાગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે અને તેમના જન્મદિવસ નિમિતે વડનગર થી વારાણસી સેવા સંકલ્પ યાત્રાનો વડનગર થી વિશેષ સેવા સંકલ્પ બાઇક યાત્રા આજે વાવ થરાદ જિલ્લાના દિયોદર રેસ્ટ હાઉસ ખાતે પહોંચી હતી. જ્યાં દિયોદર વિધાનસભા ભાજપ સંગઠન દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દિયોદર આરામ ગૃહ ખાતે પહોંચેલ સેવા સંકલ્પ બાઇક યાત્રા નું ઢોલ નગારા સાથે દિયોદર ભાજપ સંગઠન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેની સાથે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, વાવ થરાદ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ આચાર્ય સહિત અધિકારીઓ લોકો દ્વારા સ્વછતા અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી. દિયોદર ખાતે સંકલ્પ યાત્રા નું અને બાઇક રેલી નું ભવ્ય સ્વાગત બાદ યાત્રા થરાદ તરફ પ્રયાણ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ જોડાઈ હતી2
- 17 સપ્ટેમ્બર વિશ્વકર્મા પરીવાર એક્તા મંચ દ્વારા વિશ્વકર્મા પૂજા દિવસ તેમાંજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો વાવ થરાદ જિલ્લા ના ધાનેરા તાલુકામાં 17 સપ્ટેમ્બર વિશ્વકર્મા પરીવાર એક્તા મંચ દ્વારા વિશ્વકર્મા પૂજા દિવસ તેમાંજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો KV news vav tharad1