Shuru
Apke Nagar Ki App…
ભારતમાલા રોડ પર ટ્રકોમાં ચોરીના બે ગુનામાં ત્રણ માસથી ફરાર બે આરોપી ઝડપાયા.... સુઈગામ-વાવ પોલીસ સ્ટેશન હદના ચોરીના ગુનાઓમાં એલ.સી.બી વાવ-થરાદની કાર્યવાહી: હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા....
H P Banna
ભારતમાલા રોડ પર ટ્રકોમાં ચોરીના બે ગુનામાં ત્રણ માસથી ફરાર બે આરોપી ઝડપાયા.... સુઈગામ-વાવ પોલીસ સ્ટેશન હદના ચોરીના ગુનાઓમાં એલ.સી.બી વાવ-થરાદની કાર્યવાહી: હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા....
More news from ગુજરાત and nearby areas
- મોરીખા મર્ડર કેસમાં નવો વળાંક ત્રણ મહિના અને સતર દિવસ બાદ 302 ની કલમ ઉમેરાતાં પયુભાઇ રાઠોડ નુ જાણવા જોગ નિવેદન1
- दिग्रस में गोवंश की तस्करी पर पुलिस की बड़ी कार्रवाई, 9 मवेशियों समेत 6.83 लाख का माल जब्त आरोपी वाहन चालक गिरफ्तार; अशोक लेलैंड वाहन से गोवंश को निर्दयतापूर्वक ले जाते समय पकड़ा यवतमाल: ब्यूरो चीफ शेख महेबूब दिग्रस | प्रतिनिधि यवतमाल स्थानीय अपराध शाखा की टीम ने दिग्रस थाना क्षेत्र में गोवंश की अवैध तस्करी के खिलाफ कार्रवाई करते हुए 9 गोवंशीय पशुओं समेत कुल 6 लाख 83 हजार रुपये का मुद्देमाल जब्त किया है। कार्रवाई के दौरान पुलिस ने एक आरोपी को गिरफ्तार किया है। पुलिस के अनुसार, 17 सितंबर 2026 को गणपति उत्सव के मद्देनजर पुलिस अधीक्षक यवतमाल के मार्गदर्शन में स्थानीय अपराध शाखा की टीम गश्त पर थी। इसी दौरान गुप्त सूचना मिली कि अशोक लेलैंड वाहन क्रमांक MH-40-CD-6923 में गोवंशीय पशुओं को अवैध रूप से और निर्दयतापूर्वक भरकर दिग्रस की ओर ले जाया जा रहा है। सूचना के आधार पर स्थानीय अपराध शाखा की टीम ने तुपटाकली टोलनाका से सावंगा (बु.) रोड पर नाकाबंदी कर संदिग्ध वाहन को रोककर उसकी तलाशी ली। वाहन में कुल 9 गोवंशीय जानवर पाए गए। पशुओं को वाहन में अत्यधिक संख्या में ठूंसकर रखा गया था तथा उनके लिए पर्याप्त जगह और चारे-पानी की व्यवस्था नहीं थी। पूछताछ में वाहन चालक ने अपना नाम असलम इसाक मिरावले (उम्र 40 वर्ष), निवासी गवलीपुरा, दिग्रस, जिला यवतमाल बताया। पुलिस ने आरोपी को हिरासत में लेकर वाहन और गोवंश को जब्त कर लिया। 6.83 लाख रुपये का मुद्देमाल जब्त पुलिस ने कार्रवाई में— 9 गोवंशीय पशु — अनुमानित कीमत 2 लाख 33 हजार रुपये अशोक लेलैंड वाहन क्रमांक MH-40-CD-6923 — कीमत 4 लाख 50 हजार रुपये कुल जब्त मुद्देमाल — 6 लाख 83 हजार रुपये बताया गया है। इस मामले में महाराष्ट्र पशु संरक्षण अधिनियम, 1976 तथा पशुओं के प्रति क्रूरता निवारण अधिनियम, 1960 की संबंधित धाराओं के तहत दिग्रस पुलिस थाने में मामला दर्ज किया गया है। पुलिस टीम ने की कार्रवाई यह कार्रवाई यवतमाल के पुलिस अधीक्षक कुमार चिंथा, अपर पुलिस अधीक्षक अशोक थोरात तथा स्थानीय अपराध शाखा के पुलिस निरीक्षक सतीश चावरे के मार्गदर्शन में की गई। कार्रवाई में पुलिस उपनिरीक्षक शिवशंकर कायंदे, पुलिस अंमलदार सोहेल मिर्जा, मयूर जाधव, कुणाल मुंडोकार, सचिन , चालक जितेंद्र चौधरी सहित अन्य पुलिस कर्मचारियों ने सहभाग लिया। दिग्रस पुलिस के अधिकारी व कर्मचारियों ने भी कार्रवाई में सहयोग किया।1
- પ્રધાનમંત્રી મોદીના ૭૬મા જન્મદિવસે ધાનેરાની શાળામાં બાળકો માટે ભવ્ય 'તિથિ ભોજન'નું આયોજન ધાનેરા, બનાસકાંઠા આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિનના અવસરે, ધાનેરા ખાતે આવેલી 'PM મિશ્ર શાળા નંબર-1' માં એક વિશેષ માનવતાવાદી કાર્યક્રમ યોજાયો હતો. આ પાવન દિવસે શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે ભવ્ય 'તિથિ ભોજન' નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો બાળકોએ ખૂબ જ આનંદ લીધો હતો. આ ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કાર્યક્રમમાં દાતા સ્વ. ભુદરભાઈ રણછોડભાઈ તરક પરિવાર અને દાતા સુરેખાબેન પ્રકાશભાઈ પટેલ દ્વારા સંપૂર્ણ સહકાર અને આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. આ દાતાઓની ઉદારતાને કારણે સેંકડો બાળકોને પેટભરીને સાત્વિક ભોજન પ્રાપ્ત થયું હતું. સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ આજના આ માંગલિક પ્રસંગે ધાનેરા શહેરના અનેક ગણમાન્ય વ્યક્તિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધાનેરા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, શહેર પ્રમુખ, અને મહામંત્રીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત, લાયન્સ ક્લબના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો તથા અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા, જેણે આ પ્રસંગની ગરિમામાં વધારો કર્યો હતો. દાતાઓના સન્માન સાથે કાર્યક્રમની પૂર્ણતા કાર્યક્રમના અંતે, શાળાના આચાર્ય ગૌરવભાઈ દ્વારા સમાજ માટે વિશેષ યોગદાન આપનાર અને આ ભોજન સમારંભના દાતાઓના માનમાં શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસને સાચા અર્થમાં સેવા અને પરોપકારના માર્ગે ઉજવવામાં આવ્યો હતો, અને સમાજમાં એકતા તથા સૌહાર્દનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો.4
- કામલપુર ગામે વડનગરથી વારાણસી બાઈક રેલીનું ભવ્ય સ્વાગત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વડનગરથી વારાણસી સુધીની બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.1
- પાટણમાં પોષણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી, ૬૬ આંગણવાડી બહેનોએ બનાવી પૌષ્ટિક વાનગીઓ પાટણ - પાટણમાં પોષણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી, ૬૬ આંગણવાડી બહેનોએ બનાવી પૌષ્ટિક વાનગીઓ પાટણમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આઈસીડીએસના ઉપક્રમે જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ટેક હોમ રાશન અને મિલેટ એટલે કે ‘શ્રી અન્ન’માંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા યોજાઈ હતી. પોષણ ઉત્સવમાં જિલ્લાના ૬૬ આંગણવાડી કાર્યકર્તા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કઠોળ, મિલેટ અને ટેક હોમ રાશન જેવી પૌષ્ટિક સામગ્રીમાંથી સ્વાદિષ્ટ અને પોષણસભર વાનગીઓ તૈયાર કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વાનગીઓના પોષણમૂલ્ય, ગુણવત્તા, સ્વચ્છતા અને રજૂઆતના આધારે મૂલ્યાંકન કરી વિજેતા બહેનોને પ્રમાણપત્ર અને ઇનામથી સન્માનિત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાએ જણાવ્યું કે બાળકના માનસિક અને શારીરિક વિકાસનો પાયો આંગણવાડીથી જ નંખાય છે. તેમણે કુપોષણના લક્ષણોની વહેલી ઓળખ અને સમયસર સારવાર પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં પોષણ આરતી, બાળગીત અને પોષણ શપથ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. રિપોર્ટર:અનિલ રામાનુજ, પાટણ4
- कबीर, कौन ब्रह्मा का पिता है कौन विष्णु की मां, शंकर का दादा कौन है।, भाई हमको दियो बताय।। आध्यात्मिक ज्ञान जो अपने शास्त्रों में प्रमाण है तो आप पढ़े1
- ધાનેરા તાલુકામાં 17 સપ્ટેમ્બર વિશ્વકર્મા પરીવાર એક્તા મંચ દ્વારા વિશ્વકર્મા પૂજા દિવસ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો વાવ થરાદ જિલ્લા ના ધાનેરા તાલુકામાં 17 સપ્ટેમ્બર વિશ્વકર્મા પરીવાર એક્તા મંચ દ્વારા વિશ્વકર્મા પૂજા દિવસ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો KV news vav tharad વિરમાભાઈ સુથાર1
- મેમદાવાદ ગામે 1100 દીવડાઓથી રામજી મંદિર ઝળહળી ઉઠ્યું. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રામજી મંદિર ખાતે ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.1
- સાંતલપુરમાં પાણી ભરાતા મુખ્ય માર્ગ બ્લોક: જવાબદાર કોણ? સમસ્યાનો ઉકેલ ક્યારે? સાંતલપુર, પાટણ: સાંતલપુરમાં વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગામમાં પ્રવેશવા-જવાનો મુખ્ય માર્ગ પણ પાણી ભરાવાના કારણે અવરોધિત થતાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. હાલમાં તૈયાર થયેલી ગટર માં પાણી ગરકાવ થઈ ગઈ જ્યારે આ કામ ચાલુ હતુ ત્યારે સાંતલપુર ની દરેક પ્રજા ને કહ્યું હતું કે આ કામ રોકો નકા ગામ ની હાલત ખરાબ થઈ જછે પણ રાજકારણ નબડુ અને આગેવાનો ને ગામની કાય પડી નથી એટલે હજુ પણ કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો હાલત એજ છે જનતા ટેક્સ ના રુપિયા ખાલી બગડીયા સાંતલપુર ની પરીથિતિ એજ છે જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી ગામ ની બરબાદી છે4