Shuru
Apke Nagar Ki App…
સુરતમાં માટી ભરીને જતા ટ્રકો સામે કાર્યવાહી શરૂ કરી..... સુરતમાં માટી ભરીને જતા ટ્રકો સામે કાર્યવાહી શરૂ કરી.....
Super fast news channel
સુરતમાં માટી ભરીને જતા ટ્રકો સામે કાર્યવાહી શરૂ કરી..... સુરતમાં માટી ભરીને જતા ટ્રકો સામે કાર્યવાહી શરૂ કરી.....
More news from ગુજરાત and nearby areas
- *सूरत ब्रेकिंग* सूरत: डुमस इलाके में आज सुबह सार्वजनिक रूप से अशोभनीय हरकत की घटना सामने आई एक व्यक्ति ने खुलेआम असंयमित व्यवहार किया, जिससे लोगों में हैरानी और नाराजगी फैल गई। आसपास महिलाएं मौजूद होने के बावजूद बिना किसी डर या संकोच के यह हरकत की गई। घटना का वीडियो सोशल मीडिया पर तेजी से वायरल होने से भारी चर्चा शुरू हो गई। स्थानीय लोगों में रोष का माहौल, सार्वजनिक अनुशासन और सुरक्षा को लेकर सवाल खड़े हुए। जिम्मेदार प्रशासन द्वारा सख्त कार्रवाई करने की मांग उठी। इस तरह की घटनाओं को रोकने के लिए कड़े नियंत्रण की जरूरत होने की चर्चा है।1
- Post by SD sehak1
- સુરત બ્રેકિંગ સુરતઃ ડુમસ સિપ્સ વિસ્તારમાં આજે સવારે અંદાજે 10:00 વાગ્યે જાહેરમાં અશોભનિય હરકતનો બનાવ સામે આવ્યો એક વ્યક્તિએ ખુલ્લેઆમ અસંયમિત વર્તન કરતા લોકોમાં આશ્ચર્ય અને અસંતોષ ફેલાયો આસપાસ મહિલાઓ હાજર હોવા છતાં કોઈ ડર કે સંકોચ વિના આ વર્તન કર્યું ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા ભારે ચર્ચા સ્થાનિકોમાં રોષનો માહોલ, જાહેર શિસ્ત અને સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા જવાબદાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે કડક નિયંત્રણ જરૂરી હોવાની ચર્ચા3
- સુરતના ભેસ્તાન વિસ્તારમાં મહિલાઓ વચ્ચે જૂથ અથડામણ.1
- सूरत: घोषणा का पालन न होने के कारण, अडाजन की दुकानें असामाजिक तत्वों का अड्डा बन गई हैं। असामाजिक तत्वों के आतंक का CCTV फुटेज भी सामने आया है।1
- સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ હવે માત્ર નામનું જ એરપોર્ટ રહ્યું બેંગકોકની છેલ્લી ફ્લાઈટ પણ બંધ કરવામાં આવી સુરતથી હવે એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ નથી રૂટને બિન-નફાકારક ગણાવી સેવા સ્થગિત કરી સુરતથી હાલમાં માત્ર 22 સ્થાનિક ફ્લાઈટ્સ જ કાર્યરત સુરતની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી હવે શૂન્ય પર પહોંચી વેપારીઓ અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો4
- स्मार्ट पब्लिक स्कूल की पहल: बच्चों की कला निखारने के लिए ड्राइंग प्रतियोगिता आयोजित1
- સુરત બ્રેકીંગ GPSC દ્વારા વર્ષ 2026ની સૌથી વધુ ભરતી જાહેરાત મે મહિનામાં GPSC વિવિધ 10 વિભાગોમાં ભરતી બહાર પડાઈ જેમાં, ગુજરાત ઈજનેરી સેવા (વર્ગ 1 અને 2), જુનિયર ટાઉન પ્લાનર (વર્ગ 2) સહિત વિવિધ ભરતી સામેલ આ માટે આજે પરીક્ષાનું આયોજન રાજ્યના 83 કેન્દ્ર પર 11થી 1 વાગ્યા સુધીમાં પરીક્ષા યોજાશે તો બીજી તરફ સુરત સહિત રાજ્યભરમાં આજે NEET-UG પરીક્ષા શહેરના 22 કેન્દ્રો પર 10,317 વિદ્યાર્થીઓ NEET-UG ની આપશે પરીક્ષા પરીક્ષાને લઈને કડક સુરક્ષા અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે ગેરરીતિ રોકવા માટે NTA દ્વારા AI ટેક્નોલોજી પણ ઉપયોગ કરાયો બીજી તરફ CCTVમાં શંકાસ્પદ હિલચાલ જણાશે તો તરત જ ફ્લાઈંગ સ્ક્વોડ એક્શન લેશે બપોરે 2 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી પરીક્ષા લેવામાં આવશે બપોરે 1:30 વાગ્યા પછી કોઈ પણ સંજોગોમાં પ્રવેશ મળશે નહીં બાઇટ :- શ્રેયા ( NEET પરીક્ષા આપનાર ) બાઈટ :- મનિષ શર્મા ( Neet પરીક્ષા આપનાર )4
- Post by SD sehak1