Shuru
Apke Nagar Ki App…
ईद-ए-मिलादुन्नबी पर Y.S.S ग्रुप का अनोखा सेवा कार्य, 15 साल से आइसक्रीम-मिठाई वितरण जारी#SuratNews #GujaratNews #BreakingNews ईद-ए-मिलादुन्नबी पर Y.S.S ग्रुप का अनोखा सेवा कार्य, 15 साल से आइसक्रीम-मिठाई वितरण जारी#SuratNews #GujaratNews #BreakingNews
INDIAnews24
ईद-ए-मिलादुन्नबी पर Y.S.S ग्रुप का अनोखा सेवा कार्य, 15 साल से आइसक्रीम-मिठाई वितरण जारी#SuratNews #GujaratNews #BreakingNews ईद-ए-मिलादुन्नबी पर Y.S.S ग्रुप का अनोखा सेवा कार्य, 15 साल से आइसक्रीम-मिठाई वितरण जारी#SuratNews #GujaratNews #BreakingNews
More news from ગુજરાત and nearby areas
- સુરત શહેરમાં રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં રાખડી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. વિવિધ ડિઝાઇન અને વેરાયટીઓની રાખડીઓ સાથે આ વર્ષે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટેનિયમની રાખડીઓ પણ ગ્રાહકોનું ખાસ આકર્ષણ બની રહી છે. સુરત શહેરમાં રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં રાખડી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. વિવિધ ડિઝાઇન અને વેરાયટીઓની રાખડીઓ સાથે આ વર્ષે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટેનિયમની રાખડીઓ પણ ગ્રાહકોનું ખાસ આકર્ષણ બની રહી છે.1
- श्री यादव अहीर समाज सेवा ट्रस्ट बुजुर्ग प्रेमशंकर पंडित का हेल्प कर भेजा अमोली गाँव पहाड़ी इलाका चंदन की खाड़ी उत्तराखंड1
- ईद-ए-मिलादुन्नबी पर Y.S.S ग्रुप का अनोखा सेवा कार्य, 15 साल से आइसक्रीम-मिठाई वितरण जारी#SuratNews #GujaratNews #BreakingNews ईद-ए-मिलादुन्नबी पर Y.S.S ग्रुप का अनोखा सेवा कार्य, 15 साल से आइसक्रीम-मिठाई वितरण जारी#SuratNews #GujaratNews #BreakingNews1
- कडोदरा में शिवम हॉस्पिटल की नई मल्टीस्पेशियलिटी अस्पताल का शुभारंभ कडोदरा: पलसाणा में स्वास्थ्य सेवाएं दे रही कडोदरा में शिवम हॉस्पिटल की नई मल्टीस्पेशियलिटी अस्पताल का शुभारंभ कडोदरा: पलसाणा में स्वास्थ्य सेवाएं दे रही1
- સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ1
- સુરતમાં ઈદે મિલાદની ધૂમધામક ઉજવણી, ભવ્ય જુલુસ નીકળ્યો ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના જન્મદિવસની યાદમાં ઈદે મિલાદુન્નબીનો પવિત્ર પર્વ સુરતમાં અત્યંત હર્ષોલ્લાસ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. ઈદે મિલાદુન્નબી ચેરિટેબલ ટ્રસ્ટ અને સીરતુન્નબી કમિટીના સંયુક્ત નેજા હેઠળ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ભવ્ય જુલુસ નીકળ્યો હતો સુરતમાં ઈદે મિલાદની ધૂમધામક ઉજવણી, ભવ્ય જુલુસ નીકળ્યો ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના જન્મદિવસની યાદમાં ઈદે મિલાદુન્નબીનો પવિત્ર પર્વ સુરતમાં અત્યંત હર્ષોલ્લાસ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. ઈદે મિલાદુન્નબી ચેરિટેબલ ટ્રસ્ટ અને સીરતુન્નબી કમિટીના સંયુક્ત નેજા હેઠળ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ભવ્ય જુલુસ નીકળ્યો હતો1
- કડોદરામાં બાઈકની લાઈટ પાડવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત, એકને માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર કડોદરામાં બાઈકની લાઈટ પાડવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત, એકને માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર સામા પક્ષે ત્રણ યુવકોને ચપ્પુના ઘા ઝીંક્યાના આક્ષેપ મારામારી અને ચપ્પુબાજીના CCTV સામે આવ્યા બાઈકની લાઈટ મોં પર પાડવા અને વાહન લેવા બાબતે થયો હતો વિવાદ કડોદરા GIDC પોલીસ મથક હદની હોરીઝન હોટલ નજીક રાજસ્થાની ઢાબા પાસે મધરાતે બનાવ બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી કડોદરા GIDC પોલીસ દ્વારા હથિયાર વડે હુમલો, રાયોટિંગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્થાનિકોમાં સવાલ—કડોદરા વિસ્તારમાં નાની-નાની બાબતે વારંવાર ચપ્પુ અને લાકડીઓથી હુમલાની ઘટનાઓ સામે આવતા કાયદો-વ્યવસ્થાને લઈને ચિંતા કેમ?1
- ઉધના 3 નંબર રોડ પર અકસ્માત ટેમ્પોમાંથી દેશી દારૂની પોટલી મળી આવતા ડ્રાઇવર સામે સવાલો ઉધના રોડ પર અકસ્માત કે નશામાં ડ્રાઇવિંગ? સુરતના ઉધના ત્રણ નંબર રોડ પર ટેમ્પો ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો! ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. પણ અકસ્માત બાદ ટેમ્પોમાંથી મળી આવી દેશી દારૂની પોટલીઓ! હવે સૌથી મોટો સવાલ—શું ટેમ્પો ચાલક દારૂના નશામાં હતો? જો ખરેખર નશામાં ડ્રાઇવિંગ થયું હોય, તો રસ્તા પર દોડતું આ વાહન કેટલા લોકો માટે જોખમી બની શકે? પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે, તેના પર સૌની નજર! ઉધના પોલીસે અકસ્માત સાથે દારૂના મુદ્દે પણ કડક તપાસ કરવી જરૂરી છે.1