Shuru
Apke Nagar Ki App…
speed news Global..................................... speed news global
Aiyub wadiwala
speed news Global..................................... speed news global
More news from ગુજરાત and nearby areas
- કાયદા નો ભાન કરાવતી સુરત પોલીસ કાયદા મા રહેશો તો ફાયદા મા રહેશો1
- પ્રધાન નરેન્દ્ર મોદી ની દેશ ના લોકો ને સોના ખરીદવા થી બચવા માટે ની અપીલ કરવા માં આવી હતી,જેને લઈને સુરત જવેલર્સ એસોસિએશન ના વાઇસ પ્રેસિડેન્ટ દીપક વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની દેશ ના લોકો ને સોના ખરીદવા થી બચવા માટે ની અપીલ કરવા માં આવી હતી,જેને લઈને સુરત જવેલર્સ એસોસિએશન ના વાઇસ પ્રેસિડેન્ટ દીપક ચોક્સી ની પ્રતિક્રિયા સામે આવી છે, દીપક ભાઈ નું કહેવું છે કે જ્વેલર્સ ના લોકો વડા પ્રધાન ની અપીલ ની સાથે જ છે પણ આ વ્યવસાય સાથે જોડાયેલા ૮ કરોડ લોકો ની રોજગારી ની ચિંતા થઈ રહી છે, જ્વેલર્સ નું કારોબાર પહેલા થી જ ૪૦ ટકા જેટલું ઓછું હતું અને હવે વધુ ઓછું થઈ જશે2
- સુરત માનવ સેવા સંઘ છાંયડો નવા સરનામે ઓપનિંગ મહાનુભાવો હાજર છાંયડા માં ગરીબો ને સેવા મળે છે1
- અંતરાજ્ય કાર ચોર ગેંગ 2 વર્ષ વોન્ટેડ આરોપી સુરત DCB પોલીસે દબોચ્યો અંતરાજ્ય કાર ચોર ગેંગ 2 વર્ષ વોન્ટેડ આરોપી સુરત DCB પોલીસે દબોચ્યો1
- સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલા મુદ્દે ન્યાય યાત્રા ખુમાનસિંહ દરજાવત પર હુમલાનો વિરોધ તેજ ભાજપ સમર્થકો સામે કાર્યવાહીની માંગ રાજસ્થાની સમાજમાં હુમલા મુદ્દે રોષ કોંગ્રેસની ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા વોર્ડ નં. 18ની ચૂંટણી બાદ રાજકીય ગરમાવો સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલા મુદ્દે ન્યાય યાત્રા ખુમાનસિંહ દરજાવત પર હુમલાનો વિરોધ તેજ ભાજપ સમર્થકો સામે કાર્યવાહીની માંગ રાજસ્થાની સમાજમાં હુમલા મુદ્દે રોષ કોંગ્રેસની ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા વોર્ડ નં. 18ની ચૂંટણી બાદ રાજકીય ગરમાવો1
- लिंबायत में हत्या के आरोपी पर पुलिस की फायरिंग, कॉन्स्टेबल पर चाकू से हमला लिंबायत में हत्या के आरोपी पर पुलिस की फायरिंग, कॉन्स्टेबल पर चाकू से हमला1
- સુરતમાં પોલીસે લુખ્ખા શિવા ઝાલા સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસની કડકાઈ સામે ઝૂકીને શિવા ઝાલાએ હવે ક્યારેય દાદાગીરી નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી છે.1
- સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાનો વિરોધ, દોષિતો સામે કાર્યવાહીની માંગ સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાનો વિરોધ, દોષિતો સામે કાર્યવાહીની માંગ સુરત શહેરના વોર્ડ નં. 18ની ચૂંટણીમાં ભાજપના બમ્પર વિજય બાદ કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ દરજાવત પર હુમલાના વિરોધમાં આજે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના નગરસેવક અને તેના સમર્થકોએ જીતના નશામાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે. વોર્ડ નં. 18માં કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ દરજાવત પર થયેલા હુમલાના વિરોધમાં રાજસ્થાન સર્વ સમાજ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસે યાત્રાને ટેકો જાહેર કરી કાર્યકરો અને પ્રજાજન ને જોડાવા અપીલ કરતા મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને ભાજપ બંનેએ રાજસ્થાની સમાજના ઉમેદવારો ઉતાર્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારો ઉભા કરાતા મતોનું વિભાજન થયું અને ભાજપને લાભ મળ્યો. પરિણામ બાદ ભાજપના જીતેલા નગરસેવક અને તેમના સમર્થકો દ્વારા કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને લઈને રાજસ્થાની સમાજમાં રોષ ફેલાયો છે અને સમાજના આગેવાનો પણ ન્યાય યાત્રામાં જોડાયા હતા.4