ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટાટા સફારી ગાડી નંબર 23-BH-8188-C માંથી માદક પદાર્થ પોષડોડા ભરેલ કાળા કલરના કુલ કટ્ટા નંગ – ૧૨ જેમાં ભરેલ પોસડોડાનુ કુલ વજન ૨૨૮ કિલો ૭૦૦ ગ્રામ કિ.રૂ. ૩૪,૩૦,૫૦૦/- તથા અન્ય મળી કુલ કિ. રૂ. ૫૦,૩૦,૫૦૦/-(પચાસ લાખ ત્રીસ હજાર પાંચસો) નો મુદ્દામાલ પકડી પાડતી બનાસકાંઠા રેન્જ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટાટા સફારી ગાડી નંબર 23-BH-8188-C માંથી માદક પદાર્થ પોષડોડા ભરેલ કાળા કલરના કુલ કટ્ટા નંગ – ૧૨ જેમાં ભરેલ પોસડોડાનુ કુલ વજન ૨૨૮ કિલો ૭૦૦ ગ્રામ કિ.રૂ. ૩૪,૩૦,૫૦૦/- તથા અન્ય મળી કુલ કિ. રૂ. ૫૦,૩૦,૫૦૦/-(પચાસ લાખ ત્રીસ હજાર પાંચસો) નો મુદ્દામાલ પકડી પાડતી બનાસકાંઠા રેન્જ સુ.શ્રી પરીક્ષિતા રાઠોs (IPS) પોલીસ મહાનિરીક્ષક, બનાસકાંઠા રેન્જ-પાલનપુર નાઓએ બનાસકાંઠા રેન્જ-પાલનપુર નાઓએ બનાસકાંઠા રેન્જના જીલ્લાઓમાં NDPS નશાકારક પદાર્થો બાબતે રાજ્ય સરકારની જીરો ટોલરન્સ નીતિ અનુરૂપ ગેરકાયદેસર થતી માદક પદાર્થની હેરાફેરી અટકાવવા તથા આવા ગુનાઓમાં સંડોવાયેલ ઇસમો સામે અસરકારક કાર્યવાહી કરવા કરેલ સુચના અંતર્ગત, શ્રી એમ.એસ.રાણા તથા શ્રી એસ.જે.પરમાર, શ્રી આર.એચ. ઝાલા પોલીસ સબ ઇન્સપેક્ટર, બનાસકાંઠા રેન્જ નાઓના માર્ગદર્શન મુજબ બનાસકાંઠા રેન્જ કચેરીના પોલીસ સ્ટાફ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં એ દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે એક ગ્રે કલરની ટાટા સફારી ગાડી નંબર 23-BH-8188-C નો વાહન ચાલક ગાડીમાં NDPS લગત ગેરકાયદેસર પદાર્થ ભરીને ડીસા ધાનેરા થઇ રાજસ્થાન તરફ જનાર છે જે હકીકત આધારે ધાનેરા ખાતે વોચ તપાસ દરમ્યાન એક ગ્રે કલરની ટાટા સફારી ગાડી નંબર 23-BH-8188-C નો ચાલક આવતા જે વાહન ચેકિંગ જોઈ ગાડી મુકીને અંધારાનો લાભલઈ નાસી ગયેલ જે ગાડીમા ચેક કરતા માદક પદાર્થ પોષડોડા ભરેલ કાળા કલરના કુલ કટ્ટા નંગ - ૧૨ જેમાં ભરેલ પોસડોડાનુ ચોખ્ખુ કુલ વજન ૨૨૮ કિલો ૭00 ગ્રામ કિ.રૂ. ૩૪,30,400/- ની તેમજ ટાટા સફારી ગાડી નંબર 23-BH-8188-C કિ.રૂ.૧૬,00,000/- ની તથા અલગ અલગ રાજ્યોના વાહનોના ૨જીસ્ટ્રેશન વાળી ( આગળ પાછળની ) નંબર પ્લેટો કુલ ૬ જોડ કિ.3.00/00 મળી કુલ રૂ. ૫0,30,૫૦૦/- નો ગે.કા.વગર પાસ પરમીટનો મુદામાલ રાખી પોલીસ વાહન ચેકિંગની કામગીરી જોઇ સદરહુ ગાડીનો ચાલક તથા તેની સાથેનો ઇસમ ગાડી મુકી નાસી જઇ ગુનો કરેલ હોય તેઓના તથા તપાસમા નિકળે તે વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી),૧૫(સી),ર૯ મુજબની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

- લાખણી તાલુકાના સરપંચોએ આવેદનપત્ર આપી 16મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોની સત્તા યથાવત રાખવા માંગ કરી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસના કામ કરવાની સત્તા પંચાયત હસ્તક રાખવા રજૂઆત લાખણી તાલુકાના સરપંચોએ આવેદનપત્ર આપી 16મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોની સત્તા યથાવત રાખવા માંગ કરી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસના કામ કરવાની સત્તા પંચાયત હસ્તક રાખવા રજૂઆત વાવ થરાદ જીલ્લાના લાખણી તાલુકાના સરપંચોએ મામલતદાર કચેરી એ આવેદન પત્ર આપી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસ કામોનું આયોજન અને કામગીરી પંચાયત હસ્તક રાખવા માંગ કરવામાં આવી છે.સરકાર દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના આયોજનમાં છ લાખથી વધુની રકમના કામો અંગે જે જોગવાઈ અને આયોજનની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી રહી છે, તેવી જ જોગવાઈ ગ્રામ પંચાયતના 16મા નાણાપંચના આયોજનમાં પણ લાગુ કરવાની વિચારણા ચાલી રહી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ જોગવાઈ ગ્રામ પંચાયતો માટે લાગુ ન કરવામાં આવે અને 15મા નાણાપંચની જેમ જ સરપંચ તથા ગ્રામ પંચાયતને વિકાસના કામોના આયોજન અને અમલીકરણ કામ કરવાની સત્તા યથાવત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના વિસ્તારમાં સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ અને ગ્રામજનોની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. અનેક ગામોમાં વિવિધ સમાજના મહોલ્લા તથા વિસ્તારોમાં એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીના નાના-મોટા અત્યંત જરૂરી વિકાસ કામોની જરૂરિયાત રહે છે. જેમાં ગટર લાઇન, પાણીની ટાંકી, કમ્પાઉન્ડ વોલ, સીસી રોડ, વરસાદી પાણીના નિકાલ સહિતના કામોનો સમાવેશ થાય છે. સરપંચો અને ગ્રામ પંચાયતના આગેવાનોના જણાવ્યા મુજબ, જો 16મા નાણાપંચમાં છ લાખથી વધુના કામોનું આયોજન કરવાની જોગવાઈ લાગુ કરવામાં આવશે તો ગ્રામ પંચાયતને મળતી મૂળ વિકાસ ગ્રાન્ટમાંથી એક ગામમાં માત્ર બે થી ત્રણ જેટલા કામો જ હાથ ધરી શકાશે. પરિણામે ગામના વિવિધ સમાજના મહોલ્લા અને વિસ્તારોમાં જરૂરી નાના વિકાસ કામો લાંબા સમય સુધી થઈ શકશે નહીં અને ગામના સર્વાંગી તથા સંતુલિત વિકાસને અસર થવાની શક્યતા છે. સરપંચોના જણાવ્યા મુજબ, “16મા નાણાપંચમાં 15મા નાણાપંચ મુજબ જ ગ્રામ પંચાયત અને સરપંચ ને વિકાસ કામોના આયોજન તથા કામગીરીની સત્તા યથાવત રાખવામાં આવે.અને છ લાખથી વધુના કામોની જોગવાઈ ગ્રામ પંચાયતો પર લાદવામાં ન આવે. આ માંગણી અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે અને અગાઉની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે તો સરપંચો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.4
- રક્ષાબંધન,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,1
- બનાસડેરીની વાર્ષિક સાધારણ સભા સણાદર ડેરી ખાતે યોજાઈ હતી. સણાદર બનાસડેરી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે ભાવ વધારા મુદે કરી મહત્વની વાત જેમાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે રક્ષાબંધન નિમિત્તે પશુપાલક મહીલાઓને અભિનંદન પાઠવ્યા1
- મોરીખા હત્યા કેસ મામલે તંત્ર ને ચેતવણી એડવોકેટ વકીલ નું ધારદાર નિવેદન. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- પૂનમના પવિત્ર દિવસે ઢીમા ધામમાં ભક્તોની ભારે ભીડથી ધામ ગુંજી ઉઠ્યું ઢીમા: વાવ-થરાદ જિલ્લાના ઢીમા ખાતે શ્રાવણ માસની પૂનમના પાવન દિવસે મીની દ્વારકા તરીકે પ્રસિદ્ધ ઢીમા ધામમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રક્ષાબંધન અને પૂનમનો પવિત્ર સંયોગ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઢીમા ધામ ખાતે દર્શન માટે ઉમટી પડ્યા હતા. ઢીમા ધામમાં આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર ધામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. પૂનમના દિવસે દૂર-દૂરથી આવતા ભક્તોના કારણે ઢીમા ધામમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. રક્ષાબંધન પર્વ અને શ્રાવણ પૂનમ નિમિત્તે ઢીમા ધામમાં ભક્તોની વિશેષ હાજરીએ ધામને જાણે ભક્તિસાગરમાં ફેરવી દીધું હતું. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.4
- વાવ-થરાદમાં દલિત યુવકની હત્યા બાદ પરિવારે કહ્યું આરોપી ખુલ્લા ફરે છે ક્યારે પકડશો1
- મોરીખા હત્યા કેસમાં 84 દિવસ બાદ દફન કરાયેલ મૃતદેહ બહાર કઢાશે: રી-પોસ્ટમોર્ટમની તૈયારીઓ શરૂ1
- Post by Ramesh Chaudhary1