logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મોરીખા હત્યા કેસ મામલે તંત્ર ને ચેતવણી એડવોકેટ વકીલ નું ધારદાર નિવેદન. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ

48 min ago
user_Ranabhai wav tharad
Ranabhai wav tharad
Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
48 min ago

મોરીખા હત્યા કેસ મામલે તંત્ર ને ચેતવણી એડવોકેટ વકીલ નું ધારદાર નિવેદન. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ

More news from ગુજરાત and nearby areas
  • મોરીખા હત્યા કેસ મામલે તંત્ર ને ચેતવણી એડવોકેટ વકીલ નું ધારદાર નિવેદન. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    1
    મોરીખા હત્યા કેસ મામલે તંત્ર ને ચેતવણી એડવોકેટ વકીલ નું ધારદાર નિવેદન. 
અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    48 min ago
  • પૂનમના પવિત્ર દિવસે ઢીમા ધામમાં ભક્તોની ભારે ભીડથી ધામ ગુંજી ઉઠ્યું ઢીમા: વાવ-થરાદ જિલ્લાના ઢીમા ખાતે શ્રાવણ માસની પૂનમના પાવન દિવસે મીની દ્વારકા તરીકે પ્રસિદ્ધ ઢીમા ધામમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રક્ષાબંધન અને પૂનમનો પવિત્ર સંયોગ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઢીમા ધામ ખાતે દર્શન માટે ઉમટી પડ્યા હતા. ઢીમા ધામમાં આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર ધામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. પૂનમના દિવસે દૂર-દૂરથી આવતા ભક્તોના કારણે ઢીમા ધામમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. રક્ષાબંધન પર્વ અને શ્રાવણ પૂનમ નિમિત્તે ઢીમા ધામમાં ભક્તોની વિશેષ હાજરીએ ધામને જાણે ભક્તિસાગરમાં ફેરવી દીધું હતું. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.
    4
    પૂનમના પવિત્ર દિવસે ઢીમા ધામમાં ભક્તોની ભારે ભીડથી ધામ ગુંજી ઉઠ્યું
ઢીમા: વાવ-થરાદ જિલ્લાના ઢીમા ખાતે શ્રાવણ માસની પૂનમના પાવન દિવસે મીની દ્વારકા તરીકે પ્રસિદ્ધ ઢીમા ધામમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રક્ષાબંધન અને પૂનમનો પવિત્ર સંયોગ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઢીમા ધામ ખાતે દર્શન માટે ઉમટી પડ્યા હતા.
ઢીમા ધામમાં આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર ધામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. પૂનમના દિવસે દૂર-દૂરથી આવતા ભક્તોના કારણે ઢીમા ધામમાં ભારે ચહલપહલ જોવા મળી હતી.
રક્ષાબંધન પર્વ અને શ્રાવણ પૂનમ નિમિત્તે ઢીમા ધામમાં ભક્તોની વિશેષ હાજરીએ ધામને જાણે ભક્તિસાગરમાં ફેરવી દીધું હતું. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.
    user_MOHAN SUTHAR
    MOHAN SUTHAR
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • વાવ-થરાદમાં દલિત યુવકની હત્યા બાદ પરિવારે કહ્યું આરોપી ખુલ્લા ફરે છે ક્યારે પકડશો
    1
    વાવ-થરાદમાં દલિત યુવકની હત્યા બાદ પરિવારે કહ્યું આરોપી ખુલ્લા ફરે છે ક્યારે પકડશો
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Photographer થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • મોરીખા હત્યા કેસમાં 84 દિવસ બાદ દફન કરાયેલ મૃતદેહ બહાર કઢાશે: રી-પોસ્ટમોર્ટમની તૈયારીઓ શરૂ
    1
    મોરીખા હત્યા કેસમાં 84 દિવસ બાદ દફન કરાયેલ મૃતદેહ બહાર કઢાશે: રી-પોસ્ટમોર્ટમની તૈયારીઓ શરૂ
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • ધરણીધર ઢીમા મંદિરમાં સોનાની ચેઈન ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, વાવ પોલીસે ચોરને ઝડપી લીધો.... ભીડનો લાભ લઈ દર્શનાર્થીના ગળામાંથી અઢી તોલાની સોનાની ચેઈન ચોરનાર આરોપી ભરતકુમાર ગોરજી ઝડપાયો....
    1
    ધરણીધર ઢીમા મંદિરમાં સોનાની ચેઈન ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, વાવ પોલીસે ચોરને ઝડપી લીધો....
ભીડનો લાભ લઈ દર્શનાર્થીના ગળામાંથી અઢી તોલાની સોનાની ચેઈન ચોરનાર આરોપી ભરતકુમાર ગોરજી ઝડપાયો....
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    21 hrs ago
  • રક્ષાબંધન,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    1
    રક્ષાબંધન,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • દલિત યુવકના શંકાસ્પદ મોતનું રહસ્ય ઉકેલવા ૮૪ દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરિખા ગામે દલિત યુવકના શંકાસ્પદ મોતના મામલે ૮૪ દિવસ બાદ મૃતદેહને સ્મશાનભૂમિમાંથી બહાર કાઢી રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. યુવકના શંકાસ્પદ મોત મામલે સત્ય બહાર લાવવા તથા નિષ્પક્ષ તપાસની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. યુવકના શંકાસ્પદ મોત બાદ ન્યાયની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા વાવ-થરાદ કલેક્ટર કચેરી ખાતે સતત પાંચ દિવસ સુધી શાંતિપૂર્ણ ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રજૂઆતો બાદ તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન પરિવાર દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલા આક્ષેપોને ધ્યાનમાં લઈ તપાસ અધિકારી દ્વારા પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહ બહાર કાઢી અમદાવાદની ડી.કે. મેડિકલ કોલેજ ખાતે રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. મૃતદેહ બહાર કાઢવાની કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓની હાજરીમાં સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવાર દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પીડિત પરિવારનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. તસ્વીર અહેવાલ હસમુખ બઢીયા દલિત યુવકના શંકાસ્પદ મોતનું રહસ્ય ઉકેલવા ૮૪ દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરિખા ગામે દલિત યુવકના શંકાસ્પદ મોતના મામલે ૮૪ દિવસ બાદ મૃતદેહને સ્મશાનભૂમિમાંથી બહાર કાઢી રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. યુવકના શંકાસ્પદ મોત મામલે સત્ય બહાર લાવવા તથા નિષ્પક્ષ તપાસની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. યુવકના શંકાસ્પદ મોત બાદ ન્યાયની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા વાવ-થરાદ કલેક્ટર કચેરી ખાતે સતત પાંચ દિવસ સુધી શાંતિપૂર્ણ ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રજૂઆતો બાદ તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન પરિવાર દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલા આક્ષેપોને ધ્યાનમાં લઈ તપાસ અધિકારી દ્વારા પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહ બહાર કાઢી અમદાવાદની ડી.કે. મેડિકલ કોલેજ ખાતે રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. મૃતદેહ બહાર કાઢવાની કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓની હાજરીમાં સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવાર દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પીડિત પરિવારનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. તસ્વીર અહેવાલ હસમુખ બઢીયા
    4
    દલિત યુવકના શંકાસ્પદ મોતનું રહસ્ય ઉકેલવા ૮૪ દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો

વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરિખા ગામે દલિત યુવકના શંકાસ્પદ મોતના મામલે ૮૪ દિવસ બાદ મૃતદેહને સ્મશાનભૂમિમાંથી બહાર કાઢી રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. યુવકના શંકાસ્પદ મોત મામલે સત્ય બહાર લાવવા તથા નિષ્પક્ષ તપાસની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
યુવકના શંકાસ્પદ મોત બાદ ન્યાયની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા વાવ-થરાદ કલેક્ટર કચેરી ખાતે સતત પાંચ દિવસ સુધી શાંતિપૂર્ણ ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રજૂઆતો બાદ તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

તપાસ દરમિયાન પરિવાર દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલા આક્ષેપોને ધ્યાનમાં લઈ તપાસ અધિકારી દ્વારા પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહ બહાર કાઢી અમદાવાદની ડી.કે. મેડિકલ કોલેજ ખાતે રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.

મૃતદેહ બહાર કાઢવાની કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓની હાજરીમાં સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું.

પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવાર દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
પીડિત પરિવારનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

તસ્વીર અહેવાલ હસમુખ બઢીયા

    user_હસમુખ બઢિયા પ્રતિનિધિ
    હસમુખ બઢિયા પ્રતિનિધિ
    Press advisory સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    15 min ago
  • ભીમ આર્મી ચીફ અધ્યક્ષ કમલેશ ધવલે મોરીખા મડર કેશમાં હજુ સુધી ન્યાય ના મળતાં સમગ્ર ભારતના નાગરિકો ને આપ્યો એક સંદેસ. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    1
    ભીમ આર્મી ચીફ અધ્યક્ષ કમલેશ ધવલે મોરીખા મડર કેશમાં હજુ સુધી ન્યાય ના મળતાં સમગ્ર ભારતના નાગરિકો ને આપ્યો એક સંદેસ. 

અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.