logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દલિત યુવકના શંકાસ્પદ મોતનું રહસ્ય ઉકેલવા ૮૪ દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરિખા ગામે દલિત યુવકના શંકાસ્પદ મોતના મામલે ૮૪ દિવસ બાદ મૃતદેહને સ્મશાનભૂમિમાંથી બહાર કાઢી રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. યુવકના શંકાસ્પદ મોત મામલે સત્ય બહાર લાવવા તથા નિષ્પક્ષ તપાસની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. યુવકના શંકાસ્પદ મોત બાદ ન્યાયની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા વાવ-થરાદ કલેક્ટર કચેરી ખાતે સતત પાંચ દિવસ સુધી શાંતિપૂર્ણ ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રજૂઆતો બાદ તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન પરિવાર દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલા આક્ષેપોને ધ્યાનમાં લઈ તપાસ અધિકારી દ્વારા પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહ બહાર કાઢી અમદાવાદની ડી.કે. મેડિકલ કોલેજ ખાતે રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. મૃતદેહ બહાર કાઢવાની કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓની હાજરીમાં સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવાર દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પીડિત પરિવારનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. તસ્વીર અહેવાલ હસમુખ બઢીયા દલિત યુવકના શંકાસ્પદ મોતનું રહસ્ય ઉકેલવા ૮૪ દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરિખા ગામે દલિત યુવકના શંકાસ્પદ મોતના મામલે ૮૪ દિવસ બાદ મૃતદેહને સ્મશાનભૂમિમાંથી બહાર કાઢી રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. યુવકના શંકાસ્પદ મોત મામલે સત્ય બહાર લાવવા તથા નિષ્પક્ષ તપાસની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. યુવકના શંકાસ્પદ મોત બાદ ન્યાયની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા વાવ-થરાદ કલેક્ટર કચેરી ખાતે સતત પાંચ દિવસ સુધી શાંતિપૂર્ણ ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રજૂઆતો બાદ તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન પરિવાર દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલા આક્ષેપોને ધ્યાનમાં લઈ તપાસ અધિકારી દ્વારા પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહ બહાર કાઢી અમદાવાદની ડી.કે. મેડિકલ કોલેજ ખાતે રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. મૃતદેહ બહાર કાઢવાની કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓની હાજરીમાં સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવાર દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પીડિત પરિવારનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. તસ્વીર અહેવાલ હસમુખ બઢીયા

51 min ago
user_હસમુખ બઢિયા પ્રતિનિધિ
હસમુખ બઢિયા પ્રતિનિધિ
Press advisory સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
51 min ago

દલિત યુવકના શંકાસ્પદ મોતનું રહસ્ય ઉકેલવા ૮૪ દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરિખા ગામે દલિત યુવકના શંકાસ્પદ મોતના મામલે ૮૪ દિવસ બાદ મૃતદેહને સ્મશાનભૂમિમાંથી બહાર કાઢી રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. યુવકના શંકાસ્પદ મોત મામલે સત્ય બહાર લાવવા તથા નિષ્પક્ષ તપાસની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. યુવકના શંકાસ્પદ મોત બાદ ન્યાયની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા વાવ-થરાદ કલેક્ટર કચેરી ખાતે સતત પાંચ દિવસ સુધી શાંતિપૂર્ણ ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રજૂઆતો બાદ તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન પરિવાર દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલા આક્ષેપોને ધ્યાનમાં લઈ તપાસ અધિકારી દ્વારા પરિવારજનોના નિવેદનો

લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહ બહાર કાઢી અમદાવાદની ડી.કે. મેડિકલ કોલેજ ખાતે રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. મૃતદેહ બહાર કાઢવાની કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓની હાજરીમાં સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવાર દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પીડિત પરિવારનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. તસ્વીર અહેવાલ હસમુખ બઢીયા દલિત

યુવકના શંકાસ્પદ મોતનું રહસ્ય ઉકેલવા ૮૪ દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરિખા ગામે દલિત યુવકના શંકાસ્પદ મોતના મામલે ૮૪ દિવસ બાદ મૃતદેહને સ્મશાનભૂમિમાંથી બહાર કાઢી રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. યુવકના શંકાસ્પદ મોત મામલે સત્ય બહાર લાવવા તથા નિષ્પક્ષ તપાસની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. યુવકના શંકાસ્પદ મોત બાદ ન્યાયની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા વાવ-થરાદ કલેક્ટર કચેરી ખાતે સતત પાંચ દિવસ સુધી શાંતિપૂર્ણ ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રજૂઆતો બાદ તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન પરિવાર દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલા આક્ષેપોને ધ્યાનમાં લઈ તપાસ અધિકારી દ્વારા પરિવારજનોના નિવેદનો લેવામાં

આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહ બહાર કાઢી અમદાવાદની ડી.કે. મેડિકલ કોલેજ ખાતે રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. મૃતદેહ બહાર કાઢવાની કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓની હાજરીમાં સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવાર દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પીડિત પરિવારનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. તસ્વીર અહેવાલ હસમુખ બઢીયા

More news from ગુજરાત and nearby areas
  • ભીમ આર્મી ચીફ અધ્યક્ષ કમલેશ ધવલે મોરીખા મડર કેશમાં હજુ સુધી ન્યાય ના મળતાં સમગ્ર ભારતના નાગરિકો ને આપ્યો એક સંદેસ. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    1
    ભીમ આર્મી ચીફ અધ્યક્ષ કમલેશ ધવલે મોરીખા મડર કેશમાં હજુ સુધી ન્યાય ના મળતાં સમગ્ર ભારતના નાગરિકો ને આપ્યો એક સંદેસ. 

અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • ભોરોલ–ઢીમા માર્ગ બિસ્માર બન્યો, હવે રસ્તો પહોળો કરવાની પણ માંગ ઉઠી થરાદ: ભોરોલથી ઢીમાને જોડતો માર્ગ હાલ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો તેમજ ઢીમા ધરણીધર મંદિરના દર્શને જતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઢીમા ખાતે આવેલું ધરણીધર મંદિર ‘મીની દ્વારકા’ તરીકે ઓળખાય છે અને દર પૂનમના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટી પડે છે. ભોરોલ–ઢીમા માર્ગ પર ઠેર-ઠેર ખાડા તેમજ ઉબડખાબડ રસ્તાને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને પૂનમના દિવસે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી માર્ગની હાલતને કારણે અકસ્માતનું જોખમ પણ વધે છે. સ્થાનિકો દ્વારા માત્ર માર્ગની મરામત જ નહીં પરંતુ ભોરોલથી ઢીમા સુધીના માર્ગને જરૂરી મુજબ પહોળો કરી તેનું યોગ્ય નવીનીકરણ કરવાની પણ માંગ ઉઠી છે. ધાર્મિક સ્થળ તરીકે મહત્વ ધરાવતા ઢીમા ધરણીધર મંદિર સુધી પહોંચવા માટે સારો અને સુવિધાયુક્ત માર્ગ હોવો જરૂરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં ઢીમા ખાતે યોજાતા પૂનમના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાની શક્યતા છે. ત્યારે વાહનોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખી માર્ગને પહોળો કરવામાં આવે તો વાહનચાલકો તેમજ યાત્રાળુઓને મોટી રાહત મળી શકે તેમ છે. આથી સંબંધિત તંત્ર દ્વારા ભોરોલ–ઢીમા માર્ગનું સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક ધોરણે મરામત, નવીનીકરણ અને માર્ગ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.
    4
    ભોરોલ–ઢીમા માર્ગ બિસ્માર બન્યો, હવે રસ્તો પહોળો કરવાની પણ માંગ ઉઠી
થરાદ: ભોરોલથી ઢીમાને જોડતો માર્ગ હાલ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો તેમજ ઢીમા ધરણીધર મંદિરના દર્શને જતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઢીમા ખાતે આવેલું ધરણીધર મંદિર ‘મીની દ્વારકા’ તરીકે ઓળખાય છે અને દર પૂનમના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટી પડે છે.
ભોરોલ–ઢીમા માર્ગ પર ઠેર-ઠેર ખાડા તેમજ ઉબડખાબડ રસ્તાને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને પૂનમના દિવસે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી માર્ગની હાલતને કારણે અકસ્માતનું જોખમ પણ વધે છે.
સ્થાનિકો દ્વારા માત્ર માર્ગની મરામત જ નહીં પરંતુ ભોરોલથી ઢીમા સુધીના માર્ગને જરૂરી મુજબ પહોળો કરી તેનું યોગ્ય નવીનીકરણ કરવાની પણ માંગ ઉઠી છે. ધાર્મિક સ્થળ તરીકે મહત્વ ધરાવતા ઢીમા ધરણીધર મંદિર સુધી પહોંચવા માટે સારો અને સુવિધાયુક્ત માર્ગ હોવો જરૂરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં ઢીમા ખાતે યોજાતા પૂનમના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાની શક્યતા છે. ત્યારે વાહનોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખી માર્ગને પહોળો કરવામાં આવે તો વાહનચાલકો તેમજ યાત્રાળુઓને મોટી રાહત મળી શકે તેમ છે.
આથી સંબંધિત તંત્ર દ્વારા ભોરોલ–ઢીમા માર્ગનું સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક ધોરણે મરામત, નવીનીકરણ અને માર્ગ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.
    user_MOHAN SUTHAR
    MOHAN SUTHAR
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • મોરીખા હત્યા કેસમાં 84 દિવસ બાદ દફન કરાયેલ મૃતદેહ બહાર કઢાશે: રી-પોસ્ટમોર્ટમની તૈયારીઓ શરૂ
    1
    મોરીખા હત્યા કેસમાં 84 દિવસ બાદ દફન કરાયેલ મૃતદેહ બહાર કઢાશે: રી-પોસ્ટમોર્ટમની તૈયારીઓ શરૂ
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    21 hrs ago
  • ધરણીધર ઢીમા મંદિરમાં સોનાની ચેઈન ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, વાવ પોલીસે ચોરને ઝડપી લીધો.... ભીડનો લાભ લઈ દર્શનાર્થીના ગળામાંથી અઢી તોલાની સોનાની ચેઈન ચોરનાર આરોપી ભરતકુમાર ગોરજી ઝડપાયો....
    1
    ધરણીધર ઢીમા મંદિરમાં સોનાની ચેઈન ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, વાવ પોલીસે ચોરને ઝડપી લીધો....
ભીડનો લાભ લઈ દર્શનાર્થીના ગળામાંથી અઢી તોલાની સોનાની ચેઈન ચોરનાર આરોપી ભરતકુમાર ગોરજી ઝડપાયો....
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    21 hrs ago
  • સમી તાલુકાના રણાવાડા ગામે જમીન વિવાદમાં યુવકની હત્યા. જમીન બાબતે થઈ હતી તકરાર પાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામે જમીનના વેચાણ અંગે સહી કરવાની બાબતે થયેલી તકરાર નો કરુણ અંજામ આવ્યો છે. જમીન વેચાણ માટે સહી કરવાની ના પાડનાર નિકુલ પેથાભાઈ વાલ્મિકી નામના યુવક પર લાકડી અને સાંબેલા વડે જીવલેણ હુમલો કરવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ 27 ઓગસ્ટ 2006 ના રોજ બપોરે આશરે બે વાગ્યાના સમયે નિકુલ પેથાભાઈ વાલ્મિકી પોતાના કુટુંબી ભાઈઓના ઘરે ગયા હતા. ત્યાં કુટુંબી ત્રણ વીઘા જમીન વેચવા અંગે ચર્ચા ચાલી રહી હતી. આ અંગે નીકુલે જમીન દસ્તાવેજો પર સહી કરવાની ના પાડતા પરિવારજનો વચ્ચે બોલા ચાલી થઈ હતી. ત્યારબાદ બોલાચાલી ઉગ્ર બનતા લાકડી અને સાંબેલા વડે નીકુલ પર હુમલો કર્યો હતો અને હુમલામાં ગંભીર ઇજાઓ થતા નિકુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા સમી પોલીસ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બનાવ અંગે રાધનપુરના ઇન્ચાર્જ રાધનપુરના ઇન્ચાર્જ SDPO DySP કૃણાલસિંહ પરમાર ના જણાવ્યા મુજબ પોલીસે હત્યા કરીને નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
    3
    સમી તાલુકાના રણાવાડા ગામે જમીન વિવાદમાં યુવકની હત્યા. જમીન બાબતે થઈ હતી તકરાર 
પાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામે જમીનના વેચાણ અંગે સહી કરવાની બાબતે થયેલી તકરાર નો કરુણ અંજામ આવ્યો છે. જમીન વેચાણ માટે સહી કરવાની ના પાડનાર નિકુલ પેથાભાઈ વાલ્મિકી નામના યુવક પર લાકડી અને સાંબેલા વડે જીવલેણ હુમલો કરવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ 27 ઓગસ્ટ 2006 ના રોજ બપોરે આશરે બે વાગ્યાના સમયે નિકુલ પેથાભાઈ વાલ્મિકી પોતાના કુટુંબી ભાઈઓના ઘરે ગયા હતા. ત્યાં કુટુંબી ત્રણ વીઘા જમીન વેચવા અંગે ચર્ચા ચાલી રહી હતી. આ અંગે નીકુલે જમીન દસ્તાવેજો પર સહી કરવાની ના પાડતા પરિવારજનો વચ્ચે બોલા ચાલી થઈ હતી. ત્યારબાદ  બોલાચાલી ઉગ્ર બનતા લાકડી અને સાંબેલા વડે નીકુલ પર હુમલો કર્યો હતો અને હુમલામાં ગંભીર ઇજાઓ થતા નિકુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું  હતું.
ઘટનાની જાણ થતા સમી પોલીસ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બનાવ અંગે રાધનપુરના ઇન્ચાર્જ રાધનપુરના ઇન્ચાર્જ SDPO DySP કૃણાલસિંહ પરમાર ના જણાવ્યા મુજબ પોલીસે હત્યા કરીને નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
    user_ઠાકોર દશરથભાઈ
    ઠાકોર દશરથભાઈ
    સામી, પાટણ, ગુજરાત•
    10 hrs ago
  • ધાનેરામાં દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રનો ભવ્ય શુભારંભ અંધજન મંડળ અને રત્નમણિ ફાઉન્ડેશનના સહયોગથી દિવ્યાંગજનો માટે નવી આશા ધાનેરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના દિવ્યાંગજનો માટે સેવા અને આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલનો પ્રારંભ થયો છે. ધાનેરા ખાતે દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કેન્દ્ર 'એસોસિએટ ફ્રેટનામાની મેટલ્સ અને ટ્યુબ્સ લિ.', શાહ રામચંદ સ્વરાજભાઈ હોસ્પિટલ તથા રત્નમણિ ફાઉન્ડેશનના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રનું સંચાલન દિવ્યાંગજનોની સેવા માટે કાર્યરત અગ્રણી સંસ્થા અંધજન મંડળ, અમદાવાદ દ્વારા કરવામાં આવશે. જ્યારે સ્થાનિક સ્તરે સમગ્ર વ્યવસ્થા અને સંકલનની જવાબદારી શ્રી ધાનેરા આરોગ્ય સમિતિ, શાહ સ્વરાજ હોસ્પિટલ દ્વારા નિભાવવામાં આવશે. કેન્દ્ર શરૂ થવાથી ધાનેરા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દિવ્યાંગજનોને હવે નજીકના વિસ્તારમાં જ ફિઝિયોથેરાપી, તબીબી માર્ગદર્શન, સાધન-સહાય અને પુનર્વસન જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ બનશે. જેના કારણે જરૂરિયાતમંદ દિવ્યાંગજનો અને તેમના પરિવારજનોને મોટી રાહત મળશે. આ પ્રસંગે દિવ્યાંગ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના હેતુથી વિશેષ સાધન-સહાય વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો. પત્રકાર સુલતાનભાઈ પઠાણ તેમજ ધાનેરાના દાતાશ્રીઓના સહયોગથી જરૂરિયાતમંદ દિવ્યાંગ બાળકોને સ્કૂલ બેગ, ગણવેશ, લંચ બોક્સ, વોટર બોટલ અને સ્ટેશનરી કિટ સહિતની ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધાનેરા નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દાતાશ્રીઓ, ટ્રસ્ટીગણ, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, તબીબો, પત્રકાર મિત્રો, કેન્દ્રના સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. દિવ્યાંગજનોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા અને તેમને સ્વાવલંબી બનાવવા તરફનું આ કેન્દ્ર એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે. માનવતાની ભાવના સાથે શરૂ થયેલી આ પહેલથી ધાનેરા અને આસપાસના વિસ્તારના અનેક દિવ્યાંગ પરિવારોને આગામી સમયમાં સીધો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. અહેવાલ : ઈકબાલભાઈ મેમણ, ધાનેરા
    4
    ધાનેરામાં દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રનો ભવ્ય શુભારંભ
અંધજન મંડળ અને રત્નમણિ ફાઉન્ડેશનના સહયોગથી દિવ્યાંગજનો માટે નવી આશા

ધાનેરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના દિવ્યાંગજનો માટે સેવા અને આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલનો પ્રારંભ થયો છે. ધાનેરા ખાતે દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કેન્દ્ર 'એસોસિએટ ફ્રેટનામાની મેટલ્સ અને ટ્યુબ્સ લિ.', શાહ રામચંદ સ્વરાજભાઈ હોસ્પિટલ તથા રત્નમણિ ફાઉન્ડેશનના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે.
કેન્દ્રનું સંચાલન દિવ્યાંગજનોની સેવા માટે કાર્યરત અગ્રણી સંસ્થા અંધજન મંડળ, અમદાવાદ દ્વારા કરવામાં આવશે. જ્યારે સ્થાનિક સ્તરે સમગ્ર વ્યવસ્થા અને સંકલનની જવાબદારી શ્રી ધાનેરા આરોગ્ય સમિતિ, શાહ સ્વરાજ હોસ્પિટલ દ્વારા નિભાવવામાં આવશે.
કેન્દ્ર શરૂ થવાથી ધાનેરા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દિવ્યાંગજનોને હવે નજીકના વિસ્તારમાં જ ફિઝિયોથેરાપી, તબીબી માર્ગદર્શન, સાધન-સહાય અને પુનર્વસન જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ બનશે. જેના કારણે જરૂરિયાતમંદ દિવ્યાંગજનો અને તેમના પરિવારજનોને મોટી રાહત મળશે.
આ પ્રસંગે દિવ્યાંગ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના હેતુથી વિશેષ સાધન-સહાય વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો. પત્રકાર સુલતાનભાઈ પઠાણ તેમજ ધાનેરાના દાતાશ્રીઓના સહયોગથી જરૂરિયાતમંદ દિવ્યાંગ બાળકોને સ્કૂલ બેગ, ગણવેશ, લંચ બોક્સ, વોટર બોટલ અને સ્ટેશનરી કિટ સહિતની ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ધાનેરા નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દાતાશ્રીઓ, ટ્રસ્ટીગણ, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, તબીબો, પત્રકાર મિત્રો, કેન્દ્રના સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
દિવ્યાંગજનોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા અને તેમને સ્વાવલંબી બનાવવા તરફનું આ કેન્દ્ર એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે. માનવતાની ભાવના સાથે શરૂ થયેલી આ પહેલથી ધાનેરા અને આસપાસના વિસ્તારના અનેક દિવ્યાંગ પરિવારોને આગામી સમયમાં સીધો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
અહેવાલ : ઈકબાલભાઈ મેમણ, ધાનેરા
    user_ઈકબાલ મેમણ
    ઈકબાલ મેમણ
    Local News Reporter ધાનેરા, બનાસકાંઠા, ગુજરાત•
    21 hrs ago
  • રાજસ્થાનથી દારૂ ભરાવી થરાદમાં ઘૂસાડવાનું ષડયંત્ર નિષ્ફળ: LCB વાવ-થરાદ ની મોટી કાર્યવાહી... કીયા સેલ્ટોસમાંથી 1,374 બોટલ વિદેશી દારૂ ઝડપાયો, વાહન-મોબાઈલ સહિત કુલ રૂ.8,22,250 નો મુદ્દામાલ કબજે...
    1
    રાજસ્થાનથી દારૂ ભરાવી થરાદમાં ઘૂસાડવાનું ષડયંત્ર નિષ્ફળ: LCB વાવ-થરાદ ની મોટી કાર્યવાહી...
કીયા સેલ્ટોસમાંથી 1,374 બોટલ વિદેશી દારૂ ઝડપાયો, વાહન-મોબાઈલ સહિત કુલ રૂ.8,22,250 નો મુદ્દામાલ કબજે...
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    21 hrs ago
  • સુરેન્દ્રનગર સબજેલમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી સબજેલમાં
    1
    સુરેન્દ્રનગર સબજેલમાં રક્ષાબંધન પર્વની 
અનોખી ઉજવણી સબજેલમાં
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    2 hrs ago
  • મોરબી સબ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી કેદી ભાઈઓને બહેનોએ બાંધી રાખડી, વહેલી મુક્તિ માટે આપ્યા આશીર્વાદ મોરબી: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે મોરબી સબ જેલમાં ભાવુક વાતાવરણ વચ્ચે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેલ તંત્ર દ્વારા કેદીઓ અને તેમના પરિવારજનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે બહેનોએ સબ જેલમાં રહેલા પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધી હતી. ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે અનેક બહેનો ભાવુક બની ગઈ હતી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. બહેનોએ પોતાના ભાઈની વહેલી મુક્તિ થાય અને તેમનું જીવન ફરી સામાન્ય બને તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે માનવતાનું અનોખું ઉદાહરણ પણ જોવા મળ્યું હતું. જે મહિલા કેદીઓને રક્ષાબંધનના દિવસે પરિવારજનો રાખડી બાંધવા માટે આવી શક્યા ન હતા, તેમના માટે જેલ સ્ટાફે ભાઈની ભૂમિકા નિભાવી હતી. જેલ સ્ટાફના કર્મચારીઓએ મહિલા કેદીઓને રાખડી બંધાવી રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી કરાવી હતી. રક્ષાબંધનના પર્વે જેલની ચાર દિવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો માહોલ જોવા મળ્યો હતો. કેદીઓ તથા તેમના પરિવારજનોએ રક્ષાબંધન નિમિત્તે કરવામાં આવેલી વ્યવસ્થા બદલ જેલ તંત્ર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
    1
    મોરબી સબ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી
કેદી ભાઈઓને બહેનોએ બાંધી રાખડી, વહેલી મુક્તિ માટે આપ્યા આશીર્વાદ


મોરબી: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે મોરબી સબ જેલમાં ભાવુક વાતાવરણ વચ્ચે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેલ તંત્ર દ્વારા કેદીઓ અને તેમના પરિવારજનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
રક્ષાબંધન નિમિત્તે બહેનોએ સબ જેલમાં રહેલા પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધી હતી. ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે અનેક બહેનો ભાવુક બની ગઈ હતી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. બહેનોએ પોતાના ભાઈની વહેલી મુક્તિ થાય અને તેમનું જીવન ફરી સામાન્ય બને તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે માનવતાનું અનોખું ઉદાહરણ પણ જોવા મળ્યું હતું. જે મહિલા કેદીઓને રક્ષાબંધનના દિવસે પરિવારજનો રાખડી બાંધવા માટે આવી શક્યા ન હતા, તેમના માટે જેલ સ્ટાફે ભાઈની ભૂમિકા નિભાવી હતી. જેલ સ્ટાફના કર્મચારીઓએ મહિલા કેદીઓને રાખડી બંધાવી રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી કરાવી હતી.
રક્ષાબંધનના પર્વે જેલની ચાર દિવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો માહોલ જોવા મળ્યો હતો. કેદીઓ તથા તેમના પરિવારજનોએ રક્ષાબંધન નિમિત્તે કરવામાં આવેલી વ્યવસ્થા બદલ જેલ તંત્ર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.