logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

શહેરમાં 12મા ધોરણની વિદ્યાર્થીનીનો આત્મહત્યાનો બનાવ આવ્યો સામે. સુરતના વરાછામાં ધોરણ 12ની વિદ્યાર્થિનીનો સુસાઇડ નોટ લખી આપઘાત ભાઈની નજર સામે બહેનની રેલવે બ્રિજ પરથી મોતની છલાંગ સુરતમાં પિતા બે દિવસથી ગુમ થઈ ગયા હતા માતા બાદ પિતા પણ છોડીને જતાં રહેતા આઘાતમાં ધો.12ની વિદ્યાર્થિનીનો સુસાઇડ નોટ લખી આપઘાત માછીમારોએ નદીમાંથી બહાર કાઢી 108માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી અંતિમસંસ્કારમાં માતા અને પિતા બંનેની ગેરહાજરી જોવા મળી

on 16 December
user_Surat Braking news
Surat Braking news
Reporter Udhna, Surat•
on 16 December

શહેરમાં 12મા ધોરણની વિદ્યાર્થીનીનો આત્મહત્યાનો બનાવ આવ્યો સામે. સુરતના વરાછામાં ધોરણ 12ની વિદ્યાર્થિનીનો સુસાઇડ નોટ લખી આપઘાત ભાઈની નજર સામે બહેનની રેલવે બ્રિજ પરથી મોતની છલાંગ સુરતમાં પિતા બે દિવસથી ગુમ થઈ ગયા હતા માતા બાદ પિતા પણ છોડીને જતાં રહેતા આઘાતમાં ધો.12ની વિદ્યાર્થિનીનો સુસાઇડ નોટ લખી આપઘાત માછીમારોએ નદીમાંથી બહાર કાઢી 108માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી અંતિમસંસ્કારમાં માતા અને પિતા બંનેની ગેરહાજરી જોવા મળી

More news from Surat and nearby areas
  • સુરતના ભાઠે વિસ્તારથી ૧૪ વર્ષની વિદ્યાર્થીની એક મહિના થી ગુમ ૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ શાળાએ જવા નીકળી હતી, ત્યારબાદ ઘરે પરત ન ફરી સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુમશુદગીની ફરિયાદ નોંધાઈ એક મહિનો વીતી ગયો છતાં પોલીસને હજુ સુધી કોઈ મહત્વપૂર્ણ કડી મળી નથી પરિવારનો સવાલ – દીકરો હોય તો વાત અલગ ગણાય, પરંતુ છોકરી ગુમ છે છતાં પોલીસ પૂરતું ધ્યાન કેમ નથી આપતી? શું ગરીબ પરિવારની દીકરી હોવાથી કેસને ગંભીરતાથી લેવામાં નથી આવતો? એવો પરિવારનો આક્ષેપ સલાબતપુરા પોલીસ ફરી એક વખત વિવાદમાં પરિવારનો આક્ષેપ – એક મહિના બાદ પણ પોલીસ હજુ સુધી દીકરીને શોધી શકી નથી પરિવારની પોલીસ અધિકારીઓ સમક્ષ માંગ – અમારી દીકરીને વહેલી તકે શોધી કાઢો પરિવારનો આરોપ – જો પૈસાદાર લોકોના બાળકો ગુમ થાય તો પોલીસ બે દિવસમાં શોધી કાઢે, પરંતુ સામાન્ય અને ગરીબ પરિવારોના બાળકોના કેસમાં બેદરકારી રાખવામાં આવે છે
    1
    સુરતના ભાઠે વિસ્તારથી ૧૪ વર્ષની વિદ્યાર્થીની એક મહિના થી ગુમ
૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ શાળાએ જવા નીકળી હતી, ત્યારબાદ ઘરે પરત ન ફરી
સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુમશુદગીની ફરિયાદ નોંધાઈ
એક મહિનો વીતી ગયો છતાં પોલીસને હજુ સુધી કોઈ મહત્વપૂર્ણ કડી મળી નથી
પરિવારનો સવાલ – દીકરો હોય તો વાત અલગ ગણાય, પરંતુ છોકરી ગુમ છે છતાં પોલીસ પૂરતું ધ્યાન કેમ નથી આપતી?
શું ગરીબ પરિવારની દીકરી હોવાથી કેસને ગંભીરતાથી લેવામાં નથી આવતો? એવો પરિવારનો આક્ષેપ
સલાબતપુરા પોલીસ ફરી એક વખત વિવાદમાં
પરિવારનો આક્ષેપ – એક મહિના બાદ પણ પોલીસ હજુ સુધી દીકરીને શોધી શકી નથી
પરિવારની પોલીસ અધિકારીઓ સમક્ષ માંગ – અમારી દીકરીને વહેલી તકે શોધી કાઢો
પરિવારનો આરોપ – જો પૈસાદાર લોકોના બાળકો ગુમ થાય તો પોલીસ બે દિવસમાં શોધી કાઢે, પરંતુ સામાન્ય અને ગરીબ પરિવારોના બાળકોના કેસમાં બેદરકારી રાખવામાં આવે છે
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Chorasi, Surat•
    13 hrs ago
  • સુરત: ઉમરા પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી! 🚨💣 સુરતમાં ફરી એકવાર સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. ઉમરા સ્થિત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. અગાઉ પણ આવી ધમકીઓ મળી હોવાથી પોલીસ કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતી નથી. 📍 સ્થળ: પાસપોર્ટ ઓફિસ, ઉમરા, સુરત. તમારા મિત્રોને શેર કરો અને સાવચેત રહો. વધુ અપડેટ્સ માટે ફોલો કરો. #Surat #SuratNews #BreakingNews #PassportOffice #SuratPolice
    1
    સુરત: ઉમરા પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી! 🚨💣
સુરતમાં ફરી એકવાર સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. ઉમરા સ્થિત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. અગાઉ પણ આવી ધમકીઓ મળી હોવાથી પોલીસ કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતી નથી.
📍 સ્થળ: પાસપોર્ટ ઓફિસ, ઉમરા, સુરત.
તમારા મિત્રોને શેર કરો અને સાવચેત રહો. વધુ અપડેટ્સ માટે ફોલો કરો.
#Surat #SuratNews #BreakingNews #PassportOffice #SuratPolice
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    15 min ago
  • Post by S v l news 24
    1
    Post by S v l news 24
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • Post by Parwez Multani
    1
    Post by Parwez Multani
    user_Parwez Multani
    Parwez Multani
    માંડવી સુરત, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    પત્રકાર Mangrol, Surat•
    16 hrs ago
  • જંબુસર તાલુકાના ભાણખેતર ગામે આજે વહેલી સવારે સરપંચ જગદીશ પટેલની કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાં જ કાર થોડા જ સમયમાં સંપૂર્ણ રીતે બળી ને રાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગના કારણે કારને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
    1
    જંબુસર તાલુકાના ભાણખેતર ગામે આજે વહેલી સવારે સરપંચ જગદીશ પટેલની કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી.
આગ લાગતાં જ કાર થોડા જ સમયમાં સંપૂર્ણ રીતે બળી ને રાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગના કારણે કારને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    4 hrs ago
  • Post by Dileep Kumar yadav
    1
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    5 hrs ago
  • ભેસ્તાન આવાસના બે શખ્સો 4.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયા ડ્રગ્સ સાથે મોબિનશાહ અને સિકંદર શેખની ધરપકડ કરાઈ છે.
    1
    ભેસ્તાન આવાસના બે શખ્સો 4.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયા
ડ્રગ્સ સાથે મોબિનશાહ અને સિકંદર શેખની ધરપકડ કરાઈ છે.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Chorasi, Surat•
    21 hrs ago
  • નવસારીના લુન્સીકુઈ મેદાનમાં વેકેશનનો માહોલ જામશે! 🎡✨ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં એક વિશાળ ડોમ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શું છે આ પ્રોજેક્ટ? આ ડોમ હેન્ડીક્રાફ્ટ માર્કેટ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આગામી ઉનાળુ વેકેશનમાં લોકો પરિવાર સાથે આનંદ-પ્રમોદ કરી શકે તે હેતુથી આ આયોજન કરાયું છે. T-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચના સફળ આયોજન બાદ હવે નવસારીવાસીઓ માટે આ નવું આકર્ષણ ઊભું કરાઈ રહ્યું છે. તૈયાર થઈ જાઓ નવસારીના આ નવા વેકેશન ડેસ્ટિનેશન માટે! 🛍️🍭 #Navsari #NMC #LunsikuiGround #HandicraftMarket #VacationSpecial
    1
    નવસારીના લુન્સીકુઈ મેદાનમાં વેકેશનનો માહોલ જામશે! 🎡✨
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં એક વિશાળ ડોમ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
શું છે આ પ્રોજેક્ટ?
આ ડોમ હેન્ડીક્રાફ્ટ માર્કેટ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આગામી ઉનાળુ વેકેશનમાં લોકો પરિવાર સાથે આનંદ-પ્રમોદ કરી શકે તે હેતુથી આ આયોજન કરાયું છે.
T-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચના સફળ આયોજન બાદ હવે નવસારીવાસીઓ માટે આ નવું આકર્ષણ ઊભું કરાઈ રહ્યું છે.
તૈયાર થઈ જાઓ નવસારીના આ નવા વેકેશન ડેસ્ટિનેશન માટે! 🛍️🍭
#Navsari #NMC #LunsikuiGround #HandicraftMarket #VacationSpecial
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.