Shuru
Apke Nagar Ki App…
વડોદરા શહેરની અંદર રાતના સમયે મતગણ દેખાતા ડરના માહોલ સર્જાયો વડોદરા શહેરની અંદર દેખાતા ચકચાર મચી ગયા
FM GUJARAT N
વડોદરા શહેરની અંદર રાતના સમયે મતગણ દેખાતા ડરના માહોલ સર્જાયો વડોદરા શહેરની અંદર દેખાતા ચકચાર મચી ગયા
More news from ગુજરાત and nearby areas
- Post by Jasmin B Shah1
- વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં હોળી પર્વની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે તાલુકા અને નગર વિસ્તારમાં વિવિધ સ્થળોએ હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ડભોઇ નગરમાં મહાલક્ષ્મી માતાના મંદિર પાસે યોજાયેલી ઉજવણી મુખ્ય આકર્ષણ બની હતી. અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ 18 ફૂટ ઊંચી ફમથી બનેલી વિશાળ હોલિકાનું નિર્માણ કરાયું હતું. તેની આસપાસ પૌરાણિક દ્રશ્યોનું સર્જન કરવામાં આવ્યું હતું, જે પ્રાચીન ધાર્મિક પ્રસંગને જીવંત બનાવતું હતું.1
- પુષ્ટિભકિતમાં અને માહાત્મય ધરાવતા ફૂલફાગ હોળી રસીયા મહોત્સવની કાલોલના વૈષ્ણવ સમાજ દ્વારા એનએમજી હોસ્પિટલ ચોક આંગણે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખાતે પુષ્ટિ ભકિત પ્રેરક પૂ. પા. ગો. 108 શ્રી રવિકુમારજી મહારાજશ્રી (મથુરા-કાંકરોલી-વડોદરા-ભરૂચ) , અ . સૌ શ્રીયાંગના વહુજી મહારાજ , ચી.પૂ પા.ગૌ ૧૦૮ શ્રી મધુરમકુમાર મહોદય (વ્રજપાલ લાલજી) અ. સૌ. વૃજાંગના વહુજી સમેત વલ્લભકુળ પરીવારની મંગલ ઉપસ્થિતીમાં વૈષ્ણવ સમાજ આયોજીત ફૂલફાગ મનોરથમાં કાલોલ નગર સહિત આસપાસના અંદાજે ૨૦૦૦ જેટલા વૈષ્ણવ ખેલૈયાઓ સ્વયંભૂ ઉમટી પડતા મનોરથ સ્થળે વ્રજભૂમિ જેવો અલૌકિક માહોલ સર્જાયો હતો. કાલોલ વૈષ્ણવ સમાજ અને ખાસ કરીને યુવા વૈષ્ણવો ઘ્વારા મનોરથની જાજવલ્યમાન ઉજવણીના ઉપલક્ષમાં પાછલા કેટલાક દિવસોથી ચાલતી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આજે વહેલી સવારથી જ કાલોલ અને આસપાસના વૈષ્ણવો આગમન થતાં કાલોલ વૈષ્ણવ સમાજે સૌને ઉષ્માભેર આવકાર્યા હતા.આ પ્રસગે તમામ વૈષ્ણવજન કેસરી પરીધાનમાં સજ્જ રહેતા કેશૂડીયો માહોલ સર્જાર્યો હતો. જયાં સાયંકાલે વલ્વકુળ પરીવારના પ્રેરક આશિર્વચનો - ચરણ સ્પર્શ અને વૈષ્ણવાચાર્ય પુ પા ગૌ ૧૦૮ શ્રી રવીકુમાર તેમજ વહુજી મહારાજ અને વલ્લભકુલ પરીવાર ની અલૌકિક ઉપસ્થિતીમાં વૈષ્ણવ સમાજે ફૂલફાગ હોળી ખેલ અને રસીયાનો લોકિક લ્હાવો લૂટયો હતો.વલ્લભકુલ પરિવાર સાથે વૈષ્ણવોએ ફૂલો ની પાંખડીઓ થી ફુલફાગ ની ઉજવણી કરી હતી.ડેરોલ સ્ટેશન ના શ્રી કૃષ્ણ ભજન મંડળ દ્વારા રસીયા નુ ગાન કરવામાં આવ્યુ હતુ. વૈષ્ણવ સમાજ ની લાગણીને માન આપી વલ્લભકુલ પરીવાર દ્વારા પણ રસીયા ગાન કરવામાં આવ્યું હતુ.મનોરથના અંતે સમૂહ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર ઉત્સવ કાલોલ વૈષ્ણવ સમાજના મનોરથ સ્વપે ઉજવાયો હતોફૂલફાગ મનોરથ અંતર્ગત અંદાજીત 1.5 મે.ટન ઉપરાંતના ગુલાબપર્ણો ઉપયોગમાં લેવાયા હતા જેને ચૂંટી કાઢવા મહિલા મંડળ સહિત વૈષ્ણવોએ સેવાઓ આપી હતી.3
- આમોદ તાલુક ના બોડકાં ગામ ના ખેતર માં નહેર ના પાણી ફરી વળયું. ખેડૂત 200 એકર ના ઉભા પાક માં નુકસાન થયું3
- ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રંગોત્સવ - ૨૦૨૬નું આયોજન જિલ્લા પ્રમુખના નિવાસસ્થાને કરાયું1
- રંગોના પર્વ ધૂળેટીએ ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં સવારથી જ રંગોની છોળો વચ્ચે ટોળીઓની ધૂમ જોવા મળી હતી. હાંસોટ પંથકમાં લોકોએ સંબંધીઓ, સગા, સ્નેહીઓ, મિત્રો, પાડોશીઓ સાથે એકમેકને વિવિધ રંગોમાં રંગી પર્વની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. શેરીઓ, સોસાયટીઓ, ગલીઓ, મુખ્ય માર્ગો પર એકમેકને રંગોથી રંગતા ખેલૈયાઓની ધૂમ જોવા મળી હતી.1
- Post by Dabhoi_Attractions1
- મુસ્લિમ બંધુ : ના... ના, અરે પણ.. અય તો. નઇ નઈ યે તો મસ્જિદ હે માજી... હિન્દૂ મહિલા : અમને ખબર છે, 40 વર્ષમાં પહેલી વખત પૂજા થઇ શકી તમે નમાઝ પઢો તે ચાલે અને અમે પૂજા કરીએ એ ન ચાલે મુસ્લિમ ભાઈ : આ તો મસ્જિદ છે ને... તમે જોવા માટે આવો... Welcome છે, તમે જોઈ શકો છો પૂજા થોડી કરી શકો છો? અરે સાહેબ આ શું છે? તમારી હાજરીમાં આવું થાય! ભરૂચ જુમ્મા મસ્જિદમાં સુરતના મહિલા મંડળની પૂજાનો વાયરલ વિડીયો ! વિવાદિત સ્થળને લઈ વધુ એક વિવાદ1
- ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓ દ્વારા પૂજાનો વિડીયો વાયરલ વિવાદ1