logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરત શહેરના રાંદેર વિસ્તારમા વિદ્યાર્થીની ના આપઘાતની ઘટના સામે આવી કોલેજ પાસે આવેલ બિલ્ડિંગ ના 13 માળેથી કૂદકો મારી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત મૃતદેહ જોઈ પરિવાર શોકમા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી સુરત શહેરના રાંદેર વિસ્તારમા વિદ્યાર્થીની ના આપઘાતની ઘટના સામે આવી કોલેજ પાસે આવેલ બિલ્ડિંગ ના 13 માળેથી કૂદકો મારી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત મૃતદેહ જોઈ પરિવાર શોકમા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

11 hrs ago
user_S A NEWS SACH KI AAWAZ
S A NEWS SACH KI AAWAZ
Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
11 hrs ago

સુરત શહેરના રાંદેર વિસ્તારમા વિદ્યાર્થીની ના આપઘાતની ઘટના સામે આવી કોલેજ પાસે આવેલ બિલ્ડિંગ ના 13 માળેથી કૂદકો મારી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત મૃતદેહ જોઈ પરિવાર શોકમા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી સુરત શહેરના રાંદેર વિસ્તારમા વિદ્યાર્થીની ના આપઘાતની ઘટના સામે આવી કોલેજ પાસે આવેલ બિલ્ડિંગ ના 13 માળેથી કૂદકો મારી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત મૃતદેહ જોઈ પરિવાર શોકમા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

More news from ગુજરાત and nearby areas
  • भेस्तान के भगवतीनगर में चोरी से सनसनीभगवतीनगर इलाके में चोरों ने एक मकान को निशाना बनाकर चोरी की वारदात को अंजाम दिया है। भेस्तान के भगवतीनगर में चोरी से सनसनीभगवतीनगर इलाके में चोरों ने एक मकान को निशाना बनाकर चोरी की वारदात को अंजाम दिया है।
    1
    भेस्तान के भगवतीनगर में चोरी से सनसनीभगवतीनगर इलाके में चोरों ने एक मकान को निशाना बनाकर चोरी की वारदात को अंजाम दिया है।
भेस्तान के भगवतीनगर में चोरी से सनसनीभगवतीनगर इलाके में चोरों ने एक मकान को निशाना बनाकर चोरी की वारदात को अंजाम दिया है।
    user_आइडल पब्लिक न्यूज
    आइडल पब्लिक न्यूज
    અડાજણ, સુરત, ગુજરાત•
    11 hrs ago
  • જોળવામાં ગરમ પાણીથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય શ્રમજીવીનું 9 દિવસની સારવાર બાદ મોત પલસાણા: પલસાણા તાલુકાના જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં કામ દરમિયાન સ્ટીમ પ્રેશરના કારણે મશીનનો મેઇન ડોર ખુલતાં ગરમ પાણી શરીર પર પડવાથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય પરપ્રાંતીય શ્રમજીવીનું નવ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. સમગ્ર બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, તા. 7 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે આશરે 12:30 વાગ્યાના અરસામાં જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં આ બનાવ બન્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના વતની અને હાલ પલસાણા તાલુકાના જોળવા ગામે રહેતા રવિકુમાર બરખુભાઈ યાદવ (ઉંમર 19 વર્ષ) કંપનીમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ યુઝેટ મશીન પાસે કામ કરી રહ્યા હતા ત્યારે સ્ટીમ પ્રેશરના કારણે કોઈ કારણસર મશીનનો મેઇન ડોર ખુલી ગયો હતો. મેઇન ડોર ખુલતાં મશીનમાંથી અત્યંત ગરમ પાણી બહાર નીકળ્યું હતું, જે રવિકુમારના શરીર પર પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાવને પગલે કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝેલા રવિકુમારને તાત્કાલિક સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, નવ દિવસની સારવાર બાદ તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. મૃતક રવિકુમાર યાદવ મૂળ પુરી ગુલઝાર ગામ, પોસ્ટ અહિયાર, થાણા રૂડોલી, જિલ્લો અયોધ્યા, ઉત્તર પ્રદેશના વતની હતા અને હાલ જોળવા પંચાયત વિસ્તારમાં આવેલી સુદર્શન સોસાયટીના મકાન નં. 505માં રહેતા હતા. આ અંગે બનાવની જાણ કંપની સાથે સંકળાયેલા પ્રદીપભાઈ જયરામ ચૌબે (ઉંમર 44 વર્ષ) દ્વારા પલસાણા પોલીસને કરવામાં આવી હતી. પલસાણા પોલીસે જાણવા જોગ નં. 25/2026 મુજબ નોંધ કરી સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે. હાલ આ બનાવની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મનોજભાઈ ગોવિંદભાઈ (બકલ નં. 563) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મશીનમાં સ્ટીમ પ્રેશરના કારણે મેઇન ડોર કયા કારણોસર ખુલ્યો અને બનાવ કેવી રીતે બન્યો તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
    3
    જોળવામાં ગરમ પાણીથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય શ્રમજીવીનું 9 દિવસની સારવાર બાદ મોત

પલસાણા: 
પલસાણા તાલુકાના જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં કામ દરમિયાન સ્ટીમ પ્રેશરના કારણે મશીનનો મેઇન ડોર ખુલતાં ગરમ પાણી શરીર પર પડવાથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય પરપ્રાંતીય શ્રમજીવીનું નવ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. સમગ્ર બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, તા. 7 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે આશરે 12:30 વાગ્યાના અરસામાં જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં આ બનાવ બન્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના વતની અને હાલ પલસાણા તાલુકાના જોળવા ગામે રહેતા રવિકુમાર બરખુભાઈ યાદવ (ઉંમર 19 વર્ષ) કંપનીમાં કામ કરી રહ્યા હતા.
દરમિયાન તેઓ યુઝેટ મશીન પાસે કામ કરી રહ્યા હતા ત્યારે સ્ટીમ પ્રેશરના કારણે કોઈ કારણસર મશીનનો મેઇન ડોર ખુલી ગયો હતો. મેઇન ડોર ખુલતાં મશીનમાંથી અત્યંત ગરમ પાણી બહાર નીકળ્યું હતું, જે રવિકુમારના શરીર પર પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.
બનાવને પગલે કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝેલા રવિકુમારને તાત્કાલિક સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, નવ દિવસની સારવાર બાદ તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ તેમનું મોત નીપજ્યું હતું.
મૃતક રવિકુમાર યાદવ મૂળ પુરી ગુલઝાર ગામ, પોસ્ટ અહિયાર, થાણા રૂડોલી, જિલ્લો અયોધ્યા, ઉત્તર પ્રદેશના વતની હતા અને હાલ જોળવા પંચાયત વિસ્તારમાં આવેલી સુદર્શન સોસાયટીના મકાન નં. 505માં રહેતા હતા.
આ અંગે બનાવની જાણ કંપની સાથે સંકળાયેલા પ્રદીપભાઈ જયરામ ચૌબે (ઉંમર 44 વર્ષ) દ્વારા પલસાણા પોલીસને કરવામાં આવી હતી. પલસાણા પોલીસે જાણવા જોગ નં. 25/2026 મુજબ નોંધ કરી સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે.
હાલ આ બનાવની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મનોજભાઈ ગોવિંદભાઈ (બકલ નં. 563) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મશીનમાં સ્ટીમ પ્રેશરના કારણે મેઇન ડોર કયા કારણોસર ખુલ્યો અને બનાવ કેવી રીતે બન્યો તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
    user_Hetalkumar manharbhai mis
    Hetalkumar manharbhai mis
    પલસાણા, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • नवसारी LCB की बड़ी कार्रवाई: बोलेरो से 1,872 शराब की बोतलें बरामद, 2 आरोपी गिरफ्तार#Navsari #LCB #PoliceAction #LiquorSeizure #AlcoholSmuggling नवसारी LCB की बड़ी कार्रवाई: बोलेरो से 1,872 शराब की बोतलें बरामद, 2 आरोपी गिरफ्तार#Navsari #LCB #PoliceAction #LiquorSeizure #AlcoholSmuggling
    1
    नवसारी LCB की बड़ी कार्रवाई: बोलेरो से 1,872 शराब की बोतलें बरामद, 2 आरोपी गिरफ्तार#Navsari #LCB #PoliceAction #LiquorSeizure #AlcoholSmuggling
नवसारी LCB की बड़ी कार्रवाई: बोलेरो से 1,872 शराब की बोतलें बरामद, 2 आरोपी गिरफ्तार#Navsari #LCB #PoliceAction #LiquorSeizure #AlcoholSmuggling
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • Post by SURAT EXPRESS NEWS CHANNEL
    1
    Post by SURAT EXPRESS NEWS CHANNEL
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગ ની લાલ આંખ સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગે લાલ આંખ કરી છે. સુરત વન વિભાગ અને વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો (WCCB)ની સંયુક્ત ટીમે બાતમીના આધારે એક સફળ ઓપરેશન પાર પાડીને 18 દુર્લભ 'ઇન્ડિયન સ્ટાર ટર્ટલ' (કાચબા) સાથે બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી વન્યજીવ તસ્કરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગ ની લાલ આંખ સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગે લાલ આંખ કરી છે. સુરત વન વિભાગ અને વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો (WCCB)ની સંયુક્ત ટીમે બાતમીના આધારે એક સફળ ઓપરેશન પાર પાડીને 18 દુર્લભ 'ઇન્ડિયન સ્ટાર ટર્ટલ' (કાચબા) સાથે બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી વન્યજીવ તસ્કરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત
    1
    સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગ ની લાલ આંખ

સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગે લાલ આંખ કરી છે. સુરત વન વિભાગ અને વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો (WCCB)ની સંયુક્ત ટીમે બાતમીના આધારે એક સફળ ઓપરેશન પાર પાડીને 18 દુર્લભ 'ઇન્ડિયન સ્ટાર ટર્ટલ' (કાચબા) સાથે બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી વન્યજીવ તસ્કરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

બ્યુરો ચીફ 
સુનિલ ગાંજાવાલા 
સુરત
સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગ ની લાલ આંખ
સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગે લાલ આંખ કરી છે. સુરત વન વિભાગ અને વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો (WCCB)ની સંયુક્ત ટીમે બાતમીના આધારે એક સફળ ઓપરેશન પાર પાડીને 18 દુર્લભ 'ઇન્ડિયન સ્ટાર ટર્ટલ' (કાચબા) સાથે બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી વન્યજીવ તસ્કરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
બ્યુરો ચીફ 
સુનિલ ગાંજાવાલા 
સુરત
    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Insurance Agent અડાજણ, સુરત, ગુજરાત•
    14 hrs ago
  • મોરા ગામ વિસ્તારથી એક દુઃખદ ઘટના સામે આવી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ,પાણીની ટાંકીમાં કરંટ ઉતરતો હોવાની અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી મોરા ગામ વિસ્તારથી એક દુઃખદ ઘટના સામે આવી છે. AM/NS કંપનીના ક્વાર્ટર્સમાં રહેતા 22 વર્ષીય રોશનનું કરંટ લાગતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, પાણીની ટાંકીમાં કરંટ ઉતરતો હોવાની અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી
    1
    મોરા ગામ વિસ્તારથી એક દુઃખદ ઘટના સામે આવી છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ,પાણીની ટાંકીમાં કરંટ ઉતરતો હોવાની અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી
મોરા ગામ વિસ્તારથી એક દુઃખદ ઘટના સામે આવી છે.
AM/NS કંપનીના ક્વાર્ટર્સમાં રહેતા 22 વર્ષીય રોશનનું કરંટ લાગતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, પાણીની ટાંકીમાં કરંટ ઉતરતો હોવાની અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી
    user_Jayesh Mevada
    Jayesh Mevada
    Press advisory કતારગામ, સુરત, ગુજરાત•
    14 hrs ago
  • 21 साल से फरार आरोपी तेलंगाना से गिरफ्तार, सूरत क्राइम ब्रांच की बड़ी कार्रवाई#तेलंगाना #पुलिसकार्रवाई #ब्रेकिंगन्यूज #क्राइमब्रांच #गुजरातપ 21 साल से फरार आरोपी तेलंगाना से गिरफ्तार, सूरत क्राइम ब्रांच की बड़ी कार्रवाई#तेलंगाना #पुलिसकार्रवाई #ब्रेकिंगन्यूज #क्राइमब्रांच #गुजरातપ
    1
    21 साल से फरार आरोपी तेलंगाना से गिरफ्तार, सूरत क्राइम ब्रांच की बड़ी कार्रवाई#तेलंगाना #पुलिसकार्रवाई #ब्रेकिंगन्यूज #क्राइमब्रांच #गुजरातપ
21 साल से फरार आरोपी तेलंगाना से गिरफ्तार, सूरत क्राइम ब्रांच की बड़ी कार्रवाई#तेलंगाना #पुलिसकार्रवाई #ब्रेकिंगन्यूज #क्राइमब्रांच #गुजरातપ
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • સુરતમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ! કાયદેસર નિકાલ કરવામાં આવી રહ્યો છે. અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી જપ્ત કરાયેલા મુદ્દામાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝોન-4 અને ઝોન-5 વિસ્તારમાં જપ્ત કરાયેલા દા*રૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવી રહ્યો છે. એક પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અગાઉ મોટો દા*રૂનો જથ્થો ઝડપાયો હતો, જે સહિત અન્ય જપ્ત મુદ્દામાલનો કાયદેસરની પ્રક્રિયા હેઠળ નિકાલ કરવામાં આવી રહ્યો છે. દા*રૂની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી યથાવત્ રહેશે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરતમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ! કાયદેસર નિકાલ કરવામાં આવી રહ્યો છે. અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી જપ્ત કરાયેલા મુદ્દામાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝોન-4 અને ઝોન-5 વિસ્તારમાં જપ્ત કરાયેલા દા*રૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવી રહ્યો છે. એક પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અગાઉ મોટો દા*રૂનો જથ્થો ઝડપાયો હતો, જે સહિત અન્ય જપ્ત મુદ્દામાલનો કાયદેસરની પ્રક્રિયા હેઠળ નિકાલ કરવામાં આવી રહ્યો છે. દા*રૂની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી યથાવત્ રહેશે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત
    1
    સુરતમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ!

કાયદેસર નિકાલ કરવામાં આવી રહ્યો છે. અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી જપ્ત કરાયેલા મુદ્દામાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝોન-4 અને ઝોન-5 વિસ્તારમાં જપ્ત કરાયેલા દા*રૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવી રહ્યો છે. એક પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અગાઉ મોટો દા*રૂનો જથ્થો ઝડપાયો હતો, જે સહિત અન્ય જપ્ત મુદ્દામાલનો કાયદેસરની પ્રક્રિયા હેઠળ નિકાલ કરવામાં આવી રહ્યો છે. દા*રૂની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી યથાવત્ રહેશે.

બ્યુરો ચીફ 
સુનિલ ગાંજાવાલા 
સુરત
સુરતમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ!
કાયદેસર નિકાલ કરવામાં આવી રહ્યો છે. અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી જપ્ત કરાયેલા મુદ્દામાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝોન-4 અને ઝોન-5 વિસ્તારમાં જપ્ત કરાયેલા દા*રૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવી રહ્યો છે. એક પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અગાઉ મોટો દા*રૂનો જથ્થો ઝડપાયો હતો, જે સહિત અન્ય જપ્ત મુદ્દામાલનો કાયદેસરની પ્રક્રિયા હેઠળ નિકાલ કરવામાં આવી રહ્યો છે. દા*રૂની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી યથાવત્ રહેશે.
બ્યુરો ચીફ 
સુનિલ ગાંજાવાલા 
સુરત
    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Insurance Agent અડાજણ, સુરત, ગુજરાત•
    14 hrs ago
  • ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોટર સાયકલ ચોરી તથા ઘરફોડ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી ₹ 2.26.710 ની મત્તાની મુદ્દામાલ રીકવર કરતી સુરત શહેર ભેસ્તાન પોલીસ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોટર સાયકલ ચોરી તથા ઘરફોડ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી ₹ 2.26.710 ની મત્તાની મુદ્દામાલ રીકવર કરતી સુરત શહેર ભેસ્તાન પોલીસ
    1
    ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોટર સાયકલ ચોરી તથા ઘરફોડ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી ₹ 2.26.710 ની મત્તાની મુદ્દામાલ રીકવર કરતી સુરત શહેર ભેસ્તાન પોલીસ
ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોટર સાયકલ ચોરી તથા ઘરફોડ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી ₹ 2.26.710 ની મત્તાની મુદ્દામાલ રીકવર કરતી સુરત શહેર ભેસ્તાન પોલીસ
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.