logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ડોકી ગામે બેઠક યોજાઈ દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ડોકી ગામે બેઠક યોજાઈ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજરોજ દાહોદ તાલુકાની ખરોડ જિલ્લા પંચાયત સીટના ડોકી ગામે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારશ્રીઓને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આ સીટમાં આવતા વિવિધ આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન ભાજપાના વિકાસ કાર્ય, સરકારની યોજનાઓ અને સંગઠનને મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિશેષ ભાર મુકાયો હતો. ધારાસભ્યશ્રીએ તમામ ઉપસ્થિતોને આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો.

2 hrs ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•
2 hrs ago

દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ડોકી ગામે બેઠક યોજાઈ દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ડોકી ગામે બેઠક યોજાઈ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજરોજ દાહોદ તાલુકાની ખરોડ જિલ્લા પંચાયત સીટના ડોકી ગામે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારશ્રીઓને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આ સીટમાં આવતા વિવિધ આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન ભાજપાના વિકાસ કાર્ય, સરકારની યોજનાઓ અને સંગઠનને મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિશેષ ભાર મુકાયો હતો. ધારાસભ્યશ્રીએ તમામ ઉપસ્થિતોને આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 પહેલા 100% મતદાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય હ્યુમન ચેઈન યોજાઈ. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કાર્યક્રમને લીલી ઝંડી આપી.
    1
    છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 પહેલા 100% મતદાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય હ્યુમન ચેઈન યોજાઈ. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કાર્યક્રમને લીલી ઝંડી આપી.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    19 hrs ago
  • કાલોલ તાલુકા પંચાયત મલાવ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજલબેન પટેલનો ઝંઝાવતી પ્રચાર, મતદારોમાં ભારે ઉત્સાહ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની મલાવ બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા આ બેઠક પર શિક્ષિત અને યુવા મહિલા ઉમેદવાર રાજલબેન ભૌતિકકુમાર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમને મતદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. રાજલબેન પટેલ દ્વારા મલાવ બેઠક હેઠળ આવતા વિવિધ ગામોમાં લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે. પ્રચાર અભિયાન દરમિયાન મલાવ, રાબોડ, ઉતરેડીયા, સાલિયાવ અને દેવપુરા જેવા ગામોમાં જનતા દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જનમેદની: પ્રચાર રેલીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ, ઉત્સાહી યુવાનો અને વડીલોની નોંધપાત્ર હાજરી જોવા મળી રહી છે. 'જય શ્રી રામ', 'ભારત માતા કી જય' અને 'અબ કી બાર ભાજપ સરકાર'ના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે. કાલોલ તાલુકા પંચાયતની મલાવ બેઠક પરની ચૂંટણીમાં હવે રાજકીય ગણિતો ભાજપની તરફેણમાં વધુ મજબૂત બન્યા છે. ભાજપના લોકપ્રિય અને શિક્ષિત મહિલા ઉમેદવાર રાજલબેન ભૌતિકકુમાર પટેલના પ્રચારમાં હવે ૨૧ ગામ પાટીદાર સમાજ પણ સક્રિય રીતે જોડાયો છે. ચૂંટણી પ્રચારના મહત્વના તબક્કે ૨૧ ગામ પાટીદાર સમાજના કદાવર નેતા અને રામનાથ ના માજી સરપંચ તેમજ પંચમહાલ જીલ્લા સહકારી સંઘ ના ડિરેક્ટર નીરવભાઈ પટેલ પોતે મેદાનમાં ઉતર્યા છે. નીરવભાઈ અને તેમના સાથી કાર્યકરો રાજલબેન પટેલના પ્રચાર માટે ગામડે-ગામડે ફરી રહ્યા છે. પાટીદાર સમાજના આ સંગઠિત સમર્થનને કારણે મલાવ બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની છે. રાજલબેન એક શિક્ષિત અને યુવા ઉમેદવાર હોવાની સાથે તેમના પતિ ભૌતિકકુમાર પટેલ રાબોડ ગામના સરપંચ તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચૂક્યા છે. તેમના પરિવારની આ સેવાકીય છબીનો સીધો લાભ ભાજપને મળતો દેખાઈ રહ્યો છે, જેના કારણે હરીફ ઉમેદવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો આ બેઠક પર વિજય મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોને જનતા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.સ્થાનિક મતદારોમાં ચર્ચાઈ રહ્યું છે કે, ભાજપના મજબૂત સંગઠન અને ઉમેદવારની સ્વચ્છ પ્રતિભાને જોતા મલાવ બેઠક પર રાજલબેન પટેલનો વિજય નિશ્ચિત જણાય છે.
    3
    કાલોલ તાલુકા પંચાયત મલાવ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજલબેન પટેલનો ઝંઝાવતી પ્રચાર, મતદારોમાં ભારે ઉત્સાહ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની મલાવ બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા આ બેઠક પર શિક્ષિત અને યુવા મહિલા ઉમેદવાર રાજલબેન ભૌતિકકુમાર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમને મતદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.
રાજલબેન પટેલ દ્વારા મલાવ બેઠક હેઠળ આવતા વિવિધ ગામોમાં લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે. પ્રચાર અભિયાન દરમિયાન મલાવ, રાબોડ, ઉતરેડીયા, સાલિયાવ અને દેવપુરા જેવા ગામોમાં જનતા દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
જનમેદની: પ્રચાર રેલીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ, ઉત્સાહી યુવાનો અને વડીલોની નોંધપાત્ર હાજરી જોવા મળી રહી છે. 'જય શ્રી રામ', 'ભારત માતા કી જય' અને 'અબ કી બાર ભાજપ સરકાર'ના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે.
કાલોલ તાલુકા પંચાયતની મલાવ બેઠક પરની ચૂંટણીમાં હવે રાજકીય ગણિતો ભાજપની તરફેણમાં વધુ મજબૂત બન્યા છે. ભાજપના લોકપ્રિય અને શિક્ષિત મહિલા ઉમેદવાર રાજલબેન ભૌતિકકુમાર પટેલના પ્રચારમાં હવે ૨૧ ગામ પાટીદાર સમાજ પણ સક્રિય રીતે જોડાયો છે.
ચૂંટણી પ્રચારના મહત્વના તબક્કે ૨૧ ગામ પાટીદાર સમાજના કદાવર નેતા અને રામનાથ ના માજી સરપંચ તેમજ પંચમહાલ જીલ્લા સહકારી સંઘ ના ડિરેક્ટર નીરવભાઈ પટેલ પોતે મેદાનમાં ઉતર્યા છે. નીરવભાઈ અને તેમના સાથી કાર્યકરો રાજલબેન પટેલના પ્રચાર માટે ગામડે-ગામડે ફરી રહ્યા છે. પાટીદાર સમાજના આ સંગઠિત સમર્થનને કારણે મલાવ બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની છે.
રાજલબેન એક શિક્ષિત અને યુવા ઉમેદવાર હોવાની સાથે તેમના પતિ ભૌતિકકુમાર પટેલ રાબોડ ગામના સરપંચ તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચૂક્યા છે. તેમના પરિવારની આ સેવાકીય છબીનો સીધો લાભ ભાજપને મળતો દેખાઈ રહ્યો છે, જેના કારણે હરીફ ઉમેદવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો આ બેઠક પર વિજય મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોને જનતા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.સ્થાનિક મતદારોમાં ચર્ચાઈ રહ્યું છે કે, ભાજપના મજબૂત સંગઠન અને ઉમેદવારની સ્વચ્છ પ્રતિભાને જોતા મલાવ બેઠક પર રાજલબેન પટેલનો વિજય નિશ્ચિત જણાય છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    4 hrs ago
  • Post by THE BEALERT
    1
    Post by THE BEALERT
    user_THE BEALERT
    THE BEALERT
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
  • Post by Dharmendra m parmar
    1
    Post by Dharmendra m parmar
    user_Dharmendra m parmar
    Dharmendra m parmar
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • सावधान! आपके मोहल्ले में मौत का साया: आवारा कुत्तों का आतंक और प्रशासन की गहरी नींद।
    1
    सावधान! आपके मोहल्ले में मौत का साया: आवारा कुत्तों का आतंक और प्रशासन की गहरी नींद।
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    5 hrs ago
  • Post by ALL INDIA TIME
    1
    Post by ALL INDIA TIME
    user_ALL INDIA TIME
    ALL INDIA TIME
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    6 hrs ago
  • લોક વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરાઈ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સાંજે 4.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકોને પૃથ્વીનું મહત્વ, પર્યાવરણ સંરક્ષણ અને કુદરતી સંસાધનોના જતન અંગે માહિતગાર કરવામાં આવ્યા. સાથે જ પૃથ્વી અને તેના સંસાધનોનું સંવર્ધન કરવા માટે બાળકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી. આ અવસર પર બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે અને ભવિષ્યમાં સ્વચ્છ અને હરિયાળો પર્યાવરણ નિર્માણ થાય તેવા સંદેશો આપવામાં આવ્યા.
    1
    લોક વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરાઈ 
આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સાંજે 4.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર 
વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન બાળકોને પૃથ્વીનું મહત્વ, પર્યાવરણ સંરક્ષણ અને કુદરતી સંસાધનોના જતન અંગે માહિતગાર કરવામાં આવ્યા. સાથે જ પૃથ્વી અને તેના સંસાધનોનું સંવર્ધન કરવા માટે બાળકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી.
આ અવસર પર બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે અને ભવિષ્યમાં સ્વચ્છ અને હરિયાળો પર્યાવરણ નિર્માણ થાય તેવા સંદેશો આપવામાં આવ્યા.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    1 hr ago
  • Post by THE BEALERT
    1
    Post by THE BEALERT
    user_THE BEALERT
    THE BEALERT
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
  • Post by Eagle.47999
    1
    Post by Eagle.47999
    user_Eagle.47999
    Eagle.47999
    Voice of people Modasa, Arvalli•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.