*નવી સિવિલ હોસ્પિટલની હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતા વધારવા બે ડીપ ફ્રીઝરનું દાન* --------- *અમૃતમ ફાઉન્ડેશનના સહયોગથી ૬૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ* ----------- *માનવ માતાના દૂધના સુરક્ષિત સંગ્રહ સાથે બીમાર અને પ્રિમેચ્યોર નવજાત શિશુઓને વધુ સુવિધા મળશે* ------------- *અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરાયું* ------------- માહિતી બ્યુરો, સુરતઃ શુક્રવારઃ- સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટે અમૃતમ ફાઉન્ડેશન દ્વારા ૩૦૦-૩૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરનું દાન કરવામાં આવ્યું છે. આ ઉમદા યોગદાન બદલ આજરોજ અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ડીપ ફ્રીઝરની સુવિધાથી દાનમાં પ્રાપ્ત થતા માનવ માતાના દૂધને -20°C તાપમાને સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકાશે. યોગ્ય પ્રક્રિયા તથા લાગુ માર્ગદર્શિકા અનુસાર સંગ્રહિત માનવ માતાના દૂધનો છ મહિના સુધી ઉપયોગ કરી શકાય છે. બે ડીપ ફ્રીઝરના આ યોગદાનથી હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, જેના પરિણામે બીમાર, પ્રિમેચ્યોર તેમજ જરૂરિયાતમંદ નવજાત શિશુઓને જરૂરિયાત અનુસાર માનવ માતાનું દુધ ઉપલબ્ધ કરાવવામાં વધુ સુવિધા રહેશે. નવી સિવિલ હોસ્પિટલ દ્વારા નવજાત શિશુઓના પોષણ અને આરોગ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હ્યુમન મિલ્ક બેંકની સુવિધાને વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત પ્રાપ્ત થયેલી વધારાની સંગ્રહ સુવિધા માનવ માતાના દૂધના યોગ્ય સંગ્રહ અને જરૂરિયાતમંદ નવજાત શિશુઓ સુધી તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં ઉપયોગી સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે નવી સિવિલના સહયોગથી SPACT સંસ્થા સહિત અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૧૧૪ સ્તનપાન કરાવતી માતાઓએ સ્વૈચ્છિક રીતે દુધદાન કર્યું હતું. જેમાં એકત્ર થયેલા ૫૩૮૦ મિલીલીટર દૂધને સિવિલ હોસ્પિટલની મિલ્ક બેંકમાં નવા ડીપ ફ્રીઝરમાં જ સ્ટોર કરવામાં આવ્યું છે. આમ હાલ સિવિલમાં કુલ ૯૦૦ લીટરની સંગ્રહ ક્ષમતા ઉપલબ્ધ બની છે. આ પ્રસંગે ન્યુ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.પારુલ વડગામા, મેડીકલ કોલેજના ડીન ડૉ.જયેશ ભ્રમભટ્ટ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સ્ટેમ સેલ નોડલ ઓફિસર ડૉ.લક્ષ્મણ, ટી.એન.આઈ.એ.ના ઇકબાલ કડીવાલા, પીડિયાટ્રિક વિભાગના વડા ડૉ. જિગિષાબેન, પીડિયાટ્રિક વિભાગના ડૉ. ઉપેન્દ્ર ચૌધરી, ડૉ. સંગીતા ત્રિવેદી, SPACTના પ્રેસિડેન્ટ ડૉ. પ્રફુલ બાંભરોલિયા તથા ડૉ. કેતન ભરડવા સહિતના તબીબો અને સંબંધિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. *નવી સિવિલ હોસ્પિટલની હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતા વધારવા બે ડીપ ફ્રીઝરનું દાન* --------- *અમૃતમ ફાઉન્ડેશનના સહયોગથી ૬૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ* ----------- *માનવ માતાના દૂધના સુરક્ષિત સંગ્રહ સાથે બીમાર અને પ્રિમેચ્યોર નવજાત શિશુઓને વધુ સુવિધા મળશે* ------------- *અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરાયું* ------------- માહિતી બ્યુરો, સુરતઃ શુક્રવારઃ- સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટે અમૃતમ ફાઉન્ડેશન દ્વારા ૩૦૦-૩૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરનું દાન કરવામાં આવ્યું છે. આ ઉમદા યોગદાન બદલ આજરોજ અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ડીપ ફ્રીઝરની સુવિધાથી દાનમાં પ્રાપ્ત થતા માનવ માતાના દૂધને -20°C તાપમાને સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકાશે. યોગ્ય પ્રક્રિયા તથા લાગુ માર્ગદર્શિકા અનુસાર સંગ્રહિત માનવ માતાના દૂધનો છ મહિના સુધી ઉપયોગ કરી શકાય છે. બે ડીપ ફ્રીઝરના આ યોગદાનથી હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, જેના પરિણામે બીમાર, પ્રિમેચ્યોર તેમજ જરૂરિયાતમંદ નવજાત શિશુઓને જરૂરિયાત અનુસાર માનવ માતાનું દુધ ઉપલબ્ધ કરાવવામાં વધુ સુવિધા રહેશે. નવી સિવિલ હોસ્પિટલ દ્વારા નવજાત શિશુઓના પોષણ અને આરોગ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હ્યુમન મિલ્ક બેંકની સુવિધાને વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત પ્રાપ્ત થયેલી વધારાની સંગ્રહ સુવિધા માનવ માતાના દૂધના યોગ્ય સંગ્રહ અને જરૂરિયાતમંદ નવજાત શિશુઓ સુધી તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં ઉપયોગી સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે નવી સિવિલના સહયોગથી SPACT સંસ્થા સહિત અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૧૧૪ સ્તનપાન કરાવતી માતાઓએ સ્વૈચ્છિક રીતે દુધદાન કર્યું હતું. જેમાં એકત્ર થયેલા ૫૩૮૦ મિલીલીટર દૂધને સિવિલ હોસ્પિટલની મિલ્ક બેંકમાં નવા ડીપ ફ્રીઝરમાં જ સ્ટોર કરવામાં આવ્યું છે. આમ હાલ સિવિલમાં કુલ ૯૦૦ લીટરની સંગ્રહ ક્ષમતા ઉપલબ્ધ બની છે. આ પ્રસંગે ન્યુ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.પારુલ વડગામા, મેડીકલ કોલેજના ડીન ડૉ.જયેશ ભ્રમભટ્ટ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સ્ટેમ સેલ નોડલ ઓફિસર ડૉ.લક્ષ્મણ, ટી.એન.આઈ.એ.ના ઇકબાલ કડીવાલા, પીડિયાટ્રિક વિભાગના વડા ડૉ. જિગિષાબેન, પીડિયાટ્રિક વિભાગના ડૉ. ઉપેન્દ્ર ચૌધરી, ડૉ. સંગીતા ત્રિવેદી, SPACTના પ્રેસિડેન્ટ ડૉ. પ્રફુલ બાંભરોલિયા તથા ડૉ. કેતન ભરડવા સહિતના તબીબો અને સંબંધિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

- 21 साल से फरार आरोपी तेलंगाना से गिरफ्तार, सूरत क्राइम ब्रांच की बड़ी कार्रवाई#तेलंगाना #पुलिसकार्रवाई #ब्रेकिंगन्यूज #क्राइमब्रांच #गुजरातપ 21 साल से फरार आरोपी तेलंगाना से गिरफ्तार, सूरत क्राइम ब्रांच की बड़ी कार्रवाई#तेलंगाना #पुलिसकार्रवाई #ब्रेकिंगन्यूज #क्राइमब्रांच #गुजरातપ1
- Post by SURAT EXPRESS NEWS CHANNEL1
- ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોટર સાયકલ ચોરી તથા ઘરફોડ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી ₹ 2.26.710 ની મત્તાની મુદ્દામાલ રીકવર કરતી સુરત શહેર ભેસ્તાન પોલીસ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોટર સાયકલ ચોરી તથા ઘરફોડ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી ₹ 2.26.710 ની મત્તાની મુદ્દામાલ રીકવર કરતી સુરત શહેર ભેસ્તાન પોલીસ1
- कडोदरा GIDC पोलिस स्टेशन में पांचवें दिन बड़ी धूमधाम से पुलिस अधिकारियों ने गणपति पूजा की कडोदरा GIDC पोलिस स्टेशन में पांचवें दिन बड़ी धूमधाम से पुलिस अधिकारियों ने गणपति पूजा की1
- સુરત.... Pm મોદીના જન્મદિવસ ની ઉજવણી ના ભાગરૂપે "સ્વચ્છતા હી સેવા"અભિયાન સુરત.... Pm મોદીના જન્મદિવસ ની ઉજવણી ના ભાગરૂપે "સ્વચ્છતા હી સેવા"અભિયાન પાલિકા દ્વારા અભિયાન ની શરૂવાત પાલિકા કમિશનરે રાંદેર થી અભ્યાન નો કરાવ્યો પ્રારંભ અભિયાનમાં પાલિકા સ્ટાફ અને અધિકારીઓ સહિત કોર્પોરેટરો જોડાયા પાલિકા કમિશ્નર એ શહેરીજનોને અભિયાનમાં જોડાવા કરી અપીલ સુરત એ આપણું ઘર છે,ઘરને સ્વચ્છ રાખવું આપણી સૌની ફરજ પાલિકા કમિશ્નર નું નિવેદન જેમ ઘરને સ્વચ્છ રાખીએ તેમ શહેરને સ્વચ્છ રાખીએ અભિયાનમાં વધુથી વધુ લોકો જોડાય તેવી કરી અપીલ1
- સુરત મહાનગર ભાજપ પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા સુરત શહેર લઘુમતી મોરચાના મહામંત્રી શ્રી અઝહર પઠાણ દ્વારા ઉન વિસ્તારમાં ૭૫ સાડી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાથે ૧૧૦૦થી વધુ દીવડાઓ પ્રગટાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી..1
- सूरत में कपड़ा व्यापारी से ₹25 लाख की कथित धोखाधड़ी, हावड़ा से आरोपी गिरफ्तार#SaroliPolice #SuratPolice #SuratCrime #TextileMarket #FraudCase सूरत में कपड़ा व्यापारी से ₹25 लाख की कथित धोखाधड़ी, हावड़ा से आरोपी गिरफ्तार#SaroliPolice #SuratPolice #SuratCrime #TextileMarket #FraudCase1
- सुरत: प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन के अवसर पर सुरत शहर में ‘एक दीपक आशीर्वाद’ कार्यक्रम का आयोजन किया जा रहा है। सूर्यपुत्री तापी नदी के तट पर आयोजित होने वाले इस विशेष कार्यक्रम में केंद्रीय जल शक्ति मंत्री सी.आर. पाटिल उपस्थित रहेंगे। कार्यक्रम के तहत तापी नदी के किनारे करीब 5 हजार दीपक जलाकर भव्य दीपोत्सव मनाया जाएगा। इसके साथ ही प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन के अवसर पर 5 हजार दीपकों से महाआरती भी की जाएगी। तापी नदी के तट पर होने वाले इस विशेष आयोजन में बड़ी संख्या में लोगों के शामिल होने की संभावना है। कार्यक्रम को लेकर आयोजकों द्वारा तैयारियां पूरी की जा रही हैं।1
- ભારતના માનનિય વડાપ્રધાન શ્રી નાઓના જન્મદિવસ ની ઉજવણી ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમા કરવામાં આવી1