Shuru
Apke Nagar Ki App…
ભારતના માનનિય વડાપ્રધાન શ્રી નાઓના જન્મદિવસ ની ઉજવણી ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમા કરવામાં આવી
SURAT EXPRESS NEWS CHANNEL
ભારતના માનનિય વડાપ્રધાન શ્રી નાઓના જન્મદિવસ ની ઉજવણી ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમા કરવામાં આવી
More news from ગુજરાત and nearby areas
- કાચબો ઘરમાં રાખવાથી ધનપ્રાપ્તિ થાય છે તેવી અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરી છે. સુરત ઉધના દરવાજા વિસ્તારમાં વન વિભાગે મોટી કાર્યવાહી કરતાં 18 ઈન્ડિયન સ્ટાર ટોર્ટોઈઝ (કાચબા) સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. વન્યજીવની તસ્કરી અટકાવવા માટે વન વિભાગે ડમી ગ્રાહક બની છટકું ગોઠવ્યું હતું, જેમાં આરોપીઓ ઝડપાઈ ગયા. મળતી માહિતી અનુસાર, ઉધના દરવાજા વિસ્તારમાં એક દુકાનદારના ફોન બાદ વન વિભાગની ટીમે રહેણાંક મકાનેથી 18 કાચબા લાવવામાં આવ્યા હતા. કાચબાનું વેચાણ થાય તે પહેલાં જ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. વન વિભાગે ડમી ગ્રાહક બનીને આખી કાર્યવાહીને અંજામ આપ્યો હતો.વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, કાચબો ઘરમાં રાખવાથી ધનપ્રાપ્તિ થાય છે તેવી અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરી છે. વન્યજીવની ખરીદી-વેચાણથી દૂર રહો, અંધશ્રદ્ધા નહીં જનજાગૃતિ અપનાવો તેવો સંદેશ આપવામાં આવ્યો છે.3
- गणपति महोत्सव को लेकर महिधरपुरा पुलिस अलर्ट, DCP राघव जैन ने पंडालों का किया निरीक्षण#GanpatiMahotsav #MahidharpuraPolice #SuratPolice #DCPZone3 गणपति महोत्सव को लेकर महिधरपुरा पुलिस अलर्ट, DCP राघव जैन ने पंडालों का किया निरीक्षण#GanpatiMahotsav #MahidharpuraPolice #SuratPolice #DCPZone31
- सूरत में 18 दुर्लभ स्टार कछुओं के साथ दो तस्कर गिरफ्तार, वन विभाग की बड़ी कार्रवाई सूरत में वन विभाग और वाइल्डलाइफ क्राइम कंट्रोल ब्यूरो ने संयुक्त कार्रवाई करते हुए इंडियन स्टार कछुओ की कथित तस्करी का खुलासा किया है। उधना दरवाजा स्थित सूरत एक्वेरियम एंटरप्राइज पर छापेमारी के दौरान दो आरोपियों को पकड़ा गया। मौके से 18 जीवित स्टार कछुओं और दो महंगे स्मार्टफोन बरामद किए गए। मिली गुप्त सूचना के आधार पर वन विभाग तथा वाइल्डलाइफ क्राइम कंट्रोल ब्यूरो की टीम ने उधना दरवाजा इलाके में कार्रवाई की। सूरत एक्वेरियम एंटरप्राइज पर जाल बिछाकर कथित अवैध बिक्री में शामिल व्यक्तियों को हिरासत में लिया गया। पकड़े गए आरोपियों की पहचान दिनेश कनकाभाई ठाकोर और गोपीपुरा निवासी शेख मोहम्मद अजहर के रूप में हुई है। तलाशी के दौरान इनके कब्जे से 18 जिंदा इंडियन स्टार कछुए बरामद किए गए। मीडिया को संबोधित करते हुए वन अधिकारी पृथ्वी राज सिंह वाघेला ने बताया कि मार्केट में इन जीवों की कीमत करीब 25 हजार से लेकर 1 लाख रुपये तक बताई जाती है। टीम ने कछुओं के अलावा दो महंगे मोबाइल फोन भी जब्त किए हैं। डुमस रेंज फॉरेस्ट कार्यालय में वन्यजीव संरक्षण अधिनियम-1972 की विभिन्न धाराओं के तहत केस दर्ज कर जांच शुरू की गई है। अधिकारियों द्वारा यह पता लगाने का प्रयास किया जा रहा है कि कथित तस्करी से जुड़े अन्य लोगों की भूमिका क्या है। उन्होंने बताया कि लोगों को अंधविश्वास से बचने की सलाह देते हुए कहा कि स्टार कछुए को घर या ऑफिस में रखने से कोई विशेष लाभ नहीं होता। अधिकारी ने लोगों से अपील की कि ऐसे भ्रम में आकर वन्यजीवों को अपने पास न रखें।1
- अपनों से दूर, जन सुरक्षा में तैनात: सूरत ग्रामीण पुलिस की अनोखी पहल बनी नागरिकों के लिए प्रेरणा.. #viral #rbharatexpressnewss #suratgujarat @rsr1
- *નવી સિવિલ હોસ્પિટલની હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતા વધારવા બે ડીપ ફ્રીઝરનું દાન* --------- *અમૃતમ ફાઉન્ડેશનના સહયોગથી ૬૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ* ----------- *માનવ માતાના દૂધના સુરક્ષિત સંગ્રહ સાથે બીમાર અને પ્રિમેચ્યોર નવજાત શિશુઓને વધુ સુવિધા મળશે* ------------- *અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરાયું* ------------- માહિતી બ્યુરો, સુરતઃ શુક્રવારઃ- સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટે અમૃતમ ફાઉન્ડેશન દ્વારા ૩૦૦-૩૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરનું દાન કરવામાં આવ્યું છે. આ ઉમદા યોગદાન બદલ આજરોજ અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ડીપ ફ્રીઝરની સુવિધાથી દાનમાં પ્રાપ્ત થતા માનવ માતાના દૂધને -20°C તાપમાને સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકાશે. યોગ્ય પ્રક્રિયા તથા લાગુ માર્ગદર્શિકા અનુસાર સંગ્રહિત માનવ માતાના દૂધનો છ મહિના સુધી ઉપયોગ કરી શકાય છે. બે ડીપ ફ્રીઝરના આ યોગદાનથી હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, જેના પરિણામે બીમાર, પ્રિમેચ્યોર તેમજ જરૂરિયાતમંદ નવજાત શિશુઓને જરૂરિયાત અનુસાર માનવ માતાનું દુધ ઉપલબ્ધ કરાવવામાં વધુ સુવિધા રહેશે. નવી સિવિલ હોસ્પિટલ દ્વારા નવજાત શિશુઓના પોષણ અને આરોગ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હ્યુમન મિલ્ક બેંકની સુવિધાને વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત પ્રાપ્ત થયેલી વધારાની સંગ્રહ સુવિધા માનવ માતાના દૂધના યોગ્ય સંગ્રહ અને જરૂરિયાતમંદ નવજાત શિશુઓ સુધી તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં ઉપયોગી સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે નવી સિવિલના સહયોગથી SPACT સંસ્થા સહિત અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૧૧૪ સ્તનપાન કરાવતી માતાઓએ સ્વૈચ્છિક રીતે દુધદાન કર્યું હતું. જેમાં એકત્ર થયેલા ૫૩૮૦ મિલીલીટર દૂધને સિવિલ હોસ્પિટલની મિલ્ક બેંકમાં નવા ડીપ ફ્રીઝરમાં જ સ્ટોર કરવામાં આવ્યું છે. આમ હાલ સિવિલમાં કુલ ૯૦૦ લીટરની સંગ્રહ ક્ષમતા ઉપલબ્ધ બની છે. આ પ્રસંગે ન્યુ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.પારુલ વડગામા, મેડીકલ કોલેજના ડીન ડૉ.જયેશ ભ્રમભટ્ટ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સ્ટેમ સેલ નોડલ ઓફિસર ડૉ.લક્ષ્મણ, ટી.એન.આઈ.એ.ના ઇકબાલ કડીવાલા, પીડિયાટ્રિક વિભાગના વડા ડૉ. જિગિષાબેન, પીડિયાટ્રિક વિભાગના ડૉ. ઉપેન્દ્ર ચૌધરી, ડૉ. સંગીતા ત્રિવેદી, SPACTના પ્રેસિડેન્ટ ડૉ. પ્રફુલ બાંભરોલિયા તથા ડૉ. કેતન ભરડવા સહિતના તબીબો અને સંબંધિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. *નવી સિવિલ હોસ્પિટલની હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતા વધારવા બે ડીપ ફ્રીઝરનું દાન* --------- *અમૃતમ ફાઉન્ડેશનના સહયોગથી ૬૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ* ----------- *માનવ માતાના દૂધના સુરક્ષિત સંગ્રહ સાથે બીમાર અને પ્રિમેચ્યોર નવજાત શિશુઓને વધુ સુવિધા મળશે* ------------- *અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરાયું* ------------- માહિતી બ્યુરો, સુરતઃ શુક્રવારઃ- સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટે અમૃતમ ફાઉન્ડેશન દ્વારા ૩૦૦-૩૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરનું દાન કરવામાં આવ્યું છે. આ ઉમદા યોગદાન બદલ આજરોજ અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ડીપ ફ્રીઝરની સુવિધાથી દાનમાં પ્રાપ્ત થતા માનવ માતાના દૂધને -20°C તાપમાને સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકાશે. યોગ્ય પ્રક્રિયા તથા લાગુ માર્ગદર્શિકા અનુસાર સંગ્રહિત માનવ માતાના દૂધનો છ મહિના સુધી ઉપયોગ કરી શકાય છે. બે ડીપ ફ્રીઝરના આ યોગદાનથી હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, જેના પરિણામે બીમાર, પ્રિમેચ્યોર તેમજ જરૂરિયાતમંદ નવજાત શિશુઓને જરૂરિયાત અનુસાર માનવ માતાનું દુધ ઉપલબ્ધ કરાવવામાં વધુ સુવિધા રહેશે. નવી સિવિલ હોસ્પિટલ દ્વારા નવજાત શિશુઓના પોષણ અને આરોગ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હ્યુમન મિલ્ક બેંકની સુવિધાને વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત પ્રાપ્ત થયેલી વધારાની સંગ્રહ સુવિધા માનવ માતાના દૂધના યોગ્ય સંગ્રહ અને જરૂરિયાતમંદ નવજાત શિશુઓ સુધી તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં ઉપયોગી સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે નવી સિવિલના સહયોગથી SPACT સંસ્થા સહિત અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૧૧૪ સ્તનપાન કરાવતી માતાઓએ સ્વૈચ્છિક રીતે દુધદાન કર્યું હતું. જેમાં એકત્ર થયેલા ૫૩૮૦ મિલીલીટર દૂધને સિવિલ હોસ્પિટલની મિલ્ક બેંકમાં નવા ડીપ ફ્રીઝરમાં જ સ્ટોર કરવામાં આવ્યું છે. આમ હાલ સિવિલમાં કુલ ૯૦૦ લીટરની સંગ્રહ ક્ષમતા ઉપલબ્ધ બની છે. આ પ્રસંગે ન્યુ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.પારુલ વડગામા, મેડીકલ કોલેજના ડીન ડૉ.જયેશ ભ્રમભટ્ટ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સ્ટેમ સેલ નોડલ ઓફિસર ડૉ.લક્ષ્મણ, ટી.એન.આઈ.એ.ના ઇકબાલ કડીવાલા, પીડિયાટ્રિક વિભાગના વડા ડૉ. જિગિષાબેન, પીડિયાટ્રિક વિભાગના ડૉ. ઉપેન્દ્ર ચૌધરી, ડૉ. સંગીતા ત્રિવેદી, SPACTના પ્રેસિડેન્ટ ડૉ. પ્રફુલ બાંભરોલિયા તથા ડૉ. કેતન ભરડવા સહિતના તબીબો અને સંબંધિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- सूरत के रांदेर क्षेत्र स्थित पांच पीपल घाट पर ताप्ती नदी के बीचों-बीच गणपति बप्पा की अनोखे स्वरूप में स्थापना की गई है। यहां भगवान गणेश को बाल श्रीकृष्ण के रूप में दर्शाया गया है। प्रतिदिन श्रद्धालु नाव के जरिए नदी के बीच पहुंचकर गणपति बप्पा के दर्शन कर आरती और पूजा-अर्चना करते हैं। श्रद्धालुओं की सुविधा के लिए गणेश मंडल की ओर से नाव की व्यवस्था की गई है।1
- ડાંગ જિલ્લાના નડગખાદી ગામના ચિકાર ફળિયામાં ઢોરના શેડમાં ઘૂસી નાના બળદનું મારણ કરનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં પુરાયો છે. ડાંગ જિલ્લાના નડગખાદી ગામના ચિકાર ફળિયામાં ઢોરના શેડમાં ઘૂસી નાના બળદનું મારણ કરનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં પુરાયો છે. રાત્રિના આશરે 11 વાગ્યાના સુમારે દીપડો પાંજરામાં સપડાતા સ્થાનિક રહીશો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, દીપડાને યોગ્ય અને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે ગત મોડી રાત્રે નડગખાદી-દાવદહાડ ગામની સરહદ નજીક આવેલા ચિકાર ફળિયામાં રાજુભાઈ શિલુભાઈ ચૌધરીના ઢોર રાખવાના શેડમાં દીપડો ઘૂસી આવ્યો હતો. શેડમાં બાંધેલા નાના બળદ પર હુમલો કરી દીપડાએ તેનું મારણ કર્યું હતું.2
- સચિન પોલીસ સ્ટેશન પાછળના નાળામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ કરી રહી છે પોલીસને મૃતદેહ સાથે મેડિકલ કીટ મળી; આરોપીની શોધ ચાલુ છે1