ડાંગ જિલ્લાના નડગખાદી ગામના ચિકાર ફળિયામાં ઢોરના શેડમાં ઘૂસી નાના બળદનું મારણ કરનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં પુરાયો છે. ડાંગ જિલ્લાના નડગખાદી ગામના ચિકાર ફળિયામાં ઢોરના શેડમાં ઘૂસી નાના બળદનું મારણ કરનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં પુરાયો છે. રાત્રિના આશરે 11 વાગ્યાના સુમારે દીપડો પાંજરામાં સપડાતા સ્થાનિક રહીશો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, દીપડાને યોગ્ય અને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે ગત મોડી રાત્રે નડગખાદી-દાવદહાડ ગામની સરહદ નજીક આવેલા ચિકાર ફળિયામાં રાજુભાઈ શિલુભાઈ ચૌધરીના ઢોર રાખવાના શેડમાં દીપડો ઘૂસી આવ્યો હતો. શેડમાં બાંધેલા નાના બળદ પર હુમલો કરી દીપડાએ તેનું મારણ કર્યું હતું.
ડાંગ જિલ્લાના નડગખાદી ગામના ચિકાર ફળિયામાં ઢોરના શેડમાં ઘૂસી નાના બળદનું મારણ કરનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં પુરાયો છે. ડાંગ જિલ્લાના નડગખાદી ગામના ચિકાર ફળિયામાં ઢોરના શેડમાં ઘૂસી નાના બળદનું મારણ કરનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં પુરાયો છે. રાત્રિના આશરે 11 વાગ્યાના સુમારે દીપડો પાંજરામાં સપડાતા સ્થાનિક રહીશો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતાં જ વન વિભાગની
ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, દીપડાને યોગ્ય અને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે ગત મોડી રાત્રે નડગખાદી-દાવદહાડ ગામની સરહદ નજીક આવેલા ચિકાર ફળિયામાં રાજુભાઈ શિલુભાઈ ચૌધરીના ઢોર રાખવાના શેડમાં દીપડો ઘૂસી આવ્યો હતો. શેડમાં બાંધેલા નાના બળદ પર હુમલો કરી દીપડાએ તેનું મારણ કર્યું હતું.
- કાચબો ઘરમાં રાખવાથી ધનપ્રાપ્તિ થાય છે તેવી અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરી છે. સુરત ઉધના દરવાજા વિસ્તારમાં વન વિભાગે મોટી કાર્યવાહી કરતાં 18 ઈન્ડિયન સ્ટાર ટોર્ટોઈઝ (કાચબા) સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. વન્યજીવની તસ્કરી અટકાવવા માટે વન વિભાગે ડમી ગ્રાહક બની છટકું ગોઠવ્યું હતું, જેમાં આરોપીઓ ઝડપાઈ ગયા. મળતી માહિતી અનુસાર, ઉધના દરવાજા વિસ્તારમાં એક દુકાનદારના ફોન બાદ વન વિભાગની ટીમે રહેણાંક મકાનેથી 18 કાચબા લાવવામાં આવ્યા હતા. કાચબાનું વેચાણ થાય તે પહેલાં જ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. વન વિભાગે ડમી ગ્રાહક બનીને આખી કાર્યવાહીને અંજામ આપ્યો હતો.વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, કાચબો ઘરમાં રાખવાથી ધનપ્રાપ્તિ થાય છે તેવી અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરી છે. વન્યજીવની ખરીદી-વેચાણથી દૂર રહો, અંધશ્રદ્ધા નહીં જનજાગૃતિ અપનાવો તેવો સંદેશ આપવામાં આવ્યો છે.3
- सूरत में 18 दुर्लभ स्टार कछुओं के साथ दो तस्कर गिरफ्तार, वन विभाग की बड़ी कार्रवाई सूरत में वन विभाग और वाइल्डलाइफ क्राइम कंट्रोल ब्यूरो ने संयुक्त कार्रवाई करते हुए इंडियन स्टार कछुओ की कथित तस्करी का खुलासा किया है। उधना दरवाजा स्थित सूरत एक्वेरियम एंटरप्राइज पर छापेमारी के दौरान दो आरोपियों को पकड़ा गया। मौके से 18 जीवित स्टार कछुओं और दो महंगे स्मार्टफोन बरामद किए गए। मिली गुप्त सूचना के आधार पर वन विभाग तथा वाइल्डलाइफ क्राइम कंट्रोल ब्यूरो की टीम ने उधना दरवाजा इलाके में कार्रवाई की। सूरत एक्वेरियम एंटरप्राइज पर जाल बिछाकर कथित अवैध बिक्री में शामिल व्यक्तियों को हिरासत में लिया गया। पकड़े गए आरोपियों की पहचान दिनेश कनकाभाई ठाकोर और गोपीपुरा निवासी शेख मोहम्मद अजहर के रूप में हुई है। तलाशी के दौरान इनके कब्जे से 18 जिंदा इंडियन स्टार कछुए बरामद किए गए। मीडिया को संबोधित करते हुए वन अधिकारी पृथ्वी राज सिंह वाघेला ने बताया कि मार्केट में इन जीवों की कीमत करीब 25 हजार से लेकर 1 लाख रुपये तक बताई जाती है। टीम ने कछुओं के अलावा दो महंगे मोबाइल फोन भी जब्त किए हैं। डुमस रेंज फॉरेस्ट कार्यालय में वन्यजीव संरक्षण अधिनियम-1972 की विभिन्न धाराओं के तहत केस दर्ज कर जांच शुरू की गई है। अधिकारियों द्वारा यह पता लगाने का प्रयास किया जा रहा है कि कथित तस्करी से जुड़े अन्य लोगों की भूमिका क्या है। उन्होंने बताया कि लोगों को अंधविश्वास से बचने की सलाह देते हुए कहा कि स्टार कछुए को घर या ऑफिस में रखने से कोई विशेष लाभ नहीं होता। अधिकारी ने लोगों से अपील की कि ऐसे भ्रम में आकर वन्यजीवों को अपने पास न रखें।1
- सूरत के रांदेर क्षेत्र स्थित पांच पीपल घाट पर ताप्ती नदी के बीचों-बीच गणपति बप्पा की अनोखे स्वरूप में स्थापना की गई है। यहां भगवान गणेश को बाल श्रीकृष्ण के रूप में दर्शाया गया है। प्रतिदिन श्रद्धालु नाव के जरिए नदी के बीच पहुंचकर गणपति बप्पा के दर्शन कर आरती और पूजा-अर्चना करते हैं। श्रद्धालुओं की सुविधा के लिए गणेश मंडल की ओर से नाव की व्यवस्था की गई है।1
- मायाबेन मवानी|| वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा: . निर्विघ्ने कुरु मे देव शुभकार्येषु सर्वदा ॥ श्री गणपति बापा के पावन पर्व के अवसर पर | दिवस सूरत शहर के वार्ड नंबर 22 (भातर, वेसु, डुम्मास), वार्ड नंबर 24 (उधना साउथ) और वार्ड नंबर 29 (अलथान, बामरोली, वडोद) के लोगों ने अलग-अलग गणपति मंडलों, पंडालों और मंडपों में विघ्नहर्ता श्री गणपति बापा के भावपूर्ण दर्शन किए और सभी की सुख, शांति और समृद्धि के लिए प्रार्थना की। जनरल सेक्रेटरी श्री दुर्गाप्रसाद पांडे जी ने स्थानीय कॉर्पोरेटरों और संगठन के नेताओं के साथ बापा के दर्शन किए और भक्तों के साथ शुभकामनाएं साझा कीं। अ. गणपति बप्पा मोरिया! . महेंद्र सिंह परमार मायाबेन मवानी|| वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा: . निर्विघ्ने कुरु मे देव शुभकार्येषु सर्वदा ॥ श्री गणपति बापा के पावन पर्व के अवसर पर | दिवस सूरत शहर के वार्ड नंबर 22 (भातर, वेसु, डुम्मास), वार्ड नंबर 24 (उधना साउथ) और वार्ड नंबर 29 (अलथान, बामरोली, वडोद) के लोगों ने अलग-अलग गणपति मंडलों, पंडालों और मंडपों में विघ्नहर्ता श्री गणपति बापा के भावपूर्ण दर्शन किए और सभी की सुख, शांति और समृद्धि के लिए प्रार्थना की। जनरल सेक्रेटरी श्री दुर्गाप्रसाद पांडे जी ने स्थानीय कॉर्पोरेटरों और संगठन के नेताओं के साथ बापा के दर्शन किए और भक्तों के साथ शुभकामनाएं साझा कीं। अ. गणपति बप्पा मोरिया! . महेंद्र सिंह परमार1
- सूरत हजीरा मे बिल्डिंग का काम करने वाले कारीगर रोहित निषाद की करंट लगने से मौत कंपनी ने दिखाया दरिया दिल मजदूर को दिया।1
- બાપ્પા ને પ્રશ્નો પૂછો અને બાપ્પા આપે છે જવાબ!! સુરતમાં સાયબર ક્રાઇમ બાબતે બાપ્પા આપી રહ્યા છે માર્ગદર્શન સાયબર ક્રાઇમ રોકવા સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર વિઘ્નહર્તાનુ સ્થાપન સાયબર ક્રાઇમ બાબતે જનજાગૃતિ લાવવા સાયબર બાપ્પાની સ્થાપના સાયબર ક્રાઇમ બાબતે બાપ્પા ને કોઈ પણ સવાલ પૂછો અને બાપ્પા આપે છે જવાબ બાપ્પા ને પ્રશ્નો પૂછો અને બાપ્પા આપે છે જવાબ!! સુરતમાં સાયબર ક્રાઇમ બાબતે બાપ્પા આપી રહ્યા છે માર્ગદર્શન સાયબર ક્રાઇમ રોકવા સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર વિઘ્નહર્તાનુ સ્થાપન સાયબર ક્રાઇમ બાબતે જનજાગૃતિ લાવવા સાયબર બાપ્પાની સ્થાપના સાયબર ક્રાઇમ બાબતે બાપ્પા ને કોઈ પણ સવાલ પૂછો અને બાપ્પા આપે છે જવાબ સાયબર ક્રાઇમને રોકવા સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ખાસ સાયબર વિઘ્નહર્તાનુ સ્થાપન1
- ડાંગ જિલ્લાના નડગખાદી ગામના ચિકાર ફળિયામાં ઢોરના શેડમાં ઘૂસી નાના બળદનું મારણ કરનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં પુરાયો છે. ડાંગ જિલ્લાના નડગખાદી ગામના ચિકાર ફળિયામાં ઢોરના શેડમાં ઘૂસી નાના બળદનું મારણ કરનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં પુરાયો છે. રાત્રિના આશરે 11 વાગ્યાના સુમારે દીપડો પાંજરામાં સપડાતા સ્થાનિક રહીશો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, દીપડાને યોગ્ય અને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે ગત મોડી રાત્રે નડગખાદી-દાવદહાડ ગામની સરહદ નજીક આવેલા ચિકાર ફળિયામાં રાજુભાઈ શિલુભાઈ ચૌધરીના ઢોર રાખવાના શેડમાં દીપડો ઘૂસી આવ્યો હતો. શેડમાં બાંધેલા નાના બળદ પર હુમલો કરી દીપડાએ તેનું મારણ કર્યું હતું.2
- સચિન પોલીસ સ્ટેશન પાછળના નાળામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ કરી રહી છે પોલીસને મૃતદેહ સાથે મેડિકલ કીટ મળી; આરોપીની શોધ ચાલુ છે1