logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સચિન પોલીસ સ્ટેશન પાછળના નાળામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ કરી રહી છે પોલીસને મૃતદેહ સાથે મેડિકલ કીટ મળી; આરોપીની શોધ ચાલુ છે

1 hr ago
user_SURAT EXPRESS NEWS CHANNEL
SURAT EXPRESS NEWS CHANNEL
Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
1 hr ago

સચિન પોલીસ સ્ટેશન પાછળના નાળામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ કરી રહી છે પોલીસને મૃતદેહ સાથે મેડિકલ કીટ મળી; આરોપીની શોધ ચાલુ છે

More news from ગુજરાત and nearby areas
  • सूरत: आगामी गणेश विसर्जन को लेकर सूरत पुलिस अलर्ट मोड पर है। लस्काणा पुलिस और RAF की टीम ने संवेदनशील क्षेत्रों में फ्लैग मार्च कर सुरक्षा व्यवस्था का जायजा लिया। विसर्जन के दौरान कानून-व्यवस्था बनाए रखने और किसी भी अप्रिय घटना को रोकने के लिए पुलिस द्वारा लगातार निगरानी और पेट्रोलिंग की जा रही है। सूरत: आगामी गणेश विसर्जन को लेकर सूरत पुलिस अलर्ट मोड पर है। लस्काणा पुलिस और RAF की टीम ने संवेदनशील क्षेत्रों में फ्लैग मार्च कर सुरक्षा व्यवस्था का जायजा लिया। विसर्जन के दौरान कानून-व्यवस्था बनाए रखने और किसी भी अप्रिय घटना को रोकने के लिए पुलिस द्वारा लगातार निगरानी और पेट्रोलिंग की जा रही है।
    1
    सूरत: आगामी गणेश विसर्जन को लेकर सूरत पुलिस अलर्ट मोड पर है। लस्काणा पुलिस और RAF की टीम ने संवेदनशील क्षेत्रों में फ्लैग मार्च कर सुरक्षा व्यवस्था का जायजा लिया।
विसर्जन के दौरान कानून-व्यवस्था बनाए रखने और किसी भी अप्रिय घटना को रोकने के लिए पुलिस द्वारा लगातार निगरानी और पेट्रोलिंग की जा रही है।
सूरत: आगामी गणेश विसर्जन को लेकर सूरत पुलिस अलर्ट मोड पर है। लस्काणा पुलिस और RAF की टीम ने संवेदनशील क्षेत्रों में फ्लैग मार्च कर सुरक्षा व्यवस्था का जायजा लिया।
विसर्जन के दौरान कानून-व्यवस्था बनाए रखने और किसी भी अप्रिय घटना को रोकने के लिए पुलिस द्वारा लगातार निगरानी और पेट्रोलिंग की जा रही है।
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    50 min ago
  • કાચબો ઘરમાં રાખવાથી ધનપ્રાપ્તિ થાય છે તેવી અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરી છે. સુરત ઉધના દરવાજા વિસ્તારમાં વન વિભાગે મોટી કાર્યવાહી કરતાં 18 ઈન્ડિયન સ્ટાર ટોર્ટોઈઝ (કાચબા) સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. વન્યજીવની તસ્કરી અટકાવવા માટે વન વિભાગે ડમી ગ્રાહક બની છટકું ગોઠવ્યું હતું, જેમાં આરોપીઓ ઝડપાઈ ગયા. મળતી માહિતી અનુસાર, ઉધના દરવાજા વિસ્તારમાં એક દુકાનદારના ફોન બાદ વન વિભાગની ટીમે રહેણાંક મકાનેથી 18 કાચબા લાવવામાં આવ્યા હતા. કાચબાનું વેચાણ થાય તે પહેલાં જ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. વન વિભાગે ડમી ગ્રાહક બનીને આખી કાર્યવાહીને અંજામ આપ્યો હતો.વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, કાચબો ઘરમાં રાખવાથી ધનપ્રાપ્તિ થાય છે તેવી અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરી છે. વન્યજીવની ખરીદી-વેચાણથી દૂર રહો, અંધશ્રદ્ધા નહીં જનજાગૃતિ અપનાવો તેવો સંદેશ આપવામાં આવ્યો છે.
    3
    કાચબો ઘરમાં રાખવાથી ધનપ્રાપ્તિ થાય છે તેવી અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરી છે.
સુરત ઉધના દરવાજા વિસ્તારમાં વન વિભાગે મોટી કાર્યવાહી કરતાં 18 ઈન્ડિયન સ્ટાર ટોર્ટોઈઝ (કાચબા) સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. વન્યજીવની તસ્કરી અટકાવવા માટે વન વિભાગે ડમી ગ્રાહક બની છટકું ગોઠવ્યું હતું, જેમાં આરોપીઓ ઝડપાઈ ગયા.
મળતી માહિતી અનુસાર, ઉધના દરવાજા વિસ્તારમાં એક દુકાનદારના ફોન બાદ વન વિભાગની ટીમે રહેણાંક મકાનેથી 18 કાચબા લાવવામાં આવ્યા હતા. કાચબાનું વેચાણ થાય તે પહેલાં જ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. વન વિભાગે ડમી ગ્રાહક બનીને આખી કાર્યવાહીને અંજામ આપ્યો હતો.વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, કાચબો ઘરમાં રાખવાથી ધનપ્રાપ્તિ થાય છે તેવી અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરી છે. વન્યજીવની ખરીદી-વેચાણથી દૂર રહો, અંધશ્રદ્ધા નહીં જનજાગૃતિ અપનાવો તેવો સંદેશ આપવામાં આવ્યો છે.
    user_Ashaben Khuman
    Ashaben Khuman
    અડાજણ, સુરત, ગુજરાત•
    1 hr ago
  • गणपति महोत्सव को लेकर महिधरपुरा पुलिस अलर्ट, DCP राघव जैन ने पंडालों का किया निरीक्षण#GanpatiMahotsav #MahidharpuraPolice #SuratPolice #DCPZone3 गणपति महोत्सव को लेकर महिधरपुरा पुलिस अलर्ट, DCP राघव जैन ने पंडालों का किया निरीक्षण#GanpatiMahotsav #MahidharpuraPolice #SuratPolice #DCPZone3
    1
    गणपति महोत्सव को लेकर महिधरपुरा पुलिस अलर्ट, DCP राघव जैन ने पंडालों का किया निरीक्षण#GanpatiMahotsav #MahidharpuraPolice #SuratPolice #DCPZone3
गणपति महोत्सव को लेकर महिधरपुरा पुलिस अलर्ट, DCP राघव जैन ने पंडालों का किया निरीक्षण#GanpatiMahotsav #MahidharpuraPolice #SuratPolice #DCPZone3
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • सूरत में 18 दुर्लभ स्टार कछुओं के साथ दो तस्कर गिरफ्तार, वन विभाग की बड़ी कार्रवाई सूरत में वन विभाग और वाइल्डलाइफ क्राइम कंट्रोल ब्यूरो ने संयुक्त कार्रवाई करते हुए इंडियन स्टार कछुओ की कथित तस्करी का खुलासा किया है। उधना दरवाजा स्थित सूरत एक्वेरियम एंटरप्राइज पर छापेमारी के दौरान दो आरोपियों को पकड़ा गया। मौके से 18 जीवित स्टार कछुओं और दो महंगे स्मार्टफोन बरामद किए गए। मिली गुप्त सूचना के आधार पर वन विभाग तथा वाइल्डलाइफ क्राइम कंट्रोल ब्यूरो की टीम ने उधना दरवाजा इलाके में कार्रवाई की। सूरत एक्वेरियम एंटरप्राइज पर जाल बिछाकर कथित अवैध बिक्री में शामिल व्यक्तियों को हिरासत में लिया गया। पकड़े गए आरोपियों की पहचान दिनेश कनकाभाई ठाकोर और गोपीपुरा निवासी शेख मोहम्मद अजहर के रूप में हुई है। तलाशी के दौरान इनके कब्जे से 18 जिंदा इंडियन स्टार कछुए बरामद किए गए। मीडिया को संबोधित करते हुए वन अधिकारी पृथ्वी राज सिंह वाघेला ने बताया कि मार्केट में इन जीवों की कीमत करीब 25 हजार से लेकर 1 लाख रुपये तक बताई जाती है। टीम ने कछुओं के अलावा दो महंगे मोबाइल फोन भी जब्त किए हैं। डुमस रेंज फॉरेस्ट कार्यालय में वन्यजीव संरक्षण अधिनियम-1972 की विभिन्न धाराओं के तहत केस दर्ज कर जांच शुरू की गई है। अधिकारियों द्वारा यह पता लगाने का प्रयास किया जा रहा है कि कथित तस्करी से जुड़े अन्य लोगों की भूमिका क्या है। उन्होंने बताया कि लोगों को अंधविश्वास से बचने की सलाह देते हुए कहा कि स्टार कछुए को घर या ऑफिस में रखने से कोई विशेष लाभ नहीं होता। अधिकारी ने लोगों से अपील की कि ऐसे भ्रम में आकर वन्यजीवों को अपने पास न रखें।
    1
    सूरत में 18 दुर्लभ स्टार कछुओं के साथ दो तस्कर गिरफ्तार, वन विभाग की बड़ी कार्रवाई
सूरत में वन विभाग और वाइल्डलाइफ क्राइम कंट्रोल ब्यूरो ने संयुक्त कार्रवाई करते हुए इंडियन स्टार कछुओ की कथित तस्करी का खुलासा किया है। उधना दरवाजा स्थित सूरत एक्वेरियम एंटरप्राइज पर छापेमारी के दौरान दो आरोपियों को पकड़ा गया। मौके से 18 जीवित स्टार कछुओं और दो महंगे स्मार्टफोन बरामद किए गए।
मिली गुप्त सूचना के आधार पर वन विभाग तथा वाइल्डलाइफ क्राइम कंट्रोल ब्यूरो की टीम ने उधना दरवाजा इलाके में कार्रवाई की। सूरत एक्वेरियम एंटरप्राइज पर जाल बिछाकर कथित अवैध बिक्री में शामिल व्यक्तियों को हिरासत में लिया गया।
पकड़े गए आरोपियों की पहचान दिनेश कनकाभाई ठाकोर और गोपीपुरा निवासी शेख मोहम्मद अजहर के रूप में हुई है। तलाशी के दौरान इनके कब्जे से 18 जिंदा इंडियन स्टार कछुए बरामद किए गए।
मीडिया को संबोधित करते हुए वन अधिकारी पृथ्वी राज सिंह वाघेला ने बताया कि मार्केट में इन जीवों की कीमत करीब 25 हजार से लेकर 1 लाख रुपये तक बताई जाती है। टीम ने कछुओं के अलावा दो महंगे मोबाइल फोन भी जब्त किए हैं।
डुमस रेंज फॉरेस्ट कार्यालय में वन्यजीव संरक्षण अधिनियम-1972 की विभिन्न धाराओं के तहत केस दर्ज कर जांच शुरू की गई है। अधिकारियों द्वारा यह पता लगाने का प्रयास किया जा रहा है कि कथित तस्करी से जुड़े अन्य लोगों की भूमिका क्या है।
उन्होंने बताया कि लोगों को अंधविश्वास से बचने की सलाह देते हुए कहा कि स्टार कछुए को घर या ऑफिस में रखने से कोई विशेष लाभ नहीं होता। अधिकारी ने लोगों से अपील की कि ऐसे भ्रम में आकर वन्यजीवों को अपने पास न रखें।
    user_PREM KUMAR
    PREM KUMAR
    મજુરા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસે એક મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. નવજાતને નાળામાં કોણ છોડીને ગયું તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હાલ પોલીસ જવાબદાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
    1
    સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસે એક મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
નવજાતને નાળામાં કોણ છોડીને ગયું તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હાલ પોલીસ જવાબદાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    15 min ago
  • સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસે એક મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. નવજાતને નાળામાં કોણ છોડીને ગયું તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હાલ પોલીસ જવાબદાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
    1
    સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર
સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસે એક મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
નવજાતને નાળામાં કોણ છોડીને ગયું તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હાલ પોલીસ જવાબદાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
    user_NT Media
    NT Media
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    29 min ago
  • સચિન પોલીસ સ્ટેશન પાછળના નાળામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ કરી રહી છે પોલીસને મૃતદેહ સાથે મેડિકલ કીટ મળી; આરોપીની શોધ ચાલુ છે
    1
    સચિન પોલીસ સ્ટેશન પાછળના નાળામાંથી નવજાત 
શિશુનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ કરી રહી છે પોલીસને
 મૃતદેહ સાથે મેડિકલ કીટ મળી; આરોપીની શોધ ચાલુ છે
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરતના પલસાણા વિસ્તારમાં 23 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી છે. મૃતક સપના નીલેશ નિકમે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સુરતના પલસાણા વિસ્તારમાં 23 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી છે. મૃતક સપના નીલેશ નિકમે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકના માતા-પિતાએ પતિ, સાસુ અને સસરા દ્વારા સપનાને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે. આ ત્રાસથી કંટાળીને સપનાએ આપઘાત કર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
    1
    સુરતના પલસાણા વિસ્તારમાં 23 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી છે. મૃતક સપના નીલેશ નિકમે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
સુરતના પલસાણા વિસ્તારમાં 23 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી છે. મૃતક સપના નીલેશ નિકમે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
મૃતકના માતા-પિતાએ પતિ, સાસુ અને સસરા દ્વારા સપનાને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે. આ ત્રાસથી કંટાળીને સપનાએ આપઘાત કર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    17 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.