Shuru
Apke Nagar Ki App…
સુરતના પલસાણા વિસ્તારમાં 23 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી છે. મૃતક સપના નીલેશ નિકમે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સુરતના પલસાણા વિસ્તારમાં 23 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી છે. મૃતક સપના નીલેશ નિકમે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકના માતા-પિતાએ પતિ, સાસુ અને સસરા દ્વારા સપનાને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે. આ ત્રાસથી કંટાળીને સપનાએ આપઘાત કર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
SURAT Punchshil news
સુરતના પલસાણા વિસ્તારમાં 23 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી છે. મૃતક સપના નીલેશ નિકમે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સુરતના પલસાણા વિસ્તારમાં 23 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી છે. મૃતક સપના નીલેશ નિકમે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકના માતા-પિતાએ પતિ, સાસુ અને સસરા દ્વારા સપનાને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે. આ ત્રાસથી કંટાળીને સપનાએ આપઘાત કર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
More news from ગુજરાત and nearby areas
- બ્લિંકિટ બાદ ઝેપટો ના ગોડાઉન પર તંત્રનો સપાટો ગોડાઉનમાંથી અખાધ જથ્થો મળી આવ્યો રાંદેર તાડવાડી વિસ્તારમાં આવેલ ઝેપ્ટો ના ગોડાઉન પર તપાસ1
- सूरत के पलसाणा में 23 वर्षीय विवाहिता ने की आत्महत्या, परिजनों ने पति-सास-ससुर पर प्रताड़ना के लगाए आरोप#SuratNews #Palsana #SuratPolice #GujaratNews #BreakingNews सूरत के पलसाणा में 23 वर्षीय विवाहिता ने की आत्महत्या, परिजनों ने पति-सास-ससुर पर प्रताड़ना के लगाए आरोप#SuratNews #Palsana #SuratPolice #GujaratNews #BreakingNews1
- સુરતમા ઝોન 4 ને 5 મા પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ કરાયો 13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમા નાશ કરવામા આવ્યુ સુરતમા ઝોન 4 ને 5 મા પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ કરાયો 13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમા નાશ કરવામા આવ્યુ1
- सूरत: आगामी गणेश विसर्जन को लेकर सूरत पुलिस अलर्ट मोड पर है। लस्काणा पुलिस और RAF की टीम ने संवेदनशील क्षेत्रों में फ्लैग मार्च कर सुरक्षा व्यवस्था का जायजा लिया। विसर्जन के दौरान कानून-व्यवस्था बनाए रखने और किसी भी अप्रिय घटना को रोकने के लिए पुलिस द्वारा लगातार निगरानी और पेट्रोलिंग की जा रही है। सूरत: आगामी गणेश विसर्जन को लेकर सूरत पुलिस अलर्ट मोड पर है। लस्काणा पुलिस और RAF की टीम ने संवेदनशील क्षेत्रों में फ्लैग मार्च कर सुरक्षा व्यवस्था का जायजा लिया। विसर्जन के दौरान कानून-व्यवस्था बनाए रखने और किसी भी अप्रिय घटना को रोकने के लिए पुलिस द्वारा लगातार निगरानी और पेट्रोलिंग की जा रही है।1
- अपनों से दूर, जन सुरक्षा में तैनात: सूरत ग्रामीण पुलिस की अनोखी पहल बनी नागरिकों के लिए प्रेरणा.. #viral #rbharatexpressnewss #suratgujarat @rsr1
- સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, ભાવનગર એટ્રોસિટી કેસમાં વોન્ટેડ કુખ્યાત આરોપીને સુરતથી ઝડપ્યો1
- સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસે એક મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. નવજાતને નાળામાં કોણ છોડીને ગયું તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હાલ પોલીસ જવાબદાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.1
- સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસે એક મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. નવજાતને નાળામાં કોણ છોડીને ગયું તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હાલ પોલીસ જવાબદાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.1