logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

सूरत के पलसाणा में 23 वर्षीय विवाहिता ने की आत्महत्या, परिजनों ने पति-सास-ससुर पर प्रताड़ना के लगाए आरोप#SuratNews #Palsana #SuratPolice #GujaratNews #BreakingNews सूरत के पलसाणा में 23 वर्षीय विवाहिता ने की आत्महत्या, परिजनों ने पति-सास-ससुर पर प्रताड़ना के लगाए आरोप#SuratNews #Palsana #SuratPolice #GujaratNews #BreakingNews

57 min ago
user_INDIAnews24
INDIAnews24
Accountant પલસાણા, સુરત, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • સુરત: શહેરમાં ઝડપી ડિલિવરી સેવા આપતી કંપની ZEPTOના ગોડાઉનમાં ખાદ્ય સામગ્રીની ગંભીર બેદરકારી ઉજાગર થઈ છે. ફૂડ સેફ્ટી વિભાગે રેડ કરતાં એક્સપાયર થયેલી છાશ અને બ્રેડ સહિતની ખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. જેથી તંત્રએ કંપની સામે 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુરત: શહેરમાં ઝડપી ડિલિવરી સેવા આપતી કંપની ZEPTOના ગોડાઉનમાં ખાદ્ય સામગ્રીની ગંભીર બેદરકારી ઉજાગર થઈ છે. ફૂડ સેફ્ટી વિભાગે રેડ કરતાં એક્સપાયર થયેલી છાશ અને બ્રેડ સહિતની ખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. જેથી તંત્રએ કંપની સામે 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
    1
    સુરત: શહેરમાં ઝડપી ડિલિવરી સેવા આપતી કંપની ZEPTOના ગોડાઉનમાં ખાદ્ય સામગ્રીની ગંભીર બેદરકારી ઉજાગર થઈ છે. ફૂડ સેફ્ટી વિભાગે રેડ કરતાં એક્સપાયર થયેલી છાશ અને બ્રેડ સહિતની ખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. જેથી તંત્રએ કંપની સામે 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    28 min ago
  • બ્લિંકિટ બાદ ઝેપટો ના ગોડાઉન પર તંત્રનો સપાટો ગોડાઉનમાંથી અખાધ જથ્થો મળી આવ્યો રાંદેર તાડવાડી વિસ્તારમાં આવેલ ઝેપ્ટો ના ગોડાઉન પર તપાસ
    1
    બ્લિંકિટ બાદ ઝેપટો ના ગોડાઉન પર તંત્રનો સપાટો 
ગોડાઉનમાંથી અખાધ જથ્થો મળી આવ્યો રાંદેર તાડવાડી
 વિસ્તારમાં આવેલ ઝેપ્ટો ના ગોડાઉન પર તપાસ
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    29 min ago
  • सूरत के पलसाणा में 23 वर्षीय विवाहिता ने की आत्महत्या, परिजनों ने पति-सास-ससुर पर प्रताड़ना के लगाए आरोप#SuratNews #Palsana #SuratPolice #GujaratNews #BreakingNews सूरत के पलसाणा में 23 वर्षीय विवाहिता ने की आत्महत्या, परिजनों ने पति-सास-ससुर पर प्रताड़ना के लगाए आरोप#SuratNews #Palsana #SuratPolice #GujaratNews #BreakingNews
    1
    सूरत के पलसाणा में 23 वर्षीय विवाहिता ने की आत्महत्या, परिजनों ने पति-सास-ससुर पर प्रताड़ना के लगाए आरोप#SuratNews #Palsana #SuratPolice #GujaratNews #BreakingNews
सूरत के पलसाणा में 23 वर्षीय विवाहिता ने की आत्महत्या, परिजनों ने पति-सास-ससुर पर प्रताड़ना के लगाए आरोप#SuratNews #Palsana #SuratPolice #GujaratNews #BreakingNews
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    57 min ago
  • સુરતમા ઝોન 4 ને 5 મા પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ કરાયો 13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમા નાશ કરવામા આવ્યુ સુરતમા ઝોન 4 ને 5 મા પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ કરાયો 13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમા નાશ કરવામા આવ્યુ
    1
    સુરતમા ઝોન 4 ને 5 મા પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ કરાયો 13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમા નાશ કરવામા આવ્યુ

    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • सूरत: आगामी गणेश विसर्जन को लेकर सूरत पुलिस अलर्ट मोड पर है। लस्काणा पुलिस और RAF की टीम ने संवेदनशील क्षेत्रों में फ्लैग मार्च कर सुरक्षा व्यवस्था का जायजा लिया। विसर्जन के दौरान कानून-व्यवस्था बनाए रखने और किसी भी अप्रिय घटना को रोकने के लिए पुलिस द्वारा लगातार निगरानी और पेट्रोलिंग की जा रही है। सूरत: आगामी गणेश विसर्जन को लेकर सूरत पुलिस अलर्ट मोड पर है। लस्काणा पुलिस और RAF की टीम ने संवेदनशील क्षेत्रों में फ्लैग मार्च कर सुरक्षा व्यवस्था का जायजा लिया। विसर्जन के दौरान कानून-व्यवस्था बनाए रखने और किसी भी अप्रिय घटना को रोकने के लिए पुलिस द्वारा लगातार निगरानी और पेट्रोलिंग की जा रही है।
    1
    सूरत: आगामी गणेश विसर्जन को लेकर सूरत पुलिस अलर्ट मोड पर है। लस्काणा पुलिस और RAF की टीम ने संवेदनशील क्षेत्रों में फ्लैग मार्च कर सुरक्षा व्यवस्था का जायजा लिया।
विसर्जन के दौरान कानून-व्यवस्था बनाए रखने और किसी भी अप्रिय घटना को रोकने के लिए पुलिस द्वारा लगातार निगरानी और पेट्रोलिंग की जा रही है।

    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, ભાવનગર એટ્રોસિટી કેસમાં વોન્ટેડ કુખ્યાત આરોપીને સુરતથી ઝડપ્યો
    1
    સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, ભાવનગર એટ્રોસિટી કેસમાં વોન્ટેડ કુખ્યાત આરોપીને સુરતથી ઝડપ્યો
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસે એક મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. નવજાતને નાળામાં કોણ છોડીને ગયું તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હાલ પોલીસ જવાબદાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
    1
    સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસે એક મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
નવજાતને નાળામાં કોણ છોડીને ગયું તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હાલ પોલીસ જવાબદાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસે એક મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. નવજાતને નાળામાં કોણ છોડીને ગયું તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હાલ પોલીસ જવાબદાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
    1
    સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર
સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસે એક મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
નવજાતને નાળામાં કોણ છોડીને ગયું તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હાલ પોલીસ જવાબદાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
    user_NT Media
    NT Media
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.