logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બ્લિંકિટ બાદ ઝેપટો ના ગોડાઉન પર તંત્રનો સપાટો ગોડાઉનમાંથી અખાધ જથ્થો મળી આવ્યો રાંદેર તાડવાડી વિસ્તારમાં આવેલ ઝેપ્ટો ના ગોડાઉન પર તપાસ

50 min ago
user_SURAT EXPRESS NEWS CHANNEL
SURAT EXPRESS NEWS CHANNEL
Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
50 min ago

બ્લિંકિટ બાદ ઝેપટો ના ગોડાઉન પર તંત્રનો સપાટો ગોડાઉનમાંથી અખાધ જથ્થો મળી આવ્યો રાંદેર તાડવાડી વિસ્તારમાં આવેલ ઝેપ્ટો ના ગોડાઉન પર તપાસ

More news from ગુજરાત and nearby areas
  • नवसारी LCB की बड़ी कार्रवाई: कंटेनर से 9312 शराब की बोतलें बरामद, 38.27 लाख का मुद्दामाल जब्त#Navsari #LCB #NavsariPolice #PoliceAction #LiquorSeized #ProhibitionDrive नवसारी LCB की बड़ी कार्रवाई: कंटेनर से 9312 शराब की बोतलें बरामद, 38.27 लाख का मुद्दामाल जब्त#Navsari #LCB #NavsariPolice #PoliceAction #LiquorSeized #ProhibitionDrive
    1
    नवसारी LCB की बड़ी कार्रवाई: कंटेनर से 9312 शराब की बोतलें बरामद, 38.27 लाख का मुद्दामाल जब्त#Navsari #LCB #NavsariPolice #PoliceAction #LiquorSeized #ProhibitionDrive
नवसारी LCB की बड़ी कार्रवाई: कंटेनर से 9312 शराब की बोतलें बरामद, 38.27 लाख का मुद्दामाल जब्त#Navsari #LCB #NavsariPolice #PoliceAction #LiquorSeized #ProhibitionDrive
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    10 min ago
  • સુરતમાંથી દુર્લભ સ્ટાર કાચબાની તસ્કરીનો પર્દાફાશ!! સુરતમાં ૧૮ દુર્લભ સ્ટાર ટર્ટલ (કાચબા) સાથે બે તસ્કરો ઝડપાયા સુરત વન વિભાગની મોટી કાર્યવાહી ડમી ગ્રાહક મોકલી સ્ટાર કાચબા ની તસ્કરીનો કર્યો પર્દાફાશ સુરત વન વિભાગ અને વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરોએ બાતમીના આધારે ઉધના દરવાજા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. સુરત એન્ટરપ્રાઇઝ નામની દુકાને છટકું ગોઠવી ગેરકાયદે સ્ટાર ટર્ટલનું વેચાણ કરતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા આરોપીઓ દિનેશ ઠાકોર અને ગોપીપુરાના શેખ મોહમદ અઝહરની ફોરેસ્ટ વિભાગે કરી ધરપકડ આરોપીઓ પાસેથી ગેરકાયદેસર રાખેલા ૧૮ નંગ જીવંત ઇન્ડિયન સ્ટાર ટર્ટલ (કાચબા) સફળતાપૂર્વક જપ્ત કરાયા. બ્લેક માર્કેટ અને સોશિયલ મીડિયા પર આ કાચબાઓની કિંમત ૨૫,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ સુધી હોવાનો અંદાજ કાચબા ઉપરાંત આરોપીઓ પાસેથી બે મોંઘા સ્માર્ટફોન પણ કબજે લેવાયા ડુમસ રેન્જ ફોરેસ્ટ કચેરી દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો સુરતમાંથી દુર્લભ સ્ટાર કાચબાની તસ્કરીનો પર્દાફાશ!! સુરતમાં ૧૮ દુર્લભ સ્ટાર ટર્ટલ (કાચબા) સાથે બે તસ્કરો ઝડપાયા સુરત વન વિભાગની મોટી કાર્યવાહી ડમી ગ્રાહક મોકલી સ્ટાર કાચબા ની તસ્કરીનો કર્યો પર્દાફાશ સુરત વન વિભાગ અને વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરોએ બાતમીના આધારે ઉધના દરવાજા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. સુરત એન્ટરપ્રાઇઝ નામની દુકાને છટકું ગોઠવી ગેરકાયદે સ્ટાર ટર્ટલનું વેચાણ કરતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા આરોપીઓ દિનેશ ઠાકોર અને ગોપીપુરાના શેખ મોહમદ અઝહરની ફોરેસ્ટ વિભાગે કરી ધરપકડ આરોપીઓ પાસેથી ગેરકાયદેસર રાખેલા ૧૮ નંગ જીવંત ઇન્ડિયન સ્ટાર ટર્ટલ (કાચબા) સફળતાપૂર્વક જપ્ત કરાયા. બ્લેક માર્કેટ અને સોશિયલ મીડિયા પર આ કાચબાઓની કિંમત ૨૫,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ સુધી હોવાનો અંદાજ કાચબા ઉપરાંત આરોપીઓ પાસેથી બે મોંઘા સ્માર્ટફોન પણ કબજે લેવાયા ડુમસ રેન્જ ફોરેસ્ટ કચેરી દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો આ ગેરકાયદે વન્યજીવ તસ્કરીના નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં ઉચ્ચ અધિકારીઓએ વધુ તપાસ તેજ કરી
    1
    સુરતમાંથી દુર્લભ સ્ટાર કાચબાની તસ્કરીનો પર્દાફાશ!!

સુરતમાં ૧૮ દુર્લભ સ્ટાર ટર્ટલ (કાચબા) સાથે બે તસ્કરો ઝડપાયા 

સુરત વન વિભાગની મોટી કાર્યવાહી

ડમી ગ્રાહક મોકલી સ્ટાર કાચબા ની તસ્કરીનો કર્યો પર્દાફાશ 

સુરત વન વિભાગ અને વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરોએ બાતમીના આધારે ઉધના દરવાજા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું.

સુરત એન્ટરપ્રાઇઝ નામની દુકાને છટકું ગોઠવી ગેરકાયદે સ્ટાર ટર્ટલનું વેચાણ કરતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા

 આરોપીઓ દિનેશ ઠાકોર અને ગોપીપુરાના શેખ મોહમદ અઝહરની ફોરેસ્ટ વિભાગે કરી ધરપકડ 

આરોપીઓ પાસેથી ગેરકાયદેસર રાખેલા ૧૮ નંગ જીવંત ઇન્ડિયન સ્ટાર ટર્ટલ (કાચબા) સફળતાપૂર્વક જપ્ત કરાયા.

બ્લેક માર્કેટ અને સોશિયલ મીડિયા પર આ કાચબાઓની કિંમત ૨૫,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ સુધી હોવાનો અંદાજ

કાચબા ઉપરાંત આરોપીઓ પાસેથી બે મોંઘા સ્માર્ટફોન પણ કબજે લેવાયા

ડુમસ રેન્જ ફોરેસ્ટ કચેરી દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો

આ ગેરકાયદે વન્યજીવ તસ્કરીના નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં ઉચ્ચ અધિકારીઓએ વધુ તપાસ તેજ કરી
    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    20 min ago
  • સુરત: શહેરમાં ઝડપી ડિલિવરી સેવા આપતી કંપની ZEPTOના ગોડાઉનમાં ખાદ્ય સામગ્રીની ગંભીર બેદરકારી ઉજાગર થઈ છે. ફૂડ સેફ્ટી વિભાગે રેડ કરતાં એક્સપાયર થયેલી છાશ અને બ્રેડ સહિતની ખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. જેથી તંત્રએ કંપની સામે 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુરત: શહેરમાં ઝડપી ડિલિવરી સેવા આપતી કંપની ZEPTOના ગોડાઉનમાં ખાદ્ય સામગ્રીની ગંભીર બેદરકારી ઉજાગર થઈ છે. ફૂડ સેફ્ટી વિભાગે રેડ કરતાં એક્સપાયર થયેલી છાશ અને બ્રેડ સહિતની ખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. જેથી તંત્રએ કંપની સામે 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
    1
    સુરત: શહેરમાં ઝડપી ડિલિવરી સેવા આપતી કંપની ZEPTOના ગોડાઉનમાં ખાદ્ય સામગ્રીની ગંભીર બેદરકારી ઉજાગર થઈ છે. ફૂડ સેફ્ટી વિભાગે રેડ કરતાં એક્સપાયર થયેલી છાશ અને બ્રેડ સહિતની ખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. જેથી તંત્રએ કંપની સામે 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    48 min ago
  • સુરતમા ઝોન 4 ને 5 મા પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ કરાયો 13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમા નાશ કરવામા આવ્યુ સુરતમા ઝોન 4 ને 5 મા પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ કરાયો 13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમા નાશ કરવામા આવ્યુ
    1
    સુરતમા ઝોન 4 ને 5 મા પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ કરાયો 13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમા નાશ કરવામા આવ્યુ

    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • બ્લિંકિટ બાદ ઝેપટો ના ગોડાઉન પર તંત્રનો સપાટો ગોડાઉનમાંથી અખાધ જથ્થો મળી આવ્યો રાંદેર તાડવાડી વિસ્તારમાં આવેલ ઝેપ્ટો ના ગોડાઉન પર તપાસ
    1
    બ્લિંકિટ બાદ ઝેપટો ના ગોડાઉન પર તંત્રનો સપાટો 
ગોડાઉનમાંથી અખાધ જથ્થો મળી આવ્યો રાંદેર તાડવાડી
 વિસ્તારમાં આવેલ ઝેપ્ટો ના ગોડાઉન પર તપાસ
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    50 min ago
  • સુરતના પલસાણામાં પરિણીતાનો આપઘાત સસરા પક્ષ પર હત્યા કાર્યના આક્ષેપો 23 વર્ષીય સપના નીલેશ નિકમે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
    1
    સુરતના પલસાણામાં પરિણીતાનો આપઘાત
 સસરા પક્ષ પર હત્યા કાર્યના આક્ષેપો 23 વર્ષીય સપના 
નીલેશ નિકમે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    11 min ago
  • સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસે એક મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. નવજાતને નાળામાં કોણ છોડીને ગયું તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હાલ પોલીસ જવાબદાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
    1
    સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસે એક મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
નવજાતને નાળામાં કોણ છોડીને ગયું તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હાલ પોલીસ જવાબદાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસે એક મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. નવજાતને નાળામાં કોણ છોડીને ગયું તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હાલ પોલીસ જવાબદાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
    1
    સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર
સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસે એક મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
નવજાતને નાળામાં કોણ છોડીને ગયું તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હાલ પોલીસ જવાબદાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
    user_NT Media
    NT Media
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.