logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરતમાંથી દુર્લભ સ્ટાર કાચબાની તસ્કરીનો પર્દાફાશ!! સુરતમાં ૧૮ દુર્લભ સ્ટાર ટર્ટલ (કાચબા) સાથે બે તસ્કરો ઝડપાયા સુરત વન વિભાગની મોટી કાર્યવાહી ડમી ગ્રાહક મોકલી સ્ટાર કાચબા ની તસ્કરીનો કર્યો પર્દાફાશ સુરત વન વિભાગ અને વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરોએ બાતમીના આધારે ઉધના દરવાજા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. સુરત એન્ટરપ્રાઇઝ નામની દુકાને છટકું ગોઠવી ગેરકાયદે સ્ટાર ટર્ટલનું વેચાણ કરતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા આરોપીઓ દિનેશ ઠાકોર અને ગોપીપુરાના શેખ મોહમદ અઝહરની ફોરેસ્ટ વિભાગે કરી ધરપકડ આરોપીઓ પાસેથી ગેરકાયદેસર રાખેલા ૧૮ નંગ જીવંત ઇન્ડિયન સ્ટાર ટર્ટલ (કાચબા) સફળતાપૂર્વક જપ્ત કરાયા. બ્લેક માર્કેટ અને સોશિયલ મીડિયા પર આ કાચબાઓની કિંમત ૨૫,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ સુધી હોવાનો અંદાજ કાચબા ઉપરાંત આરોપીઓ પાસેથી બે મોંઘા સ્માર્ટફોન પણ કબજે લેવાયા ડુમસ રેન્જ ફોરેસ્ટ કચેરી દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો સુરતમાંથી દુર્લભ સ્ટાર કાચબાની તસ્કરીનો પર્દાફાશ!! સુરતમાં ૧૮ દુર્લભ સ્ટાર ટર્ટલ (કાચબા) સાથે બે તસ્કરો ઝડપાયા સુરત વન વિભાગની મોટી કાર્યવાહી ડમી ગ્રાહક મોકલી સ્ટાર કાચબા ની તસ્કરીનો કર્યો પર્દાફાશ સુરત વન વિભાગ અને વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરોએ બાતમીના આધારે ઉધના દરવાજા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. સુરત એન્ટરપ્રાઇઝ નામની દુકાને છટકું ગોઠવી ગેરકાયદે સ્ટાર ટર્ટલનું વેચાણ કરતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા આરોપીઓ દિનેશ ઠાકોર અને ગોપીપુરાના શેખ મોહમદ અઝહરની ફોરેસ્ટ વિભાગે કરી ધરપકડ આરોપીઓ પાસેથી ગેરકાયદેસર રાખેલા ૧૮ નંગ જીવંત ઇન્ડિયન સ્ટાર ટર્ટલ (કાચબા) સફળતાપૂર્વક જપ્ત કરાયા. બ્લેક માર્કેટ અને સોશિયલ મીડિયા પર આ કાચબાઓની કિંમત ૨૫,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ સુધી હોવાનો અંદાજ કાચબા ઉપરાંત આરોપીઓ પાસેથી બે મોંઘા સ્માર્ટફોન પણ કબજે લેવાયા ડુમસ રેન્જ ફોરેસ્ટ કચેરી દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો આ ગેરકાયદે વન્યજીવ તસ્કરીના નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં ઉચ્ચ અધિકારીઓએ વધુ તપાસ તેજ કરી

1 hr ago
user_Raftar surat news
Raftar surat news
Katargam, Surat•

More news from ગુજરાત and nearby areas
  • ડાંગ જિલ્લાના નડગખાદી ગામના ચિકાર ફળિયામાં ઢોરના શેડમાં ઘૂસી નાના બળદનું મારણ કરનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં પુરાયો છે. ડાંગ જિલ્લાના નડગખાદી ગામના ચિકાર ફળિયામાં ઢોરના શેડમાં ઘૂસી નાના બળદનું મારણ કરનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં પુરાયો છે. રાત્રિના આશરે 11 વાગ્યાના સુમારે દીપડો પાંજરામાં સપડાતા સ્થાનિક રહીશો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, દીપડાને યોગ્ય અને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે ગત મોડી રાત્રે નડગખાદી-દાવદહાડ ગામની સરહદ નજીક આવેલા ચિકાર ફળિયામાં રાજુભાઈ શિલુભાઈ ચૌધરીના ઢોર રાખવાના શેડમાં દીપડો ઘૂસી આવ્યો હતો. શેડમાં બાંધેલા નાના બળદ પર હુમલો કરી દીપડાએ તેનું મારણ કર્યું હતું.
    2
    ડાંગ જિલ્લાના નડગખાદી ગામના ચિકાર ફળિયામાં ઢોરના શેડમાં ઘૂસી નાના બળદનું મારણ કરનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં પુરાયો છે. 
ડાંગ જિલ્લાના નડગખાદી ગામના ચિકાર ફળિયામાં ઢોરના શેડમાં ઘૂસી નાના બળદનું મારણ કરનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં પુરાયો છે. રાત્રિના આશરે 11 વાગ્યાના સુમારે દીપડો પાંજરામાં સપડાતા સ્થાનિક રહીશો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, દીપડાને યોગ્ય અને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે ગત મોડી રાત્રે નડગખાદી-દાવદહાડ ગામની સરહદ નજીક આવેલા ચિકાર ફળિયામાં રાજુભાઈ શિલુભાઈ ચૌધરીના ઢોર રાખવાના શેડમાં દીપડો ઘૂસી આવ્યો હતો. શેડમાં બાંધેલા નાના બળદ પર હુમલો કરી દીપડાએ તેનું મારણ કર્યું હતું.
    user_Ashaben Khuman
    Ashaben Khuman
    અડાજણ, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • *ट्रक में बेस्ट कल्टान की बोरी में छुपा विदेशी शराब को एलसीबी ने पकड़ा* सूरत जिला एलसीबी ने NH 4 पर ऐना गाम से वडोदरा जाने वाले राष्ट्रीय मार्ग पर बंद बोडी के अशोक लेलन ट्रक में बेस्ट बोरियों में छिपाकर ले जा रही विदेशी शराब सहित कुल मुद्दा माल 59,39,902 रुपये की राशि के साथ ट्रक चालक को गिरफ्तार किया। संयुक्त रूप से सूचना मिली कि, “एक बंद बॉडी अशोक लेलैंड ट्रक का चालक केंद्र शासित प्रदेश के सिलवास से नवसारी राष्ट्रीय एक्सप्रेसवे NH 4 होते हुए वडोदरा की ओर जा रहा है। और उसने ट्रक में विदेशी शराब भर रखी है जो वर्तमान में राष्ट्रीय एक्सप्रेसवे पर ऐना गांव से गुजरते हुए किम की ओर जा रहा है। ” सूचना के आधार पर, एलसीबी/पैरोल फरलो स्टाफ ने कामरेज पुलिस स्टेशन की सीमा के अंतर्गत ऐना गांव से वडोदरा की ओर जा रहे ट्रक को रोका। ट्रक की तलाशी लेने पर, ट्रक के किनारे बेकार सूती बोरियों के पीछे बड़ी मात्रा में विदेशी शराब छिपाई हुई पाई गई। ट्रक चालक के खिलाफ कानूनी कार्रवाई की गई है, और विदेशी शराब सहित सभी वस्तुएं जब्त कर ली गई इसके बाद जब्त की गई वस्तुओं को आगे की कार्यवाही के लिए कामरेज पुलिस स्टेशन को सौंप दिया गया। सूरत के ग्रामीण विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    1
    *ट्रक में बेस्ट कल्टान की बोरी में छुपा विदेशी शराब को एलसीबी ने पकड़ा*
सूरत जिला एलसीबी ने NH 4 पर ऐना गाम से वडोदरा जाने वाले राष्ट्रीय मार्ग पर बंद बोडी के अशोक लेलन ट्रक में बेस्ट बोरियों में छिपाकर ले  जा रही विदेशी शराब सहित कुल मुद्दा माल 59,39,902 रुपये की राशि के साथ ट्रक चालक को गिरफ्तार किया।
संयुक्त रूप से सूचना मिली कि, “एक बंद बॉडी अशोक लेलैंड ट्रक का चालक केंद्र शासित प्रदेश के सिलवास से नवसारी राष्ट्रीय एक्सप्रेसवे NH 4 होते हुए वडोदरा की ओर जा रहा है।
और उसने ट्रक में विदेशी शराब भर रखी है जो वर्तमान में राष्ट्रीय एक्सप्रेसवे पर ऐना गांव से गुजरते हुए किम की ओर जा रहा है।
” सूचना के आधार पर, एलसीबी/पैरोल फरलो स्टाफ ने कामरेज पुलिस स्टेशन की सीमा के अंतर्गत  ऐना गांव से वडोदरा की ओर जा रहे ट्रक को रोका।
ट्रक की तलाशी लेने पर, ट्रक के किनारे बेकार सूती बोरियों के पीछे बड़ी मात्रा में विदेशी शराब छिपाई हुई पाई गई।
ट्रक चालक के खिलाफ कानूनी कार्रवाई की गई है, और विदेशी शराब सहित सभी वस्तुएं जब्त कर ली गई 
इसके बाद जब्त की गई वस्तुओं को आगे की कार्यवाही के लिए कामरेज पुलिस स्टेशन को सौंप दिया गया।
सूरत के ग्रामीण विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    7 hrs ago
  • सूरत हजीरा मे बिल्डिंग का काम करने वाले कारीगर रोहित निषाद की करंट लगने से मौत कंपनी ने दिखाया दरिया दिल मजदूर को दिया।
    1
    सूरत हजीरा मे बिल्डिंग का काम करने वाले कारीगर रोहित निषाद की करंट लगने से मौत कंपनी ने दिखाया दरिया दिल मजदूर को दिया।
    user_Omprakash Yadav
    Omprakash Yadav
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • બાપ્પા ને પ્રશ્નો પૂછો અને બાપ્પા આપે છે જવાબ!! સુરતમાં સાયબર ક્રાઇમ બાબતે બાપ્પા આપી રહ્યા છે માર્ગદર્શન સાયબર ક્રાઇમ રોકવા સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર વિઘ્નહર્તાનુ સ્થાપન સાયબર ક્રાઇમ બાબતે જનજાગૃતિ લાવવા સાયબર બાપ્પાની સ્થાપના સાયબર ક્રાઇમ બાબતે બાપ્પા ને કોઈ પણ સવાલ પૂછો અને બાપ્પા આપે છે જવાબ બાપ્પા ને પ્રશ્નો પૂછો અને બાપ્પા આપે છે જવાબ!! સુરતમાં સાયબર ક્રાઇમ બાબતે બાપ્પા આપી રહ્યા છે માર્ગદર્શન સાયબર ક્રાઇમ રોકવા સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર વિઘ્નહર્તાનુ સ્થાપન સાયબર ક્રાઇમ બાબતે જનજાગૃતિ લાવવા સાયબર બાપ્પાની સ્થાપના સાયબર ક્રાઇમ બાબતે બાપ્પા ને કોઈ પણ સવાલ પૂછો અને બાપ્પા આપે છે જવાબ સાયબર ક્રાઇમને રોકવા સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ખાસ સાયબર વિઘ્નહર્તાનુ સ્થાપન
    1
    બાપ્પા ને પ્રશ્નો પૂછો અને બાપ્પા આપે છે જવાબ!!

સુરતમાં સાયબર ક્રાઇમ બાબતે બાપ્પા આપી રહ્યા છે માર્ગદર્શન 

સાયબર ક્રાઇમ રોકવા સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર વિઘ્નહર્તાનુ સ્થાપન

સાયબર ક્રાઇમ બાબતે જનજાગૃતિ લાવવા સાયબર બાપ્પાની સ્થાપના 

સાયબર ક્રાઇમ બાબતે બાપ્પા ને કોઈ પણ સવાલ પૂછો અને બાપ્પા આપે છે જવાબ 

સાયબર ક્રાઇમને રોકવા સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ખાસ સાયબર વિઘ્નહર્તાનુ સ્થાપન
    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    14 hrs ago
  • भेस्तान के भगवतीनगर में चोरी से सनसनीभगवतीनगर इलाके में चोरों ने एक मकान को निशाना बनाकर चोरी की वारदात को अंजाम दिया है। भेस्तान के भगवतीनगर में चोरी से सनसनीभगवतीनगर इलाके में चोरों ने एक मकान को निशाना बनाकर चोरी की वारदात को अंजाम दिया है।
    1
    भेस्तान के भगवतीनगर में चोरी से सनसनीभगवतीनगर इलाके में चोरों ने एक मकान को निशाना बनाकर चोरी की वारदात को अंजाम दिया है।
भेस्तान के भगवतीनगर में चोरी से सनसनीभगवतीनगर इलाके में चोरों ने एक मकान को निशाना बनाकर चोरी की वारदात को अंजाम दिया है।
    user_आइडल पब्लिक न्यूज
    आइडल पब्लिक न्यूज
    અડાજણ, સુરત, ગુજરાત•
    16 hrs ago
  • સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, ભાવનગર એટ્રોસિટી કેસમાં વોન્ટેડ કુખ્યાત આરોપીને સુરતથી ઝડપ્યો
    1
    સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, ભાવનગર એટ્રોસિટી કેસમાં વોન્ટેડ કુખ્યાત આરોપીને સુરતથી ઝડપ્યો
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગ ની લાલ આંખ સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગે લાલ આંખ કરી છે. સુરત વન વિભાગ અને વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો (WCCB)ની સંયુક્ત ટીમે બાતમીના આધારે એક સફળ ઓપરેશન પાર પાડીને 18 દુર્લભ 'ઇન્ડિયન સ્ટાર ટર્ટલ' (કાચબા) સાથે બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી વન્યજીવ તસ્કરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગ ની લાલ આંખ સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગે લાલ આંખ કરી છે. સુરત વન વિભાગ અને વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો (WCCB)ની સંયુક્ત ટીમે બાતમીના આધારે એક સફળ ઓપરેશન પાર પાડીને 18 દુર્લભ 'ઇન્ડિયન સ્ટાર ટર્ટલ' (કાચબા) સાથે બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી વન્યજીવ તસ્કરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત
    1
    સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગ ની લાલ આંખ

સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેચાણ અને તસ્કરી સામે વન વિભાગે લાલ આંખ કરી છે. સુરત વન વિભાગ અને વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો (WCCB)ની સંયુક્ત ટીમે બાતમીના આધારે એક સફળ ઓપરેશન પાર પાડીને 18 દુર્લભ 'ઇન્ડિયન સ્ટાર ટર્ટલ' (કાચબા) સાથે બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી વન્યજીવ તસ્કરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

બ્યુરો ચીફ 
સુનિલ ગાંજાવાલા 
સુરત

    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Insurance Agent અડાજણ, સુરત, ગુજરાત•
    18 hrs ago
  • મોરા ગામ વિસ્તારથી એક દુઃખદ ઘટના સામે આવી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ,પાણીની ટાંકીમાં કરંટ ઉતરતો હોવાની અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી મોરા ગામ વિસ્તારથી એક દુઃખદ ઘટના સામે આવી છે. AM/NS કંપનીના ક્વાર્ટર્સમાં રહેતા 22 વર્ષીય રોશનનું કરંટ લાગતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, પાણીની ટાંકીમાં કરંટ ઉતરતો હોવાની અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી
    1
    મોરા ગામ વિસ્તારથી એક દુઃખદ ઘટના સામે આવી છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ,પાણીની ટાંકીમાં કરંટ ઉતરતો હોવાની અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી
મોરા ગામ વિસ્તારથી એક દુઃખદ ઘટના સામે આવી છે.
AM/NS કંપનીના ક્વાર્ટર્સમાં રહેતા 22 વર્ષીય રોશનનું કરંટ લાગતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, પાણીની ટાંકીમાં કરંટ ઉતરતો હોવાની અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી
    user_Jayesh Mevada
    Jayesh Mevada
    Press advisory કતારગામ, સુરત, ગુજરાત•
    19 hrs ago
  • સુરત શહેરના રાંદેર વિસ્તારમા વિદ્યાર્થીની ના આપઘાતની ઘટના સામે આવી કોલેજ પાસે આવેલ બિલ્ડિંગ ના 13 માળેથી કૂદકો મારી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત મૃતદેહ જોઈ પરિવાર શોકમા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી સુરત શહેરના રાંદેર વિસ્તારમા વિદ્યાર્થીની ના આપઘાતની ઘટના સામે આવી કોલેજ પાસે આવેલ બિલ્ડિંગ ના 13 માળેથી કૂદકો મારી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત મૃતદેહ જોઈ પરિવાર શોકમા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
    1
    સુરત શહેરના રાંદેર વિસ્તારમા વિદ્યાર્થીની ના આપઘાતની ઘટના સામે આવી કોલેજ પાસે આવેલ બિલ્ડિંગ ના 13 માળેથી કૂદકો મારી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત મૃતદેહ જોઈ પરિવાર શોકમા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.