Shuru
Apke Nagar Ki App…
ઢોલ-નગારાના તાલે ગુંજી અકોટાની ગલીઓ, પટેલ ચાલના રાજાનું ભવ્ય આગમન! ઢોલ-નગારાના તાલે ગુંજી અકોટાની ગલીઓ, પટેલ ચાલના રાજાનું ભવ્ય આગમન! વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં શ્રી વેરાઈ માતા યુવક મંડળ દ્વારા પટેલ ચાલના રાજાનું ભવ્ય અને ઉત્સાહભેર આગમન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપ્પાના આગમન પ્રસંગે યુવકો દ્વારા ઢોલ-નગારાના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. વિસ્તારના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર અકોટા વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ભક્તોએ બાપ્પાના દર્શન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
Seva Samaj News
ઢોલ-નગારાના તાલે ગુંજી અકોટાની ગલીઓ, પટેલ ચાલના રાજાનું ભવ્ય આગમન! ઢોલ-નગારાના તાલે ગુંજી અકોટાની ગલીઓ, પટેલ ચાલના રાજાનું ભવ્ય આગમન! વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં શ્રી વેરાઈ માતા યુવક મંડળ દ્વારા પટેલ ચાલના રાજાનું ભવ્ય અને ઉત્સાહભેર આગમન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપ્પાના આગમન પ્રસંગે યુવકો દ્વારા ઢોલ-નગારાના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. વિસ્તારના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર અકોટા વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ભક્તોએ બાપ્પાના દર્શન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
More news from Gujarat and nearby areas
- #BREAKING - #Nepal says another dam burst in #Tibet, warns rescuers to head to safety, police warn. "All security personnel, rescue workers, and the general public deployed in rescue and relief operations are requested to remain alert and immediately move to a safe location"1
- જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી વડોદરા શહેર મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવુક ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ જેલમાં રહેલા ભાઈઓને રાખડી બાંધી સુખી જીવનની શુભેચ્છા પાઠવી હતી. ભાઈ-બહેનના મિલન સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જેલની સુરક્ષા વચ્ચે પણ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીનો અનોખો સેતુ જોવા મળ્યો હતો.1
- પેટલાદમાં બહેનોએ રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી1
- ❤️ ભાઈ દુનિયામાં નથી... પણ તેનું હૃદય આજે પણ ધબકે છે! ભરૂચના હાંસોટમાં રક્ષાબંધન પર ભાવુક દૃશ્યો... દિવંગત શૈશવનું હૃદય મેળવનાર રવિરાજને બહેન નિધિએ બાંધી રાખડી... 🥹 🫀 અંગદાનથી મળ્યો ભાઈ-બહેનના સંબંધને નવો ધબકાર 🙏 રાખડી બાંધતા પરિવારની આંખો થઈ ભીની...1
- મલાજા ગામ પાસે છોટાઉદેપુરમાં મોટો અકસ્માત: પોલીસની ગાડી અને વાન વચ્ચે ભયંકર ટક્કર! પી.આઈ. નો આબાદ બચાવ છોટાઉદેપુરના મલાજા ગામ પાસે પોલીસની સરકારી બોલેરો અને મારુતિ વાન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઝોઝ PI જે.ડી. વસાવા અને પોલીસ સ્ટાફનો આબાદ બચાવ થયો છે, જ્યારે મારુતિ વાનના ચાલકને ઈજાઓ પહોંચી છે. રોંગ સાઈડ અને ઓવર સ્પીડને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં વાન 400 મીટર સુધી ઘસડાઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પડેપળના સમાચાર માટે જોતા રહો ઈ ક્રાંતિ ન્યૂઝ. #ChhotaUdepur #EKrantiNews #AccidentNews #GujaratPolice #ChhotaUdepurNews #GujaratiNews #ZozPolice1
- છોટાઉદેપુર કલેક્ટરને જંગલ જમીનના પ્રશ્ને આવેદનપત્રો અપાયા જંગલ જમીનના પ્રશ્ને ખેડૂતોની કલેક્ટરને રજૂઆત, પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી છોટાઉદેપુર જિલ્લામાં જંગલ જમીન ખેડતા ખેડૂતોના લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને લોક સંગઠન દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. વર્ષ 1980ની મર્યાદામાં મળેલી જંગલ જમીનના 7/12માં હજુ સુધી નકશા નોંધાયા નથી તેમજ વર્ષ 2005-06ના વન અધિકાર અધિનિયમ હેઠળ મળેલી જંગલ જમીન અંગે ખેડૂતોને સંતોષકારક કબજો ન મળ્યો હોવાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત છેલ્લા અંદાજે 20 વર્ષથી પેન્ડિંગ રહેલી વન અધિકારની ફાઈલોનો વહેલી તકે નિકાલ કરવામાં આવે અને ખેડૂતોના હક-અધિકારોને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા અને પેન્ડિંગ દાવાઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવા લોક સંગઠન દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. 20 વર્ષથી પેન્ડિંગ જંગલ જમીનના દાવાઓનો નિકાલ કરો, નહીં તો ખેડૂતો આંદોલન કરશે1
- Trishuli, Nepal: On the flood situation in Nepal, LoP in the House of Representatives, Bhishma Raj Angdembe says, "The geographical terrain here makes the weather conditions unfavorable for operations, yet our army and all our helicopter teams are fully engaged in the effort... Given the conditions upstream, we are taking immediate action—the federal, provincial, and local governments are all working together. There are two army helicopters, along with others from the private sector, all deployed in the operation. We are utilizing every resource available to us. We are keeping everyone informed, and our security agencies are issuing advisories urging people to stay safe."1
- ન્યુ વીઆઇપી રોડ ઉપર આવેલ રિલાયન્સ ડિજિટલ દ્વારા છેતરપિંડી કરાતા યુવકનો હોબાળો3
- 🚨 અંકલેશ્વરમાં જુગારધામ પર LCBનો સપાટો! પટેલનગર ઝૂંપડપટ્ટી પાછળ રેલવે ટ્રેક પાસે ધમધમતા જુગારધામ પર ભરૂચ LCBની રેડ... 🃏 પત્તાની બાજી રમતા 5 જુગારીઓ ઝડપાયા, 4 ફરાર! 💰 રોકડ સહિત કુલ ₹15,200નો મુદ્દામાલ જપ્ત પોલીસને જોઈ કેટલાક જુગારીઓએ લગાવી દોટ... અંકલેશ્વર શહેર B-ડિવિઝનમાં ગુનો નોંધાયો, ફરાર આરોપીઓની શોધખોળ શરૂ.1